હરિપ્રસાદ સ્વામીજીએ કહ્યુ હતુ અને વિડિયો પણ છે , સ્વામીજીએ કહ્યુ અમદાવાદ થી મુબંઈ સુધી નો વિસ્તાર પ્રેમ સ્વરૂપ સંભાળ સે અને સૌરાષ્ટ્ર વિસ્તાર ત્યાગ સ્વામી , હુ ન હોઈસ ત્યારે આ બેને સોપીને જઈશ , સ્વામીજીએ કહ્યુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી વિશે કે પ્રેમ સ્વરૂપ એક નિર્દોષ સાધુ , આતંર અને બાહ્યમા બેસી રહે એવો સાધુ , મને વિશ્વાશ સે કે હુ એક દિવસ પ્રેમ સ્વરૂપ સ્વામીજી ના દેહનો હુ ઉપયોગ કરીશ
@patelshirish31229 ай бұрын
@@rkr-tb6fn મંદિર અને વિસ્તાર નો સવાલ જ નથી ગુરુ હરી હરિપ્રસાદ સ્વામીજી ના વચનનો અને આજ્ઞા નો સવાલ છે, સ્વામીજી એ ચોખ્ખુ કહ્યું હતું હુ ન હોઈશ ત્યારે આ બધુ પ્રેમ સ્વામીજી અને ત્યાગ સ્વામીજી સંભાળ સે આમ સ્વામીજીએ કહ્યુ કહ્યુ હતુ ,