પવનમાં ઉડી ઉડી જાય રાધા તારી ચુંદડી ( સોનલ બેન જાની ના કંઠે ભજન ) ડિસ્ક્રિપ્શન બોક્સ માં લખેલું છે

  Рет қаралды 194

Shreeji bhajan Mandal

Shreeji bhajan Mandal

Күн бұрын

અમારી ચેનલ Shreeji Bhajan mandal ને like share and subscribe કરી Bell icon પર click કરી comment કરો જય રણછોડ.
ભજન ....પવનમાં ઉડી ઉડી જાય
પવન મા ઊડી ઊડી જાય રે..હો જાય રે રાધા તારી ઓઢણી...રાધા તારી ઓઢણી (2)
કાનુડો તો ગાડો ધેલો થાય રે હો થાય રે...
...રાધા તારી ઓઢણી (2)
રાધા તારી ઓઢણી મા તારલીયાઓ ચમકે
તારલીયાતો ઝગમગ થાય રે હો થાય રે
....રાધા તારી ઓઢણી (2)
લાલ લીલા તારલીયાથી ઝળહળતી તારી ઓઢણી
એવી લહેરાતી લહેરાતી જય રે હો જાય રે
....રાધા તારી ઓઢણી (2)
પવન મા ઊડી ઊડી જાય રે હો જાય રે
કાના તારું કેડીયુ (2)
રાધા જી તો ગાડી ઘેલી થાય રે હો થાય રે
.... કાના તારું કેડીયુ (2)
કાના તારા કેડીયા મા આભલા ઓ ચમકે
આભલા તો ઝગમગ થાય રે હો થાય રે
.... કાના તારું કેડીયુ (2)
પગમાં રાઠોડી મોજડી ને ચાલે લટકતી ચાલ રે
એવો લટકાતો લટકાતો જાય રે હો જાય રે
.....રાધા તારો કાનુડો (2)
આલા લીલા વાસ ની એ મોરલી વગાડતો
મીઠા મીઠા સૂર સંભળાય રે સંભળાય રે
....રાધા તારો કાનુડો (2)

Пікірлер: 3
@janivimal9722
@janivimal9722 Ай бұрын
Nice
@sujatapathak5908
@sujatapathak5908 29 күн бұрын
Lakhi moko
@HimanshujaniHimanshujani-k5h
@HimanshujaniHimanshujani-k5h Ай бұрын
Nice
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 8 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 9 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 12 МЛН
સાડી લેવા ગયા । Sadi ni shopping 🛍️
10:33
Pavanma Udi Udi Jaay Re
2:26
RAJDEEP BAROT OFFICIAL
Рет қаралды 26 М.