Jay Shri Krishna Kiran be Dakshin Disha ma divo kyare karvanoSaware ke Sanje
@Aavosatsangmaa Жыл бұрын
વહેલા સવારે અને સાંજે ગમે ત્યારે કરી શકાય
@KalabenHaldaria-mq5ez Жыл бұрын
Jaypitudevo🙏🪔🍎🍊🙏
@Aavosatsangmaa Жыл бұрын
જય શ્રીકૃષ્ણ 🙏
@deepakbehera4861 Жыл бұрын
Jay shree ram
@yogitamistry870 Жыл бұрын
Thank you🙏 Jay shri krishna
@VasantSarsaniya Жыл бұрын
Do mare ashapura ma na 9 divas ni sthapna ni manta chhe to novratri ma shthapna karisaku di kejo jo
@Aavosatsangmaa Жыл бұрын
માનતા જે રીતે માની હોય તેમ કરવું 🙏 નવરાત્રી આવતી હોય અને માનતા કરવાની હોય તો માતાજી ની આજ્ઞા લઇ કરવી 🙏
@VanitaGami-e9c Жыл бұрын
Ghi no divo karvo ke til na tel no?ane kyare?
@Aavosatsangmaa Жыл бұрын
સરસવ તેલ નો સવારે કે સાંજે
@VanitaGami-e9c Жыл бұрын
Ane aapade roj divo karvo hoy to kevi rite karu kaaran ke hu bahuj heran chu
@Aavosatsangmaa Жыл бұрын
kzbin.info/www/bejne/kIWrepyBnZ6YZs0
@mansidalal6533 Жыл бұрын
કિરણ બેન આ વખતે શ્રાદ્ધ મા સુર્ય ગ્રહણ આવે છે તો અમાસ શ્રાદ્ધ થાય એવુ કહે છે ને કે સુર્ય ગ્રહણ હોય તો ત્યારે ધર મા રસોઈ નહિ કરવાની તો પછી આ વખતે સુર્ય ગ્રહણ મા અમાસ શ્રાદ્ધ કેવી રીતે કરીયે તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ આ મેસેજ નો જવાબ આપશો જી તુરંત આ હુ કોને પુછુ તો તમે મને યાદ આવી ગયા તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ મને આ મેસેજ નો જવાબ આપશો જી હમણા