ગુજરાતમાં આવેલા ઉમરેઠ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત એવા પવિત્ર બ્રાહ્મણો દ્વારા આજથી 200 વર્ષ પહેલા વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. એ જ બ્રાહ્મણોને વંશપરાગત દિનેશ ભાઈ શુક્લના ઘરે લંડનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા ઠાકોરજી અને સ્વામિનારાયણ ભગવાને ચંદન થી ચાંદલો કરેલ એવા ભગવાન શિવજીની ડભાણ યજ્ઞમાં આપેલ પ્રસાદીના ચરણારવિંદ અને સિંજી વાડા માં આપેલ પ્રસાદીના લડું ગોપાલની વંશ પરંપરાગત પૂજા થઈ રહી છે એ પ્રસાદીના ઠાકોરજીના દિવ્ય દર્શન. પૂજ્ય સ્વામીજીએ આ મહાન ભક્તના ઘરે લંડન માં પધરામણી કરી, ઠાકોરજીના દર્શન કર્યા, આરતી ઉતારી અને આ પ્રસાદીના દર્શન કરી ને ધન્યતા પ્રાપ્ત કરી.
@jigneshgajjar23483 ай бұрын
લંડનનું સરનામું મોકલવા વિનંતી, દિનેશ ભગતનો ફોન નંબર પણ આપશો, તો એમનો સંપર્ક કરી દર્શનનો લાભ લઈ શકીએ. જય શ્રી સ્વામિનારાયણ 🙏
@sanjay..2289Ай бұрын
Jay shree swaminarayan 🙏🙏🙏🌹🌹
@DineshPatel-xj4jx3 ай бұрын
Jay swaminaryan jay gopalanand swamiji
@anitachauhan94793 ай бұрын
Jaykashtbhajan dada ki jay ho jay swaminarayan ki jay ho