🙏પિપળા નાં પાન માં શ્રી ભગવાન 👇નીચે લખેલું છે

  Рет қаралды 8,423

Gujrati Bhajan Kirtan....

Gujrati Bhajan Kirtan....

Күн бұрын

🙏પિપળા નાં પાન માં શ્રી ભગવાન 👇નીચે લખેલું છે #શ્રાદ્ધ#મનિષાગડરિયા ‎‪@GujratiBhajanKirtan....-jn6mm‬
#પિપળા_ના_પાન_મા_શ્રી_ભગવાન
#ભાદરવી_અમાસ_નુ_કિર્તન
#શ્રાદધનાભજન #ગુજરાતીભજન #ગુજરાતીભજનકિર્તન #ગુજરાતી #મનિષાબેનગડરિયા #મનિષાબેનનાભજન
✍️✍️✍️✍️ ભજન ✍️✍️✍️✍️
કિર્તન -
આજે ભાદરવી અમાસ આવી છે આજે પીપળાને પાણી રેડાય મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે પાણીના પરબ બાંધ્યા હશે નો બાંધ્યા હોય તો બાંધજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે અન્નના દાન તો દીધા હશે નો દીધા હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે વસ્ત્રોના દાન તો દીધા હશે નો દીધા હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે ગાયોને ઘાસ નીર્યા હશે નો નિર્યા હોય તો નીરજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે કીડીઓને કીડિયારુ પૂર્યું હશે નો પુર્યું હોય તો પૂરજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે શ્રાવણમાં શિવજીને ભજ્યા હશે
નો ભજ્યા હોય તો ભજી લ્યો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે મા બાપની સેવા કરી હશે નો કરી હોય તો કરજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે પિતૃને રાજી કર્યા હશે નો કર્યા હોય તો કરજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે કૂતરાને રોટલો દીધો હશે નો દીધો હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
તમે પંખીડાને ચણ નાખી હશે નો નાખી હોય તો નાખજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
આ મનુષ્ય દેહનો ધરમ છે ભાઈ આ નિભાવીને સ્વર્ગે જવાય મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Пікірлер: 24
@Ramabendhunofficial
@Ramabendhunofficial 20 сағат бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🎤👌👌👌👍✅ પિતૃ દેવો ભવઃ 🙏🌹🙏👌👌👌
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 20 сағат бұрын
ધન્યવાદ બેન 🙏🙏🙏
@umralasatsangmandal
@umralasatsangmandal 22 сағат бұрын
ખુબ સરસ દીદી 👌👌🌹🌹👍👍🙏 આપ સૌને શરૂ થતા નવરાત્રિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ જય માતાજી 🙏
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 20 сағат бұрын
ધન્યવાદ બેન 🙏🙏🙏 આપનાં મંડળ ને પણ નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 🙏🙏🙏
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 21 сағат бұрын
જય શ્રી કૃષ્ણ👏 ખૂબ ખૂબ સુંદર🎉 ભજન🎉 મસ્ત ગાયું🎉🎉 બેના
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 20 сағат бұрын
ધન્યવાદ વિભા બેન આપનો 🙏🙏🙏🙏🙏
@radheradhepanvel9479
@radheradhepanvel9479 Күн бұрын
મે પણ મુકેલુ છે ખુબ જ સરસ છે ભજન જય શ્રીકૃષ્ણ ❤❤❤❤❤❤
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm Күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@gayatrimahilamandal1077
@gayatrimahilamandal1077 Күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏ખુબ સુંદર ભજન બેન 🙏🙏🌹❤️❤️
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm Күн бұрын
ધન્યવાદ બેન 🙏🙏🙏
@Rekhakbhajan
@Rekhakbhajan Күн бұрын
Jai shree Krishna ❤❤❤bahut hi sunder ❤❤❤🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺👌👌👌👌💞💞💞💞💞💞👍
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm Күн бұрын
Dhanyawad ji 🙏🙏🙏
@Alkabhajanbhandar
@Alkabhajanbhandar Күн бұрын
Saras bhajan gayu tame👌🏻👌🏻👌🏻
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm Күн бұрын
ધન્યવાદ બેન 🙏🙏🙏
@DharmeshkumarGadariya-be6gn
@DharmeshkumarGadariya-be6gn Күн бұрын
Bahu j Sundar bhajan chhe 👌👌👌👌👌👌👌👌👌
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm Күн бұрын
ધન્યવાદ 🙏🙏🙏
@ShivShaktimandalgadhpur
@ShivShaktimandalgadhpur Күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm Күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@jaishribhajansarita2238
@jaishribhajansarita2238 21 сағат бұрын
15 👍 Bahut hi Sundar bhajan ❣️❣️
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 20 сағат бұрын
Dhanyawad ji 🙏🙏🙏
@VrundaSatsangmandal
@VrundaSatsangmandal Күн бұрын
જય શ્રી કૃષ્ણ🌹🌹🙏🌹🌹🎉
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm Күн бұрын
ધન્યવાદ બેન 🙏🙏🙏
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN
31:03
Kiran Prajapati
Рет қаралды 1,1 МЛН
30092024 -01.
15:15
Pusti Margiy Satsang
Рет қаралды 10 М.
Aankh Mari Ughde Tya Ghanshyam Dekhu Dinesh Vaghasiya| Swaminarayan Kirtan Lyrical |
8:29
Shree Krushna Bhajan | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
1:03:14
Meshwa Bhakti Sangeet
Рет қаралды 324 М.