Lyrics સદગુરૂ ચરણ મા મારે કાયમ રે દિવાળી કદીયે ના ભાળી મે તો રૈન અંધારી... સદગુરૂ ના ચરણ મા... ફટક ફટક જો ને ફૂટ્યા રે ફટાકા, ભજન ભડાકે પાયા આંનદ અપારા... સદગુરૂ ના ચરણ મા... તન કર ગોળાને મન કર દારુ, ધન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુ... સદગુરૂ ના ચરણ મા... ખૂબ તો ખેલ્યા ને ખૂબ આનંદે ઉડાડ્યા, નિજાનંદ પાયા એ છે આનંદ અપારા... સદગુરૂ ના ચરણ મા... રંગ ભર રૈન મા દિપક જલાયા કહે બાપા "બળદેવ" કીધી ગગન મા દિવાળી સદગુરૂ ના ચરણ મા...
@SodaThakor-s6d7 ай бұрын
❤मेरे पुजनीय पुनम केसेहो तुम❤राम राम
@niketanparmar2 жыл бұрын
જય ગુરુ મહારાજ
@navinagrawal59803 жыл бұрын
Lajavab 🙏🏻🙏🏻🙏🏻
@desaimahesh3425 жыл бұрын
Sakshat Guru na Darshan Thaigya Poonamben Jaigurudev
@rohitsadhu816 жыл бұрын
Wah poonam Ben wah Jay shiyaram tamara swar ma shaksat sarshwati ma birajman she
@kamleshpatel46804 жыл бұрын
સંપૂર્ણ શરીર ઓછામાં ઓછું એક વખત દિવસે ધોઇ ચોખ્ખું રાખવું.પ્રાણી રાખતા હોય તો દિવસમાં ઓછામાં ઓછું એક વખત નવડાવી શુંધ્ધ રાખવું.તેથી આપણું, પ્રાણીનું અને આજુબાજુનું સ્વાસ્થ્ય જળવાઈ રહેવામાં ઝડપી સફળ થવાય છે.
@gajarambhand79364 жыл бұрын
Super se uper Mari Poonam Ben.
@kiritmangukiya42895 жыл бұрын
જય ગુરુદેવ સરસ મજાના ભજન
@rajumahida4504 жыл бұрын
કઘસપ
@RajRaj-iv4vw5 жыл бұрын
Sundar jay shiyarsm jay matsji
@SodaThakor-s6d7 ай бұрын
🎉देवी पूनम तुम केसेहो🎉तुम झुठेहो
@thesidd29164 жыл бұрын
Jay Girnari... Ben
@bhojaniram28012 жыл бұрын
जय गिरनारी, जय दातार बापू।🌹🙏✨
@Veera_khichadiya34416 жыл бұрын
Vhaaa moj hoo jay Girnari
@mansukhrajput32475 жыл бұрын
Hari om
@kamleshpatel46804 жыл бұрын
બન્ને ભમરો વચ્ચે યાજ્ઞાચક્ર પર ઝડપી મંત્ર જપવુ પરિશ્રમ જેવું થાય પણ તરત સમાધિમાં અવાય છે.અવાય ત્યાં સુધી સ્પિડ વધારતા જવું.એક બે વખત આવવાથી પોતાને ખ્યાલ આવે કે સમાધિ કોને કહેવાય.હુ બે વખત આવેલો છું.
@fb57282 жыл бұрын
Adbhut amazing voice
@momayarajput31533 жыл бұрын
👌👌👌🙏🙏🙏🧏♀️🧏♀️🧏♀️
@ઈશ્વરસોલંકી-ઙ1સ4 жыл бұрын
Jay Guru ji ha moj
@maanagothi84535 жыл бұрын
Poonam ben ni jay ho kayam sadaguru aavi moj karave jaygurudev
*_"There are some values that you should never compromise on to stay true to yourself; you should be brave to stand up for what you truly believe in even if you stand alone."_*...✍ *GOOD ☕MORNING* *Beautiful* *Friday*
@onlinemarketing74194 жыл бұрын
Vhh ben jay siyaram
@devgondaliya59596 жыл бұрын
Ha ben ha
@movievlog41456 жыл бұрын
Nice bhajan
@tribhuwansharma423 Жыл бұрын
कोई इस पुरे भजन को हिन्दी मे लिखकर इस कोमेटं में भेजे।