પત્રકાર જગદીશ મહેતા પાસેથી સમજો સુરતમાં ગણેશ પંડાલ પર હુમલો કોણે કર્યો? | Daily Dose

  Рет қаралды 148,821

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

Пікірлер: 307
@naransolanki3039
@naransolanki3039 4 ай бұрын
જગદીશ ભાઈ ની વાત થી સહમત છું કેમ કે જે રીતે આ લિસ્ટેડ લોકો સવાર ની સુર્યની પહેલી કિરણ પડ્યા પહેલા ઝડપી પાડવામાં આવ્યા ખુબ અભિનંદન ની વાત છે સુરત પોલીસ માટે પરંતુ જગદીશભાઈ કહે છે તે પ્રમાણે આ અંજામ ને ક્યાં બદ ઇરાદા સાથે પાર પાડવા માટે નું ષંડયંત્ર એટલે એ લોકો ને પકડી ને એ લોકો નાં રિમાન્ડ મંજૂર કર્યા પછી એ લોકો ની મનસા છું છે એ કોર્ટમાં નક્કી થાય એટલે જે મેન ગુનેગાર પકડાઈ તો જ આ ષંડયંત્ર નો ભાંડો ફૂટવો જોઈએ કેમકે ટુંક સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે એટલે ક્યાં લોકો ની મનસા છે ચુંટણી જીતવાની અને કોણે કર્યું છે હીન્દુ મુસ્લિમ નાં ભાઈ ચારો અને ગુજરાત ની અસ્મિતા ને દાઘ લગાડનાર કોણ છે આ બહાર આવવું જરૂરી છે કેમકે ગુજરાત માં ઘણા બધી દુર્ઘટના ઘટી છે એમાં પછી સુરત માં તક્ષશિલા ની આગ હોય કે મોરબી ઝુલતો પુલ હોય પછી વડોદરા નું હરણી તળાવ ની દુર્ઘટના પછી રાજકોટ નું ગેમ ઝોન હોય આવાં આ સરકાર નાં શાસનકાળ માં અસંખ્ય દુર્ઘટના ઓ છે એ મુદ્દાઓ ને અટકાવવાનું ષંડયંત્ર હોય શકે છે એટલે આ અસલી ગુનેગારને પકડવા જોઈએ નહિતર આવનારી ચૂંટણી પછી તો આ ગુજરાત ની જનતા ને આનું ઘણું મોટું નુક્સાન નું પરિણામ ભોગવવું પડશે અને એ પરીણામ આવશે એટલે આ ગુજરાત ની જનતા જેલી નહીં શકે એવાં ષંડયંત્રો ની દુર્ગંધ આવી રહી છે એની મને ખાત્રી છે
@afsanarathod4594
@afsanarathod4594 4 ай бұрын
Jagdishbhai ni vat bilkul shachi chhe
@yusufpathan9416
@yusufpathan9416 4 ай бұрын
Bhai nirdosh musalman che.
@yusufpathan9416
@yusufpathan9416 4 ай бұрын
Jagdish bhai ni sachi che.
@Community1876
@Community1876 4 ай бұрын
ભાઈએ નાના મગરો પકડી ને જ સંતોષ માને છે મોટા મગરો તો AC મા હવા ખાય છે. બોટ કાંડ નું જ અને મોરબી કાંડ જ જોઈ લો....SIT????
@Community1876
@Community1876 4 ай бұрын
પૂર મા કોઈ આવ્યું પદાધિકારી વોન્ટેડ મા??? કરોડો નું નુકશાન અને જીવ ગયા નિર્દોસશ ના નિર્દય પ્રાણીઓ ની હત્યાં... કોણ જવાબદાર??? જનતા કે મીડિયા ને જવાબ મળ્યો???
@krunalvadhel3677
@krunalvadhel3677 4 ай бұрын
જગદીશભાઈ ખૂબ સારી વાત કરી તમે તમને દિલ થી અભિનંદન છે
@RSRSRS2027
@RSRSRS2027 4 ай бұрын
હરિયાણામાં , મહારાષ્ટ્ર માં, બિહારમાં કોંગ્રેસ જીતે છે.કારણ કે અત્યારે BJP ખતરા માં છે.
@shippinginbox
@shippinginbox 4 ай бұрын
જગદીશભાઈ મહેતા ખૂબ જ વિદ્વાન અને અનુભવી પત્રકાર. www.youtube.com/@shippinginbox
@RajubhaiMadhad
@RajubhaiMadhad 4 ай бұрын
100% જગદીશ ભાઈ ની સાચી છે
@DilipkumarSejpal
@DilipkumarSejpal 4 ай бұрын
જગદીશ મહેતા સાહેબ પર ગર્વ
@hiteshkumarpatel7539
@hiteshkumarpatel7539 4 ай бұрын
Baju ma ghar laie ne rehva ja khber pade khoti hosiyari na maar
@chandukumar2022
@chandukumar2022 4 ай бұрын
સાચી વાત છે
@naranbhaichauhan6865
@naranbhaichauhan6865 4 ай бұрын
सुरत में बारिश की वजह से जो नुकसान हुआ उस वजह से सुरत ओर बडोदा में रहने वाले सरकार पर खफा हैं उसको डाइवर्ट करने का काम किया जा रहा है पूरे देश में यही तो होता हे 😢
@Irfan.diwan.
@Irfan.diwan. 4 ай бұрын
Me pan aaj koment kayru ne pachi tamra coment joyu sem sem coment aavi 😅😅
@Irfan.diwan.
@Irfan.diwan. 4 ай бұрын
Pablic main dayvat karwa mate gaem kari pan pablic nathi samjti
@sweetgaming-xu9ws
@sweetgaming-xu9ws 4 ай бұрын
આખા ગુજરાતમાં જ્યાં જોઈએ ત્યાં દારૂ મળી જાય એની ઉપર આવી એક્શન કઈ નથી લીધી
@mvadher9726
@mvadher9726 4 ай бұрын
જગદીશ maheta ni 😢fati😢Khatakhat Khatakhat
@sarfrazm6808
@sarfrazm6808 4 ай бұрын
Vaat barabar lagi tamari
@irfanalisaiyed9427
@irfanalisaiyed9427 4 ай бұрын
Very good information
@kalpeshparmar6036
@kalpeshparmar6036 4 ай бұрын
બહુ બહુ આભાર સાહેબ આપનો બહુ સરસ મહિતી અપી
@Imtiyazchati21
@Imtiyazchati21 4 ай бұрын
Very good speech by jagdish bhai ,saluat
@shahistashaikh3529
@shahistashaikh3529 4 ай бұрын
વાત સાચી છે આ બધી પોલિટિક્સ ગેમ રમાઈ રહી છે જેમાં જનતા પિસાઈ રહી છે ગુનેગાર સરેઆમ રોડ પર ફરે છે બેગુનેગારો ને સજા ભોગતવી પડે છે એક જ રાતમાં ગુનેહગાર પકડાઈ ગયા તો સૌથી વધુ સુરતમાં જ ક્રાઈમ થાય છે તો પોલીસ ત્યાં શું ફાફા મારે છે. વાત સમજવા જેવી છે.
@rajusaiyed3388
@rajusaiyed3388 4 ай бұрын
આવા પત્રકાર જગદીશ ભાઈ જેવા સાચા પત્રકાર બધા મિડિયા વાળા સત્ય હકીકત સાચી જનતા સામે લાવવાની જરૂરત છે
@rajexpress5189
@rajexpress5189 4 ай бұрын
अब समय आ गया हे हिंदू मुस्लिम सब एक हो जाओ और ये राजनीति करने वालो को जवाब देने के लिए ये आपस में सबको लड़ाके राजनीति करते आए हे अब उसको जवाब देने का समय आ गया ही
@chunilalpatel4334
@chunilalpatel4334 4 ай бұрын
❤jagdishbhai khub khub abhinadn❤
@AbdullahLangay-ij4vk
@AbdullahLangay-ij4vk 4 ай бұрын
Vah vah Ava hindubhaine hak che sacha manasni jaruri che shabash jordar sachi vat
@KiransinhParmar-qe8mh
@KiransinhParmar-qe8mh 4 ай бұрын
વાત તમારી સાચી છે
@ratilaltalpada1509
@ratilaltalpada1509 4 ай бұрын
Kogi loko
@fashionshoes3784
@fashionshoes3784 4 ай бұрын
Vaah jagdisbhai vaah
@sohelshaikh7762
@sohelshaikh7762 4 ай бұрын
Jagdish Bhai ne Sachi vaat 6e
@saiyadnoorsha4439
@saiyadnoorsha4439 4 ай бұрын
Va jagdis bhai va
@rafikahemadmalek8278
@rafikahemadmalek8278 4 ай бұрын
Sir Salam che Tamara jeva patrakar ne
@kantilalsavaliya2865
@kantilalsavaliya2865 4 ай бұрын
Absolutely Right and genuine અનાલિસિસ
@gulamnabishaikh1335
@gulamnabishaikh1335 4 ай бұрын
जगदीश भाई आप जैसे लोगो की देश कु जरूरत है। थैंक्स
@रसूलदुबलीया
@रसूलदुबलीया 4 ай бұрын
जगदीश भाई तुम्हारी टंडन वास सांची से तुम्हारा जवाब पत्रकार ने देश में बहुत जरूरतहै
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
સિસ્ટમ બદલવાની જરૂર છે?🌿🇮🇳🌏
@diwanbk2049
@diwanbk2049 4 ай бұрын
જગદીશભાઈને સો સો સલામ.
@razaalisaiyed8140
@razaalisaiyed8140 4 ай бұрын
Jagdish sir salute aap ko sacchi baat ki hai aap ne
@BotadDastaknews001
@BotadDastaknews001 4 ай бұрын
સરસ વાત કરી
@mahmadmusashaikh3338
@mahmadmusashaikh3338 4 ай бұрын
Jagdish patrakar power Full
@Duniya...OurWorld
@Duniya...OurWorld 4 ай бұрын
Very true votes politics Divide & Rule
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
રાષ્ટ્રીય એકતા થાય તેવી વિચાર ધારા છે?🌿🇮🇳🌏
@mobatkhan6238
@mobatkhan6238 4 ай бұрын
🙏🙏Jay hindustani mitti 🙏🙏🙏
@mobatkhan6238
@mobatkhan6238 4 ай бұрын
Jay hindustani mitti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramajichauhan6621
@ramajichauhan6621 4 ай бұрын
Right
@shwetaparolkar8980
@shwetaparolkar8980 4 ай бұрын
Very true ....jagdish mehta bhai
@shahjameszakir7607
@shahjameszakir7607 4 ай бұрын
Surat me event bana uske liye Abi tak ki sabse achi or sahi news channel dekhne mili or hosting b bht sahi hui.. respect to respect to Senior Journalist 👏💯👏💯
@muhammadpatel3653
@muhammadpatel3653 4 ай бұрын
👍
@AshokPatel-jr4no
@AshokPatel-jr4no 4 ай бұрын
સામાન્ય માણસ માટે કાયદા
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
ગાંધીજી ગુજરાતમાં દારૂબંધી છે?🌿🇮🇳🌏
@thakor.k1487
@thakor.k1487 4 ай бұрын
સો ટકા સાચું
@jatoyhashimkhanbahadurkhan6955
@jatoyhashimkhanbahadurkhan6955 4 ай бұрын
100%
@i.l.rajputi.l.rajput1569
@i.l.rajputi.l.rajput1569 4 ай бұрын
વાહ જગદીશભાઈ વાહ સત્ય નો સાવજ
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
બેસ્ટ જર્નાલિઝમ છો?🌿🇮🇳🌏
@Irfan.diwan.
@Irfan.diwan. 4 ай бұрын
Vadora ma pur nu pari thi nuksan bow thyu hatu ane pablic gusa ma pan hati to pablic nu main dayvat karwa mate surat ma geam kari nakhi
@farooqchandiwala4987
@farooqchandiwala4987 4 ай бұрын
Satay mev jayate
@marufpatel4102
@marufpatel4102 4 ай бұрын
Surat ma nirdosho ne pakadya ane marya che aa rite shanti na sthapay!!! Police ane raajnetao aa rite koi ek kaum ne target banavshe tau ena matha parinamo aavi shake. Koi ek kaum ne ashant rakhva thi badhanij shanti jokhmashe. Nyay purvak valan hovu joiye. Bhutkal na mota bhagna banavo ma aava banavo shadyantrij sabit thaya che
@maheshpatel6858
@maheshpatel6858 4 ай бұрын
Muslim hta etle kkdai gya pn 300 kg RDX vala nthi pkdata. Vadodara mo murti khandit krnar Hindu hto
@rajubhaiajmeri4117
@rajubhaiajmeri4117 4 ай бұрын
Jagdish bhai u r right
@AbdulSamad-rr3rm
@AbdulSamad-rr3rm 4 ай бұрын
Sabas on man you thanks
@bhupendrawaghela1174
@bhupendrawaghela1174 4 ай бұрын
હજુ અર્ધું ચોમાસું ગયું છે, અત્યારસુધી આપણે વરસાદ ની અછત નાં સમયથી ટેવાયેલા છીએ, હવે, અતિવૃષ્ટિ માટે બધાને સાથે મળીને વિચારવું જોઈએ ! ઉધતા ન ઝડપાય નહિ તે માટે વિચારવાની જરૂર છે. અતિવૃષ્ટિ થી ઓછામાં ઓછું નુકસાન થાય અને વધુમાં વધુ લાભ કેમ મેળવી શકાય તે દિશામાં આપણે વિચારવું ની જોઈએ. લીલો દુષ્કાળ પડશે તેમ માનીને આગળ શું ફેરફાર કરવા જરૂરી છે તે અંગે વિચારણા થવી જોઈએ.
@saiyediftekharali2289
@saiyediftekharali2289 4 ай бұрын
Jagdish bhai salam 🙏🏻🤲🏻 bahuaj saari vaat kidhi
@SaeedPatel-ml4dh
@SaeedPatel-ml4dh 4 ай бұрын
आ बाबा ने कसम आपी ने या पछी इंजेक्शन आपी तपाक करे तो या पोलीस अथवा खुद जे लोगो ऐ सीकायत करनारा हीनदु भायो ने साचु बोलवानु सीरप आपी तारो तपासो तो खबर परे तूफानी नफरत भरेगा जे हीनदु ऐक बे फीसद छे तेज लोगो ऐ बयचा लोगो नी नानी वात ने धार्मिक स्वरुप आपी मुसलमान ने बदलाव करवाने कावतरु छे जे हमेसा करता आवया छे परन्तु आवई स्पास्टिक भाजप ना करी सके परन्तु याद राखजो कुदरत नई लाठी मा आवाज नही भाजप सरकार तथा पावर थी दबाया पोलीस जुल्म करी ने पोताला रोटी सेकी रहया छे उपर वाला देखी रहता छे अनेक तमारु दीन पर मानी रहयु छे के आप जुल्म करी रहया छो उपर वाला नई लाठी चाहिए तारे बोल मोरी थय रहयु हुए आ हकीकत छे सु मुसलमान ने खबर नही के देस मा आवा किस्सा मा मुसलमान ने जुल्म ना सीकार थु परे छे मकान तोरी पारे छे पोलीस कोर्ट जज बहुजन मैनुअल छे छपा पत्थर मारे ऐ सकय नही हकीकत सु छे हीनदु भा ईयो पोलीस समजे छे परन्तु नफरत राज थी मजबूर छे आ हकीकत छे जे समजे तेना माटे आ मुल्क ने वारे बर्बाद करी ने छोरसे उपर वालो हसी समज आपे ऐवी दु आ छे
@NishabaJadeja-z3v
@NishabaJadeja-z3v 4 ай бұрын
Giraftar.thaya.aej.mahtva.nu.se.bhai
@asiftheba4546
@asiftheba4546 4 ай бұрын
ખરેખર જગદીશભાઇ આપ બીજેપી ના નાટક ને ઉજાગર કરનાર છો આપ સત્ય સાથે રહો છો તેનુ ગર્વ છે આપ જેવા સત્ય સાથે રહેનાર પત્રકારો ની બહુજ જરુરી છે પરંતુ સાથે સરકારે પણ સત્ય ને મદદરુપ થવુ જોઈએ સારા માણસો ને પરેશાન કરવા ન જોઈએ ખોટા ને પકડો પ્લાન કરનાર ને પકડી લોકો સમક્ષ રજુ કરવુ જોઈએ
@bhadulasohil5ylt99ippq8
@bhadulasohil5ylt99ippq8 4 ай бұрын
Vah Jagdish saheb mast vat sachi che
@kanubhaiparmar640
@kanubhaiparmar640 4 ай бұрын
Jaymtaji
@BilalGaha-e1g
@BilalGaha-e1g 4 ай бұрын
💯💯💯💯💯💯👍👍👍👍👍
@anilkotadia3461
@anilkotadia3461 4 ай бұрын
Sachi vaat che Jagdish bhai
@rohitparikh5420
@rohitparikh5420 4 ай бұрын
હર્ષ સંઘવી જગદીશભાઈ ના ત્યાં પોલીસ મોકલશે😂😂
@idmenswearraopurabaroda1825
@idmenswearraopurabaroda1825 4 ай бұрын
Surat ni ghatna. Bhi bjp a karawi
@mvadher9726
@mvadher9726 4 ай бұрын
tera bape karavi😢😢😢😢
@જયઠાકરબાપા
@જયઠાકરબાપા 4 ай бұрын
Right 👍👍
@mukeshsoni9174
@mukeshsoni9174 4 ай бұрын
Daru na,adda band karo suraj nu pahelu kiran pade pahela
@ManubhaiBoricha-vi1mb
@ManubhaiBoricha-vi1mb 4 ай бұрын
બાગલાદેચછેકેભારતછે
@ibrahimpatel1366
@ibrahimpatel1366 4 ай бұрын
Sacha news ma aajna time MA himmat nu kaam Che Sacha patrakaro ne Sachchai jitade Che
@rameshbhaipanseriya7211
@rameshbhaipanseriya7211 4 ай бұрын
આ લોકોને સારું થાય તે ફાવતું નથી આપળા જ ગદાર છે
@FirojRana-z3g
@FirojRana-z3g 4 ай бұрын
Sachi vaat che
@Jagu-jg9is
@Jagu-jg9is 4 ай бұрын
Surat Ane vdodara pur thi sahay ma nisfad sarkar aava tuka karse Ane bije dyan doravse Jay sitaram
@B.s.Rathod-v3p
@B.s.Rathod-v3p 4 ай бұрын
Good
@ASHOKKUMARPATEL-vf9oe
@ASHOKKUMARPATEL-vf9oe 4 ай бұрын
HM પદ જાળવી રાખવા કોમ્યુનલ કરાવ્યુ છે.
@madhiyazuber8733
@madhiyazuber8733 4 ай бұрын
40 javan shahid Pulvama 300 kilo rdxxxx Haju pan koi pato nahi
@VallbhbhaigohilGohil-su2vj
@VallbhbhaigohilGohil-su2vj 4 ай бұрын
100.🎉
@kanubhaiparmar1489
@kanubhaiparmar1489 4 ай бұрын
Vaha.jagdish.bhai saci.vat
@imarnmalekimarnmalek6068
@imarnmalekimarnmalek6068 4 ай бұрын
ગુડ
@rathavababu7120
@rathavababu7120 4 ай бұрын
ધર્મ અને રાજકારણ સિક્કા ની બે બાજુ છે... આમાં માણસ પિસાય છે...
@GirishKataria-v1v
@GirishKataria-v1v 4 ай бұрын
Bilkul sachi vaat. Motive malafide chhe. Badnaam Muslim ne karvama Ave chhe.
@akcollection158
@akcollection158 4 ай бұрын
Vah bhai vah muslim bhayyone inshaf devravo jelma che a nirdos che masdkarva maherbani duaa lagsebhai
@ibrahimpatel1366
@ibrahimpatel1366 4 ай бұрын
Bow himmat the vaat Karo Cho koi na the biya vagan saheb tamari imandari Sachchai ne Salam
@Rajapantha
@Rajapantha 4 ай бұрын
Tamari vat 100% સાચી વાત chev
@raviprajapati6677
@raviprajapati6677 4 ай бұрын
વાત સાચી..પણ અહી કોમી રમખાણ ના ઉપડે માટે આને રાતોરાત પકડવા જરૂરી છે
@harishbhailad8242
@harishbhailad8242 4 ай бұрын
બિલકુલ સાચી વાત ત મા રી
@zaidsaklipura2717
@zaidsaklipura2717 4 ай бұрын
Jagdish mehta vaat sachi
@abbasmultani1671
@abbasmultani1671 4 ай бұрын
Jagdis taru nidan sachu chhe
@jamilkhanpathan8762
@jamilkhanpathan8762 4 ай бұрын
આ તોફાન થી ફાયદો કોને થયો. ?
@sulemanjatsulemanjat4970
@sulemanjatsulemanjat4970 4 ай бұрын
Hi
@KanusinhZala-k6j
@KanusinhZala-k6j 4 ай бұрын
Saachi. Vaat. Che. Jagdish. Mehtani
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
ગાંધીનાં ગુજરાતમાં પાણી જેમ દારૂ વેંચવામાં આવે છે?🌿🇮🇳🌏
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
મીડિયાએ નેતાઓને ખુલા પાડી રહ્યા છે?🌿🇮🇳🌏
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
બેસ્ટ જર્નાલિઝમ છો 🌿🇮🇳🌎
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
તમે નેતાઓને ખુલા પાડી દીધા છે?🌿🇮🇳🌎
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
સતા પર નેતાઓને ખુલા પાડી દીધા?🌿🇮🇳🌎
@farhinbanupathan9928
@farhinbanupathan9928 4 ай бұрын
Aa bhai e j sachi vaat kari che.... Politics ramava ma aave che... Khare khar aavu nathi muslim loko hindu ni bhavna ne pan samman aape che... Ane hindu pan Muslims ni bhavna ne samje che... Aap pathar marva vada pan enna j hoy che... Je dharm na naam thi loko ne ladav va mange che ... Berojgar ni vaat ma , bhrastachar ma, ane loko ni problem solve karva ne badle potana fayda mate aa andar andar badha ne ladave che.... Apde desh na nagriko e have samjavani jarur che ..
@godhaniyaram8508
@godhaniyaram8508 4 ай бұрын
Ba
@SurendrasinhRaulaji
@SurendrasinhRaulaji 4 ай бұрын
તેમને પેટ માં કેમ દુખે છે 😊😊😊😊😊
@NatwarsinhDodiya-e6x
@NatwarsinhDodiya-e6x 4 ай бұрын
મહેતા તારા પેટમાં કેમદુખેછે
@YOU59829
@YOU59829 4 ай бұрын
Public he bhai sab janti he public he..
@manish-yo7rz
@manish-yo7rz 4 ай бұрын
Rajkot agni kand vakhte harsh sanghvi kya gyo to
@girdharbhairabadiya4727
@girdharbhairabadiya4727 4 ай бұрын
9:24
@Z.canada786
@Z.canada786 4 ай бұрын
Nirdos ne pakadiya chhe
@sureshbhaijoshi2000
@sureshbhaijoshi2000 4 ай бұрын
હરષસઘવીસાહેબજસદણકેમકાઈકરતાનથી
@kasamalimarediya2087
@kasamalimarediya2087 4 ай бұрын
Vah su vichar che jagdisbhai aava vicharvala Loko ni jarur che nafrat vala Loko j rajniti j karse
@SamjibhaiVavadiya
@SamjibhaiVavadiya 4 ай бұрын
Vah.jagdishbhai.atkot.no.mudo.kidho........
@hareshvaniya7706
@hareshvaniya7706 4 ай бұрын
As
@amikemi2061
@amikemi2061 4 ай бұрын
Rasta par chalta Ane Ghar ma unghta nirdos Loko ne to 5 minute ma pan pakdi sakay che.😂
@idmenswearraopurabaroda1825
@idmenswearraopurabaroda1825 4 ай бұрын
Ketla muslimo nu moblinching kareama aawyu maari naakhwama aawya a logo haju nathi pakdaya
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН