ધન્ય છે પ્રજાપતિ સમાજ ને જેમને બઉમોટુ પુણ્ય નુ કામ કરયુ છે ભગવાન તેમને સુખી રાખે એવી પ્રાર્થના જય સોમનાથ મહાદેવ
@anilulva45493 жыл бұрын
good work popat bhai
@jayshreebariya54412 жыл бұрын
Vah popatbhai bhagvan tamaru raksan kare
@kinjaldoshi40482 жыл бұрын
જય માં વિશ્વંભરી પોપટભાઈ રાબડા વલસાડ નીઆગળ મોકલો ત્યાં માં વિશ્વંભરી વિશ્વ વિધાતા બીરાજમાન છે અને ત્યાં હયાત મહાપાત્ર છે ત્યાં તેમને મુલાકાત કરો ત્યાં રહેવા ભણવા ભાઈ માટે
@kinjaldoshi40482 жыл бұрын
એક વાર આવશ્યક મુલાકાત લો
@kinjaldoshi40482 жыл бұрын
આ આપણા કર્મ કરેલા આપણે ભોગવવા પડે છે પણ એક રસ્તો છે
@amrutlalbchaniyara80853 жыл бұрын
ધીરજ રાખો ભાઈ તમારો સારો સમય જરૂર આવશે તમારા ધરે ભગવાન રૂપે પોપટભાઈ હાજર શે ભાઈ
@GK.benk.01Ай бұрын
વાહ દોસ્ત્ સચ બોલ દિયા
@sarikaparekh52623 жыл бұрын
છોકરો કેટલો મસ્ત છે ...પોતાના બાળકને છોડીને જતાં એક મા નો જીવ કેમ ચાલ્યો.... આશ્ર્ચર્ય લાગે છે....
@dayachauhan883 жыл бұрын
Potana santan ni nathi thay e bija koni thay sake
@rekhanayak68673 жыл бұрын
Koi aek ni bhul na hoy sir
@rekhanayak68673 жыл бұрын
Phela thij kam kariu hoy to to aeni mammi sathej hot
@kapilmahetagurudev23583 жыл бұрын
@@rekhanayak6867 tame olkho chho aa family ne???
@imransheikh91973 жыл бұрын
@@kapilmahetagurudev2358 ya. Allah. darek. ni.taklif.ne.dur.kar.
@vikrambhaiahir36283 жыл бұрын
મારી પાસે મૂકી જાવને બે ને સસ્વીએ સીએ આ ત્રીજો 👍👍👍
@bhurabhairajputbaluntri34892 жыл бұрын
ધન્ય છે તમારી વિચારધારાને વિક્રમભાઈ આહીર
@manavbaraiya522310 ай бұрын
😂
@manishvaghela56862 ай бұрын
Vah bhai vah tamari khumari ne
@rabaribhumik6481Ай бұрын
વાહ ભાઈ
@tarapatel99562 жыл бұрын
આવી માતાને માપણ કેમ કહી એ જેનિદૅય હોય જે પોતાના ન સાચવી ન શકી તે બીજા નું કેમ કરે જય માતાજી
@anilbambhaniya88873 жыл бұрын
🙏હું માં મોગલ પાસે પ્રથના કરું છું કે આ છોકરા ને બીજા મમ્મી મળી જાય...🙏
@rahulchaudhary60253 жыл бұрын
મા વગર કેમ જ રહેવું
@rekhaben30993 жыл бұрын
ભાઈ તમારા રમકડા જેવા દિકરાને સાચવજો અને ખોટુ વિચારસો નહી
@GK.benk.01Ай бұрын
હા ભાઈ
@sitadesai592 жыл бұрын
Thank you bhai tme bhgvan rupi garibo ne madad kro chho bhgvan tamaru saru kre baki કરોડપતિ loko pn koi ni help karta nthi ... Tme je kro chho ae bau j saru kro chho Dil thi Bhai abhar tamaro
@badbaybee95372 жыл бұрын
કોઈ દીકરા માટે આટલું બધું sacrifice તો એનો બાપ જ કરી શકે છે 🥺❤️🙌
@krishnaraval268418 күн бұрын
ભાઈ ધીરજ રાખો દુઃખ નો અંત આવશે દુઃખ આવે ગભરાઇ નહિ જવાનું હિમત રાખો અમો ભગવાન ને પ્રાથના કરીયે કઈક ને કઈક રસ્તો મળશે .. પોપટ ભાઈ આવ્યા એ કુદરત ની મહેર જ હોય
@sorabjithakor64502 жыл бұрын
Popat Bhai tamne bhagvan khub agal pragati karo sara kam karta raho jay mataji 🙏🙏🙏🙏🙏😎
@sarifchauhan3681 Жыл бұрын
સરસ પોપટ ભાઇ અને તમારી ટીમને આવાજ સરસ કામ કરતા રહેસો ભગવાન તમને અને તમારી ટીમ ને દુવા છે અને લંડન વાળા પ્રજાપતિ ને દુવા છે કે આવુ સરસ કામ કરોછો ભગવાન તમને અને તમારા પરિવારને સો વર્ષ ના કરે એવી દુવા છે અમારા તરફ થી
@sunny_lifestyle_vlogs012 жыл бұрын
ભગવાન ના બે રૂપ જોયા છે મે 😊 પોપટ ભાઈ & ખજૂર ભાઈ ❤️😊
@DevayatAhirr3 жыл бұрын
ભાઈ મારી પણ આવી પરિ્થિતિ છે મારે પણ એક ત્રણ વરસ ની છોકરી સે એની માં ભગવાન ના ઘરે જતી રહી ત્યારે મારી દીકરી ૩ વરસ ની હતી મેં માડ માડ મોટી કરી સે 😭😭😭😭😭
@nikunjjadav80143 жыл бұрын
હું આશા રાખું છું કે આ વીડિયો જોઈને આ છોકરાને માં મળી જાય 🙏🙏🙏
@goheltirth24813 жыл бұрын
Ha bhai
@abcd-cc2wc3 жыл бұрын
-
@mogal_choru_12043 жыл бұрын
Ha bhai
@ZEZARIYA_ROHIT_19333 жыл бұрын
Ha bhai jaldi mali jaye
@ayar10672 жыл бұрын
Apda ahir ma Kya jldi koinu Thay chhe
@RekhaPrajapati-nk9qgАй бұрын
🙏🙏🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏🙏🙏
@bhautik44623 жыл бұрын
🙏😭બધા છોડી જાય તો કોઈ વાંધો નય પંરતુ મા -બાપ ના છોડે 😭🙏
@tiapankajbamboli76912 жыл бұрын
Yyyuyytt gymfvç uthte AA
@vishalbaraiya76843 жыл бұрын
બહુજ સરસ મદદરૂપ થાય છે પોપટભાઈ ની ટીમ ને સલામ છે અને પ્રજાપતિ નમાજ ને ભગવાન સમૃદ્ધ રાખે
@natvarvaghelaofficial10683 жыл бұрын
ખુબ દુખ ની વાત એક નિર્દોષ માસુમ બાળક એક માં વગર આશુ પાડેછે એક કહેવત છે માં તે માં બીજા વગડાના વા ... આવા નિર્દોષ માસુમ બાળક નો શું વાક ...આ બાળક ને ઈશ્વર રાજી રાખે અને દાતા ઓ ને ધન્યવાદ.... જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@parmarharsha35953 жыл бұрын
અભિનંદન પોપટ ભાઈ
@devikabenmodi39472 ай бұрын
👌
@rugamer46724 күн бұрын
ધન્ય વાદ પોપટભાઈ આભાર તમારો અમને બહુ દુખ થાય છે
@bhimaparmarofficil2 жыл бұрын
છોકરો મોટો થઈને ડોક્ટર એન્જીનીયર કલેકટર બંને એવા મારા આશીર્વાદ ભગવાન સુખી રાખે એવી પ્રભુ પાસે પ્રાર્થના
@maheshjadav66512 жыл бұрын
Sarsa Bhai
@shantibhai6983 жыл бұрын
ધન્ય છે સેવા કરનાર ભાઈ ઓને ધન્યછે દાતાર દાનવીરો ને ધન્ય છે ભારત ની ધરતી માતા ને 🙏🙏🙏🙏🙏🙏
@thakorthakorparvati7745 Жыл бұрын
છોકરા ને જોઈ બહૂજ દુઃખ થયું આભાર મારા ભાઈ તમે બહુજ સરસ કામ કરો છો
@manjulajethwa43513 жыл бұрын
હાલો પોપટભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ તમારી માતાને.ખુબ ખુબ ધન્યવાદ તમારી માતાને કે શ્રવણ જેવા દીકરાતમારા ગ્રુપ ને કોટિ કોટિ ધન્યવાદ બધાને સારું કરતાકરતા રહેશો
@bhimaparmarofficil2 жыл бұрын
ભગવાન તમને વધારે આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના
@Propiano_withbhagy_2342 жыл бұрын
Prajapati Samaj ne bhagvan khub khus rakhe ne popat bhai ne khub khub aabhar dhanyvad
@jayabengamara59482 жыл бұрын
🙏હા પોપટભાઈ ભાઈ સાચું કહે છે આ દૂનિયામાં કોઈ કોઈ નું કોઈ નથી અમને વીતી ગય છે તમારા જેવી સેવાકિય પ્રવૃત્તિ થી માણસ તરી જાય છે ધન્ય છે ભાઇ તમને 🙏
@autodetailng25512 жыл бұрын
આ ભાઈ અતયારે મહુવા બાજુશાળામા વોચમેન છે
@nareshrathorebavarisamaj23403 жыл бұрын
ખુબ ખુબ આભાર પોપટભાઈ અને સૌમિત્ર મદદ કરો છો એમ નો ખુબ ખુબ આભાર
@rameshdesai1152 Жыл бұрын
નાના બાળક ની આંખ મોં આંસુ જોઇને ભાઈ મને આંસુ આવી ગયા. હે ભગવાન તેને તમે સાચવજો
@ramilabenpanchal18723 жыл бұрын
હું આશા રાખું છું કે છોકરાની માં મળી જ તેમનું જીવન સુધરી જાય
@Pinkytm Жыл бұрын
અમીર ઘણા છે ભારતમા પણ દિલથી અમીર થોડા છે જે જરુરત મંદ સુધી મદદ કરી રહ્યા છે...
@jixsa10 ай бұрын
Up date aapo Bhai
@KBAhir-x3l23 күн бұрын
દુઃખી માણસ ને આશ્વાશન આપવું એ મહાન કાર્ય છે ધન્યવાદ પોપટભાઈ તથા તેની ટીમ ને
@hareshranga82648 ай бұрын
ભગવાન પણ જેને દુઃખ આપે એને પાર વગર નું આપે છે
@mahedrabhaivasava285827 күн бұрын
છોકરો મસ્થ છે ભણી ગણીને આગળ વધે એવી. પ્રભુ ને પ્રાર્થના છે.
@patelrashmi80283 жыл бұрын
છોકરા ની મમ્મી ને વિંનતી કરું છું ગમે ત્યાં હોય છોકરા સામું જોઈ ને પાછી આવી જાય 🙏🙏🙏🙏
@krishnaraval268418 күн бұрын
પોપટ ભાઈ તમને પણ આવા કામ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
@vaghelabipin64033 жыл бұрын
પજાપતી સમાજ પરીવાર ને ભગવાન હમેશાં સુખી રાખે આવી રીતે મદદ કરતારો પોપટ ભાઇ ફાઉન્ડેશન ઓલ ટીમ ને ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏🙏🙏
@danjogamer52953 жыл бұрын
Bhai tame prajapati 😎 Cho
@bhammrp42833 жыл бұрын
ઞનઝધનપધઞઞઞઞઝ નવનશવથદઝશધ g danger
@gs4esports602 жыл бұрын
Khali Prajapati ne nhiii Tame Hindustan Maa Rocho to Badha ne sukhi rakhe upar vado aavi Pre Karo Yaar have To sudharo.....🙏🙏
@disharadadiya113 жыл бұрын
જે લોકો ભી હિરા ના કોઇ મેનેજર કે કોય જોતાં હોય તો plz કંઈક help કરજો
@sonalkantariya17393 жыл бұрын
Ha... Please help karo
@jashuhirpara29902 жыл бұрын
Right
@bharatvanajara41463 жыл бұрын
જેમ એક માણસ માટે બંને હાથ પગ જરૂરી છે એમ ઘરમાં પતિ પત્ની પણ હોવા જરૂરી છે એક બાળક માટે આખી દુનિયા હોય છે પોતાના મમ્મી પપ્પા
@rabaribhumik6481Ай бұрын
ખૂબ સરસ પોપટભાઈ આપને અને આપના સહિયોગીઓ ને ખૂબ ખૂબ ધન્યવાદ
@ENGLISHWITHSPSIR-mp6mmАй бұрын
આવી મૂકીને જનારી પાછળ રડવાનું ના હોય.
@ChudashmaKanjibhaiАй бұрын
સીતારામ 🙏 પોપટ ભાઈ
@jaymogalvlog65382 жыл бұрын
છોકરો ખરેખર આવા માહોલ થી ખુબ દુઃખી છે, મને રાતે જોઈ ને આશુ આવી ગયાં, પછી મેં મારી ફેસબૂક માં વિડિઓ પોસ્ટ કર્યો છે, હું કોઈ મોટો માણસ નથી, મજૂરી કરીને ખાવ છું, પણ આ છોકરા ને જોઈ ને મને ખુબ જ દુખ થાય છે,હું ચાલીચ પચાચ કિલો અનાજ આપી શકું અને બાબલા ના કપડાં મા હેલ્પ કરી શકું બાકી બીજા ખોટી પિતા વિશે કોમેન્ટ ના કરે કરવી હોય તો હેલ્પ કરે
@GK.benk.01Ай бұрын
❤ દિલ સે સલામ ❤
@thakormanishaben87573 жыл бұрын
અભિનંદન પોપટભાઈ foundation ટીમ ને દ્વારકાધીશ હરહંમેશ તમને ખુશ રાખે🙏🙏
@bhanubhaichauhan76932 жыл бұрын
સૌથી પહેલા પોપટ ભાઈ તમને દિલથી અભિનંદન ,તમારી માનવ સેવાને સો સો સલામ ,જય માતાજી
@MeghubhaNАй бұрын
પોપટ ભાઈ સારું કાર્ય કરે છે
@desurbhaikarmur17913 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ જય દ્વારકાધીશ
@krishnaraval268418 күн бұрын
કેટલી કરુણ ઘટના કહેવાય દુઃખદ જીવન કહેવાય
@pushpabenpatel25703 жыл бұрын
પહેલા તો પોપટભાઈ તમને દિલથી અભિનંદન. ભગવાન તમને સદા હેલ્ધી રાખે કે જેથી તમે આવા સેવાકાર્ય કરતા રહો. હું તો કાયમ તમારા વિડીયો જોઉ છું.
@ramilabenpanchal18723 жыл бұрын
પોપટ ભાઈ તમે આવું કાર્ય કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના કરીએ
@chauhanlakhman37412 жыл бұрын
QqqqqqqqqqqqQqq ...
@indiraparmar57502 жыл бұрын
Bhagavan tamaru bhalu kare
@sunilvala5052 ай бұрын
છોકરા ને જોઈ બહુ જ દુઃખ થાય છે
@kamleshvyas40483 жыл бұрын
🙏 ખૂબ ખૂબ આભાર 🙏👍❤️ થી 🙏 બાપા સીતારામ 🙏 જય હિન્દ જય ભારત વન્દે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@patelnidhi59703 жыл бұрын
0⁰
@rathvanarendrabhai609917 күн бұрын
છોકરા ને જોઈને બહુ દુખ થયું પણ છોકરો ભની ગની ને મોટો અધિકારી બને એવી ભગવાનને પ્રાર્થના
@vinodbhaimakwana7203 жыл бұрын
જ્યારે મારી દીકરી ૨ વર્ષ ની હતી ત્યારે તે અમને છોડી ને જતી.આજે તેને ૧૫ વર્ષ થયાં.ખુબ સારું કામ કરો છો પોપટ ભાઈ.
જય મુરલીધર પોપટભાઈ તમને અને તમારી ટીમ ને ખુબ સુખી રાખે બોવ સારુ કામ કર્યુ છે 🙏🙏🙏🙏🙏👌👌👌
@vasavaprakash36433 жыл бұрын
પોપટ ફાઉન્ડેશન દ્વારા સંપકૅ કરે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. તેમજ પ્રજાપતિ સમાજ મદદ રૂપ થાય છે👌👌. આ મદદ કરનારને ખૂબ આપે ભગવાન😇🙏👼 એવી પ્રભુપ્રાર્થના. જેમની પાસે પૈસા સુખ સંપત્તિ તે થોડી મદદ કરે એવી પ્રભુપ્રાર્થના પ્રાર્થના🙌👏🙏🙇
@GK.benk.01Ай бұрын
અમારા લાખો કૉમેન્ટ પણ નાની છે આ ફાઉન્ડેશન ને ધન્યવાદ ❤❤❤
@njzala47463 жыл бұрын
પોપટ ભાઈ Jay માતાજી 🙏 તમારી સેવા નું આ કામ ગ્રેટ છે ,,,❤️ આપ ના જેવા સેવાભાવી લોકો ને માતાજી ,,, સુખ, સમૃદ્ધિ આપે એવી પ્રાથના 🙏,, ખરેખર ક્યૂટ બાબા ને જોઈ ને રડી જવાયું😭,,,
@AnilChauhan-hn9do2 жыл бұрын
Popt Bhai tamne tmari mamine khubj danyvad 🙏🙏
@jansisakariya98613 жыл бұрын
God bless you Popatbhai Tarunbhai Naresh bhai pratik Bhai Mukesh bhai 🙏🙏 salute Tamara Jyoti samajik sevasantha group ne 🙏🙏
@nareshrathorebavarisamaj23403 жыл бұрын
ખુબ ખુબ આભાર પોપટભાઈ અને મિત્રો મદદ કરો છો એ બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર
@kundankacha96483 жыл бұрын
Jay Swaminarayan Excellent keep it up
@chavdabalwantsinh75142 жыл бұрын
Khub saras kaam kari rahya so tame ane tamari team 🙏🙏
@jigneshsir96882 жыл бұрын
માં કહેવા લાયક નથી કેટલો સરસ છોકરો છે. 😭😭😭😭
@hiteshpatel4162 жыл бұрын
🙏🌹👍 બટકું રોટલો ત્યાં હરી ઢુકડો ... પોપટભાઈ.... ભગવાન સ્વરૂપ પે ગરીબો માટે અવતર્યા છે...
@bharatbharat12123 жыл бұрын
માં અને પપા ભગવાન છે આવુ સાભળીશ ખૂબ દુખ થયુ
@BrightDakor-u2k27 күн бұрын
Jay maa bareja Vali meladi ma a amni samhal rakhjo maa ❤
@kishorimehul20533 жыл бұрын
પોપટ ભાઈ તમેજ ભગવાન છો. God bless you ❤️ se.....
@VasavasonalVasavasonal-y2r2 ай бұрын
ભાઈ રડસુ ના ભગવાન છે એ બધું સારુ કરશે મારાં ભાઈ પોપટભાઈ છે 🙏🙏
@jaydeeppatel92042 жыл бұрын
good work bhai🙏🏻🙏🏻🙏🏻
@Bajrangi-1900Ай бұрын
પોપટ ભાઈ. ખજૂર ભાઈ. મયપતસિંહ બાપુ આમના માટે જેટલું પણ કહી એ તેટલું એઓછું 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nynparmar03012 жыл бұрын
Salute chhe prajapati samaj parivar ne as well as popat bhai ne ❤️
Popat bhai foundation and my prajapati samaj ne khub khub abhinandan... Today I'm Proud to be prajapati 🙏🙏
@VasavasonalVasavasonal-y2r2 ай бұрын
ભાઈ ગુડ ❤️❤️
@sunny_lifestyle_vlogs012 жыл бұрын
ભગવાન પોપટ ભાઈ ને દુનિયા ની બધી ખુશી આપે 😊
@alabhaichavda244010 ай бұрын
ખુબ સરસ પોપટ ભાઈ તમોને તેમ જ તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@umerashaikh57123 жыл бұрын
OH Allah ye bache OR ye Bhai ki Sari problem dur kardo Aameen OR popat Bhai ap hamesha khus raho Aameen
@niralibarot76463 ай бұрын
Sabash popatbai thex bhai
@salmankhanpathan65362 жыл бұрын
Me aapka tahe dil se shukriya ada karta hu popat bhai 😭😭 aapne Bohat logo ko nayi jindagi di he
@dakshabendodiya53963 жыл бұрын
સરસ કામ કરો છો ભાઇ તમે જેનુ કોઈ નો હોય તેનો ભગવાન હોય છે તમે અત્યારે આ લોકો માટે ભગવાન બની ને આવ્યા છો....🙏🙏🙏🙏
@gamingwith_sahil61483 жыл бұрын
રળીસ નય ભગવાન શિવ તમારી રક્ષા કરે ભાઈ
@vanitadepani47302 ай бұрын
Khuba khub dhanvad poptbhai ne
@bhavanaamin56762 жыл бұрын
Good job popat bhai foundation selute 🙏🙏🙏🙏
@pinalbarot18212 жыл бұрын
Bhagvan kharekhar tamne sukhe rakhe .avu j kam madad karta raho.
@shekhashraf79383 жыл бұрын
Mard thai ne rade 6e sari vat na kevay.te manas ne ketli taklif hase te to ae j janto hoy.aava loko ni madad karva badal popat bhai tamne dil dhanya vad...
@jitudesai37023 жыл бұрын
Mard ke sine me bhi ek ❤️ hota he , aur ye vo nahi shayad ek baap ro raha he .....
@mitalgohil9823 ай бұрын
વાહ પોપટ ભાઈ મને બોવ ખુછી થય કે તમે આવી મદત કરી
@harshasejpal40023 жыл бұрын
Kebin kri dyo aa Bhai ne chhokroi sachvai jai
@valjibhaimandanbhaiahir38062 жыл бұрын
આ ભાઈના સગા-સંબંધી ને ધનયવાદ આપવા જોઈએ, માધર ચોદ, નાયાલક ની ઓલાદ.
@umeshbaldaniya78013 жыл бұрын
પ્રજાપતિ સમાજ ખૂબ સરસ કાર્ય કરે છે,
@jjkhumankhuman621 Жыл бұрын
એ ભાઇ હિંમત નો હરાય હું એક સ્ત્રી છું મારા નાત કે કુડુબ કોઇનો સ્પોટ નથી પતિ બીમાર ત્રણ બાળલો છે નોકરી નથી છતાં દર ચલાવું છું જેનો સહારો જગતનો નથી એનો રામ સહારો હોય છે વિસ્વાસ રાખો ભગવાન જરૂર સુખ નો સુરજ ઉડાડશે જય શ્રી રામ
@harishchaudhary57212 жыл бұрын
માં શ્રી મેલડી આપને શક્તિ આપે જય હો માતે જય હો 🔱🌹🙏
@ABCD-zj2zh2 жыл бұрын
બો સરસ વાત છે 👌👌
@pallavitrividindb77023 жыл бұрын
Bhagvan koipar aava divaso nahi lavso 🙏😢😢😢 Popat bhai tame bavu saras kam karo cho 🙏🙌🙌🙌
@rasik30623 жыл бұрын
Tamara vidio sara hoy se
@nsrajput24153 жыл бұрын
बेन मने तो पोपट भाई द्रेक वीडियो देखो तैयार आखों में आशु आवे से है भगवान कोइने पण आवू दुख मत आपजे
@bipinpaghadar13783 жыл бұрын
Ha.ho.janu.6352259136
@gandabhaipatel13742 жыл бұрын
Shri popatbhai tane khub khub bhindan__temaj prajapati samajne pan khub khub abhindan