અજય ભાઈ ને દેવાંશીબેન થોડા મા ઘણુ બધુ કહીં જાય જાય છે પણ આ પ્રજા ની આંખો ખુલતી નથી અજય ભાઈ ડોક્ટર વાળી વાત ને ગાંધીજી ને સરદાર પટેલ વાળી વાત મને ખુબ ગમી તમારા જેવા પત્રકારો ને ભગવાન ખુબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કદાચ કોઈ નવી પેઢી ના છોકરા ઓ નાં કાન મા આ વાત પહોંચે તો ઉધ્ધાર થાય ખુબ ખુબ આભાર વડાપ્રધાન વિશે તો શું બોલવું ખરેખર પનોતી છે
@VipulsinhRathod-eu6lr6 ай бұрын
Ram મંદિર મો પણ ભ્રષ્ટ ચાર વિચારે જનતા ક્યાંથી પ્રજા નુ ભલુ કરવા ના
@bipinvadher6066 ай бұрын
શું રામલીલા ટેન્ટ હતા તે સારું હતું
@jitubhaibhatt87686 ай бұрын
અજય ભાઈ ને બોલાવવા બદલ ખૂબ આભાર દિવ્યાંશી બેન
@bhargavvora24026 ай бұрын
देवांशी बेन, ......मोदी जी ने जितने भी पुल, भवन या सड़कें का उद्घाटन किया, वे टूट रहे हैं... यह एक संकेत हैं कि... मोदी सरकार का भी यही हाल होने वाला है.. ...!! संक्षेप में कहें तो बीजेपी के ग्रह कमजोर हो रहे हैं...
@ajaypalsinhjadeja85196 ай бұрын
ભારત માં ભ્રષ્ટાચાર એ ગંગાના પાણીની જેમ પવિત્ર છે જેમ ગંગાનું પાણી દૂષિત છે છતાં પણ પવિત્ર ગણાય છે ભારતની અંદર ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર ચાર કે વ્યવહાર કહેવામાં આવે છે જો આપણે ભ્રષ્ટાચારને ગંગા ગણીએ આ ભ્રષ્ટાચાર ની ગંગોત્રી મારી દ્રષ્ટિએ મહામાનવ અવતારી પુરુષને ગણી શકાય આ બધા જ પાણીના વહેણ ત્યાંથી જ નીકળે અને ભ્રષ્ટાચાર ગંગાજળ જેવું પવિત્ર બને છે
@nelsonchristie58826 ай бұрын
ગુજરાત ની એકમાત્ર ન્યુઝ ચેનલ ભ્રષ્ટાચાર ને ઉજાગર કરી રહી છે. જમાવટ ને અને દેવાંશી બહેનનો ખૂબ ખૂબ ધન્યવાદ.
@farukshah88376 ай бұрын
ગોળ ગોળ વાત ફેરવવાની જરૂર નથી ...🌧️⛈️ સરકાર BJP ની છે ? અને કોન્ટ્રાક્ટ ની મીલીભગત છે ?? 💯💥
@parimalgamit91236 ай бұрын
કોન્ટાકટરે કમલમ્ બનાવવા દાન આપવાનું હોય તો જાહેર જનતાના કામ એવાજ હોય, એવુ સાભલવા નથી મલય કે કમલમ્ મા પાણી ટપકે છે
@ajaypalsinhjadeja85196 ай бұрын
સીધું ને સટ્ટ ભાજપ ભ્રષ્ટાચાર ની ગંગા છે અને મોદી એની ગંગોત્રી છે અને ગંગા અને ગંગોત્રી નું.પાણી ખરાબ હોય તો પણ પવિત્ર છે એવું મીડિયા અને પત્રકારો માને છે
@shailyjoshipura90536 ай бұрын
વિકાસ વિકાસ ની ખોટે ખોટી અને મોટી મોટી ડંફાસો વચ્ચે પ્રવર્તતી વાસ્તવિક પરિસ્થિતિ વિશે ખૂબ જ તટસ્થ અને બેબાક ચર્ચા. અજયભાઈ હંમેશ મુજબ 𝙐𝙡𝙩𝙞𝙢𝙖𝙩𝙚. તમને બંને ને ખૂબ ખૂબ ધન્યવાદ🎉🎉
@HariramNayi-jr8tz6 ай бұрын
દેવાંશી બેન આપે ખુબ જ સરસ ચર્ચા કરી ને અજય ભાઈ ને બોલાવ્યા.
@saukatghasura51296 ай бұрын
🎉 Thank Jamawat🎉
@saukatghasura51296 ай бұрын
🎉 THANK JAMAWAT🎉
@hareshprajapati83446 ай бұрын
સચોટ વાત એક જ કે કાયમી કર્મચારી નો અભાવ. આઉસોર્સિંગ મેઈન વાત.અજય ભાઈ આપની વાત સાચી.
@AccountPhc6 ай бұрын
સૌરાષ્ટ્રના ગોંડલ શહેરમાં નદિકાંઠાની ૭૫૦૦૦૦૦/- લાખના ખર્ચે બનેલ દિવાલ એક સામાન્ય વરસાદમાં પડી ગઇ છે. આ દિવાલ ૨ માસ પહેલા બનેેેલી છે. મને લાગે છે આ બઘી બાબતે વિપક્ષ જવબદાર ગણાય બાકી વિકાસ માટે સરકારશ્રી ખૂબ મહેનત કરે છે.
@vinodsonera7206 ай бұрын
જે વ્યક્તિ વારંવાર કહે છે કે મારું પરિવાર નથી એ વ્યક્તિ ના રાજ માં આ બધું થાય છે.. કેમ હિસાબ માંગવા વાળા હવે હિસાબ આપવાની સ્થિતિ માં છો જ... આપો જવાબ.. સાહેબ
@kadvabhainakrani35526 ай бұрын
આ બધું થવાનું કારણ પનોતા પુત્ર ને હિસાબે આવુ થાય છે
@KdGadiya6 ай бұрын
દરેકને મફતમાં ખાવાથી આ ઘટના ઓં ઘટવાની છે આ એક કાંગ્રેસ ને શીખવાડે લું છે આ મોદી નથી તોડતા આ ચોરો ને જરૂર ફાંસી આપવામાં આવે
@nileshparmar26876 ай бұрын
पनोती पुत्र 😂
@KdGadiya6 ай бұрын
મોદી તો દેશમાં સારું કરે છે પણ આપણા કર્મ ફુટેલા છે મોદી નહીં હોય ત્યારે પાકિસ્તાન ના હીન્દુ ધર્મ જેવી દસા આપણી આવસે પત્ર કારોને લાખો રૂપિયા વીરોધ આપેછે
@KdGadiya6 ай бұрын
તમે કાંગ્રેસ ને સીત્તેર વર્ષની અંદર દેશમાં બરબાદ કરે લ છે સોનાની નગરી તરીકે જાણીતો હતો એક પરીવાર દેશને લૂંટીને ખાઈ ગયા છે મોદી આવ્યા પછી ચાર હજાર રૂપિયા માં વીઘાની કીંમત અત્યારે કરો ડો આવે છે આગળ સાઈકલ લાવવાની તાકાત નહોતી અત્યારે કરોડ રૂપિયા ની ગાડીઓ લઈને ફરે છે પત્ર કારો ચોર છે અધીકારીઓ ચોરો છે
@KdGadiya6 ай бұрын
સરદાર પટેલ ના લીધે જ આ દેશ ટકી રહ્યો છે એટલે હીન્દુ ધર્મ ને જિવવા આપો પાકિસ્તાન ના હીન્દુ બૌદ્ધ ધર્મ સીખ ને પુછી આવો
ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી કોની સરકાર છે તમે બોલો છો આ સરકાર પેલી સરકાર અરે ભલા માણસ ગુજરાતમાં બેઠા છો ગુજરાતના પત્રકાર છો અહીંયાં જે સરકાર છે તેના જટીયા વખોડો બીજાની વાત છોડો તમારી આ વિચારધારા પબ્લીકને ખુબજ નુકશાન કરે છે તમારુ કામ ર્સિર્ફ આવી ડીબેટ કરવાનું નથી સરકારને પશ્ન પુછવાના હોય તમે વિપક્ષ આવો છે તેવો છે વિપક્ષની વાતને છોડીને સરકારને બરાબર પકડો આ સરકારના અઢારે વોકા છે જ્યાંથી પકડો ત્યાં પકડાય પરંતુ તમારી જ મંશા કંઈક જુદી છે
@KdGadiya6 ай бұрын
તમને કાંગ્રેસ પૈસા આપી ને બોલાવે છે પત્ર વીરોધ સરકાર ના કરેછે એને પૈસા લઈ ને બોલી રહ્યા છે
@KdGadiya6 ай бұрын
અધીકારીઓ પત્રકાર અને પોલીસ અને નેતાઓ અને બિલ્ડર અને આ દેશમાં ભ્રષ્ટાચાર દેશમાં હોનારત ધરતી કંપ થાય છે
@nvmehta-f7z6 ай бұрын
Saachi vaat chhe . BJP ni tika karta Kem dar laage chhe . Bija raajyo na udaharan aapva no koi arth nathi . Gujarat ni aa haalat BJP ne lidhe j chhe tem kaheta Kem dar laage chhe ?
@AccountPhc6 ай бұрын
ઉદઘાટકશ્રી ઉદઘાટન કરી કરી શકે બાકી એરપોર્ટ કે પુુલ બનાવવાની જવાબદારી તો વિપક્ષની હોય છેે.બિચારી જનતાનેે ખબર નથી પડતી.. માટે ઉદઘાટકશ્રીને કશુ ના કહેેેેેેેવાય... જનતાનો સરકારી પ્રેમ બરબાદ કરીને જ રહેશે.
@SWATANTRATABHARATSAMACHAR6 ай бұрын
100% વાત સાચી છે આપની
@ravindrakumarbalar62226 ай бұрын
ભકિત ની પ્રસાદી મળે છે બધાને
@samirkumar-xu6mi6 ай бұрын
પતરકારત્વ જીવતું રાખવા માટે ખૂબ ખુબ આભાર 🙏
@jimitjoshi17276 ай бұрын
તમારી Engineering વાળી વાત તદ્ન સાચી છે. હુ Australia માં પોતાનો business ચલાવું છુ. જ્યારે આપણા ગુજરાતી student અહીં આવે છે ત્યારે એમને engineering ની કોઈ જ આવડત નથી.
@KishanKoladiya-o3z6 ай бұрын
Hi
@ajaypalsinhjadeja85196 ай бұрын
ભારત અને ભ્રષ્ટાચાર એક બીજા પર્યાય છે આપણે ભ્રષ્ટાચાર માં એશિયા ગુરુ બની ચૂક્યા છીએ થોડી વધારે મેહનત કરીશું તો વિશ્વગુરુ બનવા માટે ત્રીજી ટર્મ પૂરતી છે મને વિશ્વાસ છે કે 100% આપણે 2027 સુધી ભ્રષ્ટાચાર માં વિશ્વગુરુ બની જઈશું
@babubhaihirani90056 ай бұрын
ભાજપ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય
@BhavanbhaiBhavanbhai-xx5it6 ай бұрын
जय पनोती
@ZalaPravinbhai-qt2tj6 ай бұрын
ગુજરાત ના લોકોજ જવાબદાર છે
@mansukhbhaivaghasia65436 ай бұрын
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે અભિનંદન
@dilipmaniar54986 ай бұрын
અધિકારી, પદાધિકારી નેતાના સ્વાગતમાં જ વ્યસ્ત હોય, કામ ક્યાંથી સારા thay
@ikbalraj89866 ай бұрын
કડવુ સત્ય... ગુજરાત મા ઘણા વર્ષો પછી જાહેર ડિબેટ મા પત્રકાર દ્વારા લોકોની આંખો ખોલવાની વાત સાંભળવા મળી🎯 ખૂબ સરસ👍
@kamaleshgohel16016 ай бұрын
ખૂબ જ સરસ. આશા રાખું કે બધા આ વિડિયો જુવે
@hiteshkevadiya56986 ай бұрын
બેન અમે પણ સમજી ગયા હો😂😂 શિક્ષણ માફિયા કોણ છે
@nileshhjh6 ай бұрын
ખૂબ સરસ, વિકાસ ના નામે પૈસા બનાવો, અને બોલો તો જેલ હવાલે!!!
@NayiManzil-xc6ii6 ай бұрын
ઉદ્દઘાટન થઈ જાય પછી બધું તુટી જાય તો વાંધો નહી સરકાર નં તુટવી જોઈએ.આ ઉદ્દઘાટન વિધિ પૂરી થાય ત્યાં સુધી જ saefty concern & quality બાબતે વિચારવાનું હોય.
@RIDERS_LIFE_VLOGS6 ай бұрын
Bhrast bjp hatao Gujarat bachao....
@rajivgor19536 ай бұрын
સાચું બોલ્યાં પણ પ્રજા ને આંખે પાટા છે
@Badar_6 ай бұрын
ભાજપ ભગાવો દેશ બચાવો🙏
@VipulsinhRathod-eu6lr6 ай бұрын
સચોટ એનલિસિસ મો પણ પક્ષ ના અંધ ભક્તો પત્રકાર ને પણ વિરોધ પક્ષ ના હોય એવુ કહે છે જનતા એ વહિવટ ઉપર જ ધ્યાન રાખવું જોઈએ
@Kajalpainter6 ай бұрын
એકદમ સાચી વાતની ચર્ચાઓ થઇ રહી છે.
@jtmalvi98806 ай бұрын
તમે લોકો ગંભીર ચર્ચા કરો છો કે ગમ્મત કરો છો. જનતાને બધી ખબર છે એક જ પક્ષને ૩૦ વરસથી સત્તા આપો પછી શું થાય.
@atulshah65136 ай бұрын
બીજેપી ની સચી વ્યાખ્યા ભારતીય બરબાદ પાર્ટી રાખવું જોઇએ....પૈસા ખાવા શિવાય બીજેપી કંઈ કર્યું હોય તો સામાન્ય પ્રજા ને પૂછો...
@bipinvadher6066 ай бұрын
કોંગ્રેસ બહુજ ઈમાનદાર પક્ષ છે બધા ને ખબર છે
@valmikvasava77496 ай бұрын
Jay shree ram અમે તમારી સાથે છે મેડમ 🙏🙏🙏
@priyanshshah46326 ай бұрын
પૂર્વની સરકારોમાં પણ જે સ્થિર & સ્થાય વ્યવસ્થા હતી તેને પણ અસ્થિર કરે છે એ ખૂબજ ચિંતાજનક છે.
@quotesmotivationexm69866 ай бұрын
Khub j saras
@KishanbhaiParmar-r2w6 ай бұрын
ખૂબ જ સરસ હું આશા રાખું કે આ વિડિયો બધા જુવે
@balvantbhaichaudhary7586 ай бұрын
આવી જ રીતે આગળ પણ ડીબેટ કરતા રહો , લોકો જાગ્રુત બને એ જરુરી છે નેતાઓ ને ખુરશી જ જોઈએ , નિ્ષ્ઠા છે જ નહી
@pravinprajapati23126 ай бұрын
મોદી જવાબદાર છે
@balubaraiya78646 ай бұрын
ભ્રષ્ટાચાર જનતા પાર્ટી😂
@ambalalpatel60566 ай бұрын
અયોધ્યા માં પાપ પથ મજબૂત છે ક્યાંય તૂટ્યો નથી
@shaileshpatel67156 ай бұрын
Good sir More and more discussion with jamavat Joshi ji is Wel come
@DilipPrajapati-c5e6 ай бұрын
સાહેબ હજુ 12 સાયન્સ ના સીલેબસ માં રામાયણ અને મહાભારત ના સિધ્ધાંતો આવશે
@bhavinchauhan20716 ай бұрын
પનોતી ના હાથે કરાવો એમાં એવું જ થાય
@laljikvekariyavekariya51696 ай бұрын
દેવાંશી બેન ખુબ સરસ ટીકા કરો છો,
@vadodaralive24796 ай бұрын
અજય ભાઇ બેબાક બોલે છે
@sabbirmalik39906 ай бұрын
અધધધ ભ્રષ્ટાચાર માટે લોકો પણ એટલા જ જવાબદાર છે અજય ભાઈ.
@deveshmankad95676 ай бұрын
બસ જોવાનું બે દિવસ છાપા માં આવશે પછી બધા ભૂલી જસે....બસ આવું ના થાય તેવી પાર્થના
@Tushar1826 ай бұрын
ખૂબ સરસ જમાવટ કરી ઝીણવટભરી ચર્ચા થઈ 😊😊😊 30:42
@KadvaPatidar6 ай бұрын
પનોતી છે ત્યાં સુધી આમજ થશે
@AnilThakor-cm1ur6 ай бұрын
Actually Right
@AMRUTBHAIPATEL-q3l6 ай бұрын
અા લોકોએ એક પણ ક્ષેત્ર લૂંટવાનું બાકી રખાયુ નથી ગુજરાતના ૨૬ વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે.
@BharatBhai-ge4bg6 ай бұрын
ગુજરાત મા હર્ષ સંઘવી અને દિલ્હી મા અમિત શાહ નેતા કરતા વેપારી વધારે છે એટલે રૂપિયા તો કમાવવા મા વધારે ધ્યાન હોય
@sabbirshekh10196 ай бұрын
Jamaavat chenal ne salam ce
@sureshbhaimayavanshi33426 ай бұрын
યે મોદી સરકાર ની ગેરંટી ની ગેરંટી છે... 😂😂😂
@balwantraijoshi14126 ай бұрын
Bihar me 7 din me 5 bridges tute to nitish ko pata hai kya?
@thakorkartikkartik76806 ай бұрын
🙏 Dhanyvad
@alpeshthakor30566 ай бұрын
અજય ઉમટ સારા પ્તકાર સે
@liyakatgmansuri3286 ай бұрын
Atalu khuli ne bolya... Himmat ne dad apavi padase saheb... great....
@laljikvekariyavekariya51696 ай бұрын
ગુજરાત માં ત્રીસ વર્ષ થી જેની સરકાર છે અનીજ ચર્ચા કરો તો સારું
@tejpalsinhgohil87786 ай бұрын
Super devanshi
@bharatmakwana41726 ай бұрын
Education sistam gujrart ma bahu kathdeli che thanku devanshi ben ajay sir 🙏
@abidalibaig19796 ай бұрын
👍
@zakirluhar86076 ай бұрын
salute mam ❤
@kalidasparmar73096 ай бұрын
આ વિશ્વ ગુરૂનુ વિવરણ છે માનનીય અજયભાઇ
@VihajithakorThakor-oc2qg6 ай бұрын
देवांसि बेन आपनो खुबखुब आभार व्यक्त करता हूं कि आप ने और आप ना पत्रकार अजयभाई उमट ने जे विडियो के माध्यम मसे आखा भारत में भाजप का सासन कि जे बातचित हुई इसमें देश कि जंनता सबजानति हैं पर आ भाजेलि भाजप पार्टी को हटाने मे क्या अ सखसम है कि कुसभि खबर नहि मिलति
बीजेपी ना नेताओं ने पूरी पार्टी ने झूठ बोलने की आदत पड़ी गई से खाली माल बनाना वही काम है बीजेपी का
@MansukhbhaiThoriya-z2j6 ай бұрын
ખૂબ સરસ વાત કરી છે
@Sanat2able6 ай бұрын
Mera bharat mahan. Viswa guru in corruption. This is the Hindus and Hindu raj.
@AccountPhc6 ай бұрын
ઉદઘાટકશ્રી ઉદઘાટન કરી કરી શકે બાકી એરપોર્ટ કે પુુલ બનાવવાની જવાબદારી તો વિપક્ષની હોય છેે.બિચારી જનતાનેે ખબર નથી પડતી.. માટે ઉદઘાટકશ્રીને કશુ ના કહેેેેેેેવાય... જનતાનો સરકારી પ્રેમ બરબાદ કરીને જ રહેશે.
@vandanagamit37846 ай бұрын
આ બધો બીજેપી નો વિકાસ છે લોકો જાગો
@vikramvagahela50576 ай бұрын
અમારા કમાવવા જોઈએ અને મારા માણસો પછી કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે તે સત્તા પર રહેલા નેતાઓ નાં ચાલતા હોય છે પણ નામ બીજાં નું એટ્લે દરેક કામ જે થઈ રહ્યું છે અમાં ગુણવતા નથી
@latapatel68216 ай бұрын
ઇમાનદાર નેતા આપણી પાસે છે જ ક્યાં
@the_observe6 ай бұрын
નાગરિક ને જાગૃત કરવાનું કાર્ય પત્રકાર નુ હોય છે જે થી લોકતંત્ર નો ચોથો સ્તંભ કહેવાય
@lalitlekinwala95326 ай бұрын
जिसका सर्जन होता है उसका विसर्जन भी होता है और साहब इस में सुपर फास्ट है🤣🤣
@janakshah15776 ай бұрын
Excellent.
@bhp33236 ай бұрын
કામના બજેટના ૮૦ ટકા પૈસા કામના પ્રચાર અને એમના સાહેબનુ થોબડુ ચમકાવવા માં ખર્ચાતા હોય ને બાકીના ૨૦ ટકા પૈસા કામ માટે વપરાતા હોય તો કામ એવુંજ થવાનુંને?
@bharatbhaichaudhary9896 ай бұрын
Sarkar na badha khata bhrastachar thi khad bade che, bjp sarakar na aashirvad
@BhaveshPatel-jp7wg6 ай бұрын
Very very true speech Both But Many People Think Only B J P ?
@dkraval95836 ай бұрын
આ દેશનો ગૌરવ કહેવાય જય જગન્નાથ
@vk64586 ай бұрын
Heatlhy debate
@DineshShah-c8s6 ай бұрын
ઉદઘાટન ની ઉતાવળ જવાબદાર
@RajivPadia6 ай бұрын
તમે સરકાર નું નામ બોલો, હિંમત હોવી જોઈએ
@dharmeshrathod55186 ай бұрын
आतंकवादियों जिम्मेदारी लेते हैं लेकिन, 10 साल से , देश में असंख्य दुर्घटनाओं पर , इन तक-वादीयो ने एक भी जिम्मेदारी नहीं ली, ना ही किसी ने इस्तीफा दियाआतंकवादियों जिम्मेदारी लेते हैं लेकिन, 10 साल से , देश में असंख्य दुर्घटनाओं पर , इन तक-वादीयो ने एक भी जिम्मेदारी नहीं ली, ना ही किसी ने इस्तीफा दिया
@daxeshsoni39476 ай бұрын
Saras ane vastvik muddao mate Jamawat
@rajubhaichudasama18486 ай бұрын
🎉🎉🎉
@ShriKrupa-xg3zk6 ай бұрын
Voice of Gujarat Ajay sir / Devansi ban
@AshvinNaika6 ай бұрын
રોટલી ને ફેરવવી પડે
@UsmanBhai-nn8fd6 ай бұрын
અલા ભાઈ ભ્રષ્ટાચાર મૂક્ત છે આપણો દેસ
@bmevents27016 ай бұрын
આ સમયે આમ જનતા એ શું કરવું જોઇએ અમે નેશનલ ટીવી ન્યૂઝ જોતા નથી તમારા જેવા યુટ્યુબ ના ન્યૂઝ જોઈએ છીએ
@devshider61466 ай бұрын
અંધભક્ત જય શ્રી રામ બોલતા બંધ થઈ ગયા 😂
@dharmeshrathod55186 ай бұрын
10 सालमे ही निर्माणाधीन सत्ता गिरती जा रही है
@bhairavdangadhavi1946 ай бұрын
દેશ મા બધું સારું પન પણ લોકો મા સા ર પ નો અભાવ
@liyakatgmansuri3286 ай бұрын
Have public jate jagrut thay ,,,,Party,,,, dharam side par muki ne neutral rahine vote karase toj parivartan avase......
@Vinu-Johar-9996 ай бұрын
ખરેખર આ લોકોને કાંઈજ પડી નથી,જે થવાનું હોય એ થાય પણ પબલિક સીટી ઓછી ન થવી જોઈએ એવું વિચારી રહયાં છે😢
@bipinvadher6066 ай бұрын
બધાય કામ સમયસર થવા જોઈએ પહેલા બધા કામ બધા કામ વરસો લાગતા