ડોક્ટર,નથી પણ વગર ડિગ્રી એ મગજની નસો કાપી નાખે ,વિનોદભાઈ 😅
@mmehul2002Ай бұрын
14:47 Best part of this video😂😂😂😂😂😂
@KaklotarBhaveshbhai2 күн бұрын
😀😀😀😀😀👌
@The_vishu_Comedy95Ай бұрын
આમને આમ આજીવન ચાલતુ જ રીતે તમારું મામુ પ્રેંક એવી દિલ થી પ્રાર્થના 😂😂😂😂😂😂એક અઠવાડિયું રાહ જોવી પડે છે એ એક થોડુક દુઃખ 😢લાગે બાકી તો મોજ મોજ ને મોજ હો પ્રેંક 😂😂😂😂😂😂😂😂😂😂
@desaimanish7695Ай бұрын
આ વખતે ખૂબ મઝા આવી. આવેલા મહેમાન સજ્જન વ્યકિત હતા. અમને એની દયા આવતી હતી, 200/- આપીને ઉતરી જાત પણ પેલી થેલી ની હિસાબે જાજુ સહન કરવું પડ્યું.😂😂😂
@shreeshantoshisalesАй бұрын
વિનોદભાઈ તથા અર્જુન ભાઈ (જોન્ગો) લાજવાબ એકટીગ 😂 મજા આવી
@BunnyBugs00926 күн бұрын
zabardast comedy of fekuchand
@ravirathodfun27 күн бұрын
મારું નામ rj વિનોદ છે... ગમે ઈ હોય ને 😂..... બવ મજા આવી
@MrNick1191Ай бұрын
Moment of video 12.58.🤣😜 હું હરામ નું લેતો નથી તમારા સમ ખાઈ ને કહું છું 😂😂😂 મોજ પડી ગયી ભાઈઓ. શાનદાર જબરદસ્ત ઝિંદાબાદ ❤❤❤
@taiyabsham7293Ай бұрын
અરે ગજબ કેહવાય હો , બોવ મજા પડી ગઈ 😂😂😂😂😂😂😂
@thegujjurocke8591Ай бұрын
3:40 bhai udta tir na le. Bhare padse 😂😂😂
@pateldharva993223 күн бұрын
તમારો વિડીયો જોવાની મજા આવે છે રાતે ઊંઘ પણ આવતી નથી આખી રાત જોવું છું
@JasubhaiJamaliyaАй бұрын
બીજી વાર નહીં કરતાં એમ ન કહો. આતો આ બંને નો ધંધો છે હસાવવાનો. !!!😂😂😂
@bhavikz99Ай бұрын
Extremely hilarious bhai.. 😂😂😂 Superb prank.. pan maar khava no varo hamesha Jonga bhai noj aave.. 🤣🤣🤣
@Dharmesrathod5747Ай бұрын
લેવેચ નુ નથી કરતા વેચ વેચજ કરે છે ભાઈ😊
@Sagar80606Ай бұрын
Vaah moj padi gy.. 😂👻
@meenafatepara8640Ай бұрын
Jongabhai bav moti hsti chhe ho😂😂❤
@solankiajitsinh473916 күн бұрын
Aapna video joy ne khub j maja aave che vinod bhai supar aapna darek video jova na khub j મજા aave che ho bhai ful mojj ho bhai
@navnitpatel122227 күн бұрын
જોંગાભાઈ મંદિરનું કારખાનું કોને આપ્યું...😂😂😂😂
@GpRsLoVeR26 күн бұрын
ભાડું કેટલું લેશો એ ડાયલોગ ફિક્સ જ છે 😃😅
@DeepkumarDetroja-pq1nuАй бұрын
Sabas vinod bhai great very great Arjun sih
@sonikishore365811 күн бұрын
Bhai thnku aatlu hasava mate 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sms46685 күн бұрын
Both are good actors..
@chaitusoniАй бұрын
Maja padi bhai
@hasubhaipatel5525Ай бұрын
ખરેખર બહુ સરસ ગંભીર બનીને કોમેડી કરોં છો એમાં પણ ખાસ ડ્રાઈવર ભાઈની ગંભીરતા બહુ સારી લાગી
@freedomhgАй бұрын
Jordar maja aavi vinodbhai aaje to😂😂😂
@singarshaileshnarola6221Ай бұрын
Jordar ho ....superbb Topic❤😂😂😂🎉
@shaikhsahil8210Ай бұрын
Moj moj karai didhi bhai❤❤❤❤ Please next vedio jaldi upload kar jo ❤❤❤❤😅😅😅
@padsumbiyanareshАй бұрын
જબ્બર કોમેડી 😂😂😂
@amitjoshi4639Ай бұрын
😅🤣😂🤩 superb Comedy.....moj moj
@lakumramesh2253Ай бұрын
જોગો ફાકા નંબર વન છે સૂપર હીટ વીડિયો
@nanumpatelАй бұрын
મોજભાઈ મોજ😊😊😊😊
@vijaygadhvi5322Ай бұрын
Kadivar saheb Mara pan mitra che...😊😊😊😊😊😊😊❤❤❤❤🎉🎉🎉
@jaydipthakkar8376Ай бұрын
Jordar mathu khai gaye tame Bane ho.. great
@AYUSH098Ай бұрын
14:48 theli tamari se 😂
@minamamehul195123 күн бұрын
Ha.moj.ha
@bhupedrakotak701229 күн бұрын
વિનોદભાઈ થોડું બાકી રહી ગયું. હાજી તમારે ચડ્ડી અને t shirt અને પેન્ટ પણ બીજાનું છે એમ કીધું હોત તો ભાઈ બેભાન થઈ જાત 😂
@rajnathani7975Ай бұрын
વાહ વિનોદ કાકા વાહ હું તમારો સૌથી નાનો ફ્રેન્ડ છું પણ તમે કાંઈ મળવા આવતા નથી.. અને રોડ ઉપર એ મને કાંઈ દેખાતા નથી
@karangoradiya9610Ай бұрын
ખોરડું ખાનદાની છે પણ ભૂખે ભેલાય ગ્યું 😄😄😄😄😄😄
@NamanBhatt-z2vАй бұрын
😅😅😅❤❤❤
@pravinkumarprajapatprajapa723527 күн бұрын
नाइस कॉमेडी (जिला सिरोही राजस्थान)
@AdaniyahiteshАй бұрын
વિનોદભાઈ મને ઝાડા થયગ્યાતા અને તમારો વિડીયો જોયો હસવાનું રોકું કે પછી.…...😂😂😂😂😂
@MamuFameRJvinodАй бұрын
Hahhahaha zada kari ne hasjo
@DeepakJod-iq9fqАй бұрын
જરાક તો ઓછી ફેકાવાય ને જોગા ભાઈ😅😅
@Dharampatel3141Ай бұрын
Aela viniya pan aa bhura ni acting jaray shopti noti yaar.. 😆🤣🤣🤣😂😂
@motikhatriya8889Ай бұрын
અર્જુનભાઈ ને હાલી ગયું
@rj541329 күн бұрын
ગજબ હો ભાઈ ગુજરાતી ની મોજ ભાઈ😂😂😂
@jaydeep.a.pandya5307Ай бұрын
Aakhir Jonga bhai ke paas iPhone aahi gaya ..😂😂😂😂
@baraiyakishan4228Ай бұрын
😅😅 ha moj ha 😅😅
@SanjayMakwana-s4sАй бұрын
Vah jonga vahhh😂😂😅
@vikramambedker990811 күн бұрын
જોરદાર ભાઈ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 વડોદરા માં આવો અને વિડીયો બનવો
@IshwarDamodr7 күн бұрын
Wa 😂moz 😂
@hiteshjada165Ай бұрын
વાહ ભાઈ વાહ! આજે તો બહુ મોટી મોટી ફેંકી.😂 ચાલો એનો તો વાંધો નહીં પણ તમે તો જરાય નો હસ્યા. અહી તો હસી હસીને ગોટો વળી ગયો 😂😂
@MusaHanjaАй бұрын
Moj ho baki😂😂😂😂😂
@shaileshbharwad764327 күн бұрын
જોગા ને ભાઇ ડો બનાવો
@jaydeep.a.pandya5307Ай бұрын
7:13 khicha ma 100rs nathi 😂😂😂
@heenachauhanjsca6257Ай бұрын
Vinod bhai👍 jongaji wah😂
@solankikalpesh-mv1upАй бұрын
😂😂😂😂😂moj aavi gai 😂😂😂😂😂
@yuvrajdancharan6382Ай бұрын
23:50 ekdam sachu bhai
@manishbhaikacha392327 күн бұрын
જોરદાર જોંગા ભાઈ
@pateldharva993223 күн бұрын
મામુ તમને ધન્યવાદ
@karanjamod4939Ай бұрын
14:16 🤣🤣🤣🤣🤣
@reenabhatt236819 күн бұрын
Wah bhai wah moj padi gai
@Iz_ali_23Ай бұрын
10:14 😂😂😂
@BhupendraVaghela-gp1wiАй бұрын
Nice vari vari nice video full comedy video
@yunusbukhari9490Ай бұрын
Super vinodbhi jogabhi 😂😂😂
@IamruturajsinhvalaАй бұрын
અરે પણ 😂😂😂બવ મજા આવી આ વિડીયો જોરદાર છે😂😂😂😂
@manisabenmaadam5329Ай бұрын
ભાઈ, બેય જણ ફાંકા, થોડાક,માપે,રાખો,😂😂😂😂😂❤❤❤❤❤
@YoginiGanatra24 күн бұрын
Bhai maja avi gai
@AzazBukhari-lc6hoАй бұрын
Wah joga Bhai wah super
@Funny_adda1Ай бұрын
Bov mja aavi 😂
@amitkadivar9445Ай бұрын
Kadivar sir to huj chu pote 😀😀😀😀😀
@prashantsoni1790Ай бұрын
sit belt na lagavi to air beg na open thai bhai atlu bolta jav to loko ma jagrtu ta avse if u dont mind
@MamuFameRJvinodАй бұрын
Ha
@vivekjoshi5503Ай бұрын
Khub Maja Aavi 😂
@MusaHanjaАй бұрын
A honga sav aam no hoy😂😂😂😂😂😂😂😂😂
@kayabhairabari5369Ай бұрын
😂😂😂bhu maza avi😅😅
@ParmarSanjay-mt8kxАй бұрын
Ha venubhai ha
@yousufdargahwala2598Ай бұрын
One of the best of all your videos.
@rohandhayani902Ай бұрын
Super prank 😂😂😂😂
@rajeshsoni5320Ай бұрын
Classic !
@vishalgajjarvinodbhai230Ай бұрын
Wahhh mast ho baki mazza aavi gai
@Mayur8199Ай бұрын
Wah wah wahh 😂😂😂😂
@bhavinrathod3777Ай бұрын
❤❤❤
@katiyadilip2491Ай бұрын
a atyar sudhi no best video che ho majA padi
@vorapiyush6965Ай бұрын
ખુબ સરસ વિડિયો બનાવ્યો વિનોદભાઈ
@user-આદેશАй бұрын
😅😅😅😅10 બોડીગાર્ડ 😂😂😂😂😂😂😂😂
@nvzpubgnewstategamingzone6193Ай бұрын
Outstanding prank
@bharatdbabariya8599Ай бұрын
આજસુધીના તમામ વિડિયોઝ મા નં 1 સ્કેમ વિડિયોઝ 😂😂😂😂😂બહુમજા આવી , અને તમનેપણ ભટકાણો માથાનો 🤔🤔🤔🤔🤔
@alkeshrathod1875Ай бұрын
Aa badhaa feku j che bhai laaa😂😂😂
@vasudevkalola4225Ай бұрын
1000% sachi vat che vinod bhai
@SunilAgathАй бұрын
😂😂😂😂
@TheYogeshNАй бұрын
બુચ મારી ને ખાવાવાળા. વાહ રાજકોટ વાસી વાહ.
@abhaysolanki2821Ай бұрын
જોરદાર 🔥🔥🔥
@mahetakishan3407Ай бұрын
Jor dar 😂
@rameshbhairathod194728 күн бұрын
મોજ પડી ગ્ય....
@parththakkar88Ай бұрын
Yaaar bov majjja padi jay 6 tamara videos joi ne, har વખતે નવા નવા ideas kon શોધે 6 aava massst 👌👌👌👌👌👌👌👌😂😂😂😂😂