જય હો શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ 🙏 માઁ તમારી વાણી માં 100% નહિ પણ આભ માં જેટલા તારા દેખાય છે એટલી સત્યતા માઁ ના દીકરા ની વાણી માં આ સત્યતા ભર્યા શબ્દો હે માઁ સરસ્વતી તમે ખૂટવા ના દેતા. માઁ તમે આ કળયુગ માં દુઃખિયારાઓના દુઃખ દૂર કરજો. માડી ના દીકરા ની ભક્તિ ને મારી શ્રી કુળદેવી ઉમિયા માઁ ના જા જા રામ રામ. 🚩🚩જય શ્રી રામ 🚩🚩
@arvinddhila120 Жыл бұрын
રામ રામ તું હી મેલડી માઁ ❤️🙏❤️🙏
@VaghelaTejal-yx3ot3 ай бұрын
Ram Madi Ram 🙏🙏🙏
@jashiben8462 Жыл бұрын
રામ રામ માં 🌹🙏 શ્રી બહુચર ખુંખાર મેલડી માને ખૂબ ઝાઝાં ઝાઝાં રામ રામ માડી 🐓🚩🌷🌺🌹🙏
@SATYA_8889 Жыл бұрын
🙏 રામ રામ માડી 🙏100% સાચી વાત માં ઘરે બેઠા સપને આવીને સમાધાન બતાવનારા રામ વારા મેલડી માં ♥️
@maheshsolanki5100 Жыл бұрын
Jay ma maldi
@maheshsolanki5100 Жыл бұрын
👍👍
@RitikMali5005 ай бұрын
Jay mataji❤❤❤
@sanjaymachhi6679 Жыл бұрын
જય શ્રી રામ રામ 🙏🏻🚩
@ravalvishalravalvishal853 Жыл бұрын
રામ રામ રામ મેલડી માં ને જાજા રામ રામ
@vijaysindhva6907 Жыл бұрын
રામ માડી રામ રામ તંમને સિકોતર મેલડી જાજા રામરામ
@sagarchauhan7438 Жыл бұрын
જય શ્રી રામ માં રામ રામ મારી ખુંખાર મેલડી માઁ રામ રામ જય રાજા રામ રામ રામ જય સીતારામ
રામ રામ માં 🌹🌹🌹 માં મને મારી કુળદેવી નિ ભક્તી આપો માં દુનિયા જગત નું સ્વાર્થ છોડાવી ને 🙏🙏🙏 ભાવ ભકતી ભજન આપો માં મારી માં નું મારી ખોડીયાર ના રામ રામ 🙏🙏🙏 🌻🌻🌻 વિનતી સ્વીકાર કરો માં 🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏
@SureshThakor-gt3qx5 ай бұрын
🚩🙏 જય શ્રી મેલડી માં 🙏🚩
@jaymeldimaa9694 Жыл бұрын
રામ રામ માં બહુચર માં મેલડી માં ને રામ રામ માંડી 🙏🏻❤
બારેજા ની સરકાર બહુચર મેલડી માં ને ઠાકોર પરિવાર ના જાજા રામ રામ માડી 🙏🏻❤️🙇🏻
@divyapatni-ng2uy Жыл бұрын
મા ખુખાર મેલડી અરજ સાંભળો. એક વાર તો આવુ છે માડી.🙇
@Kaleshwari_maa_official Жыл бұрын
🌹🙏 જય શ્રી બહુચર મેલડી માઁ રામ રામ માઁ 🙏🌹 🌹(પાર્ટ-૪)🌹 👉👉 આજ કદાચ જો કોઈ જોડે જ્ઞાન ના હોય ને 1% નું પણ તો રોતા તો બધા ને આવડતું જ હોય તો કોઈકની આગળ દુઃખ ને ગાય ને રડવા કરતાં પોતાની માઁ આગળ માઁ ના પ્રેમના આંસુ થી રડવું પડે. કે માઁ અમને દુનિયા નું દુઃખ પડ્યું તો ભલે પડ્યું થોડું દુઃખ વેઠવાની શક્તિ અને સહાય આપી દે માઁ. માઁ થોડો ઘણો સમય તું દુઃખી ને હુંય દુઃખી આપણે બેવ થોડો ઘણો સમય વેઠી લઈએ. આવી પ્રાર્થના કરી હોય ને તો સમય જતાં ભગવાન રામ માતાઓ ને પણ સુખ આપે અને એમની વસ્તી નેય સુખ આપે. મનુષ્ય એકલાં જ દુઃખી થાય એવું નથી માતાઓ મનુષ્ય કરતાં વધારે દુઃખી થાય. કેમ કે માઁ ની અંદર મમતા- કરુણા- પ્રેમ હોય પોતાનો દિકરો ગમે તેવો રાક્ષસ-દુષ્ટ હોય છતાંય માઁ ને વાલો જ હોય. કદાચ ખોટા કર્મો કરીને પીડાતો હોય ને તોય એની માઁ દુઃખી થતી હોય કે મારો દિકરો પીડાય છે ને આજ હું કંઈ નહીં કરી શકતી ને મારે જોઈ રહેવું પડે છે એટલે તો કંઈક ની માતાઓ રડતી હોય છે પણ એમના આંસુ લુછવા શુ કરવું જોઇએ??? તો એમના માટે ભગવાન રામ ને પ્રાર્થના કરવી કે રામ ભગવાન જે પણ લાખો-કરોડો ખોટા કર્મો કર્યા પણ હવે પછી એવો સંકલ્પ કરીએ કે જે ખોટા કર્મો કર્યા હોય, કોઈ નો નિહાકો લીધો હોય, કોઈ ની વસ્તુ લઈ લીધી હોય, કોઈનું પડાવી લીધું હોય, કોઈનું ઘર લઇ લીધું હોય જે પણ વસ્તુ હશે એ અમે આપવા તૈયાર છીએ પણ હે રામ ભગવાન અમારી માતાઓ નું સત પાછું આપી દો અને એ ગુના બદલ બને એટલું ચકલાં ને ચણ રામ ભગવાન ના નામ થી, યાદ કરી, સ્મરણ કરી નાખી દઈએ ને તો ભગવાન રામ માતાઓ ને સત આપી દે.🚩🙏 👉👉માતાઓ ને કામ કરવા માટે સત જોઈએ. બધી જ માતાઓ એક જ છે, સત બધી માતાઓ નું એક જેવું જ છે. બસ ખોટા કર્મો ને કારણે સત લૂંટાઈ ગયું હોય.🚩🙏 👉👉ખૂંખાર મેલડી માઁ ના દિકરા એ ઘણું પૂનદાન કર્યું, ભક્તિ કરી, મોહ રાખ્યો નહીં, સ્વાર્થ રાખ્યો નહીં, અભિમાન-અહંમ રાખ્યું નહીં એટલે આજ માઁ બહુચર મેલડી એમના દિકરા ના કોઠે સાક્ષાત બોલે છે જ્યારે આપણી માતાઓ નું સત ઓછું છે આપણા ગુના- ખોટા કર્મો વધારે છે અને પૂનદાન ઓછું છે એટલે માતાઓ બોલી શકતી નથી. આજ ના મનુષ્ય ને પગાર આવે તો એવું વિચાર કરે કે હોટેલ માં જઈએ જમવા ઘરે નથી બનાવું પણ એમ કોઈ નથી વિચારતું કે પગાર આવ્યો મારી માતા ના નામ થી પાંચ કુંવાસી જમાડું કે ચકલાં ને ચણ નાખું કે કોઈ રખડતું ગરીબ હોય એમને જમાડું અથવા તો કૂતરાં ને બિસ્કિટ ખવડાવું આવું કોઈ દિવસ કોઈ નઈ વિચાર કરતું બસ લોકો મોજ-શોખ કરવાનું જ વિચારે. અને આજ કાલ તો કદાચ કોઈ ગરીબ ને ખવડાવ્યું હોય ને તો અહંમ કરશે ને કેટલાય ને કહેશે કે મેં દાન કર્યું, બોલી ને દાનપૂન કરશે અને આજ તો મોબાઈલ ના જમાના માં વિડિઓ ઉતારશે ને સોશિયલ મિડિયા માં બતાવશે. ખરેખર દાન-પૂન કરી ને ક્યારેય કહી ના બતાવું જોઈએ. એવું દાન ક્યારેય લેખે ના લાગે.🚩🙏 🌹KZbin CHANNEL : (1) KHUNKHAAR MELDI MAA [BAREJA] (2) RAM VADI MELDI MAA [બારેજા ધામ]
જય શ્રી બહુચર ખૂંખાર મેલડી માતાજી રામ માડી રામ 🚩🙇🙏 જય શ્રી રામ ભગવાન રામ 🚩 🙇🙏
@NT_GAMING_69 Жыл бұрын
🙏🏻❤️ Jay Shree Khunkhar Meldi Maa ❤️🙏🏻🙏🏻❤️ Jay Shree Bahuchar Maa ❤️🙏🏻❤️❤️❤️ Mari Bane Mataji Ne Ram Ram Mari Ram Ram ❤️🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kaushalpatel20225 ай бұрын
જય શ્રી માઁ બારેજા ધામ ની ખૂંખાર મેલડી માઁ રામ માડી રામ જય માં સોલંકી પેઢી ની બહુચર માઁ રામ માડી રામ 🙏🏼🙏🏼🙏🏼
@Kalubai-v7x3 ай бұрын
રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ
@kavshikvk9266 Жыл бұрын
રામ માડી રામ રામ માં રામ રામ રામ માં રામ રામ રામ માં ખુંખાર મેલડી
રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં રામ રામ માં મેલડી માં 🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏
@ushavasava9778 Жыл бұрын
રામ માળી માં રામ ખૂંખાર મેલડી માં કોટિ કોટિ વંદન માં મારા પરિવાર પર આપની કૃપા બનાવી રાખજો માં રામ 🙏🏻💐🙏🏻
@arvindbhaichauhan2922 Жыл бұрын
હે સોલંકી પેઢી ની બહુચર ખુખાર મેલડી હે મારી ગુરુમાતા ને રામ રામ
@radhe61487 ай бұрын
રાધે રાધે 🙏🏻 રામ રામ 🙏🏻 માંડી ખૂંખાર મેલડી માં ❤🌹🌸🏵️🌹 બધાંના દુઃખ દૂર કરજો માં
@manojchauhanofficialmeldis1673 Жыл бұрын
🙏🚩📿ખૂખાર મેલડી માં ને રામ રામ માં📿🚩🙏
@bollyrocks Жыл бұрын
Jay Shree Bahuchar Meldi Mataji 🙏🏻
@dangishailesh97702 ай бұрын
રામ રામ માડી જય શ્રી ખુંખાર મેલડી માઁ Bareja Dham સત્ય છે હર હર મહાદેવ