ફુમ્તારજી લાલચમાં ન લાલચ માં લાલ ની ટાલ પાળી દેસે...
@sanjupatel3593 Жыл бұрын
જય માતાજી ખુબ સરસ અને સમજવા જેવો વીડિયો છે ખરેખર અત્યારે ઘણા લોકો એવા છે કે જે આવા જુના સિક્કા ઉપર વિધિ કરાવી ને રૂપિયા નો વરસાદ થશે એમ કહી ને આવા ફૂમતાળજી જેવા લાલચી લોકો ને આવી રીતે ફસાવી ને રૂપિયા પડાવતા હોય છે અને અત્યારે ટીવી ચેનલ માં ન્યૂઝ પણ આવા ખોટા છેતરપીંડી ના બનાવો આવતા હોય છે છતાં પણ આપણી આ ભણી ને પણ અભણ હોય તેવી પ્રજા આવા લોકો ના છટકા માં ફસાઈ ને પોતાના મહેનત થી રરેલા રૂપિયા ગુમાવતી હોય છે ખરેખર આ બધું આવા શિક્ષિત દેશ માં ના બનવું જોઈએ ખુબ સરસ વિડિયો છે જય માતાજી