જય માતાજી મારા તમામ મિત્રોને મિત્રો હમણાંથી અમુક રવિવાર ખાલી જાય છે એનું કારણ એ છે કે હમણાંથી હું ફુલ મુવી લખી રહ્યો છું એટલે કે થિયેટર મુવી અને હા મિત્રો એ મુવી લખાઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં એનું શૂટિંગ પણ ચાલુ કરવાનું છે તો ત્યારે પણ આપણે શોર્ટ મૂવી ના અમુક રવિવાર ખાલી જશે તો બસ તમારો સાથ સહકાર બનાય રાખજો અને હા જે કોઈ પણ મારી શોર્ટ મુવી દિલથી જોવે છે એ બધાને મારી દિલથી એક જ પ્રાર્થના છે જેવો પ્રેમ તમે યૂટ્યુબ માં આપો છો એવો થિયેટર માં પણ આપજો જય માતાજી
@gulabpatelofficail3041Ай бұрын
@@prakashsolankiofficial માં મેલડી તમને આગળ વધી એવી સકતી આપી
@JayramValdiya-d1fАй бұрын
Big fan ❤
@shayrikingGautamRawatАй бұрын
અરે મારા જીગરી ના કેવું પડે, જીવનના છેલ્લા શ્વાસ સુધી મારા તરફથી ફુલ સપોર્ટ છે તમને👍
@shayrikingGautamRawatАй бұрын
ભાઈ ભાઈ મોજેમોજ મારા વાલા 👌👌👌
@shayrikingGautamRawatАй бұрын
આહાહા બાકી બૂમ પડાઈ દીધી તમે તો👏👏👏
@umedjithakor6190Ай бұрын
જય માતાજી મારા ભાઈ પ્રકાશ❤
@prakashsolankiofficial29 күн бұрын
જય માતાજી મારા ભાઈ
@aksunilashokkumar7817Ай бұрын
Thank you prakash Bhai raj bhudev lalv mmaa vate ❤❤❤
@નરોડાવાળાАй бұрын
Hmm. ❤😊 thank you
@KalamDigitalАй бұрын
Jay mataji badha mitro ne ❤️🙏
@prakashsolankiofficial29 күн бұрын
જય માતાજી ભાઈ
@khodalrajofficialАй бұрын
સુખ દુઃખમાં મા-બાપ સાથ આપે છે પ્રકાશભાઈ જોરદાર શોટ મુવી બનાવી છે જય માતાજી 🙏🙏
@prakashsolankiofficialАй бұрын
હા મારા ભાઈ સાચી વાત થેન્ક યુ સો મચ જય માતાજી
@DabhisandippАй бұрын
રાજ ભાઈ ની એન્ટ્રી સરસ ભાઈ❤
@નરોડાવાળાАй бұрын
Thank you ❤
@વિરમભાઇ-ઙ3ઙАй бұрын
અરે ..રાજ. ભાઈ બવ.. દિવસે..સ્ટોરી માં ..આયા મોજ આયી ગયી.. અને પ્રકાશ ભાઈ.. ની તો વાત જ.. ના થાય 😊 પ્રકાશ ભાઈ હું વિરમ જ સુ ખાલી ફોટો બદલ્યો 😊