જય સ્વામિનારાયણ, મહારાજ સ્વામીની અઢળક દયા, ક્રુપાથી અને આપના સપોર્ટથી વત્સલને મહંતસ્વામીની પુજામા ૨૪ નવેમ્બરના રોજ વૃંદાવની સારંગ રાગ ગાઈને પોતાની કળા પાવન કરવા મળેલ. તે આ સાથે સામેલ છે.તો આપના પરીચીત સંગીત માં રૂચી ધરાવતા વ્યક્તિઓને મોકલશો.આપને જો આવા મેસેજ ના ગમતા હોય તો જણાવશો તો ફરી ના મોકલીએ. વત્સલની ચેનલ સબ્સ્ક્રાઇબ કરી તેને મોટીવેટ કરશો.આ બંદિશ વત્સલે જાતે compose કરેલ છે. kzbin.info/www/bejne/gZ3IfHx6jJ6jm7cfeature=shared
@pravinapatel8287 Жыл бұрын
Jayswaminayaun
@VATSALOZA1538 күн бұрын