ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો | Mahila Satsang Mandal | krishna bhajan new | Bhavna Patel Official

  Рет қаралды 187,957

Bhavna patel official

Bhavna patel official

Күн бұрын

ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો | Mahila Satsang Mandal | krishna bhajan new | Bhavna Patel Official
‪@Bhavnapatelofficial‬
LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
this video :-
એક દિન રાધા પૂછે કૃષ્ણ ને હું વાલી કે મોરલી
કૃષ્ણ કહે મને વળી મારી વાંસડી
ત્યાં તો રાધા રિસાઈને જાય
રાધા રિસાઈને ચાલી આજ
એને કૃષ્ણ મનાવવા જાય
એ તો બન્યા છે સોળ વર્ષની સુંદરી
મારો વાલો બન્યા સોળ વર્ષની સુંદરી
એણે લીધું માલણ નું રૂપ
કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
મારા ફૂલડાં લીધા જેવા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે ચણીયો પેરીયો છે ઘેરવાળો
વાલે ચોલી પેરી છે પચરંગી કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે નાકમાં તે નથડી પેરી છે
એની નથડીમાં મોતી ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે કાન માં તે કુંડળ પેરીયા છે
કુંડળ માં હીરા ઝળકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે માથે તે મુગટ પેરીયો છે
એના મુગટ માં મોરપીંછ શોહે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે આંખ માં તે આંજણ આંજીયા છે
એની લલાટે ટીલડી સોહે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે ડોક માં તે હારલો પેરીયો છે
એના હરલામાં તારલા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે હાથ માં તે ચુડલો પેરીયો છે
એનો ચુડલો રત્ન જડેલો છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે પગ માં તે ઝાંઝર પેરીયા છે
એતો રુમઝુમ રુમઝુમ ચાલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે પગ માં તે મોજડી પહેરી છે
એની મોજડી રામેજડેલી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
ફૂલવાળી બોવ મધુરી છે
એતો પાંચે હાથે પુરી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલો ગોકુળની ગલીઓમાં સાદ પાડે
એની છાબળી માં ગજરાની વેણી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
ફૂલવાળી મધુરવતી છે
કોઈ ધનવાન હોય તો ફૂલડાં લ્યો
ત્યાં તો રાધાજી ડેલી એ આવ્યા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
ફૂલવાળી ને ઓટલે બેસાડી છે
બાઈ તારા તે ફૂલડાં કેવા છે
તારા શ્યામ ને શોભે એવા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
ત્યાં તો રાધા ની આંખમાં આંશુ આવ્યા
તને રુષણા એવા સેનાએ છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
મારા પિયુજી પરદેશ ગયા છે
મને રુષણા એના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
રાધા છાબળી તે ઘર માં મેલી આવો
તારા શ્યામ ને ગોતી લાવું રે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલો શ્યામ બની ને આવે છે
એની સંગે રાધાજી જુલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલો સુંદરવાણી બોલે છે
ત્યાં તો રાધાજી મનમાં મલકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
મહેતા નરસિંહ ના સ્વામી શામળીયા
એણે રાધા ના રુષણા ભાંગીયા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
કોઈ ગાઈ શીખે ને સાંભળે
એને વૈકુંઠ માં છે વાસ રે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
મારા ફૂલડાં લીધા જેવા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
Your Queries -
fulda lyo koi fulda lyo
krishna bhajan new
Krishn new kirtan
Mahila satsang mandal
મારા ફૂલડાં લીધા જેવા છે
satsang mandal
mahila mandal
mahila satsang mandal keshod
bhavna patel official
Satsang mandal junagadh
Krishn new kirtan 2023
krishna bhajan 2023
ફૂલડાં નું નવુ ગીત ભાવના પટેલ ઓફિસિયલ
mahila satsang mandal,
adhik maas 2023,
bhavna patel swarma geeto,
satsang mandal,
mahila mandal,
satsang,
music,
krishna bhajan new,
krishna janmashtami,
krishna janam,
nand utsav,
gopi mandal bhajan
mahila mandal bhajan
sakhi mandal bhajan
Krishna bhajan
Satsang mahila mandal junagadh
krishna songs
Mahila satsang mandal Keshod
satsang mandal junagadh
Vevarma zindgi vedfaigai
Satsang mandal 2023
Satsang mandal new geet
Adhik maas 2023
Adhik maas na kirtan
Adhik maas na geet
adhik maas 2023 mein kab hai
Mahila mandal junagadh
Satsang mandal na geet
kirtan
vijudi
gujarati bhajan
hindola
gujarati kirtan
hindola bhajan
kanha na bhajan
gujarati satsang
hindola na kirtan
kanhaiya na bhajan
gopi mandal
kirtan gujarati
satsang mandal
kanuda na kirtan
mahila mandal na bhajan
satsang na geet
ramapir na kirtan
hindola na geet
hindola na bhajan
nava kirtan
bhagwan mara banevi
sakhi mandal
gujarati bhajan mandal
vasant banna kirtan
radhe bhajan mandal
sakhi mandal na bhajan
suhani banna bhajan
tikar-padardi
kanha na kirtan
gyaras na kirtan
Medium
satsang
hindola kirtan
mahila mandal bhajan
hindola
bhajan mandal
hindola bhajan
satsang geet
dhun bhajan
nava bhajan
satsang mandal
kanhaiya na bhajan
mahila mandal na bhajan
bhajan mahila mandal
sakhi mandal bhajan
satsang na geet
satsang kirtan
sitani kahani bhajan
hindola na bhajan
ekadashi na bhajan
maharana bhajan
dhun mandal
gopi mandal bhajan
shyam bhajan mandal
sakhi mandal na bhajan
gopi mandal na bhajan
sakhi bhajan mandal
krishna bhajan mandal
satsang dhun mandal
suhani banna bhaja
adhik mas na bhajan
#mahilamandal
#satsang
#krishnabhajannew
#nandutsav
#krishnajanam
#janmashtami
#satsangmandal
#shravanmaas
#mahilamandaljunagadh
#bhavnapatelofficial
#mahilasatsangmandal
#mahilaMandaljunagadh
#kirtan
#dun
#bhajan
#geet
#bhajan
#dayro
#kirtan
#gujaratibhajan
#gujaratikirtan
#kirtan
#hindibhajan
social media:
ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh

Пікірлер: 57
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 13 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે
@SobhanabenPaghadar
@SobhanabenPaghadar 2 ай бұрын
👌👌👌🙏🙏
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 2 ай бұрын
જય શ્રી ક્રિષ્ના 🙏
@geetavarma4258
@geetavarma4258 Ай бұрын
Bahuj saras
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Ай бұрын
જય શ્રી ક્રિષ્ના 🙏 ♥️ ❤️
@KrishnaBhajan-h6t
@KrishnaBhajan-h6t 4 ай бұрын
સુપર ❤❤❤❤👌👌👌👌👌
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 4 ай бұрын
Jay shree krishna 🙏
@kalpanashah8159
@kalpanashah8159 2 ай бұрын
khub j sundar gavo cho
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 2 ай бұрын
Thanks 👍 જય શ્રી કૃષ્ણ 🙏
@KrishnaBhajan-h6t
@KrishnaBhajan-h6t 6 ай бұрын
સુંદર ❤❤❤❤❤
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 6 ай бұрын
🙏🙏🙏 jay shree Krishna
@jyotikapatel2659
@jyotikapatel2659 4 ай бұрын
Very nice❤❤❤❤
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 4 ай бұрын
Jay shree krishna 🙏 ♥️ ❤️
@KokilabenSharma-f8e
@KokilabenSharma-f8e Жыл бұрын
Jay mataj jsk ben lakhi moral jo
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
ભજન નીચે લખી મુકાય ગયું છે, જોઈ શકો છો
@SobhanabenPaghadar
@SobhanabenPaghadar 4 ай бұрын
🙏🙏❤️
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 4 ай бұрын
Jay shree krishna 🙏
@TasteofKATHIYAVAD
@TasteofKATHIYAVAD Жыл бұрын
ખુબસરસછે
@ManishaPatel-wj1cl
@ManishaPatel-wj1cl Жыл бұрын
Jay shree krishna 🙏 very nice chee
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
Thanks all
@Kamlaben_rathavi
@Kamlaben_rathavi 21 күн бұрын
જય શ્રી કૃષ્ણ લખી ને મુકો
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 21 күн бұрын
👍 thanks for sagasting
@JitubhaiPrajapati-n1m
@JitubhaiPrajapati-n1m Жыл бұрын
સરસ
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
👏👏🙏🙏 આભાર
@riyanpatel5561
@riyanpatel5561 Жыл бұрын
વાહબોવસરસગીતગાયુછે❤❤❤❤
@RameshbhaiKotadiya-ix7je
@RameshbhaiKotadiya-ix7je Жыл бұрын
Jwd
@hinaraval9879
@hinaraval9879 Жыл бұрын
👌saras
@kanchansoni3190
@kanchansoni3190 Жыл бұрын
👍👌👌
@hansa6676
@hansa6676 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@TasteofKATHIYAVAD
@TasteofKATHIYAVAD Жыл бұрын
ખુબ‌‌સરસ
@minapatel4410
@minapatel4410 Жыл бұрын
Lakho
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
ભજન નીચે લખી મુકાય ગયું છે, જોઈ શકો છો
@shriji8940
@shriji8940 Жыл бұрын
વાહ ખૂબ સરસ ગીત વાહ ❤❤❤
@patelbhavnaben2359
@patelbhavnaben2359 Жыл бұрын
Jay Shree Krishna. Very nice 🙏🙏
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 👏👏👏
@omkareshwarsatsangmandal-p4709
@omkareshwarsatsangmandal-p4709 Жыл бұрын
Wah
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
ધન્યવાદ 👏👏
@hiraodedara813
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન ખૂબ જ સરસ ❤️❤️❤️👍👍👍
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@laljibhaipatel2922
@laljibhaipatel2922 Жыл бұрын
Saras saru Bhdhi gyati ne BENO Aave chhe Ne?? Jati Gyati Bhed bhav No Rakhavo
@n_v_patel
@n_v_patel Жыл бұрын
Jay shree krishna 🙏
@Bhavbhkti
@Bhavbhkti Жыл бұрын
ખૂબ ખૂબ સરસ ભજન કીર્તન ❤
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
, આભાર ધન્યવાદ 👏👏
@YugHariyani-k6p
@YugHariyani-k6p Жыл бұрын
Super ❤❤
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
Thanks 🔥
@RaaChudasama-wn7rl
@RaaChudasama-wn7rl Жыл бұрын
લખી મોકલો
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
ભજન નીચે લખી મુકાય ગયું છે, જોઈ શકો છો
@chandrikalimbachiya1443
@chandrikalimbachiya1443 Жыл бұрын
ભજન સરસ છે લખી ને મુકો
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
ભજન નીચે લખી મુકાય ગયું છે, જોઈ શકો છો
@SudhabenSuthar-ro6bl
@SudhabenSuthar-ro6bl Ай бұрын
​@Bhavnapatelofficial
@DIPIKABENSONI
@DIPIKABENSONI Жыл бұрын
લખીને મુકો તો સારુ
@akbarik4393
@akbarik4393 Жыл бұрын
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
ભજન નીચે લખી મુકાય ગયું છે, જોઈ શકો છો
@jyotikapatel2659
@jyotikapatel2659 Жыл бұрын
Good
@DIPIKABENSONI
@DIPIKABENSONI Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@varshkanani2407
@varshkanani2407 Жыл бұрын
9p
Kem aavu Gokul Ma Kem aavu | Mahila Satsang Mandal | krishna bhajan new
4:58
Bhavna patel official
Рет қаралды 733 М.
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 88 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,6 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18