Praful Dave: પ્રફુલ્લ દવે વિશેની આ વાતો તમે પહેલા ક્યારેય નહીં જાણી હોય: Part:3

  Рет қаралды 218,827

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

પ્રફુલ્લ દવેના સંતાન ઈશાની દવે અને હાર્દિક દવે પિતા તરફથી મળેલો સંગીતનો વરસો જાળવી રહ્યા છે.

Пікірлер: 149
@a26krishnaprajapati40
@a26krishnaprajapati40 Ай бұрын
Great 👍👍પ્રફુલ્લ દવે સર આપને વંદન છે. ધન્ય છે આ ગુજરાતની ભૂમિને. 👍👍
@MAHESHTANK5
@MAHESHTANK5 5 жыл бұрын
જય ઓશો... પ્રફુલ્લભાઈ... ઘણું જાણવા મળ્યું... સન્યાસ ની વાત ... ટુંક માં સ્વર ઈશ્વર સુધી લઈ જાય છે...
@govindrabari7434
@govindrabari7434 5 жыл бұрын
Ha. ઓશો ભગવાન.ના.વિચાર.ઈશ્વર.તરફ.લઈ.જાય.છે..સત્ય.સે
@janakbhaibhatt556
@janakbhaibhatt556 11 ай бұрын
પ્રફુલભાઈ દવે એ તો પ્રફુલભાઈ દવે છે. તેના જેવા કોઈ બીજા કલાકાર થવા ખૂબજ મુશ્કેલ છે. હર હર મહાદેવ.
@purushottamjadav2088
@purushottamjadav2088 10 ай бұрын
હાર્દિક બેટા ખૂબ સુંદર તમારી મહેનત અદ્ભુત છે.... તને ખૂબ ખૂબ અભિનંદન... ઈશાની ને પણ અભિનંદન.... પૂ. પ્રફુલભાઈ તો ગુજરાત નું ગૌરવ છે. તારા સર Musician Dr. Purushottam Jadav. From Ahmedabad Satellite
@vasantbhaigbotadra236
@vasantbhaigbotadra236 Жыл бұрын
જય માતાજી. પ્રફુલ્લ ભાઈ દવે. ભારતીબેન કુચાલા . ઈશાનિબેન. ભાઈ. ના બહુ જ નાના હતા પ્રફુલ્લ ભાઈ સાથે આવતા કાયૅક્રમ મા હું સાઉન્ડ વગાડતો બહુજ મજા આવતી મારી પાસે સ્ટેજ ના ફોટો તથા રેકોર્ડિંગ છે. વસંત સાઉન્ડ બોટાદ. જય મહાદેવ.
@mohanbhairathavi2322
@mohanbhairathavi2322 3 жыл бұрын
પર્ફૂલભાઈ જેટલા મોટા ગાયક સે એ થી વધુ એમનો વાત કરવાનો વિવેક આપણા ઘણું શીખવે છે આભાર.....
@bakul.vparmar9822
@bakul.vparmar9822 5 жыл бұрын
ગુજરાત નુ ગૌરવ છે પ્રફુલ દવે સત્ સત્ પ્રણામ
@jayamalaraval3592
@jayamalaraval3592 11 ай бұрын
Sanskar ane Sangit no proper vaarso..... bless you both...beta.., prafulbhai sudhi to koi nahi pahochi sake ..namrta ane khumari.... full family ne sathe jova and sambhadva e j treat chhhe..... amazing....
@chandubhaigevariya7544
@chandubhaigevariya7544 2 жыл бұрын
ભાઈ બહેન બન્ને ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છા સહ પ્રભુ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
@sankarbavaliyazalavad4403
@sankarbavaliyazalavad4403 2 ай бұрын
ગુજરાત નુ ગૌરવ છે 🙏 પફલ દવે સતૂ સતૃ પ્રણામ 🎉🎉🎉હર હર મહાદેવ 🙏
@saifashion4all
@saifashion4all 3 жыл бұрын
WAH , KYA BAAT HEY , PRAFUL UNCLE & FAMILY ROCKS ...... TOO GOOD ...
@nupurmodi2878
@nupurmodi2878 4 жыл бұрын
ગુલાબી ગીત બંને ભાઈ બહેન ના અવાજ માં ખૂબ જ સરસ..
@VisheshwithDinesh
@VisheshwithDinesh 4 жыл бұрын
True
@natvarvaghela1553
@natvarvaghela1553 4 жыл бұрын
નમસ્કાર દિનેશભાઇ ખુબજ સારા અને ભજન ના આરાધક કહીયે તેવા બેન શ્રી ભારતીબેન વ્યાસ અસખ્ય ભજનૉ અને પૉતાની આગવી ચૈલી ના ગાયક આવા જબરજસ્ કે જેના એકએક સબ્દૉ મા સાસા શુર નૉ રણકારૉ હૉઇ વરસૉ જુની તપચ્યા હૉઇ સંગીત ની દુનીયા મા ખુબજ ખુબ ઉચુ નામ અને ગ્યાન ધરાવે તેવા કલાકાર તે બેન શ્રી ભારતીબેન વ્યાસ માટે એકવાર જરુર મુલાકાત કરૉ જય ભારત.. જયજય ગરવી ગુજરાત
@govindmer3552
@govindmer3552 4 ай бұрын
Khoob saro varso…mlyo beu Bhai Bahenne..
@maheshpurohit7850
@maheshpurohit7850 Жыл бұрын
Super super super very nice family prafulbhai God bless you all
@rameshjadav7834
@rameshjadav7834 10 ай бұрын
ખૂબ જ સરસ અને બેબાક ઈન્ટરવ્યુ❤ તમારી વારસા પ્રત્યેની ચિંતાને 💯 💯 સલામ... ❤❤❤
@jbjoshijoshi9919
@jbjoshijoshi9919 3 жыл бұрын
In you have taken proper way,OSHO is last truth, Dhanyavad Prafulbhai,
@maheshbhaidodiya2692
@maheshbhaidodiya2692 10 ай бұрын
વાહ મનને પ્રફુલ્લિત કરે તેવા શ્રી પ્રફુલભાઈ, વાહ
@sanjaypandya1478
@sanjaypandya1478 3 жыл бұрын
વાહ પ્રફુલભાઈ વાહ! शतं जीवेम शरद:।
@natvarvaghela1553
@natvarvaghela1553 4 жыл бұрын
ખુબ સરસ દિનેશભાઇ..પ્રફુલભાઇ એટલે આપણા ગુજરાતી ફીલ્મૉ નુ ધબકતુ રદય જે.1980.ના સમય મા ઉપેન્દૃભાઇ..તથા.અરવીદભાઇ તથા .નરેશભાઇ.આવા આપણા ધણાજ ગુજરાતી ફિલ્મૉ ના કલાકારૉ ને પ્ફુલભાઇ યે પાતૉનૉ શુ મધુર કંઠ આપયૉ પસી તે ગીત હૉઇ રાસ હૉઇ વિરહ નુ ગીત હૉઇ અથવા દુહા છંદ હૉઇ પણ શબ્દૉ ને પુરે પુરૉ ન્યાય આપ્યૉ છે પ્રફુલભાઇ નુ કૉઇ ગીત એવુ નઇ હૉય કે જે મે ન..સાંભળયુ હૉઇ .ગુજરાતી ફીલ્મૉ નૉ ધુધવતૉ દરીયૉ કહૉ કે કામણગારૉ કંઠ કહૉ પ્રફુલભાઇ તૉ પ્રફુલભાઇ છે એની વાત નૉ થાઇ ભાઇ યે વખત નુ અને અતયારે પણ મને તેમના જુના ફીલ્મી ગીતૉ ખુબજ ગમે છે .અમે...રે..ચંપૉ ને તમે કેળ. એક રે કયારામા દૉનૉ રૉપીયા મારુ મન પસંદ ગીત હતુ જયજય.ગરવી ગુજરાત
@dryasmeenmomin
@dryasmeenmomin 5 жыл бұрын
My all time favorite prafull dave😘
@l.p.sindhav931
@l.p.sindhav931 2 жыл бұрын
Hardik bhai to bija parful Dave j che☝👌👌👌
@navinsolanki3257
@navinsolanki3257 11 ай бұрын
વાહ,જુગ જુગ જીવો.મોરના ઈંડા ચીતરવા ન પડે.
@rupeshpandya3834
@rupeshpandya3834 3 жыл бұрын
nice meeting you sir.nice interview.Gujarati cinema na digaaj gayak prafful Dave ne namaskar.🙏🙏
@mayagadhavi7289
@mayagadhavi7289 Жыл бұрын
प्रफुल्ल भाई दवे जेवा महान गायक शदी ओ बाद जन्म धारण करे छे.जे.डी.गढवी
@Truthsoul2152
@Truthsoul2152 3 жыл бұрын
Hardikbhai very very very congratulations lots of , bahuj saras avaj chhe , God bless this family
@ankitapatel3408
@ankitapatel3408 3 жыл бұрын
Tamara avaj thi maro anteratma jagi uthe 6e sir khub saras
@harshadave8071
@harshadave8071 4 жыл бұрын
ખૂબજ સરસ interview હતો , ખૂબજ મજા આવી , ઘણું જાણવા મળ્યું . Ishani & Hardik પણ ખૂબજ સરસ ગાય છે . Ishani & Hardik ને ખૂબજ આશીર્વાદ & બેસ્ટ વિશીઝ કે ખૂબજ આગળ વધે .👍💐
@VisheshwithDinesh
@VisheshwithDinesh 4 жыл бұрын
Thanks
@patelgulabbhai5113
@patelgulabbhai5113 4 жыл бұрын
તમે આજે ખૂબજ સરસ ગાયુ સાહેબ તમને ધનય વાદ
@RameshMundhava-v4f
@RameshMundhava-v4f 11 ай бұрын
એક સુપર ગાયકી એટલે પ્રફુલ ભાઈ દવે
@govindmer3552
@govindmer3552 4 ай бұрын
Khoob Saras Hardik gavani saruaat..
@RajeshParmar-qm1ow
@RajeshParmar-qm1ow Ай бұрын
ખુબખુબ અભિનંદન
@navinsolanki3257
@navinsolanki3257 11 ай бұрын
વાહ,કવિ ન્હાનાલાલ ની યાદ કરાવી
@sudude-jz2qv
@sudude-jz2qv 7 ай бұрын
"દિકરા હેઠો બેહી જા" વાહ વાહ સરસ ગાયુ.
@RameshMundhava-v4f
@RameshMundhava-v4f 11 ай бұрын
હું નાનો હતો ત્યારે શાળા માં કવિતા ભણવામાં આવતું. અમારા માસ્ટર સાહેબ આ ખુબ ગાતા.
@RabariAshwin
@RabariAshwin 11 ай бұрын
Prafull dave our proud of gujarati
@lalpurigosai4444
@lalpurigosai4444 5 жыл бұрын
Prafuldave ji ne dilthi pranam ava buland avaj fari na thay thanks bhai
@RajeshParmar-qm1ow
@RajeshParmar-qm1ow Ай бұрын
જોરદાર
@nareshmusicsandlyrics2165
@nareshmusicsandlyrics2165 2 ай бұрын
❤❤❤bahuj jordar abhinandan
@ismailbhaikhorajiya1001
@ismailbhaikhorajiya1001 4 жыл бұрын
Gujrat nu gaurav dhanya che prafulbhai
@govindrabari7434
@govindrabari7434 5 жыл бұрын
Vaha.jiyo.બાપ.હા.મારું.ગુજરાતનું .ઘરેણું
@navinsolanki3257
@navinsolanki3257 11 ай бұрын
જુગ જુગ જીવો મારા વ્હાલા
@govindmakwana8566
@govindmakwana8566 2 жыл бұрын
ઇન્ટરવ્યૂ ખુબ ખુબ સારુ લાગ્યું , આભાર
@bipinvaishnav.bestayurvedf582
@bipinvaishnav.bestayurvedf582 10 ай бұрын
Pranam. Dr. Bipin Vaishnav. Amdavad
@somajithakor532
@somajithakor532 5 жыл бұрын
રામદાસ ગોડલીયા સાથે મુલાકાત લો દિનેશભાઈ
@Naina-e6c
@Naina-e6c Жыл бұрын
થોડી વાર એવું લાગ્યું કે હું સ્વર્ગ ના આનંદ માં છુ.લાખો લાખો આશીર્વાદ છે જ અને રહેશે.અમારા સૌના પ્રિય પ્રફુલ્લ દવે તથા તમારા પરિવારજનો.
@vivekpatidar929
@vivekpatidar929 4 жыл бұрын
God bless this family♥️
@sureshbharvadgamara3916
@sureshbharvadgamara3916 5 жыл бұрын
I am your big fan sir prafulji
@yaadein4275
@yaadein4275 11 ай бұрын
ખુબ આનંદ થયો.
@bhanjivadhiyara4028
@bhanjivadhiyara4028 5 жыл бұрын
Excellent Best Voice
@ilamistry6896
@ilamistry6896 11 ай бұрын
Prafuldave proud of our gujrat
@govindmer3552
@govindmer3552 4 ай бұрын
Tamari mulakat joi ghano aanand thayo…
@hareshgjethva8555
@hareshgjethva8555 3 жыл бұрын
May God bless you and your family
@jaydipdhokiya1877
@jaydipdhokiya1877 3 жыл бұрын
Isha dii & hardikk bhai tamari madat jay cha mar kavita ma tama r svaro no sathavaro jay cha ja gujrat ni sagita na aj ni navtar padhi na vakfa karva ..
@jkvadhervadher5505
@jkvadhervadher5505 9 ай бұрын
Janakbhai Dave remember to prafulbhai Dave belong to chital now at resident gondal❤namaste
@rock_star266
@rock_star266 2 жыл бұрын
वाह लाजवाब 🙏👍👌
@rashmintathatatalks966
@rashmintathatatalks966 10 ай бұрын
Vah, vah !!!🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nkdakla
@nkdakla 5 жыл бұрын
Jay.. Ho.. Kandas bapu..
@imtiyazrazvi3579
@imtiyazrazvi3579 10 ай бұрын
Harshd Bhai nice
@sonalsoni7153
@sonalsoni7153 Жыл бұрын
Vah vah rang chhe balako hardik iashani
@vipulacharya1
@vipulacharya1 3 жыл бұрын
Waah..kya baat
@bhuanuprasadbrahmbhatt9634
@bhuanuprasadbrahmbhatt9634 11 ай бұрын
Proud Gujarat
@beyond_horizone
@beyond_horizone Жыл бұрын
Praful saheb❤❤❤❤🙏🙏🙏
@krahir1.1M
@krahir1.1M 3 жыл бұрын
19:41 very nice line
@hthanki9247
@hthanki9247 2 жыл бұрын
પ્રફુલ્લ દવેના સંતાન ઈશાની દવે અને હાર્દિક દવે પિતા તરફથી મળેલો સંગીતનો વરસો જાળવી રહ્યા છે. તે અંગે ધન્યવાદ !
@jaigurudev.3906
@jaigurudev.3906 11 ай бұрын
👌💐
@jayendrachudasama2834
@jayendrachudasama2834 5 жыл бұрын
ઘણાં બધાં ઓપ્શન હતાં ઓશો જ કેમ સન્યાસ માટે પસંદ કર્યું પ્રફુલ દવે એ જણાવશો
@nareshgadhiya
@nareshgadhiya 3 жыл бұрын
જય હો....
@navinsolanki3257
@navinsolanki3257 11 ай бұрын
પ્રફુલ્લ દવે ભાગ એક બે બતાવો
@ishwarlalnayak8004
@ishwarlalnayak8004 5 жыл бұрын
ઘેઘૂર કંઠ ના મહાનાયક ને કોટી કોટી પ્રણામ
@surbhivaghela8574
@surbhivaghela8574 3 жыл бұрын
Prafulsir I love.. U....... The great... Singer... Great.. Great....
@janakkumarsolanki7736
@janakkumarsolanki7736 2 ай бұрын
👍🙏
@maheshvadgamofficial
@maheshvadgamofficial 5 жыл бұрын
ખુબ સરસ દિનેશભાઈ
@hardikchaudhary7837
@hardikchaudhary7837 5 жыл бұрын
Vah nice voice
@ganpatdulera1862
@ganpatdulera1862 7 күн бұрын
મુ.ભાઈશ્રી આપે સંગીત માં આપનો વારસો જાળવી રાખો અને બંને ભાઈબહેન ખૂબ આગળ વધે અને લોકસંગીત નો વારસો રાખો. ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન.
@arvindbhaibhayani2667
@arvindbhaibhayani2667 4 жыл бұрын
પ્રફુલ દવે સાહેબ ઈ પ્રફુલ દવે અને હાર્દિક દવે ઈ હાર્દિક અને ઇસની બેન દવે અને ભારતી બેન દવે
@bharat98762
@bharat98762 4 ай бұрын
prafulbhai..jamnagar ni mp shah mbbs 1st year adhuru muki pelu geetfilmi malyu ane tyathi avirat filmi geeto ane dayra malva mandita ane mbbs chhodi didhi
@vipulacharya1
@vipulacharya1 3 жыл бұрын
God bless both Ishani and Hardik
@kiranvala225
@kiranvala225 8 ай бұрын
❤💫👌😊
@navinsolanki3257
@navinsolanki3257 11 ай бұрын
સમગ્ર પરિવાર ને નવા વર્ષ ની શુભેચ્છાઓ જુગ જુગ જીવો.
@vasantraykoradiya1011
@vasantraykoradiya1011 3 жыл бұрын
Wah family
@shaileshkumarjoshi9104
@shaileshkumarjoshi9104 3 жыл бұрын
V.nice
@l.p.sindhav931
@l.p.sindhav931 2 жыл бұрын
☝👌👌✌👍
@gopalbhaigamara6070
@gopalbhaigamara6070 5 жыл бұрын
પ્રફુલ ભાઇ દવે ની બરોબરી કરી શકે તેવા ગાયક સાંભળવા મા નથી આયા.
@dryasmeenmomin
@dryasmeenmomin 5 жыл бұрын
Ane awse pan nhi
@ankitapatel3408
@ankitapatel3408 3 жыл бұрын
Tamara badha bhajno hu morning ma roj sambhdu 6u
@jamabhaidesai7919
@jamabhaidesai7919 5 жыл бұрын
Prafulbhai gujarat no nath se bap bhai bahen saru gay se haju mahent karase to rang jrur Aavse prafulbhai koi bani na sake eto Avatar levo pade...
@haribhaiahir7603
@haribhaiahir7603 2 жыл бұрын
🙏🙏🙏🙏👍
@ashokthakor8000
@ashokthakor8000 2 жыл бұрын
Sarschhe
@pdbarot4796
@pdbarot4796 4 жыл бұрын
Wah....
@GujratiCreator
@GujratiCreator 5 жыл бұрын
Thankyou sirrrrrr
@iqbalkajani3369
@iqbalkajani3369 5 жыл бұрын
vah vah
@kasamchotaliya1895
@kasamchotaliya1895 3 жыл бұрын
NICE
@RajeshParmar-qm1ow
@RajeshParmar-qm1ow Ай бұрын
ગામનુનામજરૂરમોકલોઃસાહેબ
@messifanclub6411
@messifanclub6411 5 жыл бұрын
Bhai.... King of # alap &regdi Eva gaman santhal sathe Kari jovo interview ......😎
@VisheshwithDinesh
@VisheshwithDinesh 5 жыл бұрын
હા....
@RajeshParmar-qm1ow
@RajeshParmar-qm1ow Ай бұрын
કયુગામ
@pruthu1867
@pruthu1867 5 жыл бұрын
Immortal.. Unchanged voice.. Aa umre pan prafull bhai no avaz uttam quality no che.. They can Still offer gujrati falk music..
@mayagadhavi7289
@mayagadhavi7289 Жыл бұрын
Mor na eda ne chitrva na pade karan ke bane pakha ujada che.J.D. Gadhavi
@kumuddaru5801
@kumuddaru5801 4 жыл бұрын
Goo d to hear the prafubhai with f amply
@daveanil
@daveanil 5 жыл бұрын
Nice voice
@anildesai4932
@anildesai4932 5 жыл бұрын
Dinesh bhai tme gujarat ni big selibrity Gaman Santhal ne bolavo
@VisheshwithDinesh
@VisheshwithDinesh 5 жыл бұрын
Ok
@anildesai4932
@anildesai4932 5 жыл бұрын
Tamari trp bahu sarri aavase evu mane lage 6e
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 2,7 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
dula bhaya kag-kagdham -tithi2012#prafuldave
28:29
KAG JAYDEV
Рет қаралды 481 М.
Maru Man Mor Bani I Ishani Dave I #garba2024
2:17
Shital Patel
Рет қаралды 4,6 М.
Praful Dave honored by the city of Ahmedabad
12:24
DeshGujaratHD
Рет қаралды 158 М.
Kasumbi No Rang | Gujarati Jalso
11:11
Gujarati Jalso
Рет қаралды 789 М.