પ્રેમ અને કેરિયર ||ડૉ. પ્રીતિ રાઠોડ

  Рет қаралды 234

Shailesh Rathod

Shailesh Rathod

Күн бұрын

પ્રેમ અને કેરિયર ||ડૉ. પ્રીતિ રાઠોડ,
#love and career
#youth's success
#how to live life
#youth's struggle
##effect of love
#sucessful youth life
દિવ્યદયા તીર્થધામ સલુણ ખાતે યુવક -યુવતી માટે "સફળતાના સૂત્રો,કેરિયર સામે પ્રેમ અને શ્રદ્ધા થકી સફળતા"વિષયને આવરી લેતો યુવા માર્ગદર્શન સેમિનાર અને સંવાદ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વક્તા તરીકે શૈલેષ રાઠોડ , ડૉ.પ્રિતી રાઠોડ તથા અનિલ રોન્ઝાએ સુંદર પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું. સુંદર સંચાલન અને મૂલ્યાંકન રુચિત વાણીયાએ કર્યું હતું.
ફાધર પ્રકાશે સહુ મહેમાનોનો પરિચય આપી આવકાર્યા હતા અને મૂલ્યાંકન કરી શ્રદ્ધા ઘડતર થકી સફળતાનું ભાથું પીરસ્યુ હતું.સભાપુરોહિત ફાધર અરુલે આશીર્વાદ આપ્યા હતા. યુવાનોએ સક્રિય ભાગ લઇ જીવન પથની મુશ્કેલીઓ જણાવી પ્રશ્નકાળમાં માર્ગદર્શન મેળવ્યું હતું. સુંદર ગીતો, રમત અને એક્શન સોંગ યુવાનોએ રજૂ કર્યા હતા.
દિવ્યદયા તીર્થધામ સલુણ
#JesusITrustInYou

Пікірлер: 4
@nileshchavda7533
@nileshchavda7533 3 ай бұрын
Nice 👍
@Shaileshsrathod
@Shaileshsrathod 3 ай бұрын
Thanks
@HabuFinance
@HabuFinance 3 ай бұрын
Best. Lovely msg
@Shaileshsrathod
@Shaileshsrathod 3 ай бұрын
Thanks
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 3,4 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН
ભક્તી ક્યાંથી પ્રગટ થઈ ?
5:08