पूज्य सिध्द योगी राज श्री दशरथ बापू के पावन चरणों में शतत दंडवत नमन् प्रणाम अरपण करता हूँ जी।
@ravalhasmukh45184 ай бұрын
ગુરુજીના પાવન ચરણોમાં કોટી કોટી વંદન
@VijayeshMehta8 ай бұрын
બાપુ આપને વંદન. આપની વાત મને સમજાતી નથી. કેમ કે એક તરફ વિજ્ઞાન ને એક તરફ પ્રાર્થના.આ વસ્તુ દ્વંદ થાય છે. આપ ખુબ મોટા સાધક છો પણ દરેક વ્યાખ્યાન જો સરળ તબક્કા માં હોય તો મઝા આવે. ક્યારેક વૈદિક તો ક્યારેક સામાન્ય સમજણ આ બંને નો મિલાપ નથી સમજતો.