કહેવાય છે ને કે, આપડે ગમે એટલું મરચું મસાલો નાખી જબ્બર જસ્ત વઘાર કરી ટેસ્ટી શાખ બનાવીએ પણ જો એમાં મીઠું ના હોય તો એ બધી મહેનત પાણીમાં જઈ કહેવાય, પણ મારા વાલા જીગરી પ્રકાશ ભાઈ સોલંકી તમારા બધા જ વિડિયો માં મરચું મસાલો, લવિંગ મરિયા, કોથમી, મરચા, આદુ, લસણ, તજ, મીઠો લીમડો, ટોટલી બધું જ આવી જાય છે.👌👌👌 સાચું કઉ પ્રકાશ ભાઈ તમારા બધા વિડિયો માં હંમેશા કંઇક ને કંઇક નવું જ હોય છે સમજવા લાયક જે મને, આપડી ટીમ ૦૧૮ & આપડી "પ્રકાશ સોલંકી ઑફિસિયલ " યું ટ્યુબ ચેનલ ના તમામ એ તમામ મેમ્બર ને ખુબ એટલે ખુબ પસંદ છે.👏👏👏 હવે આજ વિડિયો ની વાત કરું જેમ કે, કિશન ભાઈ નિધિ ભાભીને જોર જબ્બર દસ્તી થી અપનાવવા માંગતા હતા, ભાભી એ એમને ગાલ પર જોરદાર તમાચો મારી દીધો, કિશન ભાઈ ભાભીના ઘરે ગયા, ભરત ભાઈને ધમકી આપી બરાબર, ભરત ભાઈ & ભાભી બંને ડરી ગયા કે હવે સુ કરવું? તો ભાભીને તમારી યાદ આવી કે એક છે "છટકેલો" જે આ બધાનો મુકાબલો કરી શકે છે, તો ભાભી એ ભરત ભાઈને કીધું, ભરત ભાઈએ ગુંડા ભાઈઓ ને ચેલેન્જ આપી, ચેલેન્જ ભરત ભાઈ જીતી ગયા, તમે ગુંડા ભાઈઓ ની જબ્બર દસ્ત ધોલાઈ કરી ભાભીને & ભરત ભાઈને બચાવી લીધા, આમાં સમજવા જેવું એ છે કે, જો આજના જમાનામાં રેવું હોય મતલબ કે જીવવું હોય તો "છટકેલો" તો બનવું જ પડે, થોડી ઘણી દાદાગીરી કરવી જ પડે, વટ તો રાખવો જ પડે, તો જ આવા ગુંડા ભાઈઓ નો કે લુખ્ખા તત્વોનો સામનો કરી શકીશું, નઈ તો ગયા સમજો.🙏
@prakashsolankiofficial Жыл бұрын
વાહ રે વાહ મારા થોર ગામના કિંગ તમારી આ કમેન્ટ વાચીને મારું દિલ ખશ થઈ ગયું ખરેખર તમારી આ કમેન્ટ ને ૧૦૦ ૧૦૦ સલામ છે લવ યુ મારા જીગરી અને ખૂબ ખૂબ આભાર 🙏
પ્રકાશ ભાઈ તમને હુ બયુ મિસ કરુ છુ ભગવાન થી આવી દુવા કરુ છુ ખુબ આગલ જાજો
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai 😊
@shayrikinggautamrawat9250 Жыл бұрын
વાહ મારા વાલા જીગરી વાહ સુપર્બ યારા, એક દમ ઝક્કાસ & મજબૂત કોન્સેપ્ટ છે ❤
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara vala ❤️
@shayrikinggautamrawat9250 Жыл бұрын
@@prakashsolankiofficial most welcome mara wala bhai
@dineshrathava-op7bl Жыл бұрын
oi y😅😅
@vinodsolankiofficialMP46 Жыл бұрын
सुपरहिट प्रकाश सोलंकी 🤘 2023 का वीडियो धमाका दार 👌
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@jagdishpanchal5771 Жыл бұрын
❤❤❤❤❤જય શ્રી માં કુળદેવી મા ચામુંડા માતાજી ❤❤❤❤❤❤❤❤
@dj_dinesh_bhakadiyal Жыл бұрын
જોરદાર વિડીયો મેહુલ બારીઆ 🔥❤
@ganpatchauhan7431 Жыл бұрын
જય માતાજી
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji bhai 🙏
@Allcarkumarofficial Жыл бұрын
ખુબ સરસ સ્ટોરી છે પ્રકાશ ભાઈ આવી ને આવી લાવતા રહો અમારી એવી પ્રાર્થના કરી યે છે કે તમે આગળ વધો જય માતાજી. જય બહુચર માં. જય બાપા સીતારામ જય શ્રી સ્વામિનારાયણ
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai Jay ma bahuchar Jay swaminarayan
સુપર હીટ સ્ટોરી છે છટકેલો આવીને આવી સ્ટોરી આગળ બનાવતા રહેજો એવી માતાજીને પ્રાર્થના કરું છું પ્રકાશભાઈ જય માતાજી 🙏🙏
@idrishbhairahimbhai Жыл бұрын
જય માતાજી બધા મિત્રો મારા વાલા
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai Jay mataji 😊
@singal-raja-9081 Жыл бұрын
નરોડા વાળી ટીમને દિલથી જય માતાજી 🙏🙏
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji bhai 🙏
@jayantirathod4328 Жыл бұрын
@@prakashsolankiofficial v xhznzjzndhbx
@jayantirathod4328 Жыл бұрын
Vbehxj hii fjdjfn me ડખ ok
@PrakashthakorPkt Жыл бұрын
💔💔💔💔💔💔💔💕💔💕💕💕💔💕💔💔💔💔💔💔💔💔💔💙💙💙💗💗💗💗🙏🙏❤🙏👓👓👓👓💄💄💄💄💄💍💍
@sureshbhainayak7 Жыл бұрын
❤❤Hii
@virupadhiyar2054 Жыл бұрын
Wah Prakash bhai Wah Jordaar Story Banavi Che Ho 👌👌
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@shayrikinggautamrawat9250 Жыл бұрын
ભાભી તમારી એક્ટિંગ પણ કમાલ હોય છે બધા વિડિયો માં, સાચે જ ખુબ મજ્જા આવે છે તમને એક્ટિંગ કરતા જોવાની.👏👏👏
@prakashsolankiofficial Жыл бұрын
Aabhar mara vala ❤️
@sureshkhantgj3531 Жыл бұрын
જય શ્રી રાધે રાધે જય હો મહાદેવ બધાય મિત્રો ને
@prakashsolankiofficial Жыл бұрын
Radhe radhe bhai Jay mahadev
@parjithakor1439 Жыл бұрын
સુપર પ્રકાશભાઈ 👌💯♥️ કેમ છો મજામાં ભાઈ
@prakashsolankiofficial Жыл бұрын
Ha bhai majama ho tame Kem chho
@વિરમઠાકોર-ખ8ત Жыл бұрын
જય માતાજી પ્રકાશ ભાઈ ખુબ સરસ
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai Jay mataji
@bharatminama786 Жыл бұрын
જય માતાજી સુપર વિડિયો ભાઈ તમારી મોજ
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai Jay mataji
@the_nayan_7172 Жыл бұрын
હા મોજ હા ❤❤
@joramaljithakor66072 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂
@narujamoriyaofficial9861 Жыл бұрын
❤જય માતાજી પ્રકાશ ભાઈ સુપર વિડિયો ❤ બનાવો
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai Jay mataji
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
જય મોગલ માં મિત્રો
@prakashsolankiofficial Жыл бұрын
Jay ma mogal bhai 🙏
@ffSunnygaming Жыл бұрын
જય માતાજી પ્રકાશ ભાઈ ❤
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji bhai 🙏
@ganpatm334 Жыл бұрын
સુપર
@Ramdev_chhoru_923 Жыл бұрын
Jay Ramapir 018 team ne ❤❤❤❤❤
@prakashsolankiofficial Жыл бұрын
Jay ramapir bhai
@shayrikinggautamrawat9250 Жыл бұрын
ભાભી તમારી બોલવાની સ્ટાઈલ, ચાલવાની સ્ટાઈલ, સ્માઈલ કરવાની સ્ટાઈલ, ગુસ્સો કરવાની સ્ટાઈલ, આમ ગભરાઈને જોવાની સ્ટાઈલ, તમારા બધા જ expression (હાવભાવ) ખરેખર જબ્બર દસ્ત હોય છે.👌👌👌👏👏👏
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara vala ❤️
@shayrikinggautamrawat9250 Жыл бұрын
@@prakashsolankiofficial most welcome mara wala jigri bhai
@PanchabhaiDabhi-f6t Жыл бұрын
Sger
@PanchabhaiDabhi-f6t Жыл бұрын
Sger
@PanchabhaiDabhi-f6t Жыл бұрын
Hii
@valaravi5580 Жыл бұрын
અટકેલો સુપર મજબુત સ્ટોરી વિડિયો પ્રકાશ ભાઈ બનાવ્યો છે .. જોવાની બહુ મજા આવે ગ ઈ. ❤❤
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai 😊
@ajitkatara9997 Жыл бұрын
Jay mataji. ...mitro...prakash solanki. Official. Mane aana video Jovano mne. Khub game an and. Aavece. 🤘🏻❤🤙🏾🤙🏾🤙🏾💛
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai 😊
@YogeshDeviPujak-zl4uk Жыл бұрын
સ્ટોરી છટકેલા ની છટકેલી👍😲 (ભાગ ૨) બનાવો prakash solanki
@prakashsolankiofficial Жыл бұрын
Joiye mara bhai
@rameshchavdiyaofficial5979 Жыл бұрын
Wahhh havaj✌️💥 Jorrdar Story ho Mara bhai 🤩
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara vala ❤️
@parvinthakor9535 Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji bhai 🙏
@Aadity Жыл бұрын
જોરદાર વિડિયો પ્રકાશભાઈ હો
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@SUMITMAKVANA76 Жыл бұрын
વાહ.... વાહ...... સુપર જોરદાર સ્ટોરી હો પ્રકાશભાઈ કેવુ પડે હો તમારુ ડેરિંગ જોરદાર બાકી. મને તો આ સ્ટોરી બહુ એટલે બહુ જ ગમી છટકેલો હો.... તમને મારા તરફથી પુરો એટલે પુરો સપોટ છે હો... આવી ને આવી પ્રગતિ ચરતા રહો એવી તમને દુવા કરું છું. છટકેલો હો...... 👌👌👌👍♥️
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai tamaro khub khub aabhar 🙏
@BhilAjitkumar-j8u Жыл бұрын
ખુબ સરસ પ્રકાશભાઈ
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@KiranthakorSurelakiranthakor Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤ વાહ વાહ પ્રકાશભાઈ❤❤
@thakorumedaji9966 Жыл бұрын
જય માતાજી પ્રકાશભાઈ બહુ મસ્ત સ્ટોરી તમને ભગવાન માતાજી ખુશ રાખે અને તમને બધા મિત્રો ફૂલ સપોર્ટ કરે એવી અમારી શુભકામના 🙏
@dharmeshchavda6411 Жыл бұрын
..
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai Jay mataji 😊
@thakorumedaji9966 Жыл бұрын
@@prakashsolankiofficial Jay Mataji Prakash Bhai🙏
@KrisRPrajapati-oy4jx Жыл бұрын
મસ્ત વિડિયો છે 😘😘
@alpeshbhaithakor7717 Жыл бұрын
હા મોજ હા પ્રકાશ ભાઈ
@prakashsolankiofficial Жыл бұрын
😊😊😊😊😊
@rameshthakor-ce8jp Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AKASH120-b2y Жыл бұрын
@@prakashsolankiofficialઆકાશ
@pargimahendra11 ай бұрын
@@prakashsolankiofficial❤❤😅😅❤❤
@VedSharma-y1z11 ай бұрын
હા..મોજ
@singal-raja-9081 Жыл бұрын
એક દમ મજબુત સ્ટોરી હો પ્રકાશભાઈ
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@rampalbrahmbhatt9443 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰👍👑💎🌹👈
@SHREERAMDOOTMUSIC Жыл бұрын
NIce New Story Congratulation
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much 😊
@singal-raja-9081 Жыл бұрын
જય માતાજી મારા વાલા મિત્રો ને દિલથી પ્રાર્થના 🙏🙏
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji mara vala ❤️
@majubamniya8012 Жыл бұрын
🥰🥰🥰🥰સુપર 😘હિટ 😘પ્રકાશ 😘 ભાઈ 🥰🥰🥰🥰
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai 😊
@desitimlidance0774 Жыл бұрын
Super love story video Parkash solanki moj moj Bhai maja aavi gay 👍👍👍🙏
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai 😊
@VSSTARTIMLIOFFICIAL Жыл бұрын
जय माताजी प्रकाश सोलंकी गुजराती लव स्टोरी मस्ती छे🌹🙏🙏
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai Jay mataji
@shayrikinggautamrawat9250 Жыл бұрын
વાહ વાહ જબ્બર દસ્ત યારા એક દમ મજબૂત 👏👏👏
@kuldipkoli7459 Жыл бұрын
જય મેલડી માં પ્રકાશ સોલંકી સારી સ્ટોરી શારી બનાવે છે હોભાય
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@દશરતનંદેસારીયા Жыл бұрын
જય માતાજી ભાઈ
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji bhai 🙏
@જયેશસલાટ Жыл бұрын
જય માતાજી જયેશભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji bhai 🙏
@Aadity Жыл бұрын
સોલંકી આદિત્ય તરફથી ફૂલ સપોર્ટ
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@BharavadkanuIndubhai-jd8nz Жыл бұрын
𝙅𝙖𝙮 𝙢𝙖 𝙢𝙖𝙩𝙖𝙟𝙞 ❤❤
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji bhai 🙏
@pallaviprajapati4758 Жыл бұрын
વહાં supar stori મારે જરૂર પડે તો આવજો છટકેલા 😂
@prakashsolankiofficial Жыл бұрын
😂😂 😂😂
@P.M.Official.Lilapura Жыл бұрын
Vah super hit stori prakash bhai maja avi gayi ho
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much 😊
@P.M.Official.Lilapura Жыл бұрын
Prakshbhai tamaro wotshep namber apo plij
@kamaleshparmar1184 Жыл бұрын
Vaa Naroda na King 👑
@prakashsolankiofficial Жыл бұрын
😊😊😊😊😊
@vinodbhaithakor1208 Жыл бұрын
સુપર હિટ છે તમારા વિડિયો 🎉🎉
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@Official__jindu__85 Жыл бұрын
Super story' prakash bhai ❤😍
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@sureshkhantgj3531 Жыл бұрын
સુપર હિટ સ્ટોરી હા હો Parkash bhai
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@Jaydip_thakor_1819 Жыл бұрын
Ha moj ha bhai jaan 👑👿🦁🔥👑💪
@prakashsolankiofficial Жыл бұрын
😊😊😊😊
@mr.pravin.kalara.3219 Жыл бұрын
Jordar video banavyo Super Nice prakash bhai❤❤❤
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu so much mara bhai 😊
@URMI.TIMALIKING-gd3vn Жыл бұрын
મોજ હો ભાઈ સારો વિડીયો છે
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@nilesheditofficial4481 Жыл бұрын
Superhit prakash bhai tamara vidiyo mane bav game che yar
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@નરોડાવાળા Жыл бұрын
Super story ❤❤❤❤❤
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu vala ❤️
@shayrikinggautamrawat9250 Жыл бұрын
જે ટાઈટલ છે આ વિડિયો નું "છટકેલો" એના અનુરૂપ જ લુક છે તમારો👌👌👌
@prakashsolankiofficial Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Ronakbhanat Жыл бұрын
Jay Mataji🥀👌👌👌💓🌹🌺👌
@prakashsolankiofficial Жыл бұрын
Jay mataji bhai 🙏
@satishtalokofficial3711 Жыл бұрын
Wa bhai wa kro mojjjj
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@parjithakor1439 Жыл бұрын
સુપર પ્રકાશભાઈ 👌💯♥️🙏🖕👹🦔
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai
@mr.sadhivala7321 Жыл бұрын
Jay mataji ❤bhai super video 😘
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai Jay mataji
@AnilPargi-cy8fo Жыл бұрын
Super duper Parkash Bhai ✨❣️🌏💜💚🥰
@prakashsolankiofficial Жыл бұрын
Thenkyu mara bhai 😊
@ashokmanvarnalodar4639 Жыл бұрын
Ashok manvar nalodar tarfathi full support mara Bhai ne 😘😘😍😘😍