No video

પત્રકારોની મહા જમાવટ। જવાબદેહી ક્યાં ખોવાઈ?।Ajay Umat। Deepak Rajani।Chintan Aacharya

  Рет қаралды 26,966

JAMAWAT

JAMAWAT

Ай бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 173
@indiancricket7312
@indiancricket7312 Ай бұрын
જગદીશભાઈ ને પણ સાથે રાખ્યા હોત તો વધારે મજા પડી જાય.......
@hirenjoshi_official
@hirenjoshi_official 26 күн бұрын
એલા ભાઈ એને રહેવા દ્યો હમણાં રોજ માથું ચડાવે છે. એની કેસેટ શરૂ થાય પછી ક્યાં બંધ થાય એ તેમને પણ ખબર હોતી નથી. બ્રેક વગરની ગાડી.
@hrana1166
@hrana1166 Ай бұрын
દીપક સર ખુબજ સરસ બોલ્યા એ બદલ આભાર ભાઈ ખરેખર જનતા એજ જાગવા ની જરૂર છે બધા પત્રકાર ખુબજ સરસ બોલ્યા પણ જયયા સુધી જનતા નહીં જાગે સુધી આવું જ રહેશે ધન્યવાદ 🙏
@jayeshthakor2414
@jayeshthakor2414 Ай бұрын
આખે આખી સિસ્ટમ બદલવાની જરૂર છે
@rajanipatel6420
@rajanipatel6420 Ай бұрын
લોકોએ પોતાનું હિર ગુમાવી દીધું છે
@kalapitrivedi6966
@kalapitrivedi6966 Ай бұрын
💯✔️✔️
@ashokbhaisatani1848
@ashokbhaisatani1848 Ай бұрын
A sahi he🎉
@najarbhaimomin5663
@najarbhaimomin5663 Ай бұрын
​@@ashokbhaisatani1848q
@satyamjoshi7953
@satyamjoshi7953 Ай бұрын
ખૂબ જ ઉત્તમ ચર્ચા થઈ, ટીવી ઉપર બતાવવામાં આવતી ડીબેટ કરતા ખૂબ સારી રીતે ચર્ચા થઈ છે..આવી ચર્ચો વારંવાર થવી જોઈએ...જમાવટ અને પત્રકાર મિત્રોનો આભાર..
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r Ай бұрын
અેક વિદેશ ના વરીસ્ટ પ્રત્રકારે એક એવુ સરસ વાકય છે જે દેશ મા બિકા હુઆ મિડીયા હો ઓર સોઇ હુહી જનતા હો વો દેશ કયારે એ વિકશિત થતો નથી
@divyagavit0809
@divyagavit0809 Ай бұрын
વાહ જોરદાર જમાવટ થઈ. Thank you so much
@DINESHACHARYAOFFICIAL-lp9wg
@DINESHACHARYAOFFICIAL-lp9wg Ай бұрын
દીપક રાજાણી સાહેબ બહૂ મસ્ત બોલ્યા
@sports_31
@sports_31 Ай бұрын
Government no Dalal j chhe e koi divas joyu Government ne question karata ene
@atulshah6513
@atulshah6513 Ай бұрын
વાહ... અજયભાઈ..તમારું નોલેજ....એટલે...નોલેજ....આવી સફારી ની ભાષા માં સમજવા બદલ આભાર
@bhairavdangadhavi194
@bhairavdangadhavi194 Ай бұрын
સાચો સરવે કરો. કેટલા ગુજરાતી યુવનોમોટી કંપનીઓ માં છે તેની ખબર પડે
@ashvinbasha
@ashvinbasha Ай бұрын
આવી ચર્ચા માં પ્રશાંત દયાળ ને સાથે રાખો
@jatinkumarbharada
@jatinkumarbharada Ай бұрын
અત્યારે આખી સિસ્ટમ ભ્રષ્ટ છે
@renuseth28
@renuseth28 Ай бұрын
THANK YOU ...One of the most constructive discusdion that I have come across in the revent times , because as even mentioned during the discussion , gone are the days of healthy criticism!!.
@renuseth28
@renuseth28 Ай бұрын
Sorry for the typos
@renuseth28
@renuseth28 Ай бұрын
Sorry for the typos ..constructive discussion .... recent
@apatel2121
@apatel2121 Ай бұрын
મોરબી ઝૂલતા પુલ ટિકિટ બારી ઉપર હજી પણ ઓરેવા કંપની ની advertising નું બોર્ડ છે 😢
@vaghelanayan153
@vaghelanayan153 15 күн бұрын
Tamara patelo e j kand corruption karya che navu nathi badhi jagyae patelo chor j che
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 Ай бұрын
Are 15 varshthi BJP ma bhastachar khub mota paye chale chhe jantane dekhai che pan sarkar ne dekhatu nathi to sarkar j bhastachari hoi to j na dekhai ne aakhi BJP j bhastachari bani gai chhe adhikari ne su kam karva nu hoi Janta mate kam hoi ke ....
@AshalAarti-nk4hx
@AshalAarti-nk4hx Ай бұрын
ખરેખર દીપક ભાઈ રાજાની ખૂબ સરસ એનાલીસિસ કરે
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 Ай бұрын
Khali janta ne jagvani jarur che pan BJP na bhagto ne jagvani jarur che baki to jago j gaya chhe have BJP thi janta thaki gai chhe
@rajeshjadav561
@rajeshjadav561 Ай бұрын
બેન વ્યાયામ વાળા ભાઈઓની ભરતી ગુજરાત ની પ્રાથમિક શાળાઓમાં ઓમાં છેલ્લા15વર્ષ થી કરી નથી તેથી બેરોજગાર છે બીજી તરફ યોગ દિવસ,ખેલ મહાકુંભ જેવા તાયફા થાય છે.
@nehamehta5859
@nehamehta5859 Ай бұрын
Librarian ni pan bau varso thi nathi thai
@drrajubhammar2784
@drrajubhammar2784 Ай бұрын
Good Healthy discussions happens only on JAMAWAT ❤
@pkkorat1043
@pkkorat1043 Ай бұрын
મોદીશાહનેબસઊદધાટનકરવુનેતાખરીદવાઅનેસરકારબનાવવિજનતાનિઆનેકોઈલેવાદેવાનથિ
@i.kjoshi4203
@i.kjoshi4203 Ай бұрын
સંવિધાન માં તો ગરીબો ને ન્યાય નથી મળતો કોઈ ગરીબ ની તાકાત નથી સુપ્રીમ કોર્ટ માં લાખો રૂપિયા ફી ભરી વકીલ રોકે સંવિધાન આજ નું કરોડો પતી માટે છે ગરીબો ન્યાય ના લઈ શકે રૂપિયા વાળા છૂટી જાય છે સિસ્ટમ ગરબડ તો છે
@bhairavdangadhavi194
@bhairavdangadhavi194 Ай бұрын
આપણા માટે કહેવાય છે કે દેશમાં બધું જ સારું છે આબોહવા ઋતુઓ પાકની વિવિધતા બધી જ સારું માત્ર લોકો .....
@raoljiuvach8773
@raoljiuvach8773 Ай бұрын
નાળિયેર વધેરવાનું બંધ કરો, કરપ્શનની શરૂઆત ત્યાંથી થાય છે. 🙏
@JadejaprahaladSinh-tp6cx
@JadejaprahaladSinh-tp6cx Ай бұрын
have s c st OBC bandh karo 70 varash thi chalese fri vari bandh thavi joy je kolifay hoy tene nokari apo
@bhairavdangadhavi194
@bhairavdangadhavi194 Ай бұрын
લોકો વડા માં વહેચાયેલા છે
@thakkarvipul3052
@thakkarvipul3052 Ай бұрын
Right
@bhaskarmehra5468
@bhaskarmehra5468 Ай бұрын
Excellent get-together getting correct transferace in current topics 🎉
@narayanvirani6553
@narayanvirani6553 Ай бұрын
પરીવર્તન સંસાર નો નિયમ છે.હવે પરિવર્તનની જરૂર છે. 🙏
@prakashbhaidesai2964
@prakashbhaidesai2964 Ай бұрын
દેવાંશી બેન આવી ચર્ચાઓ બે ત્રણ દિવસ સુધી રાખો તો બહુ મજા આવે છે
@chandulalpateljunagadhjays4233
@chandulalpateljunagadhjays4233 Ай бұрын
ખૂબ સરસ ચર્ચા છે પણ અધિકારી કરતા વધુ નેતા જવાબદાર છે રાષ્ટ્પતિ નિ જેમ કમિશ્નર ને d.d.o બને નિ સ્થિતિ છે બધાં જ નિર્ણયનો નેતા લે છે તો તેની જવાબદારી ફિક્સ કરવો
@Tushar182
@Tushar182 Ай бұрын
ધીમંત પુરોહિત ને કેમ બાકાત રાખ્યા આ ડીબેટ માં
@bindeshmakwana8631
@bindeshmakwana8631 Ай бұрын
Bahuj saras news debate
@hasmukhdesai5031
@hasmukhdesai5031 Ай бұрын
દેવાંશી બેન આ કાર્યક્રમ ખૂબ જ સારા છે ચર્ચા સાંભળવાની ખૂબ મજા આવે છે
@chunilalpatel4334
@chunilalpatel4334 Ай бұрын
❤bov khubj vat sarshkrishe ❤
@naitikparmar3879
@naitikparmar3879 Ай бұрын
Ajay umat jordaar yaar
@vishnurathwa2504
@vishnurathwa2504 Ай бұрын
What a debate! 👏👏👏
@mrdindian
@mrdindian Ай бұрын
બેન ડૉ ચિંતન વૈશ્નવ એક અધિકારી છે 2 વર્ષ નાં પ્રોબેશન નાં બદલે 8 વર્ષ પરેશાન કર્યા જો જો તેની સ્ટોરી પણ જોરદાર છે અત્યારે એટલા હેરાન થાય તો પણ સાવજ ગરજે છે ...
@anandkapdi4822
@anandkapdi4822 Ай бұрын
અજય ઉમટ સાહેબ નો આભાર
@bharatsangani8558
@bharatsangani8558 Ай бұрын
આવું પત્રકારત્વ હોય તો દેશની દિશા અને દશા ઉત્તમ થશે.
@samjibhairabari7716
@samjibhairabari7716 Ай бұрын
બહુ જ સુંદર😍💓 વાત કરી જવાબદારી સાથે વાત કરી અને વાસ્તવિક વાતો કરી છે પત્રકારો પવિત્ર હોવા જોઈએ આ તમે બધા જ છો તમારા જેવા પત્રકાર પર ગૌરવ છે આ દેશ તમે બચાવી શકશો
@ParmarGhanshyam-lg3mh
@ParmarGhanshyam-lg3mh Ай бұрын
Bjp pravakta ronak bhai ne na bolavya
@janvikashukla4394
@janvikashukla4394 Ай бұрын
Why there is no IAS like Keshav Verma Jagadishan D K Rao?
@ashokbhaisatani1848
@ashokbhaisatani1848 Ай бұрын
Man pada Adhikari Bad me man Adhikari Javabdar
@zaladaxrajsinh9226
@zaladaxrajsinh9226 27 күн бұрын
આ સમાજ ને એક નાયક ની જરૂર છે
@patelnilam833
@patelnilam833 Ай бұрын
Sir 2018 19 tat pass candidates ne ek chance apvo joye pls sir tame ek var amari bharti karva ek var help karjo 🙏
@shayaangajera1272
@shayaangajera1272 Ай бұрын
ભાઇ પ્રજાને માયકાગલી બનિગયા એ છે
@shaileshprajapati1531
@shaileshprajapati1531 Ай бұрын
ખૂબજ સુંદર અને મજાની જમાવટ રહી આજની ❤❤❤❤❤
@bhairavdangadhavi194
@bhairavdangadhavi194 Ай бұрын
સાચી વાત કોઈ અધિકારી કોઈ કામ જ નહી કરી શકે
@manishaparmar519
@manishaparmar519 Ай бұрын
19:54 100% right
@divyeshganvit9583
@divyeshganvit9583 Ай бұрын
Right sir
@jaybharatjayhindsk8979
@jaybharatjayhindsk8979 Ай бұрын
जनता खुद ज़िम्मेदार हैं,, ऐसी घटनाओं में जो नुकसान खुद ही भुगत रही है,, क्यूंकि जनता असली मुद्दों से भटक कर वॉट देकर भ्रस्ताचारियो को छुटा दौर देती हैं
@vishalsangada8973
@vishalsangada8973 Ай бұрын
Devanshi mam patrakar mitro hve flow ma aavya hta ne tme last bite lai lidhi - 2 hour no video bnva do we are enjoying
@JackyJoker
@JackyJoker Ай бұрын
દેવાંશી બેન દિપક્યા ના કારણે હું irritate થાવ છું ...આને બીજી વાર બોલાઈને ભગાડી દેજો એને વિડિયો બનાવજો😂
@harshrabadiya5527
@harshrabadiya5527 Ай бұрын
Camera men ni position badlo
@kusumthakor2825
@kusumthakor2825 Ай бұрын
Bahu sunder charch kari
@smitaarya8945
@smitaarya8945 Ай бұрын
નેતાઓની દખલ દૂર થાય તો કઈક થાય
@BHAVESH_Q
@BHAVESH_Q 28 күн бұрын
Include Gopi and Jagdish Mehta too if possible and share some inside stories too ! We are enjoying this panel 😅🙏🏻
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 Ай бұрын
Very good ચર્ચા
@patelnilam833
@patelnilam833 Ай бұрын
Sir 2018 19 exam levayi par 5 years ma ek bharti pan sarkhi rite puri nathi kari Sir 5 years ma 2 var bharti karvano niyam che par aa behari sarkar bharti karti j nathi sir ame exam clear karel che sarkarne kaik vicharvu joye
@rajendramehta3004
@rajendramehta3004 Ай бұрын
All R right 👍 Person s Nagavatino Vikas 😢 Badhana Gharo Bharay Che Saheb Corporate kaksha Na mansho PM Jem varta che!!?😮
@himmatbhaivaghasiya3327
@himmatbhaivaghasiya3327 Ай бұрын
દરેકમહાનગરોમાઆવુચાલેછેપણકોઈનેતાઓકાઈબોલતાનથી
@bhaskarsoni5366
@bhaskarsoni5366 Ай бұрын
Great program 👍
@karanrohit6281
@karanrohit6281 Ай бұрын
Really insightful discussion I witnessed on YT !!!! Do it often
@shayaangajera1272
@shayaangajera1272 Ай бұрын
સરસ જમાવટમા સારા પત્રકાર માટે અભિનદન
@rajendramehta3004
@rajendramehta3004 Ай бұрын
Good Discussion with....🎉
@satyamjoshi7953
@satyamjoshi7953 Ай бұрын
કોઈ ઘટના બને એટલે, તેમાં પોતાની જવાબદારી બનતી હતી તેવા ખ્યાલ સાથે તરત રાજીનામું આવી જતું હતું અત્યારે રાજીનામું માંગવું પડે છે..
@hardikrohit9744
@hardikrohit9744 Ай бұрын
Jordar jamavat 👍 pan jya suthi MP, MLA ne jitadva modi mehnat karse tya sudhi to jantane bhogavvanu che kem jyare MP, MLA khud na dum par jitine aavse tyre system ma kay chenge aave.
@balkrishnajoshi1391
@balkrishnajoshi1391 Ай бұрын
દિપકભાઇ રાજાણી ખુબ સરસ સમજાવે છે
@bharatsangani8558
@bharatsangani8558 Ай бұрын
જવાબ દેહિ વિધાન સભ્યો અને મંત્રીઓની કેમ નહીં.
@vinodtank561
@vinodtank561 Ай бұрын
Javabdari praja a samaj vani jarur che praja ne jagrut karo
@rajendramehta3004
@rajendramehta3004 Ай бұрын
Bhay Bhrashtachar Bhai Bhai 😮😮😮satti gs only 😅
@SurprisedHardHat-lm1pm
@SurprisedHardHat-lm1pm Ай бұрын
good job
@Adityasarvaiya932
@Adityasarvaiya932 Ай бұрын
Great work 👍👍👍
@vasavavipul3413
@vasavavipul3413 Ай бұрын
Good job
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Roj chalu j rakho. Loko ni akh kholse 😂😂
@ManubhaiSavaliya-xv8ur
@ManubhaiSavaliya-xv8ur Ай бұрын
Jmavt ptrkar n hot to aa bdhu bhinu sakelay jat
@nehamehta5859
@nehamehta5859 Ай бұрын
Gujarat ma kharekhar have Sarkar Badalvi joie
@zalabapu-hz7rp
@zalabapu-hz7rp Ай бұрын
તમારે ખાલી ટાઈમ પાસ કરવાનો છે
@medakalpeshbhai
@medakalpeshbhai Ай бұрын
Best talking
@rohitpatel-rr4kz
@rohitpatel-rr4kz Ай бұрын
Dipak rajani jetlu bole chhe aetlu govt vakhan kare public and media jabdar chhe godi media
@zalabapu-hz7rp
@zalabapu-hz7rp Ай бұрын
હા સરકારે સહકારી અને સરકારી ક્ષેત્રને મિટાવી દીધું છે
@bittuvishakha1995
@bittuvishakha1995 Ай бұрын
Jagdish mehta sir ni khot chr baki badhu mast
@ikhodaltelefilms
@ikhodaltelefilms 28 күн бұрын
Roj aa prakar na program Karo ben
@vasterparamahesh4717
@vasterparamahesh4717 Ай бұрын
Good
@panthboghara6027
@panthboghara6027 Ай бұрын
હરી કાકા ને લઇ લીધા હોત તો મજા પડી જાત
@rajeshkacha8134
@rajeshkacha8134 Ай бұрын
पीपीपी modal ma जवाबदेही कैसे होगी ,pl.Think !क्या पब्लिक प्राइवेट पार्टनरशिप में जवाबदेही शब्द व्याजबी है व्याख्या कीजिए जवाबदेही की इसमें 😂😂
@vinodtank561
@vinodtank561 Ай бұрын
Vah bhai vah have sachu avyu
@vinodtank561
@vinodtank561 Ай бұрын
Ben bhrashtaachaar dhom thayo
@JadejaprahaladSinh-tp6cx
@JadejaprahaladSinh-tp6cx Ай бұрын
badhi midiya jo tamari jem sachu batavase toj ades agad vadhse
@bharatmovaliya5250
@bharatmovaliya5250 Ай бұрын
Nivedh Vagar manta puri thati nathi
@mohanmorbiya5256
@mohanmorbiya5256 Ай бұрын
Congratulations 😊😊😊
@bindeshmakwana8631
@bindeshmakwana8631 Ай бұрын
Jagdish Joshi ne pan sathe Lavo.
@nishidhshah7234
@nishidhshah7234 26 күн бұрын
Aa Sarkar a unemployment ubhu karnari ek the private university does not give skilled workers they give unemployment students
@Gaha-iw9cm
@Gaha-iw9cm Ай бұрын
આ હીન્દુ રાષટ નો નમુનો છે
@i.l.rajputi.l.rajput1569
@i.l.rajputi.l.rajput1569 Ай бұрын
Khub SARS
@ikhodaltelefilms
@ikhodaltelefilms 28 күн бұрын
Ben manipuri ma youdh salu thayou se live batavi gujarat ma
@user-lt5xh2gp9j
@user-lt5xh2gp9j Ай бұрын
Pela to hrshsa gavi ne pad mo thi dur karo police tantra te na karne j bagde se
@ashvinbasha
@ashvinbasha Ай бұрын
ઉપલા લેવલ થી મીડિયા કોર્પોરેટ થઈ ગયું હોય કઈ થય સકે નહિ
@temparockatrevortrevor8693
@temparockatrevortrevor8693 29 күн бұрын
Aa Ajay laal ne kaho khaali google vaapri le. Haradanahalli DoddeGowda DeveGowda che naam😂. HardaanAli, DeveAli kya thi lavya? Em to hun pan roj varta banava besu chu😂
@aminmemon7842
@aminmemon7842 Ай бұрын
દેવાંશી બેન આ "પડીકું" કલ્ચર ઉપર પણ ચર્ચા કરો.
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 25 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 7 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 25 МЛН