So Aptly Explained that Jeevan ni Bhag Dod Ma j main Cheej je Chuti jaai che e Shanti Nathi Malti, So No Wonder At the END The last Parthna Which is Sung mostly Is " Parmatma A Aatma Ne SHANTI Saachi Aapjo..."
@sandipfofariya30989 ай бұрын
Saheb tamara knowledge ne salaam 6
@dakshamahant3088 Жыл бұрын
Guruji aap sukh satamachone 🙏🙏🙏🙏great and wonderful message for everyone 🙏🙏🙏🙏🙏
@adesai52262 жыл бұрын
Sahebji ur research and logic is mindbolwing
@punyapalparekh63422 жыл бұрын
Jay gurudev 🙏🙏🙏
@pappugada4864 ай бұрын
❤
@shital_shah2 жыл бұрын
Mathen Vandami GuruDev 🙏 Hard core truth explained in so easy way, weaved karma granth also...🙏😇🙏 Never heard before such exact examples 👌👍😇
@bhavikamehta60682 жыл бұрын
Too good 👍🏻
@padmeshbhaijainindustriali892 жыл бұрын
MATHEN VANDAMI SHAHEBJI GURUDEV 🙏🌿
@H-DhamiHarshMitesh2 жыл бұрын
Great video help me lot for fresh me up after a study
@indulalmehta Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajeshzaveri1902 жыл бұрын
Superbly Explained What Money Can Not Buy... Pure Brilliance with Perfect Examples... 👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@nitinj27382 жыл бұрын
🙏🙏🙏
@shahaakanksha75202 жыл бұрын
Too good content Gurudev. Waah! 👌👏
@shahhiren16072 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kantipatel9992 жыл бұрын
🙏
@aakashvakhariya58962 жыл бұрын
ખૂબ સરસ દ્રષ્ટાંત આપ્યા...પૈસા વગર ચાલે પણ નહીં અને મહેનત વગર મળવાનું પણ નહીં...ટૉપ 8 વ્યક્તિનું 25 વરસ પછી શુ થયું એ ગ્રેટ example ઘણું સીખડાવસે...
@keshavjishah31972 жыл бұрын
Paisa thi bhojan khariday Koi pan vastu mafat malti nathi.
@bhavikamehta60682 жыл бұрын
Superb ... Too good
@keshavjishah31972 жыл бұрын
Paisa vagar chaltu nathi
@cadarshanshah20602 жыл бұрын
The below post is received as a WA forward wherein point No 6 is matching with 3 conclusions of 1948. Other points are also noteworthy. મોર્નિંગ મ્યુસિંગ્સ... બિઝનેસમેન અને ટેકનોક્રેટ ઇલોન મસ્કે, હમણાં બે દિવસ પહેલાં, તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક પ્રશ્ન પૂછ્યો હતો; "તમને કઈ એક બાબતનો ભ્રમ તૂટતાં સૌથી વધુ સમય લાગ્યો હતો?" તેમના લગભગ 40 હજાર જેટલા ફોલોઅર્સે તેનો જવાબ આપ્યો હતો. એમાંથી અમુક જવાબો આપણી પણ સમજ ઉઘાડે તેવા હતા (જવાબ આપનારાઓનાં નામ અહીં અસ્થાને છે, તેમના વિચાર મહત્ત્વના છે); 1. એ જ કે, "બ્રેકફાટ સૌથી અગત્યનો ખોરાક છે" તે સમજમાંથી બહાર નીકળતાં વાર લાગી. ઉપવાસની આદતે મારી જિંદગી બદલી નાખી છે. 2. મને એમ હતું કે સારા બનવું બહુ આસાન છે, પણ એ સાચું નથી. સારા હોવાનો દંભ કરવો વધુ આસાન છે. અસલમાં સારા બનવા માટે ધીરજ અને સાહસ જોઈએ. 3. એ જ કે, જિંદગી સુખની શોધ છે એ સમજતાં વાર લાગી. 4. ડોક્ટરો મેડિકલ કોલેજમાં ગયા છે એટલે એમને બધી જ ખબર પડે છે એવું નથી. ઔપચારિક શિક્ષણ હોય એટલે બધું આવડી ન જાય. 5. વીમા કંપનીઓ તમારા કલ્યાણ માટે કામ કરે છે એ ભ્રમ તૂટતાં વાર લાગી. 6. સમૃદ્ધિ અને બુદ્ધિ વચ્ચે કોઈ સંબંધ નથી. 7. મારા માટે મારી કેરિયર મહત્વની છે એ માન્યતામાંથી બહાર આવતાં વાર લાગી. પરિવાર મહત્વનો છે, કેરિયર નહીં. 8. લોકોને ખુશ રાખીએ તો આપણને ફાયદો થાય છે એ ખોટું છે તે સમજવામાં સમય લાગ્યો. 9. અમુક ચીજો કરવા માટે અમુક જ લોકોમાં લાયકાત હોય છે એવું નથી. કોઇપણ માણસ કશું પણ કરી શકે છે, જો લગન હોય તો. 10. 99 ટકા લોકો તમારાથી લાભ થતો હોય તો જ મિત્ર બને છે. મોટાભાગના લોકોને તમારી માનસિક- શારીરિક તંદુરસ્તીમાં કે અંગત અથવા વ્યવસાયિક પ્રગતિમાં કોઈ રસ નથી હોતો. તેમને તેમનામાં જ રસ હોય છે.