Рет қаралды 72
અમારા લાડીલા સ્વર્ગસ્થ બેનશ્રી પ્રભાબેન ક્યાડાની શ્રદ્ધાજંલી સ્વરૂપે ગૌસેવાના લાભાર્થે પ્રભુ ભજન ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ આંકોલવાડી-ગીર ખાતે તારીખ 14.4.2024 ને રવિવાર ના રાત્રે 8 કલાકે રાખવામા આવ્યુ હતુ આ પ્રભુ ભજનના જાણીતા કલાકાર જયંતિભાઈ પટેલ, અંજુબેન ભંડેરી, સાહિત્ય કલા , માનભા ગઢવી તેમજ અન્ય કલાકારો દ્વારા પ્રભુ ભજન થકી શ્રદ્ધાજંલી અર્પણ કરવામા આવી હતી કલા રસીકોને નમ્ર વિનંતી અંતિમ ભજનના શબ્દો ખાસ સાંભળશો જો આપ આ શ્રદ્ધાજંલીમા પુષ્પ અર્પણ ના કરી શક્યા હોય તો આ ભજન સાંભળી આપની શ્રદ્ધા સુમન અર્પિત કરશો
જય શ્રીકૃષ્ણ