સાંઈરામ સર તમને અને તમારા પપ્પા ને બંન્ને મારા હૃદય થી વંદન 🙏🙏
@PragneshPatel-r2w11 ай бұрын
સાઈરામ ભાઈ તમારો ખુબ ખુબ આભાર ઘણી વાત સાંભળવા મળ્યા બધું યૂટ્યુબ માં ખુબ આભારી છું તમારો ગોંડલ તમારું ઘર છે જીવનમાં જ્યારે એકલો પડી જાઉં છું ખૂબ ચિંતામાં ચાલી જાઉં છું ત્યારે મોબાઈલ હાથમાં લઈને ફક્ત એક જ નામ નીકળે છે સાઈરામ દવે અત્યારે સાંભળતા એક જ વિચાર આવે છે નથી જોઈતા પૈસા પ્રબુદ્ધ ની પ્રાર્થના કરું છું કે જીવનમાં કશું નથી જોતું અવાજ સારા વિચાર વાળા માણસો તારી વાત કરવા વાળા માણસો ને આત્મહત્યા કરવાનો વિચાર નથી આવતો ખૂબ જીવનમાં આગળ વધવું છે એવો વિચાર આવે છે ત્યારે તમારી યાદ કરું છું હું રાજકોટ આવીશ તમને મળવા માટે જરૂર આવે જીવનમાં એકવાર આ લખાણથી તમને વિચાર આવે તો યાદ કરજો તમારા સબ્જેક્ટ અને તમારા સાંભળવાથી આત્મા હત્યા કરવાનો વિચાર છોડી મુકેલો છે
@alpeshgohil4428 Жыл бұрын
ગજબ મારા વ્હાલા ગજબ...શુ કેવુ........!!
@shivamKotecha-k8f25 күн бұрын
I miss papa ❤
@mayursinhjadeja170810 ай бұрын
भूदेव ❤❤❤❤❤
@viveksonera2819 Жыл бұрын
Jay shree jalaram 💐 saheb
@tirthprajapati177 Жыл бұрын
Thanks sir.... You fulfilled my wish❤
@kishanchotaliya1058 Жыл бұрын
Thank you sairam sir
@Kajal_BhavsarАй бұрын
Waaaahhhhh❤
@PatelMasum-l5oАй бұрын
Miss you pappa
@SK-mm2ro Жыл бұрын
🌷 જય હો બાબુજી જય સીતારામ 🙏🌹
@ajitshah1581 Жыл бұрын
એક દમ સાચી વાત છે 🎉
@vedantgadhvi9235 Жыл бұрын
Right mama. bap ni koij vyakhyanthi saheb ghar rupi mandirno stambh bap che. A bapu ne mara so so slam.🙏
@aakashpatel699 Жыл бұрын
આજ હકીકત છે ❤❤
@rupak_panchal Жыл бұрын
Waah saheb waah. Really relate alot right now.
@nakulkamboya3552 Жыл бұрын
maara papaa maate ❤
@sadhanabhaka38615 ай бұрын
Ek pan Divas evo nathi hoto k papa ni yaad aavi hoy 😢 I miss you papa
@pragneshpatel7529 Жыл бұрын
તમારા પિતાશ્રીને અને તમને અમારા વંદન છે
@Hackergaming1180-v8v3 ай бұрын
વાવ
@simamendapra9661USA Жыл бұрын
નમસ્તે જી 🙏🏻
@niravrathodzalawad21 Жыл бұрын
ખમ્મા ખમ્મા સાહેબ શ્રી🎉🎉🎉
@rishihathaliya4491 Жыл бұрын
Jay ho sai ram
@dimplebhanushali30485 ай бұрын
Miss you papa 😭😭💔💔
@anandsoni3746 Жыл бұрын
ખૂબ સત્ય અને સરસ દવે સાહેબ 🙏🙏100% સત્ય વાત 😢
@manishadhiya023 Жыл бұрын
Super ♥️👌
@chanchaladave48556 ай бұрын
वाह वाह।पिता नहीं होते,तब पता होता है, पिता क्या होते हैं
@JethvaJagruti Жыл бұрын
જેમ નાના બાળક થી લય ને આપના જીવન સુધી જેમ માતા ની જરૂરત હોય છે તેમ પિતા ની પણ જરૂરત હોય એટલે જ કેવાય ને માતા પિતા જ્યારે પાસે હોય ત્યારે એની કદર કરો
@prititharesha027 Жыл бұрын
Father mate lakhelo me ek sher : મારી સવારનો શ્વાસ છે પપ્પા, મારી વિચેંલી આંખનો વિશ્વાસ છે પપ્પા, એમની તુલના શું હોય કોઈ સાથે મારા મનમંદિરના ભગવાન છે પપ્પા. - priti Tharesha 😊 papa, papa hoy chhe 😌😌 million salute to you sairam bhai 🙌🙌
@Radhe_12100 Жыл бұрын
Right 👍
@JethvaJagruti Жыл бұрын
Vahh kya baat 👏👏
@sadhanabhaka38615 ай бұрын
Bhai Bhai
@taiyabpatel33349 ай бұрын
Wah sairambhai wah ❤🎉
@yeomandave16559 ай бұрын
Really true about father ❤
@MatruBharti10 ай бұрын
"Wonderful talk, Sairam Dave! You have a unique ability to convey complex emotions and ideas through simple yet powerful stories.
@niravrathodzalawad21 Жыл бұрын
કરોડો વંદન તમને હો સાહેબ🎉🎉
@nareshbhaka134311 ай бұрын
Bhai Bhai Papa Miss you
@karansinhparmar3020 Жыл бұрын
બાપ બાપ છે ઈ ની જગ્યા એ કોઈ ન આવે
@vrajeshradia Жыл бұрын
I MISS MY FATHER I LOVE U DAD❤ MARA PAPPA 2020 MA GUJRI GAYA 😢😭
@KetanOad-f4f12 күн бұрын
🙆😭🙏
@sanjayvaghari7062 Жыл бұрын
❤❤❤
@Bariyas45 Жыл бұрын
❤
@nagabhaiambaliya2533 Жыл бұрын
બાપા કહેતાં દરેક બંધ છુટી જાય ને ભલે ઈ જૂનો વડલો છે પણ ઈ છાંયા ની કિંમત
@zalakuupadhyay12806 ай бұрын
Sachi vat 6 mara, papa kehta hata hu nai hou tyare khabar padse
@Shailesh-sq4ty11 ай бұрын
એક વિનંતી છે કે કોઈ વખત દિવાળી બેન ભીલ નો પ્રશગ કેજો
@dharmeshahir48909 ай бұрын
આંખ માં આંસુ આવી ગયા બાપ વગર નું ખરેખર કસુ જ ના હોય
@nidhishekhada-f8o4 ай бұрын
papa ne keva ni himat ek dikari no kare e to dikari papa ne pani no glass bhare ke jamavanu banavin jatavi de kem ke papa ne kevani himat nathi