Рет қаралды 20,198
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને.... આ વીડિઓ મા અમે પ્રેમાનંદ સ્વામી ના પુર્વજન્મ નું વૃત્તાંત કહ્યું છે. જે લગભગ ભાગ્યેજ કોઇક જાણતુ હશે. પ્રેમાનંદ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાય ના ખુબ મોટા કવિ સંત હતા. જેમને ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિના પદો ની ખુબ રચનાઓ કરેલી છે. જેમા દરરોજ સાંભળવા છતાંય નવું જ લાગે એવા વંદુ ના પદ, ઓરડાના પદ આદીક રચનાઓ સુપ્રસિદ્ધ છે. એ સંતના પુર્વજન્મ ની કથા અમે વિહારીલાલજી મહારાજ કૃત "શ્રી ઉન્મત્તગંગામહાત્મય" અધ્યાય ૧૧૮ ના સંદર્ભ માથી કરેલી છે. આ કથાને બધાજ ભક્તો ખુબ ધ્યાનથી સાંભળે એવી ખાશ ભલામણ છે.
▶️ Playlist Name: Swaminarayan Na NandSanto Na JivanKavan. Swaminarayan Charitra.
✨️Playlist Link- • Swaminarayan Na NandSa...
આ પ્લેલીસ્ટ મા તમને, તન મન ધન જેમને સ્વામિનારાયણ સંપ્રદાય ને અર્પણ કરી દીધેલું એવા નંદસંતો ના જીવનકવન અને એ સંતોએ દેખાડેલા ઐશ્વર્ય ના પસંગો સાંભળવા મળશે. દુર્વાસા મુનિ ના શ્રાપ મા જે જે ઋષિઓ ભેગા હતા તે બધા ભગવાન સ્વામિનારાયણ ની સેવા કરવા વિવિધ પ્રાંત મા અવતર્યા હતા. વિવિધ ગ્રંથો મા તપાસ કરીને જે સાચું હશે એ જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.
"ભગવાન અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને એ વ્યક્તિ ના પ્રારબ્ધ મા નર્ક મા જવાનું લખ્યું હોય તો પણ તે ભુંડા કર્મ નો નાશ થઈ જાય અને તે માણસ પરમપદને પામે."
~વચનામૃત ગ.મ. પ્રકરણ નું ૪૫ મું.
~આ વીડીઓ તમને પસંદ આવે તો LIKE જરુર કરજો, આ ચેનલ પર પહેલી વખત આવેલા ભક્તો ચેનલ સબ્સક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ન ભુલતા....
#swaminarayanbhagwan #premanand #premanandswami #swaminarayannandsanto #gopalanandswami #nityaniyam #ordanapad #aavosatsangma #aajmareorde #vandunapad #satshri #brahmanandswami #swaminarayancharitra #baps #swaminarayanaarti #spiritual #swaminarayankatha #newkatha #swaminarayansampraday #swaminarayanbiography #swaminarayankirtan #bhajan #daytrading #morningmotivation #news #vadtal #gadhda #gadhpurdham #ahmedabad #vadodara #surat #navsari #vadodara #status #swaminarayanvideo