રામ રામ માડી રામ રામ માડી ચંદા ના તમારા ચરણોમાં કોટિ કોટિ વંદન અને અંતર નાભીથી ખૂબ જાજા રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી માડી તમે કીધું તું ધીરજ રાખ ચાંદખેડામાં મારો ભાઈ જરૂર આવશે તમારા સાનિધ્યમાં આજે માડી મારો ભાઈ પણ તમારો ભાવિક છે એના મંગળ જાહેર થઈ ગયા અને માડી તમે નિવારણ પણ બતાવ્યું છે તમારો ખુબ ખુબ આભાર અને ખૂબ જાજા રામ રામ માડી મારા પિયરમાં મને થારી મને જીવને ઘણો સંતોષ છે એમાં બસ હવે આવું ને આવું સંતોષ મારી મારા સાસરીમાં થાય એવી હું તમારી દયા અને કૃપા ને પાત્રમાં હું તમારી આભારી છું માં જન્મો જન્મ સુધી તમારું ઋણ નહીં ચૂકવાય મારાથી માં સદાય મારી સાથે રહેજો માં ભલે અત્યારે હું મહિનાનો એક જ રવિવાર આવું છું છું માં મારી મજબૂરી છે પણ મારા ભાઈ ભાભી દર રવિવારે આવે છે માં તમારા સાનિધ્યમાં તમારી કૃપા મેળવવા તમારા આશીર્વાદ મેળવવા માં જનેતા તો નથી રહી પણ તારા માં મને મારી જનેતા દેખાય છે તમે મને દર રવિવારે સપનામાં આવીને દર્શન આપી જાવ છો માં જ્યારે જ્યારે હું તમને યાદ કરું ત્યારે તમે મારી પાસે આવો છો માં મમતા ભર્યો હાથ મારા માથે ફેરો છો માં ભટિયાણી માં ફૂલબાઈ જોગણી માં તમારા ચરણોમાં મારા કોટિ કોટિ વંદન અને અંતર નાભી થી ખૂબ જાજા રામ રામ છે માડી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે માં હું નોધારી દીકરી મારો આધાર તો તું બની માડી માં તું ના બની હોત તો આજે મને કશું મળત ના માં ખૂબ જ રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી
જય ફૂલ જોગણી માં જય મસાણી મેલડી માં જય ભટીયાણી માં જય ઢબુડી માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ગલુદણ થી કલ્પેશ ઠાકોર ના જાજા રામ રામ
@madhupanchal84404 ай бұрын
Jay dhabudi maa Ram madi Ram 🙏
@desaineetadinesh22584 ай бұрын
Jay jogni maa 🙏
@manojshrimali89874 ай бұрын
રૂપાલ જોગણી માં ને ખૂબ જાજા રામ રામ નારણ બાપા ની મસાણી મેલડી માં ની ખૂબ જાજા રામ રામ મા મોમાઈ ને ખૂબ જ રામ રામ મા માં મોમાઈ ને ખૂબ જાજા રામ રામ ભટીયાણી માં ને ખુબ ચાચા રામ રામ અને લાખો લાખો વંદન માડીની વસ્તીને ખૂબ ઝાઝા રામ રામ લાખો લાખો વંદન અને મારા મસ્તક નમાવીને એમને ખૂબ લાખો લાખો નમસ્કાર કરું છું અને વંદન કરું છું એમને રામ માટે રામ જય માં ઢબુડી જય ભટિયાણી રૂપાલ વાળી જોગણી માં ની ખુબ જ રામ રામ ખૂબ જાજા રામ રામ
@krupaliradadiya66134 ай бұрын
રામ રામ માં ઢબુડીમાં ને જા જા રામ રામ માં તમારી વસ્તીનેયજાજારામરામ🙏🙏🙏🙏👐👐👐🌹🌹🌹🌹🌹
@Chamudamaa30084 ай бұрын
🙏🚩🙏રામ રામ ઢબુડી માં 🙏🚩🙏રામ રામ રૂપાલ જોગણી માં🙏🚩🙏
@ambalalbhabhor36984 ай бұрын
માડીને રામ રામ માડી🙏🙏🙏🙏🙏
@Shashipatel5274 ай бұрын
Navsari thi ma dhabudimane khub Jaja ram ma🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹
जय श्री गुरु रूपाल फूलबाई जोगणी जय श्री ढबूडी माता की जय श्री भटियाणी माता की जय श्री मसाणी मेलडी माता की जय श्री मूमाई माता की जय वरमवार प्रणाम मारा रविवार ना मारा जा जा राम राम राम राम राम माडी🎉❤
@pranjalraval24744 ай бұрын
રામ રામ મોમાઈ માં રામ રામ ભટિયાણી માં રામ રામ ફુલબાઈ જોગણી માં રામ રામ જય મસાણી મેલડી માં રામ રામ જય ઢબુડી માં રામ રામ માં 🙏🙏🙏🙏🙏
લંડન થી મારી વહાલસોયી ધાબુડી માં ને મારા દાનવત પ્રણામ,મારી ફુલબાઈ જોગણી માં મારી મેલડી માં ને મારા રામ રામ,મારી મૂમાઈ માં ના રામ રામ,મારી ભાત્યાની ma ne mara ram ram ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🙇🙇🙇🙇🙇
@rachanachauhan67694 ай бұрын
Ram Ram Maa 🙏🌼
@pravinmpatel13474 ай бұрын
જય શ્રી ઢબુડી માં જય હો તમારો જયજયકાર હો માં મહીસાગર જિલ્લામાં થી પ્રવિણ પટેલ ના ખુબ જ અંતરથી રામ રામ માં રામ રામ લિ પ્રવિણ પટેલ સંતરામપુર થી
@maamalanmusical80234 ай бұрын
Jay ho jogani maa rupal vari maa ne ja ja ram ram
@aravindbhaisolanki36444 ай бұрын
રામ રામ જોગણી માં ભટિયાણી માં મેલડી માં તપેલી માં રામ રામ 🔱🔔🔱🔱🔔🔱🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🌹🌹🌹🌹🌹🌹🔥🔥🔥🔥🔥🔱🔱🔔🔔🔱🪔🪔🪔🪔🪔💧💧🩸🩸🎈🎈
@arvindpatel36574 ай бұрын
Ram Ram maa 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@shantilalprajapati71684 ай бұрын
જય શ્રી ઢબુડી માં નમઃ
@dharmeshchavda83164 ай бұрын
રામ માં રામ
@jitiyayashawant24144 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ રામ રામ ગૂરૂ માં ગાદીની ધણીયાણી માં મોમાઈ માં ભટીયાણી માં રૂપાલ ગામવાળા ભગા બાપાની ફુલબાઈ જોગણી માં બાળ સ્વરૂપ ઢબુડી માં નારાયણ દાદાની મસાણી મેલડી માં રાજબાઈ ચૂડેલ માં કલબાઈ માં ઓનલાઇન અરજી સાંભળનારની માં રામ રામ માંડીને રામ રામ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@parmarvidhya21614 ай бұрын
Ram ram dhabudi maa🌹🙏🌹
@mahendrapatel68914 ай бұрын
Jay mata ji
@SolankiSarojben-m1q4 ай бұрын
રામ રામ જય શ્રીરામ ❤❤❤❤❤માઁ❤❤❤❤❤
@pradipeditz25304 ай бұрын
જય ઢબુડી મા રામ રામ મા 🙏🙏🙏
@nehasondharva4 ай бұрын
Ram ram madi🙏🏻
@kalpanapatel41544 ай бұрын
રામ રામ જોગણી મા🌹🌹🌹🌹🌹
@Manishsolanki-ex5jv4 ай бұрын
રામ રામ માં તારી ચુદંલડી મા અમારો રે ૰૰૰૰ ભાવ રે ૰૰૰૰૰ તારા ભેડીયા મા અમારો રે૰૰૰૰ભાવ રે ૰૰૰૰૰ હો માવડી રામ રામ માં તમને તમારું આ સ્વરૂ૫ અમને બોવ વાલુ માં
🙏🙏રામ માડી રામ🙏🙏જય માં ઢબુડી માં 🙏🙏જય માં ફુલબાઈ જોગણી માં🙏🙏જય માં ભટિયાણી માં🙏🙏જય મસાણી મેલડી માં ને રામ રામ માં🙏🙏🙏
@momaidigital96264 ай бұрын
RAM RAM MADI
@BhikhusinhRathod-ix6kh4 ай бұрын
🌹🌹 રામ રામ માં 🌹🌹
@makwanasuresh444 ай бұрын
રામ રામ જય શ્રી ઢબુડી માઁ જય શ્રી ફુલબાઈ જોગણી માઁ રામ માડી રામ 🙏🙏🙏🙏🙏
@pareshkumarbavlecha45794 ай бұрын
Ram madi Ram Jay dhubudima ❤❤❤❤❤
@hemlatapatel-ti9gf4 ай бұрын
🙏🙏🙏🙏 રામ રામ માડી દયા ના સાગર એવા માયાળુ માવડી જય ઢબુડી મા જય રૂપાલ ની ફૂલબાઈ જોગણી મા જય મોમાઈ મા જય ભટિયાણી મા જય મસાણી મેલડી મા જય રાજબાઈ મા માડી ને યુરોપ સ્પેન થી હેમલત્તા જીતેન્દ્ર કુમાર પટેલ અને મારા પરિવાર ના અંતર આત્મા થી સાચા હૃદય થી માડી ના પાવન ચરણો મા માડી કોટિ કોટિ પ્રણામ માડી રામ રામ માડી રામ રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🌺🌺🌺🌺🌺
@kuranathrawal70924 ай бұрын
Ram Ram Ram Ram
@aravindbhaisolanki36443 ай бұрын
લાખ લાખ દીવડા ની માં જોગણી માં ની આરતી માં નોધારા નો આધાર એ માદુ છે ને મેલી હે માં ભક્તિ ની માતા માં ગરીબ ના દાતા હે માં જોગણી માં હિંમત શક્તિ દે દાન દે માં માને વસ્તીને જાદા રામ રામ જોગણી માં ના રામ રામ મેલડી માં ના રામ રામ રામ રામ કલ ભાઈ મન રામ રામ નાગણી માતાના જાજા રામ રામ ગોગા મહારાજ ના રામ રામ 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🩸🎈🩸🎈🍁🍁🍁🍁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔔🔱🔱🔔🔱🔱🔱🔔🔱🔔🔱🔱🍫🍫🍫🍫🍫🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼☔☔☔☔☔🥥🥥🥥🥥🥥🔥🔥🔥🔥🔥🔥🌻🌻🌻🌻🌻🌻🌹🌹🌹☔☔🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌼
@nayanaprajapati87824 ай бұрын
Ram Ram Ram madi
@Kjmeladivala4 ай бұрын
રામ રામ માં મારી લાડકી માં મેલડી ના રામ રામ મારી કુળદેવી ના રામ રામ ❤❤❤❤જય શ્રી રામ❤❤❤❤❤❤
@dishabhoi1004 ай бұрын
Ram Ram Maa 🙏🙏🙏🙏🙏
@hetalprajapati7244 ай бұрын
JAY RUPAL NI FULBAYJOGANI MAA NAY JAJA RAM RAM MADI 🙏🙏🥀🥀👏👏🙌🙌🚩🚩🌻🌻🌺🌺🌹🌹🌷🌷💐💐💮💮🏵️🏵️🌸🌸🌼🌼🥀🥀🙏🙏
@artiparekh39374 ай бұрын
નડીઆદ થી ગાૈરાંગ પારેખ નાં માં માેમાઈ માં, ઈડરીયા ઞઢનાં ભટીયાણી માં, રૂપાલ જાેગણી માં, નારણદાદા નાં મેલડી માં, લાડકવાયાં ઢબુડી માં ને જા જા રામ રામ ને કાેટી કેાટી વંદન🌹🌹🌹🌹🌹🌹🌹
@AjitsinhSodha-or9qn4 ай бұрын
Ram ram Madi. 🙏
@gautam59234 ай бұрын
ઈસરવાડા ઈડર થી જય ઢબૂડી મા રુપાલ જોગણી માં ટાપલી વારી માં મસાણી મેલડી માં ભટીયાણી માં મોમાઈ માં બાલ શીકોતર માં માતાજી ને જા જા રામ રામ માડી
@khimibaimaru89004 ай бұрын
રામ રામ માડી 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@jaymasanisarkar16174 ай бұрын
‼️🙏🏻Jay Jogni Maa🙏🏻‼️રામ માંડી રામ 🙏🏻
@prahladbhai12344 ай бұрын
રામ રામ.. જય ઢબુડી મા.
@NareshNaresh-nn1wv4 ай бұрын
રામ રામ મળી કઠલાલ થી નરેશ ના રામ રામ જય જય ઢબુડી માં જોગણી માં