પ્રકાશ ભાઈ તમારા ચાહકોનો પ્રેમ તો જોરદાર છે તમારા માટે, પણ એનાથી વધારે તો તમારો પ્રેમ છે એમના માટે કેમ કે, મે પોતે ઘણીવાર નોટિસ કર્યું છે કે તમારા આલ્બમ સોંગનું શૂટિંગ હોય કે પછી શોર્ટ મૂવી નું જો એ દરમ્યાન કોઈ પણ ચાહક તમારી જોડે સેલ્ફી લેવા આવે કે રીલ્સ બનાવવા આવે તો તમે થોડાક સમય માટે શૂટિંગ રોકી એ ચાહકોને નિરાશ નથી કરતા, અને બીજું કે તમે ક્યાંય પણ આવતા જતા હોય અને કોઈ ચાહક રસ્તામાં મળે અને સેલ્ફી નું લેવાનું કહે કે પછી રીલ્સ નું તો તમે બિન્દાસ એ કરો છો, એક વખત હું એ તમને બર્થ ડે નો વિડિયો બનાવવા માટે કહ્યું હતું તો એ વખતે ચોમાસાની સીઝન ચાલુ હતી, જે દિવસે જેનો બર્થ ડે હતો એનો કોલ આવ્યો મને કે ભાઈ વીડિયો બનાવડાવો તો મે તમને કીધું બર્થ ડે નો વીડિયો બનાવવાનું તો તમે ચાલુ વરસાદ મા પલળતા પલળતા વીડિયો બનાવ્યો હતો એ વાત મને હજુ પણ યાદ છે, એવી તો ઘણી વાતો છે જે સાબિત કરે છે કે તમે કોઈ પણ ભોગે કોઈ દિવસ પોતાના ચાહક મિત્રોને નિરાશ નથી કરતા, ૯-૧૦ દિવસ પેલા જ્યારે તમને "મેમાન" શોર્ટ મૂવી નું શૂટિંગ કરતા જોરદાર વાગ્યું તોય તમે એ દિવસે શૂટિંગ પૂરું કર્યું અને ટાઈમ ટુ ટાઈમ એ શોર્ટ મૂવી અપલોડ કરાવ્યું, મને તો એજ વિચાર આવે છે કે એ દિવસે જ્યારે તમને તાજજુ વાગ્યું હશે ત્યારે તમને ૧૦૦% અસહ્ય દુખાવો થયો હશે છતાં તમે ત્યારે જે કર્યું એ ફક્ત ચાહકો માટે કર્યું, અને અત્યારે જ્યારે તમને ડોક્ટર એ આરામ કરવાનું કીધું છે એ છતાં પણ "ચાહકોનો પ્રેમ" નું શૂટિંગ કર્યું અને ટાઈમ ટુ ટાઈમ અપલોડ પણ કર્યું, વાહ વાહ કેવું પડે હો સુપર ⭐. તમારો અમારા જેવા ચાહક મિત્રો માટેનો આવો પ્રેમ જોઈ મારા તરફથી અને બીજા ચાહક મિત્રો વતી તમારો ❤ થી ખુબ ખુબ આભાર 🙏
@RamujiJadeja9 ай бұрын
🎉🎉😂😢😮❤😢😮😊😅😅😮😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂🎉😢😊😊
@prakashsolankiofficial9 ай бұрын
વાહરે વાહ મારા થોર ગામના મારા જીગર જાન સાયરી કિંગ ગૌતમ ભાઈ રાવત ખરેખર તમારો આભાર માનું એટલો ઓછો છે કે તમે મને આટલો પ્રેમ કરો છો શું તમારી કૉમેન્ટ યાર દિલ ખુશ થઈ ગયું love you મારા વાલા ❤
@chauhanfulsinhkchauhanfuls48029 ай бұрын
🎉😊
@shayrikingGautamRawat9 ай бұрын
@@prakashsolankiofficial હા મારા વાલા, એક સમયે મારો પ્રેમ વધતો જ રૅશે તમારા માટે પણ કોઈ દિવસ ઓછો નઈ થાય👍
@VikramkumarMorsh9 ай бұрын
❤
@prakashsolankiofficial9 ай бұрын
મારા તમામ ચાહકો નો દિલથી આભાર કે તમે બધાને મારી આટલી બધી ચિંતા છે ખરેખર આટલી ચિંતા તો કોઈ સગા વાલા પણ ના કરે અને સાચું તમારા બધાના આશીર્વાદથી હાલ મને આરામ છે અને કામ પણ કરી શકું છું love you all friends 🎉🥰
@jayeshBalisanaofficil9 ай бұрын
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને 🙏
@mahendrarajat74579 ай бұрын
હમણાં તો આરામ છે ભાઈ
@DMOFFICIALGJ49 ай бұрын
જય માં મોગલ તમારો હાથ જલ્દી સાજો થય જાય એવી પ્રાથના કરુ
@mittalthakor7879 ай бұрын
હા bhai ચિંતા તો હોયજને કેમકે અમને તમારા અને તમારા વિડિયો જોયા વગર 1 સેકન્ડ વાર નહી ચાલતુ
@vikramsisodiyaofficial55549 ай бұрын
‼️♥️💫❤️❤️કંઈ વાંધો ની પ્રકાશ ભાઈ...હવે થી ધ્યાન રાખજો..🙏💥🥀‼️‼️ જય માતાજી 🙏
@jayeshmorchiyaofficial9 ай бұрын
Ha moj Ha. જોરદાર દેસી ડાન્સ all tim 😊 હું પણ tamro moto fen chu prkash solanki 😊
@prakashsolankiofficial9 ай бұрын
Ha mara jigri 🥰 thenkyu so much 😊
@gabbarnagani9 ай бұрын
જલદી સારું થઈ જાય એવી ભગવાન ને પર્થાના 🙏
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara bhai 😊
@Ajeshiclcl2 күн бұрын
Clcll 3:01 3:04
@shayrikingGautamRawat9 ай бұрын
ખરેખર પ્રકાશ ભાઈ ખુબ જ જબ્બર જસ્ત વીડિયો છે, મોજ મોજ પડી ગઈ હો મારા વાલા 👌👌👌
@VihaanDigitalGujarati9 ай бұрын
જોરદાર પ્રકાશ ભાઈ & ટિમ 👌👌👌 Super story and concept 👌👌👌👌 #vihaandigitalgujarati
@prakashsolankiofficial9 ай бұрын
Thankyou so much mara bhai 😊
@HareshKumar-uq8yo9 ай бұрын
જય માતાજી પ્રરકાશ સોલંકી ભાઈ ❤️ માતાજીની દયાથી જલદી સારા થઈ જાય જોરદાર વિડીયો બનાવ્યો છે ભાઈ પ્રરકાશ જય માતાજી ❤️🙏
@prakashsolankiofficial9 ай бұрын
Ha mara bhai thenkyu so much 😊
@rajukoradiya64609 ай бұрын
ખરેખર મામા તમારા હાથ માં વાગવા હોવા છતાં પણ તમે મસ્ત સ્ટોરી બનાવી મારા તરફથી ફુલ સપોર્ટ 😊😊😊😊😊😊😊😊😊😊
@prakashsolankiofficial9 ай бұрын
Thankyou so much bhana 😊
@ss_sanju_official9 ай бұрын
વાહ વાહ પરકાશ ભાઈ સુપર હિટ ફિલ્મ સ્ટોરી ❤
@SolankiAdityaKumarSolanki9 ай бұрын
www.youtube.com/@SolankiAditya143
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara bhai 😊
@ZalaBhikhusinh-u8eАй бұрын
❤
@jogaram8089 ай бұрын
ખૂબ સરસ મજા આવી ગઈ પ્રકાશભાઈ❤❤❤❤❤❤
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara bhai 😊
@AlajiThakor2 ай бұрын
❤❤❤❤🎉😢😮
@ashvinzalaofficial9 ай бұрын
Super jordar story video prakash bhai full support 🎉❤
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara vala ❤️
@jayeshBalisanaofficil9 ай бұрын
જોરદાર પ્રકાશ ભાઈ તમારો ચાહકો નો પ્રેમ શોર્ટ મુવી બહુ 👌માસ્તન છે બધા મિત્રો ને 🙏જય 🚩 માતાજી 🙏
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara bhai Jay mataji 🙏
@PareshKotadiya-v2v9 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 5:46 5:47 5:47 oukhlh
@ThakorVikramji-z7q2 ай бұрын
❤❤❤❤❤❤ Prakash Solanki niti family
@ashvinzalaofficial9 ай бұрын
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને 🎉❤
@chauhanfulsinhkchauhanfuls48029 ай бұрын
આભાર સોલંકી
@ThakorbhurajiBhurajithakor8 ай бұрын
Hii
@RajaSadhiMusic9 ай бұрын
જય માતાજી પ્રકાશ ભાઈ નું શોર્ટ ફિલ્મ કેટલા મિત્રો ને ગમ્યું એને પ્રકાશ ભાઈ ને જલ્દી સારુ થઈ જાય એવી ભગવાન પ્રાથના કરું છું ❤
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara bhai Jay mataji 🙏
@KamleshkumarBherajidaben5 ай бұрын
@@prakashsolankiofficial❤❤❤
@KamleshkumarBherajidaben5 ай бұрын
@@prakashsolankiofficial❤
@romiyo_Raja_1_2_3_9 ай бұрын
જલ્દી સારું જઈ જાય એવી ભગવાન ને પ્રાર્થના ❤❤
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara bhai 😊
@rajasadhivara26988 ай бұрын
Jay mataji
@Yogeshtalpada309 ай бұрын
પ્રકાશભાઈ તમારી આ ચાહકોનો પ્રેમ ❤️👍🙂બહુ મસ્ત સ્ટોરી હતી
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara bhai 😊
@vishalsolanki14039 ай бұрын
પ્રકાસ ભાઈ બહુ આગળ વધો એવી માં ખોડલ ને પ્રાર્થના કરી એ છે
@prakashsolankiofficial9 ай бұрын
Thanks mara bhai Jay ma khodal 🙏
@Chhelanaketanvt5 ай бұрын
❤❤❤❤❤ ❤❤❤❤❤❤
@sachinThakorofficial9 ай бұрын
Super store ❤❤❤❤❤
@shayrikingGautamRawat9 ай бұрын
સરસ મજાની સ્ટોરી છે મારા ખાસ જીગરજાન પ્રકાશ ભાઈ સોલંકી, એક દમ મજબૂત & ભકકમ 👌👌👌👏👏👏
@prakashsolankiofficial9 ай бұрын
Aabhar mara jigari 🥰
@sachinthakor-tq3nm9 ай бұрын
મસ્ત સ્ટોરી છે❤❤❤
@PARTHJADAV-b6t9 ай бұрын
𝗛𝗶
@sachinthakor-tq3nm9 ай бұрын
Hiii
@MangoChauhan-jc3tc4 ай бұрын
❤❤❤❤❤❤@@sachinthakor-tq3nm
@BariaRavidash3 ай бұрын
🎉😢😢😢😢😢😢😢
@KALPU_EDIT-PALLA.9 ай бұрын
જોરદાર મૂવી પ્રકાશ ભાઈ. જોરદાર ઍક્ટિંગ. Full saport bhai. ❤🎉