Рет қаралды 3,001
ભજન:-
પ્રભુજી સાવરે સોનાની તમારી દ્વારકા
પ્રભુજી ગામડે થી ગાડા મંગાવો અમારે જાવુ દ્વારકા
પ્રભુજી ધોળકા થી ધોરુ મંગાવો અમારે જાવું દ્વારકા
પ્રભુજી ઝાલાવાડી જોતર મંગાવો અમારે જવું દ્વારકા
પ્રભુજી રાયકાથી રાસુ મંગાવો અમારે જાવું દ્વારકા
પ્રભુજી રાશો રણછોડરાયને હાથ અમારે જવું દ્વારકા
પ્રભુજી દ્વારકા ના મારગ અતિ સાંકડા રે
પ્રભુજી ભટકાશે ધોળો ના સિંગ અમારે જાવું દ્વારિકા
પ્રભુજી સાવરે સોનાની તમારી દ્વારકા
પ્રભુજી દ્વારકા ના મારગ અટી રેફડો
પ્રભુજી ખુતા સે ગાડાના પય અમારે જવું દ્વારકા
પ્રભુજી ધામી અંતર છો તમે યામી પહોંચાડો અમને દ્વારકા
પ્રભુજી સાવરે સોનાની તમારી દ્વારકા
#gausevaofficial #bhaktisangeet #devotionalsongs #religioussongs #spiritualsong #Gujarati_Kirtan #gujarati_traditional_kirtan #gujarati_bhakti_geet #કીર્તન #Satsang_Kirtan #satsang #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar