PM Surya Ghar Yojana 2024 | Confusing Questions and Answers | PM Surya Ghar Muft Bijli Yojana

  Рет қаралды 325,428

JD InfoTainment

JD InfoTainment

Күн бұрын

Unbelievable Q&A About PM Surya Ghar Muft Bijli Yojana 2024!
PM Surya Ghar Yojana 2024 | Confusing Questions and Answers | PM Surya Ghar Muft Bijli Yojana
🔗 हमसे जुड़ें:
नीचे हमारे सभी सोशल मीडिया लिंक ढूंढें और फॉलो / सब्सक्राइब बटन दबाएं! हम अपने ऑनलाइन परिवार में आपका स्वागत करने की प्रतीक्षा कर रहे हैं।
🌟 Instagram: [ / jd_infotainment_007 ]
🌟 Facebook Page: [ / jdinfotainment ]
🌟 KZbin Channel: [ / @jd_infotainment_007 ]
🌟 WhatsApp Group: [ chat.whatsapp.... ]
🌟 WhatsApp Channel: [ whatsapp.com/c... ]
Let's light up lives and embrace a greener, brighter future together! 💡🌱 #PMSuryagharYojana #SolarEnergy #SustainableFuture

Пікірлер: 261
@vipulbhalodia168
@vipulbhalodia168 2 ай бұрын
ખૂબ જ સરળ ભાષા માં અને સરસ રીતે માર્ગદર્શન આપ્યું.... મજા આવી ગઈ.
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 2 ай бұрын
Thanks
@IbhraimMaru
@IbhraimMaru Ай бұрын
આવું તો બધું વર્ષોથી ચાલુ આવે છે વેલે સે સરકારે મફત મફત જીઓ બલાડુ બફ કરી કરીને આટલો ઘાલી દીધો હાથનો અને અત્યારે માણસો ફોન ના પૈસા ભરી હવે આ સોલાર પેનલ ચાલવાનો મફત પ્લાન્ટ છે અને પછી 12 મહિના બે વર્ષ પછી બે હાથ નો ખાલી દેશે પબ્લિક પછી યાદ કરે સમાજની તો આ મૂળ મરો તમે ગમે
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 Ай бұрын
@IbhraimMaru અમે સરકાર ના દલાલ નથી માટે ભાષા પ્રયોગ માં દયાન આપો વડીલ, અહી તમારી કૉમેન્ટ ગુજરાત ના બેન દીકરી પણ જોતા હોઈ છે... માટે તમે સ્વતંત્ર છો તમારા વિચાર મૂકવા અને સરકાર થી નાખુશ હોઈ તો પોતાના વિચાર મૂકો પણ ભાષા પ્રયોગ એ રીતે નો હોવો જોઈએ કે કોઈ બેન દીકરી આપણી ભાષા પ્રયોગ થી આપણી અસલી ઓકાત નું અવલોકન ના કરી જાય... જય હિન્દ જય ભારત...
@ishwarbhaiprajapati
@ishwarbhaiprajapati 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપી છે
@ganpatsolanki6936
@ganpatsolanki6936 4 ай бұрын
Thanks for providing useful information.
@francismacwan8042
@francismacwan8042 6 ай бұрын
મારા પપ્પા ૯૧ વર્ષ ના છે. પણ ઘરનો વેરો અને લાઈટ બીલ પણ તેમના નામે છે. અને મારી પાસે રહે છે. પપ્પાની કોઇ જ ઇકમ નથી બધુ જ હું ભરૂ છું ઇલે.બીલ ૩પ૦૦ અને ઉનાળામાં ૪૦૦૦ થી ૪૫૦૦ આવે છે. તો હું સોલાર પેનલ નખાવી રહું છું
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
ખૂબ સરસ...
@bharatkothari8042
@bharatkothari8042 4 ай бұрын
તમે ભાગ્યશાળી છો બાપુજીની તબિયત સદા સારી રહે એજ અભય ર્થના
@mohamedzakirshaikh2450
@mohamedzakirshaikh2450 4 ай бұрын
All the best 👍
@nitinpipaliya7786
@nitinpipaliya7786 3 ай бұрын
Good and useful information
@unboxingtechtips
@unboxingtechtips 6 ай бұрын
ખૂબ જ સારી રીતે અને સમજાય એ રીતે સમજાવ્યું છે....આભાર
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
Thanks
@narottambhaipatel4824
@narottambhaipatel4824 4 ай бұрын
Very nice information to gujarati
@gojiyakhimabhai8621
@gojiyakhimabhai8621 4 ай бұрын
Good information 👌
@parmaramarsinh3404
@parmaramarsinh3404 4 ай бұрын
❤ ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર ❤
@Bhavin2464
@Bhavin2464 6 ай бұрын
I appreciate you for your time and efforts for sharing useful information. Thank You. This channel deserves more subscribers than it has looking to content available.
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
Thanks brother,
@TulsidasBhayani
@TulsidasBhayani 4 ай бұрын
યૂનીટ ના પૈસા રોકડા આપેછે વધતા યૂનીટ ના
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
બેન્ક ખાતા માં આવે...
@rathodmehul7598
@rathodmehul7598 2 ай бұрын
Sir solar lagne ke liye lon kese le
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 2 ай бұрын
सोलर कंपनी का संपर्क करे उनके कांटैक्ट में जो बैंक होगी वही लोन कर के देगी।
@tarangmer5268
@tarangmer5268 4 ай бұрын
Surya online link last 1 month se jayada time se bandh hai
@jigneshdoshi7892
@jigneshdoshi7892 2 ай бұрын
Chalu thayel che ?
@sutharpj9901
@sutharpj9901 3 ай бұрын
વારી કંપની કેવી છે.મે રજીસ્ટર ugvcl.માં રજીસ્ટર કરાવેલ છે ડીસા . જિલ્લા બનાસકાંઠા.
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 3 ай бұрын
વારી ની પણ પેનલ સારી જ આવે છે... કંપની કોઈ પણ હોઈ એની અંદર ના સોલાર સેલ નું મહત્વ છે... જે બધા લગભગ સરખા હોઈ ૧૦-૨૦ ઉપર નીચે હોઈ બસ...
@maheshkumarchauhan9936
@maheshkumarchauhan9936 Ай бұрын
Single/ three phase connection or load factor etc. Necessary ? On grid & residential purpose ? Rural/urban area ?
@mohanbhaipatel6020
@mohanbhaipatel6020 Ай бұрын
2 k w નાખવાનુ અને ઈનવેટર 3 k w નુ ઈનવેટર નાખવુ તેથી બજારમાં મળી શકે?
@sukhdevbhai9517
@sukhdevbhai9517 4 ай бұрын
અગાઉ ચાર વર્ષ પહેલા મેં મારા ઘરે ચાર કેવી સોલર પેનલ લગાવેલ છે પરંતુ હવે મારે એમાં પાંચ કેવી સુધી અપગ્રેડ કરવું છે તો થઈ શકશે કે કેમ
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
થઈ શકે પણ સરકારી સબસિડી નો લાભ ના મળે... કંપની જે ડિસ્કાઉન્ટ આપે તે જ મળે...
@dharmendrapadaliya4241
@dharmendrapadaliya4241 3 ай бұрын
અમારે મોરબીમાં સબસીડી બાદ કરીને જ રૂપિયા આપવાના થાય છે જ્યારે ખાતામાં સબસીડી જમા થાય ત્યારે સોલાર ફિટ કરવા વાળા સબસીડી જમા થઈ હોય તેટલા રૂપિયાનો ચેક લઈ જાય છે
@uneshkapadiya6860
@uneshkapadiya6860 3 ай бұрын
To koi solar Vara no number aapo je subsidy baad Kari ne nakhta hoy
@dineshdalsania2082
@dineshdalsania2082 2 ай бұрын
DP Full hoy to su rasto hoy
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 4 ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ આભાર
@bcfact7654
@bcfact7654 6 ай бұрын
ખૂબ જ સરસ માહિતી આપી આભાર ❤
@SavjibhaiDaka
@SavjibhaiDaka 4 ай бұрын
વોલ્ટેજ ૨૫૦ને બદલે ૨૭૮ થી વધુ થાય છે તો નૂકશાનકારક કહેવાય તો શું કરવું
@RavajiBhaliya
@RavajiBhaliya 3 ай бұрын
Beautiful
@jayshreesuthar8777
@jayshreesuthar8777 6 ай бұрын
Khub saral ane saras mahiti aapi chhe aape!! Wah!😊
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏
@arpitparikh3534
@arpitparikh3534 4 ай бұрын
Bhai rajistration ho raha he magar vidhyut company vale tc nahi badalte 78000/ sabsidy mese lanch mag rahehe
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
किसी को कुछ भी देने की जरूरत नहीं है। अगर कोई ऐसा करता है तो पूरा विस्तार से हमे बताइए हम उस पर भी video बनाएंगे । आप विस्तार से हमे बताइए।
@rakeshdarji3074
@rakeshdarji3074 6 ай бұрын
Ek j malik na be juda juda area ma 2 makan chhe tema banne makan ma solar penal nakhvathi banne makan ma su sabsidi malse?
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
એક જ માલિક ના બે ઘર હોઈ અને એકજ નામ ના મીટર હોઈ તો આ યોજના માં બન્ને ઘર માટે બે સબસિડી ના મળે... એના માટે ઘર ના માલિક અને મીટર માં નામ બન્ને અલગ અલગ જોઈશે...
@internationaldiamondimport2608
@internationaldiamondimport2608 4 ай бұрын
Hi
@jigneshdoshi7892
@jigneshdoshi7892 2 ай бұрын
Tofcon adani penal lagavi shakay? Light bill ma 1kw saction hoy to pan 3 kw ni application kari shakay ?
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 2 ай бұрын
તમે ઈચ્છા મુજબ ની capacity વાળી સિસ્ટમ લગાવી શકો છો...પણ દયાન એ આપજો કે વધારા ની વીજળી સરકાર સસ્તા ભાવે ખરીદી કરે છે... માટે વધારે capacity વાળી સિસ્ટમ લગાવો તો પછી ગ્રીસર,cooking stove, ane Bike પણ ઇલેક્ટ્રિક વાપરવા જેથી સસ્તું એને મફત જેવો અનુભવ થશે...અને પૈસા વસૂલ થશે... સાથે investment નું વળતર પણ સારું એવું 5 વર્ષ માંજ મળી જસે...
@DineshbhaiRaval-fk9bj
@DineshbhaiRaval-fk9bj 6 ай бұрын
Avu na hoy garib Manas ne koi kimat nathi
@pankajvyas8232
@pankajvyas8232 3 ай бұрын
Thanks for detailed knowledge...🙏
@diliprathod2770
@diliprathod2770 6 ай бұрын
આની વધુ માહિતી માટે કયા પુછપરછ ક ઈ જઞયા એ થી વધુ માહિતી મલશે સુરેન્દ્રનગર
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
નજીક ના ડીસ્કોમ માં વેરીફાઈ થયેલ વિક્રેતા નો સંપર્ક કરો
@ramesvirani2977
@ramesvirani2977 4 ай бұрын
મારે.સબશિડી.કૈરેઆવશે
@vahedbavzir2955
@vahedbavzir2955 4 ай бұрын
ઘર 5 વ્યકિત ના નામે હોય તો એમાંથી કોઈ એક વ્યક્તિ ના નામે આ મલી શકે ?
@Subajivaghela
@Subajivaghela 11 күн бұрын
લાઇટબીલ જેના નામે હોય તે નામે લઈ શકાશે.
@DilipPatel-i9i
@DilipPatel-i9i Ай бұрын
Good
@shivshiv7900
@shivshiv7900 6 ай бұрын
Barobar che bhai....😎👌 Well explained bro......
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
Thanks bro...
@amrutlalpatel5110
@amrutlalpatel5110 4 ай бұрын
Very good information
@rameshbhai4264
@rameshbhai4264 4 ай бұрын
આદાણી ની તો જોતીજ નથી
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
Tata ની પણ મળે જ છે...
@krunal2024
@krunal2024 4 ай бұрын
Solar penal uper insurance company Ltd Apvi pade je Aape chhe kr Kem,?
@krunal2024
@krunal2024 4 ай бұрын
Manabhai1249❤
@krunal2024
@krunal2024 4 ай бұрын
MR Raiger 1249
@vanarajchaudhari4846
@vanarajchaudhari4846 4 ай бұрын
Insurance male
@dipugogi18
@dipugogi18 4 ай бұрын
Flat ma balcony moti hoy to tya solar panel nakhavi shkat?
@hansabenbhavsar5905
@hansabenbhavsar5905 4 ай бұрын
Nice video
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
Thanks for your support
@vasavachandrasinh9824
@vasavachandrasinh9824 4 ай бұрын
🙏👍...Nice..Dir..sir.. 🙏.. 👍.. From..Baroda.. C.m.vasava.. GujaraT
@dabhimanoj5219
@dabhimanoj5219 5 ай бұрын
Gst including rate se bhai Ane bificial mono perk no rate se
@jagatsinhrathod460
@jagatsinhrathod460 6 ай бұрын
મીટર બીજાના નામે હોય અને તે મીટર જેને આ યોજનાનો લાભ લેવો છે તેના નામે online પ્રોસેસ અત્યારે ચાલુ કરેલ હોય તો આ લાભ લેવા શું આધાર આપવો પડે? જવાબ આપવા વિનંતી.
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
જેના નામ નું મીટર હોઈ એના નામે ઘર હોવું જરૂરી છે એટલે કે ઘર વેરા ની પાવતી પણ એના નામે હોવી જોઈએ... અને એ વ્યક્તિ પણ હયાત હોવી જરૂરી છે... કારણ કે એજ વ્યક્તિ ના બેંક ખાતા માં સબસિડી ના રૂપિયા આવશે...
@MukeshSolanki-jq3gy
@MukeshSolanki-jq3gy 6 ай бұрын
Okay thanks
@vahedbavzir2955
@vahedbavzir2955 4 ай бұрын
ઘર 5 વ્યક્તિ ના નામે હોય તો એમાંથી કોઈ એક વ્યક્તિ ના નામે આ મલી શકે.
@dhananjaybhatt9438
@dhananjaybhatt9438 6 ай бұрын
ખુબ સરસ માહિતી છે. કઈ સિસ્ટમ સારી જરનેટ અને સ્ટોરેજ થાય ના વપરાય તો તેનો નાણાકીય લાભ મળે જે હાલ છે.
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
તમે જે જનરેશન કરો છો એમાં થી જો તમે વપરાશ નથી કરતા તો સરકાર પ્રતિ યુનિટ આશરે 2.25 રૂપિયા આપે છે...
@munnabhaimunnabhaimbbs953
@munnabhaimunnabhaimbbs953 6 ай бұрын
आपका वीडियो देखा बहुत अच्छा लगा....धन्यवाद ...क्या हम इस योजना में अपनी मनपसंद सोलर पैनल लगवा सकते हैं या नहीं......??
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
जरूर क्यों नहीं , आप अपने मन पसन्द सोलर पैनल और इन्वर्टर की मांग अपने सोलर विक्रेता से कर सकते है , अगर वो प्रोवाइड नही करते तो आप किसी और सोलर विक्रेता का संपर्क करे।
@KamleshBarot-z9b
@KamleshBarot-z9b 2 ай бұрын
Superb quality work, Necessarily Awareness, State, National Peoples Safety, Security and Development regarding work good luck for future after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards and Rewards multiple times.
@ramesvirani2977
@ramesvirani2977 4 ай бұрын
વાડીએ.સોલાર.ભાડે.આપવિ.છે
@nikulvadher1082
@nikulvadher1082 3 ай бұрын
Jemna name par home chhe e expire chhe miter pan temna name par chhe to subsidy no benifit leva su karvanu rehse ???
@chhotalalpatel5476
@chhotalalpatel5476 6 ай бұрын
Very nice information
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
Thanks For you support
@maheshkapdi5887
@maheshkapdi5887 4 ай бұрын
Mare gher ekaj name char miter chhe to mane char solar penal male ke ekaj solar penal male 🎉🎉
@kanubhaipatel3887
@kanubhaipatel3887 3 ай бұрын
Sir mara house per solar panel system lagavu chu n jo in future house sale kriye to shu solar panel bije shift kari shakay ke tya j raakhvi pade 🙏
@nikhilvaghela7374
@nikhilvaghela7374 6 ай бұрын
ALMM list ma naam na hoy a company ni panel use karva par subsidy madva ma koi problem aavi sake?
@govindpatel1630
@govindpatel1630 2 ай бұрын
Which company produce hydrogen solar panel
@RahulKumar-vh8dh
@RahulKumar-vh8dh 4 ай бұрын
Khetar ma gar hoy to kayi rite solar lagavi sakay.ane 78000/ sabsidi kayi rite marse
@niyazahmadfarooqui7125
@niyazahmadfarooqui7125 2 ай бұрын
What is the income per year required for installation of solar roof top scheme.
@rohitgajera2879
@rohitgajera2879 6 ай бұрын
Mare ઘરનો વેરો 5000 આવે 6 .. તો મારે કેટલી સબસિડી મળે....
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
એવો કોઈ નિયમ છેજ નહિ ભાઈ...ઘર ના વેરા ને અને સોલાર ની સબસિડી ને કોઈ લેવાદેવા નથી...
@PramodThakar-lw5yd
@PramodThakar-lw5yd 4 ай бұрын
Best kai co.chh solar penal ni
@rajeshgohelrajeshgohel3720
@rajeshgohelrajeshgohel3720 6 ай бұрын
૩૦૦યુનીટ મફત મલ્યા બાદ વધારાની વિજળી નું ઉત્પાદન થાય તેનું વડતર અલઞથી મળવા પાત્ર થાય છે.કે નહિ.
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
તમે જે જનરેશન કરો છો એમાં થી જે વાપરો છો અને બાકી રહે તેના દરેક યુનિટે ૨.૨૫ રૂપિયા આપવા માં આવશે...
@ashajoshi.9389
@ashajoshi.9389 6 ай бұрын
મારે ઘર હજુ બને છે એટલે મીટર આવ્યું નથી ચાર થી છ મહિના માં આવશે તો હું આ યોજના નો લાભ લઇ શકું??
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
મીટર અને વીજબિલ વગર આપ લાભ નહિ લઇ શકો પણ જો 6 મહિના પછી મીટર આવે અને પહેલું બિલ આવે પછી એ સમયે જો યોજના ચાલુ હોઈ તો આપ જરૂર લાભ લઈ શકશો...
@poojak.8074
@poojak.8074 3 ай бұрын
@@JD_InfoTainment_007 Property abhi under construction hai and electricity ka temporary connection hai to kya abh temporary consumer number se apply kar sakte hai ?
@Subajivaghela
@Subajivaghela 11 күн бұрын
તે વખતે સબસિડી યોજના ચાલુ હશે તો ચોક્કસ સબસિડી નો લાભ લઈ શકો છો. અન્યથા વગર સબસિડી ની યોજના તો ચાલુ જ રહેવાની છે.
@gitabenpatel1027
@gitabenpatel1027 4 ай бұрын
મારા પતિ ની નોકરી છે તો મારા નામ પર યોજના નો લાભ. મળી શકે
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
તમારા પતિ સરકારી નોકરી કરતા હોઈ તો પણ આ યોજના નો લાભ લઇ શકાય છે... દરેક ને આ યોજના માં સબસિડી નો લાભ મળશે...
@akkikumar-se9sg
@akkikumar-se9sg 4 ай бұрын
Portal bndh chhe solar to lgavi didhu 20 divs thya hve ke chhe portla chalu thay pchhi document niklse portal kyare chalu thse kai mahiti hoy to aapo
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
પોર્ટલ સર્વિસ માં હોઈ તો બંધ હોઈ સકે છે...પણ આ ઈશ્યું ટૂંક સમય માટે જ હોઈ...ફરી ચાલુ થઈ જસે ચિંતા કરવા ની જરૂર નથી...
@greatindia7534
@greatindia7534 6 ай бұрын
Society ma terrace per lagavi sakai k nahi?
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
લગાવી શકો પણ સબસિડી આ યોજના હેઠળ જે છે તે ના મળે... પ્રતિ કિલો વોટ 18000 મળી શકે છે...
@vinodbhainayak9578
@vinodbhainayak9578 4 ай бұрын
Vadhara ni Walt na paisa Kevin rite Khatama jama thay ane varsh ma Kelli var.
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
સીધા તમારા ખાતા માં પડશે...જે બેન્ક પાસબુક આપી હસે એમાં...
@chetanrami7952
@chetanrami7952 6 ай бұрын
Sir 1 kw penal ketla voltage covar Kari shake 6
@vikashyogi5836
@vikashyogi5836 3 ай бұрын
3 kv na su bhav chale 6e
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 3 ай бұрын
દરેક જગ્યા એ અલગ અલગ હસે પણ આ વીડિયો માં આગળ જોવો 3 kw નો ભાવ આગળ આપેલ છે...
@umeshbhaichauhan9182
@umeshbhaichauhan9182 6 ай бұрын
Mare mara name miter nthi to ksi rite solar nakhvi ,?
@chibrk4078
@chibrk4078 6 ай бұрын
How can we can get warrenty certificate of adani solar panel & k solare inverter & 5 year maintainance contact copy from installer ? Or it can be downloaded from Surya Gujarat portal or by discom? Your reply will be highly appreciated. Good knowledge video
@surabhagatbhagat2072
@surabhagatbhagat2072 6 ай бұрын
Comercial power mate subsidy male khari. ?????
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
હા , પણ એમાં 1kw દીઠ 18000 સબસીડી મળશે. કંપની
@dhananjaybhatt9438
@dhananjaybhatt9438 6 ай бұрын
સબસિડી માટે કોઈ આવક મર્યાદા છે. આણંદમાં વિશ્વાસ પાત્ર સારી કંપની માહિતી આપજો
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
આ વીડિયો પૂરી જોઈ લ્યો સાહેબ દરેક સવાલો ના જવાબ આપ્યા છે... અને જો આપ આણંદ જિલ્લા ના છો તો આણંદ GIDC માં એક કંપની છે જે આ નું વર્ષો થી કામ કરે છે... આપ આપ નો નંબર આપજો હું તમને એમની માહિતી મોકલી આપીશ...
@BikhabhaiManiya
@BikhabhaiManiya 2 ай бұрын
3 kg no su rate che
@valvikirtiraj7534
@valvikirtiraj7534 6 ай бұрын
Nace
@kanubhaipatel3887
@kanubhaipatel3887 3 ай бұрын
Subcidy solar panel lagya.pachi ketla time pachi account ma ave che😊
@alpeshchodhari5875
@alpeshchodhari5875 6 ай бұрын
3kw ma કેટલી ડીશ આવશે
@kishorbhai9529
@kishorbhai9529 6 ай бұрын
કઇ તારીખે અરજી કરી હોય તો 78000 સબસીડી મળે? આ ક્યારથી અમલમા આવેલ છે? અગાઉ અરજી કરી હોય તો ઓછી સબસીડી મળે? જણાવશો
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
આ યોજના હમણાં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા પછી જાહેર કરવા માં આવી છે 22 જાન્યુઆરી 2024 પછી તો જો આપ અત્યારે અરજી કરો છો તોજ આ સબસિડી નો લાભ મળે... બાકી પહેલા કરેલ અરજી માં જેતે સમયે જે સબસિડી ચાલતી હસે એ મુજબ લાભ મળશે...
@kanubhailvaghela
@kanubhailvaghela 3 ай бұрын
Mara gare AG ni conection chhe...to solar malse?
@jashubhai2370
@jashubhai2370 Ай бұрын
Flat ma male?
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 Ай бұрын
Yes, પણ સબસિડી આ જે છે તે નહિ મળે...એના માટે કોમર્શિયલ ની જે સબસિડી છે તે મળશે... આશરે 18000 પ્રતિ કિલોવોટ છે...વધુ માહિતી આપ સોલાર સિસ્ટમ નું કામ કરનાર ને પૂછી શકો છો...
@bhavyraval5641
@bhavyraval5641 6 ай бұрын
Good Information, Thanks for providing all answers related to PM Surya Ghar Yojana
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
Thanks
@RahulKumar-vh8dh
@RahulKumar-vh8dh 4 ай бұрын
Hi..... Maru gar farm par che But solar panellaggavi che to sabsidy kairite Mari sake
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
Solar Rooftop માત્ર જ્યાં GEB નું મીટર હોઈ ત્યાજ લાગી શકે..જો ખેતર માં GEB નું મીટર હોઈ તો આપ લગાવી શકો
@RahulKumar-vh8dh
@RahulKumar-vh8dh 3 ай бұрын
Geb meter che. But sabsidi aaavse
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 3 ай бұрын
ક્યારે લગાવ્યું છે...❓ જ્યારે લગાવ્યું ત્યારે કોઈ બીજી યોજના અંતર્ગત સબસિડી લીધી હતી....તો આ સૂર્ય ઘર યોજના માં સબસિડી ના મળે....
@kanuchavda-gk4me
@kanuchavda-gk4me 4 ай бұрын
ખૂબ સરસ માહિતી
@gokuldassadhu9351
@gokuldassadhu9351 6 ай бұрын
શું સિમેન્ટ ના પતરાં પર લગાવી શકાય
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
જરૂર...
@Rajeshbhai-li1lh
@Rajeshbhai-li1lh 4 ай бұрын
Srs
@nathalalgovani3669
@nathalalgovani3669 3 ай бұрын
Solar.nalia.banavechhe.te.nakhai
@RaaRajputana
@RaaRajputana 4 ай бұрын
Minimum ketla rupiya hova joiye apni pase
@pankajc8526
@pankajc8526 6 ай бұрын
ખુબ સરસ માહિતી આપી ભાઇ શ્રી 😊
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
Thanks
@somasolanki6126
@somasolanki6126 6 ай бұрын
શું 300 યુનિટ વીજળી મફત મળશે..
@vijayahir8606
@vijayahir8606 3 ай бұрын
Su anathi apde passa kamay sakiye?
@cakadia7048
@cakadia7048 4 ай бұрын
મારા ઘેર હાલ 2.97 K. W. ની સોલાર પેનલ ચાલુ છે, વધારાના 2.00 K W ની સોલાર પેનલ મુકાવવી હોય તો શું કાર્યવાહી કરવી પડે તે જણાવવા વિનંતી
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
થઈ તો જસે પણ સબસિડી પાસ નહિ થાય.... તમારે જે તે કંપની નો સંપર્ક કરવા નો રહસે અને સોલાર સિસ્ટમ ની કેપેસિતી વધારવા માટે કેટલી સોલાર પેનલ જોઈએ એને ઈન્વટર વિશે પૂછી લેવું...
@vimalramani5017
@vimalramani5017 3 ай бұрын
​@JDyy_InfoTainment_0 😊😅😊😊😮😢🎉😂❤07
@govindbhaichaudhari2397
@govindbhaichaudhari2397 4 ай бұрын
જો લાઈટ નો વપરાશ કરતા સોલર સીસ્ટમ નુ પાવર વઘારે જનરેટ થાય તો વધારાના પાવર નૂ શુ?
@vinodmodi643
@vinodmodi643 3 ай бұрын
કેટલી વાર સબસિડી મળે છે
@rajeshshekh5937
@rajeshshekh5937 6 ай бұрын
મેં રજિસ્ટ્રેશન કરાવી છે વારો ક્યારે આવશે?
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
માત્ર રજિસ્ટ્રેશન એક જ જરૂરી નથી...તમારે જેતે કંપની આ સોલાર નું કામ કરે છે એમની પાસે જઈ ને સોલાર નો ભાવ અને સાઈટ સર્વે કરાવી... સિસ્ટમ ના રૂપિયા ભરવા ના થશે... ત્યારબાદ સિસ્ટમ લાગશે...અને પછી સબસિડી મળશે...
@narshingbhaicharel7215
@narshingbhaicharel7215 4 ай бұрын
સબસીડી વગર પોતાની રીતે સોલાર પેનલ લગાવી શકાય. જીઈબી ના ગ્રાહક ન હોય તો સોલાર પેનલ લગાવી શકાય ્
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 4 ай бұрын
પોતાના ઘરે GEB નું મીટર ના હોઈ તો તમારે બેટરી વાળી સોલાર પેનલ લગાવવી જોઈએ જેને ઓફ ગ્રીડ સોલાર સીસ્ટમ કહેવા માં આવે છે...
@ramesvirani2977
@ramesvirani2977 4 ай бұрын
મારે.વાડીએ.ભાડે.આપીવી.છે.તો.કપની.રાખે.છે
@shamjibhairangapra8236
@shamjibhairangapra8236 5 ай бұрын
સોલાર મા કઈ કઈ વસ્તુ ચલાવી શકાય?
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 5 ай бұрын
સંપૂર્ણ વીડિયો જોવો બધા પ્રશ્નો નું નિરાકરણ મળી જસે...
@bharatbhairaichura8922
@bharatbhairaichura8922 6 ай бұрын
Bhai aa badha ne khabar chhe 25 varas ni warranty aape chhe atyaare agento no rafdo fatyo chhe zabardast compilation chhe😂😂😂😂😂😂😂😂😂
@jivrajprajapati5107
@jivrajprajapati5107 4 ай бұрын
Solar utpann Kareli bijali na Paisa jamaat hai
@umangparmar4052
@umangparmar4052 6 ай бұрын
પોસ્ટ ઓફિસે રજીસ્ટર કરાવી છે તો કેટલા મહિના મા સોલાર માટે વિઝીટ મા આવે
@ketanvyas9529
@ketanvyas9529 4 ай бұрын
A Yojana Bogas 6
@jayshreesuthar8777
@jayshreesuthar8777 6 ай бұрын
20 kw common meter mate no rates & subsidy details aapi shako? Please guide
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
રહેણાક વિસ્તાર હસે તો આ યોજના અંતર્ગત જે વધારે માં વધારે સબસિડી 78 હજાર છે તે મળશે પણ સોસાયટી કે ફ્લેટ માં લગાવવા ની હોઈ તો ત્યાં આ યોજના કામ નહિ કરે પણ આવા કિસ્સા માં પ્રતિ kw 18000 ની સબસિડી આપવા માં આવે છે... આપ પોતાના જિલ્લા ની માહિતી આપજો હું rate માટે જેતે કંપની નો સંપર્ક કરી આપ ને તે માહિતી મોકલી આપીશ...
@jayshreesuthar8777
@jayshreesuthar8777 6 ай бұрын
District Bharuch.. ty
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
સબસિડી માં કોમન મીટર હોઈ તો PM Suryaghar યોજના ની સબસિડી નો લાભ 78000 નહિ મળે પણ પ્રતિ કિલોવોટ 18000 મળી શકશે... હું આપ ને એક નંબર આપુ છું. સુરેશભાઈ પ્રજાપતિ ( મેનેજર) 8780808323 વાત કરજો. મારું નામ આપજો અથવા આ ચેનલ ના નામ થી પણ મને ઓળખી જસે .. એ તમને સમજાવી દેશે...
@zalasatyarajsinh1949
@zalasatyarajsinh1949 5 ай бұрын
2 ac. 5 pankha 6 l.e.s lenmp chavva hoy to ketla killo wolt penal joy
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 5 ай бұрын
લાઈટ બીલ ના આધારે નક્કી કરો.. જેમ કે 3kw ઓછા માં ઓછી 14 યુનિટ નું જનરેશન પ્રતિ દિવસ આપે...તો મહિના ના 420 યુનિટ થાય તો બિલ જોઈ ને નક્કી કરો કર તમારે અત્યારે કેટલા યુનિટ નો વપરાશ છે...
@Subajivaghela
@Subajivaghela 11 күн бұрын
લાઈટ બીલ કેટલું આવે છે તે ઉપરથી નક્કી કરી શકાય.
@Subajivaghela
@Subajivaghela 11 күн бұрын
2000 થી 2500 લાઇટ બીલ આવતું હોય તો 3.24 સોલાર સીસ્ટમ સેટ અપ લગાવવું જોઈએ જેથી લાઈટ બિલ ઝીરો થાય અને થોડી ઘણી બચત પણ થાય. વીજ વપરાશ કેટલો છે ? તેના ઉપર આધાર રાખે છે. ભલે ઉપકરણો ઘણા બધા લગાવ્યા હોય પણ વીજ વપરાશ ઉપર આધાર રાખે છે.
@nileshsuratwala209
@nileshsuratwala209 6 ай бұрын
Automatic cleaning system mate koi jaankari api nathi
@dhananjaybhatt9438
@dhananjaybhatt9438 6 ай бұрын
ભવિષ્યમાં આમાં વોટ વધારી શકાય કે કેમ
@JD_InfoTainment_007
@JD_InfoTainment_007 6 ай бұрын
હા ભવિષ્ય મા તમારી સીસ્ટમ અપડેટ થઈ સકે છે પણ એમાં સબસિડી ના મળે...
Rooftop Solar is RISKY!? PM-SGY Subsidy rules | 11 Mistakes to AVOID ❌️
57:54
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН