રામ રામ માડી જય હો બહુચર ખૂંખાર મેલડી માઁ અમારી વ્હાલી ગુરુ માતા ને ખુબ રામ રામ માડી જેમ તમે સૂર્ય ના રથ માં બેસી આવો છો એમ અમારી અંધકાર ભરેલી જિંદગી માં તમારા તેજ નો પ્રકાશ કરી જીવન સફળ બનાવજો માઁ તું તો જગત જનની આદ્યશક્તિ છો માઁ દરેક તારા ભાવિ ભક્તો નો દુઃખ હરજો અને દુનિયા ની મોહ માયા થી દુર રાખી માતાજી ની ભક્તિમાં જીવન સમર્પિત કરાવજો માઁ જય જય શ્રી રામ 🙏🏻🌍❤️🚩
@Kalubhaimehara123-zc5we10 күн бұрын
ગુરુ એવા મારા ખુખાર મેલડી માં ને બહુચર માં ને મારી કુળદેવી ના ઝાઝા રામ રામ માડી તમારો વિસ્વાસ છે માં 🌹🙏💯
@Sureshagohel-hz7ks7 күн бұрын
રામ માળી રામ 🎉🎉❤❤ખૂબ સરસ પ્રવચન માં ભક્તિમય ભાવ ભર્યું પ્રવચન જીવનમાં આવા કોઈ જગ્યાએ સાંભળ્યું નથી માં ખૂંખાર મેલડી માં તમે સાક્ષાત મેલડી માં છો માં તમારા પ્રવચન સાંભળી ને અમારું જીવન જીવવાની આખી રીત અમારી બદલાઈ ગઈ માં અમારું જીવન સફળ કર્યું ખૂંખાર મેલડી માં એ.માળી તમને લાખ લાખ વંદન માં ❤🎉🎉🎉🎉 રામ રામ માળી રામ 🎉🎉🎉❤❤❤
❤રામ રામ માડી ખુંખાર મેલડી માં હે માં હે માં મારે કુળ દેવી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ હે માં મારે મારી માં જોય છે માં હે માં રામ માડી રામ માડી રામ
@DineshRajputofficil5 күн бұрын
મણે સપોર્ટ કારો
@paregisignworld10384 күн бұрын
માડી આપને કોઈ હરખ થી માતાજી ને પૂજવાનું મન હોય તો સુ કરવાનું એમને ઘર માં બેસાડવા કે ઘર ની બહાર બેસાડવા?? માઁ જવાબ આપજો માડી રામ માડી રામ 🙏🙇
@Jitendrakumar-pd5xl10 күн бұрын
મારી મહાકાળી મેલડી માં રામ રામ 🚩🙏
@SindhaShailesh10 күн бұрын
🙏🌺રામ માડી રામ 🌹🙏 🙏ગુરુ માતા ખુંખાર મેલડી ને રામ 🙏 🙏કુળદેવી 🙏 ,🙏🌼 માંહરસિધ્ધિ🙏🌼 🥰🙏 ગુરુ મહાદેવ🙏 🥰🙏🌼 🙏ના જાજા રામ રામ 🙏🌺ઉજ્જૈન નગરી મા વસનારી માં ઊગતા પોર ની માં રાજા મેલડી ના જાજા રામ રામ 🙏🌹
@pareshraval30110 күн бұрын
🚩રામ માડી રામ ખુંખાર મેલડી માઁ 🚩
@nirmaljani4250Күн бұрын
Khunkhaar Meldi Maa ne khub khub Ram Ram 🙏🏻
@mukeshdamor794310 күн бұрын
મારી ગુરુ માતાજી ખુંખાર મેલડી માં ❤ ખૂબ ખૂબ રામ રામ માં
@RomilPatanvadiya10 күн бұрын
મારી કુળદેવી શ્રી બહુચર માં ના ખૂબ ઝાઝા રામ રામ માડી 🙏🏻❤️ મારી જોગણી માં ના ખૂબ ઝાઝા રામ રામ માડી 🙏🏻❤️
@ThakorJaydeep-u7s10 күн бұрын
Ram madi ram meladi ma ne ram ram ram ram ram ram ram mari kul devi na Ram madi ram ram ram ram ram ram ❤❤❤❤❤
@krishpatel773710 күн бұрын
રામ રામ મારી ઓનલાઇન ગુરુ શ્રી ખૂંખાર મેલડી માં મારી બહુચર માતાને મારા ખૂબ ખૂબ જાજા રામ રામ મારી માં ❤🚩 મારી ઉમિયા જોગણી માતાના ખૂબ ખૂબ જાજા રામ રામ માં તમને 🔱 ❤️
રામ રામ માં ખુંખાર મેલડી માં 🙏 માતા તરફથી ખૂબ જા જા રામ રામ માં 🙏 મારી ખોડલ તરફથી
@Anudev5839 күн бұрын
રામ માડી રામ🙏
@MayurrjsinhZala10 күн бұрын
*ખૂંખાર મેલડીમાંને રામ ,બહુચર મેલડી મા ને રામ, રામ વાળી મેલડી મા ને રામ, મારી કુળદેવી શ્રી શક્તિ માં ના રામ, મારી ભક્તોની લાડકી માં વાલીમાં સૌને લાડ લડાવે સૌની મનોકામના પૂર્ણ કરે એવી શ્રી ખૂંખાર મેલડી માં ને રામ રામ રામ રામ રામ રામ ,માં તારા પ્રવચનરૂપી શબ્દ સાંભળી અમને જીવનમાં રામ નામનું મહત્વ સમજાણુ, હવે જીવનમાં બસ રામ નામ સિવાય કંઈ નથી ,જીવનમાં હંમેશા રામ રામ રટતા રહીએ છીએ , અને હંમેશા તમને રામ રામ કહીએ છીએ MAA* ...🙏🥰🥰🙏
@amansharma-s8v6j9 күн бұрын
રામ રામ માડી ❤ મારા દિલ નો ધબકારો માં તમે મારા ગુરુ માતા છો સદાય સાથે રેજો તમારા પ્રવચન ઘરે બેઠા સાંભળું છું અને તેનું પાલન કરું છુ માં મારાં કુળદેવી ના તમને ખૂબ ખૂબ રામ રામ મારા મેલડી માં ના જાજા રામ માડી એક અરજી કરવી તી જીવતી જાગતી માં બસ પૂરી કરી આપો, માડી પ્રવચન તમારું ને વિશ્વાસ અમારો તમારા પર સદાય રહસે માં પણ માં આ વચ્ચે અડપલાં કરતા કૂતરા છે, એને ભોમાં ભંડારી દો માં , તમારા વિશે બૌ જેવું તેવું બોલે છે માં મને સહન નઈ થતું હવે, એ ના બોલવા નું બોલે છે માં એની પૂરેપૂરી ચરબી ઉતારી દો માં , તમારા વિશે યુટ્યુબ માં પણ ગલત વિડિયો મૂકે છે, આવા કૂતરા ઓ ની જરૂર નથી માં , એમને જલ્દી ઉપાડી લો આ દુનિયા માંથી, મારું મન બૌ દુભાય છે તમને કોઈ ગલત બોલેતો માં ન્યાય કરો માડી જય ખૂંખાર મેલડી માં
@Anudev5839 күн бұрын
રામ માડી રામ🙏
@sureshthakor168510 күн бұрын
જય શ્રી રામ વાળી મેલડી માં જય શ્રી બહુચર ખુંખાર મેલડી માં જય શ્રી રામ
@HasumatiSolanki-p3y10 күн бұрын
🙏🙏રામ રામ માંડી 🙏🙏ખુંખાર મેલડી માં 🙏🙏ઉગતા પોર ની મેલડી માં 🙏🙏મારી ગરુ માં મેલડી માં 🙏🙏કોટી કોટી વંદન માં 🙏🙏
❤ Ram Ram maa bareja wali Khunkhar Meldi maa ne ❤ Mari guru maa ❤🎉🎉
@mr_goga_sikotar_offlcial.10 күн бұрын
રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં 🙏🌹🙏🙏🌹🙏🙏🌹
@prabhudantani14448 күн бұрын
હા મારી મેલડી માતાજી ના ચરણોમાં મારા કોટી કોટી વંદન માં
@DasratParmar-vz4vr10 күн бұрын
જય શ્રી રામ રામ ખુંખાર મેલડી માડી મારી કુળદેવી ચામુંડા માઁ ના રામ રામ બહુચર ખુંખાર મેલડી માડી 🙏🙏🙏🙏🙏
@Anudev5839 күн бұрын
રામ માડી રામ🙏
@Dineshkumar.JugabhaiChauhan10 күн бұрын
Ram MaDi Ram Bareja Dham Mari Ashapura Na Ram Ram madi
@shaileshthakorcreation84388 күн бұрын
Jay shree ram ❤❤ Jay shree ram vadi khukhar meldi maa 🙏🙏🙏
❤️✨🙇🏻♂️ જેનો આધાર ના હોય એનો આધાર બની જાય એ માં મેલડી ..✨❤️🙇🏻♂️🙏
@hiralparmarhiralparmar803710 күн бұрын
રામ રામ માડી મારી લાડકવાયી ખુંખાર મેલડી માં ને જાજા રોમ રોમ રોમ રોમ રોમ રોમ માં મારી લાડકવાયી ચામુંડા માં ના મેલડી માં ના શક્તિ માં ના જાજા રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ માં ❤❤❤❤
@Vishnu-v-k00610 күн бұрын
રામ રામ ગુરૂ માતા ને ❤👏🏻🙇🏻🚩
@DaxshaParikh10 күн бұрын
જય શ્રીરામ ❤❤જય શ્રી બહુચર ખુંખાર મેલડી માં ❤❤❤જય શ્રી મહાકાળી માતાજી ને ચાણસ્મા તાલુકા થી લિ દક્ષા વિજય ના ખૂબ જાજા રામ રામ રામ રામ માડી❤❤❤❤❤મારા ઘરે હવાશેર માટીની ખોટ પુરી કરજો માં 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ભગવાનભાઈપ્રજાપતિપ્રજાપતિ10 күн бұрын
જય માતાજી મારા ખુંખાર મેલડી મા ને રામ રામ મને કુળ દેવી મા ઉપર વિશ્વાસ તો હતો તેમા મા મને વધુ વીસાશ વધારો થયો હું દરરોજ તમારા પ્રવચન મારા ફોન પર રોજે રોજ સાભળુ છુ જય માતાજી
@ayushpatel98515 күн бұрын
મારી ગુરુ માં ને મારી મહાકાળી ના રામ રામ માઁ 🙏🙇♂️❤️🙌
મારી માં ખુખાર મેલડી માં મારા પરી વારને શાચવ જે માં મેલડી માં રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી
@AshabenVadera8 күн бұрын
Jay ho Mari guru Mata dhan che tane Ane dhan che Tara dikra ne maa Mari kuldevi mahakali maa na jaja ram ram ram ram ram ram ram madi ram ram ram ram ram ram ram ram,🔱🏹🪔🙏
@Savaliya-re5tw10 күн бұрын
માં આ પ્રવચન મને લાગુ પડે છે માં.
@SahilMahera-c1z10 күн бұрын
Ram Ram madi 🙏🏻 Mane Mari meldi maa ni bhakti karvana ashirwad apjo maa 🙏🏻🥺
@SujalSurati10 күн бұрын
રામ મારે રામ ખુંખાર મેલડી માં ❤❤❤
@RajnikGauswami10 күн бұрын
જય ખૂંખાર મેલડી માઁ ❤❤❤
@MaheshSolanki-dx2ef9 күн бұрын
❤❤❤❤Jay kukhar meldi maa❤❤❤❤
@BariaPravin-f6x9 күн бұрын
🙏🏻રામ 🙏🏻 માંડી 🙏🏻રામ 🙏🏻 રામ 🙏🏻 રામ 🙏🏻 રામ 🙏🏻
@RutvibSolanki10 күн бұрын
Ram madi ram Mara veer vachchharaj khodal na ram ram ram madi❤❤👑🚩🙏🌸
@jagdishdayra86419 күн бұрын
રામ માડી રામ તમારા નામનો જય જય કાર મારી ખુંખાર મેલડી માં તારા પ્રતાપે ને મારી કુળ દેવી ની કૃપા થી માંડી લીલા લેર છે માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ
માડી જગ્યા તો ગમે તેટલી હસે માડી ભક્તો ને કોઈ તકલીફ નહિ પડે માડી તમારી કૃપા એવી છે કે કેટલાય ભક્તો આવવા માગે છે જેટલા અત્યારે છે ને સાનિધ્ય માઁ એ ના થી વધારે તો આવવા માટે ઉતાવળા છે પણ આવી સકતા નથી એટલી તો તમારી કૃપા છે માડી જો બધા ભક્તો જે આવવા માગે છે આવી જાય ને તો જગ્યા માં બેસવા નું તો ઠીક ઊભા પણ નહિ રેહ વાય તમારી કૃપા જ છે જે ભક્તો આવે છે અને નથી આવતા એ પણ માડી એ બધું સંતુલન જાળવી રાખ્યું છે માડી 🙏🔱 જય હો માવડી 🌹રામ રામ માડી મારી કુળદેવી હરસિદ્ધિ માઁ ના રામ રામ રામ 🚩
@rameshbhairupapara677310 күн бұрын
જય હો મારા બારેજાધામવાળા બહુચર ના ખાતા ના સોલંકી પેઢીના ઉગતા પોરના ખૂંખાર મેલડી મા ને અમારા રૂપાપરા પરીવાર ના કુળદેવી શ્રી ચામુંડા માતા અને અમારી પેઢી ના સિકોતર માતાના રામ રામ માં રામ રામ માંડી 🌹🙏🙏🙏🙏🙏
Maa mari lemboj maa na ram ram maa maa mara bheru nath na har har Mahadev maa maa mari rada ji meldi na ram ram maa namaste ❤❤❤ Maa mari kheda devi maa na ram ram maa ❤❤ Maa mari dadi sikotar maa na ram ram maa ❤️ Maa mari akhat jopdi maa na ram ram maa Ma mara bhut bavsi na ram ram maa 🙏🙏 Maa mara Manthi manela vatla Vala syam na ram ram maa