Рет қаралды 4,509
આજરોજ સીમલીયા હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજવામાં આવ્યો જેમાં ઘોઘંબા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી એસ.એમ કોલચા સાહેબ, સીમલીયાના સી.આર.સી વિજયભાઈ પટેલ , સીમલીયા વિભાગ કેળવણી મંડળ ના પ્રમુખશ્રી, નટવરસિંહજી કે ચૌહાણ સાહેબ, શ્રી એસ પી પટેલ આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડો.અમીન સાહેબ, શાળાના આચાર્યશ્રી ટી બી જાદવ સાહેબ,ગામના આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.જેમાં ધોરણ:9 ના 456 અને ધોરણ:11 ના 499 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પ્રવેશ મેળવ્યો ત્યારબાદ ટી.ડી.ઓ સાહેબના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.