માં તમારા પ્રવચન સાંભળવા થી મનમાં શાંતિ મળે છે ❤😊 એક જબરો પાવર મન ના અંદર જાગૃત થાય છે
@dhavalbhai8123 Жыл бұрын
રામ રામ માડી ખુંખાર મેલડી માઁ ❤
@anilsolanki21829 ай бұрын
રામ માડી રામ ખુબ ઝાઝા રામ રામ રામ રામ રામ
@PrakashThakkar-ur2bb4 ай бұрын
માડી,સુસા,ઈટ,કરવા,સિવાઈ, બીજો,કોઈ, રસ્તો, નથી,
@rahuljmod7304 Жыл бұрын
શક્તિ માં નાં રામ રામ જય મેલડી માઁ બહુચર માં રામ રામ
@cyc420810 ай бұрын
રામ રામ રામ મેલડી માં ખૂંખાર મેલડી મારી ઉગતાં ની મેલડી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤
@Kaleshwari_maa_official Жыл бұрын
👉માઁ બહુચર મેલડી માઁ અને એમના દીકરા ને માઁ મહાકાળી અર્બુદા કલેશ્વરી સધી મેલડી માઁ પરિવાર ના ખુબ ખુબ જાજા જાજા રામ રામ🙏માઁ ના દીકરા નું ચારિત્ર્ય સ્વભાવ કેવો નિર્મળ છે સદાય પરોપકારી ભાવ બીજા ના સુખ માં સુખ બીજા ના દુઃખ માં નિરાશ થઈ જાય આપણા જેવા દુઃખી માણસો માટે એમની માઁ બહુચર મેલડી માઁ ને પ્રાર્થના કરે માઁ થાય શક્ય એટલું સારું કરજો રસ્તો બતાવજો આપણા દરબારમાં આવેલ કોઈપણ ભાવિક નિરાશ ના થાય ધ્યાન રાખજો આવી ઈચ્છા એમના દીકરા ની હરહમેંશા હોય છે બોવ દયાળુ સ્વભાવ છે ભગવાન શ્રી રામ ના અવતાર હું મારા મન થી કવ છું આવા વ્યક્તિ હરહમેંશા ભગવાન સ્વરૂપ ધારણ સાક્ષાત અવતાર હોય છે ભગવાન જોયા નહિ પણ તમારા દીકરા ને જોઈ ભગવાન જોયા એવું મારા મન માં થાય છે ખુબ ખુબ રામ રામ માઁ બહુચર મેલડી માઁ🚩🙏
@dilipsolanki714 Жыл бұрын
રામ રામ માડી
@Khunkharmeldima0052-v2b Жыл бұрын
રામ રામ માડી
@Kaleshwari_maa_official Жыл бұрын
@@Khunkharmeldima0052-v2b રામ માડી રામ🙏🚩
@valjichavda60024 ай бұрын
હે માં દયા કરો માં જય મેલડી માં જય રામવારી મેલડી માં જય બારેજા ધામની ખુંખાર મેલડી માં જય 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻મારાં માસોની ni રામ 🚩🚩🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🚩🙏🏻🙏🏻🙏🏻🚩🚩🙏🏻
@ParmarmahenrasParmarsotta Жыл бұрын
ગુરુ પુનમના દિવસે માતાજીની ગાદી ચાલુ રહે તેવી અપેક્ષા, જેથી મા ખુંખાર મા મેલડી ને ગુરૂ માનતા હોય તેવા ભક્તો ને માતાજી આશીર્વાદ આપે તેવી ઈચ્છા,,રામ રામ, માડી રામરામ,,
@kaleshwarimaofficial2212 Жыл бұрын
રવિવારે જ ગાદી ચાલુ છે ગાદી ની વ્યવસ્થા કરવામાં માટે બે દિવસ જોઈએ માટે રવિવારે જ સોમવાર અને guru પૂનમ સમજી માઁ ના દર્શન કરી લેવાના રામ રામ🚩🙏
માં મારે તમારી પારે આવીશ માં મારુ દુઃખ દુર કરીશ પછી આવીશ માં મારુ શુ દુઃખ છે તમને ખબર છે માં મારા મનની વાત તમે જાણો જ છો માં ખુંખાર મેલડી તમારી દુઃખી દિકરી ના રામ રામ માડી
@vanrajchavda648311 ай бұрын
RAM RAM 🙏🙏‼️MATAJI‼️
@kishangaming7872 Жыл бұрын
🙏 મારી મા સિકોતર ઝોપડી ખુબ રામ મા 🙏
@LaxmanbhaiMalivad-oi1gxАй бұрын
રામ માં રામ માં મારા સપનાં માં ખોડલ લાવો રામ માં રામ મારી અરજી સ્વીકારજો માં મારી ખુંખાર મેલડી માં બારેજા ધામ વાળા માં રામ વાળા માં રામ માં રામ
@AayushPatelSTD3CАй бұрын
શ્રી રામચંદ્ર ભગવાન કી જય ખુખાર મેલડી માની જય
@mukeshdamor7943 Жыл бұрын
રામ રામ મારી ગુરૂ માતાજી ખુંખાર મેલડી માં તમારા આર્શીવાદ હંમેશા મારા પર રહે એવી પ્રાર્થના કરું છું
❤ જયશ્રી રામ જય ચામુંડ માં જય મેલડી માં જય સધી માં જય જોગણી માં બહુચર માં કુળદેવી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manishparmar6537 Жыл бұрын
🚩🙏🙏💐💐રામ વાળી બહુચર મેલડી માતાજી ને રામ રામ રામ રામ રામ🙏🙏ગુરુ માતાજી ને રામ રામ🙏🙏કરંટ વાળી મેલડી માં ને રામ રામ🙏🙏ખુંખાર મેલડી માને રામ રામ🙏🙏 મસાણી મેલડી માં ને ખુબ રામરામ માં 💐💐🙏🙏🚩
@TinajiGohil-cy1zu2 ай бұрын
Thank God ❤ 2:45
@manishparmar6537 Жыл бұрын
🚩💐💐🙏🙏રામ રામ માંડી માં તમારા પ્રવચન સાંભળીને માં મને જીવન પરિવર્તન થઈ ગયું માં મારા જે ખોટા કાયૅ બંધ થઈ ગયા માં.🙏🙏💐💐🚩
@Kaleshwari_maa_official Жыл бұрын
👉તમારી દુનિયામાં મારા જેવા હજારો ભક્તો હશે પણ મારી દુનિયામાં તમારા સિવાય મારુ કોઈ નથી🙏🚩 🌼👑‼જય માઁ મેલડી રામ‼👑🌼
@Kalubhaimehara123-zc5we12 күн бұрын
ગુરુ એવા મારા ખુખાર મેલડી માં ને બહુચર માં ને મારી કુળદેવી ના ઝાઝા રામ રામ માડી તમારો વિસ્વાસ છે માં 🌹🙏
@parthjoshi8321 Жыл бұрын
માં તને જાજા રામ રામ .. ભારત નહિ દુનિયા માં તરો ડંકો વાગે આવી મારા રામ ને પ્રાથના.. રામ રામ 🙏🙏🙏
@princemer3603 Жыл бұрын
રામ રામ મેલડી માં
@sanjaymachhi6679 Жыл бұрын
હે માઁ રૂબરૂ મલાતું નથી તમને એટલે શબ્દો દ્વારા મળું છું હે માઁ કોઈ યાદ કરે કે ના કરે પણ હુ રોજ માઁ બહુચર મેલડી તમને યાદ કરું છું રામ રામ માઁ ખુંખાર મેલડી ને 🙏🏻
@govindgohel6613Ай бұрын
રામ રામ માં ખુંખાર મેલડી માં રામ રામ માં
@GulabsinhAmaliyarАй бұрын
જયમાતાજી
@rushgolakiya2425 Жыл бұрын
રામ રામ મારા રામ મેલડી માં . ❤ તમારા સત્સંગ થી અંતર આત્મા ઠરે છે. ❤ માં જ્ઞાન પણ મળે છે.🙏 ખમ્માં મારા મેલડી માં… રથડા કયા રોકાણા મારા ઘરે આવજો માં… રથડા કયા રોકાણા ખોળે ચોખા ને માં … ખંભે રે ચુંદડી હે મોતીડે વધાવું મારી માં … રથડા કયા રોકાણા જય હો માં 🙏 તમારા તો ગુણગાન ગાઈએ એટલા ઓછા છે .🙏 દુખિયાની બેલી માં મેલડી હે માં ગોળા માં ગંગાજી આપજો. અન્નપૂણાઁ માં નો ભંડારો રાખજો. હે માં સાચું કહું તો માં તમારી જે હસી છે એ સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. 👌🏻☺️ માં અમને આવો સત્સંગ અને આનંદ કરાવતા રહેજો🙏 તમારી કરુણા નો કોઇ પાર નથી 🙏 🙏❤રામ માડી જય મેલડી માં❤🙏
@100riskybapu510 ай бұрын
માડી મારા સોલંકી પરીવાર નાજાજારા મરામ
@rahulluhana1998 Жыл бұрын
રામ રામ સોલકી પીઢી ની મસાણી મેલડી માને 🙏
@parmarrohitbhai7777Ай бұрын
ક્ષી રામ રામ રામ માડી મારા હૃદમા રમનારી અને મારા મુખે વારંવાર યાદ કરીમા તારુ નામ માત્ર થી મારો જગત ના દુખડા હરનારી મા બહુચર મેલડી મા ને મારા જય ક્ષી રામ રામ રામ રામ રામ મા મારી ખુંખાર મેલડી જય હો મા
Jay ma bahuchar ❤ Jay ma meldi ❤ Jay ma ladbai ❤ Jay ma khodal ❤ Jay ma lalbai fulbai ma ❤
@mahidamahipalsinhji1399 Жыл бұрын
શ્રી માં ક્ષેમકલ્યાણી પરીવાર ના ખૂબ જાજા રામ રામ🚩🙏 માડી ના આવા અદભૂત દર્શન કરવા માટે તો ભગવાન રામ અને ભગવાન હનુમાનજી દાદા પણ માડી ના દરબાર માં હાજરી આપતા હશે ❤ કોઈ પણ રુપ મા આવી ને 🙏 માડી ના સત્ય ના દરબાર ની વાત ના થાય ભગવાન રામ નું ગુણ ગાન અને ભગવાન રામ નામ નું રટણ 🙏 માડી ના દિકરા ની ભક્તિ ને ખૂબ ખૂબ ધન્ય છે🙏 માં મેલડી રામવાળી મેલડી માં🚩 કાળા કળિયુગ મા ભક્તિ ભાવ બતાવ નારી ❤ ભગવાન રામ નામ નું રટણ કરાવ નારી માં ❤ દરેક ભાવી ભક્તો ની મનોકામના પુણ કરનારી માં ❤ખૂબ જાજા રામ રામ રામ રામ રામ રામ રામ ❤ 🙏🚩 જય જય શ્રી રામ 🚩🙏
@ketanchunara2070 Жыл бұрын
મારી લાડકવાયી ખુંખાર મેલડી માઁ ને ખૂબ જા જા રામ રામ 🙏🙏 માં
માં.. માં....🙏 જય શ્રી રામ..... માં તમારા પ્રવચન સાંભળી ને મારું જીવન બદલાય ગયું મારી ખૂંખાર મેલડી🌹 માં...મને મારી માતાઓ નો ઓરતો છે માં....તમારા સાનિધ્ય માં તો સ્વર્ગ જેવું સુખ છે માં 🙏🙏🙏
राम राम राम राम माड़ी राम राम राम 🙏🙏🙏🙏🙏, पहाड़ों नी नगरी डुंगरपुर राजस्थान थी मारा चामुंडा माता ना सोलंकी पेढ़ी नी बहुचर मां नी खाता नी उगता पोर नी खुखार मेलडी मां ने कोटि कोटि प्रणाम मां खूब खूब राम राम राम राम राम 🙏🙏🙏🙏🙏🙏😱😱
@satishkatara2513 Жыл бұрын
Dungarpur me konsa gave he aapka
@Rahulpatel_1324 Жыл бұрын
રામ માડી રામ 🙏🏻 માં તમારા પ્રવચન જોઈને ધણુ બધુ શીખવા મળ્યુ છે માઁ ....!! Jai Shree Bahuchar Meldi Maa.....🤍🌸
@Kaleshwari_maa_official Жыл бұрын
|| ખુંખાર મેલડી માઁ ચમત્કાર વગર આ દુનિયામાં નમસ્કાર ન કરે || જય ખુંખાર મેલડી માઁ 🙏🙏🙏🙏🙏
@AnilSolanki-k6i7 ай бұрын
રામ માંડી રામ
@N.s.Gohil5990 Жыл бұрын
જય ખુખાર મેલડી માં 🙏🙏 ખૂબ જાજા રામ રામ માં🙏🙏 💐💐💐♥️💐💐💐 🌹🌹🌹🌹🌹🌹🌹 માં તમારો પર્વચન ખૂબ સારો લાગેછે માં તમે જે બોલો તે ખૂબ મિઠો લાગે છે અને માં તમે જયારે હસો છો ત્યારે ખુબ ખુબ વાલા લાગો માં તમે સદાય આવા પરવચન કરતા રહેજો અને tame હસતા રહો અને આનંદ માં રહો માં 🙏🙏🚩🚩🚩🚩🚩🙏🙏🙏
@Kaleshwari_maa_official Жыл бұрын
માઁ તમારા પ્રવચન ના શબ્દો સાંભળતા હોય વિડિઓ માં તો પણ શરીર માં રૂંવાટી ઉભી થઈ જાય છે એ તાકાત છે તમારા શબ્દો માં અને એ પાવર છે વિડિઓ સાક્ષાત માતા બોલતી હોય એમ અમને અમારા દેવ નું વાઇબ્રેશન આવી જાય છે એ તમારા અણમોલ શબ્દ અણમોલ વાણી છે એકપણ રવિવારે તમારું પ્રવચન લાઈવ માં ના સાંભળતા એવું બનતું જ નહિ અને લાઈવ પ્રવચન સાંભળતા હોય ત્યારે લક્ષ એક જ માઁ તમારા શબ્દો અણમોલ છે અમારા જીવનમાં અમારા દેવ ને લાગતા શબ્દો હોય છે અને સાંભળતા હદય માં થી આસું આવી જાય છે Maa તમારા પ્રવચન જ દરેક રવિવાર જરૂર છે લાઈવ માં સાંભળવા છતાંય વિડિઓ માં સાંભળવાની રાહ જોતા હોઈએ છીએ કાન તડપી રહ્યા હોય છે એ તમારા શબ્દો ની તાકાત છે Maa તમોને કોટી કોટી વંદન પ્રણામ છે🚩🙏 તમારા દીકરા ની ભક્તિ અને સાથે વસ્તી ની રહેણી કરણી ના કારણે આવી અમને બોલતા માતા મળ્યા અને જીવનમાં પરિવર્તન આવ્યું ગણો ગણો આભાર માઁ ના દીકરા નો વંદન પ્રણામ ખુબ ખુબ રામ રામ માઁ બહુચર ખુંખાર મેલડી માઁ બારેજા ધામ રામ વાળી માઁ🚩🙏🙏🙏
@hemalipatel4535 Жыл бұрын
🌹રામ રામ માં 🌹 મારી બહુચર મેલડી ના રામ રામ માં 🙏 જય બારેજા વાડી ખુંખાર મેલડી માં 🙏
@Kaleshwari_maa_official Жыл бұрын
@@hemalipatel4535 ખુબ ખુબ રામ રામ તમને અને તમારા પરિવાર ને🙏🚩
@princebst-s7h Жыл бұрын
રામરામરામ
@Kaleshwari_maa_official Жыл бұрын
@@princebst-s7hરામ રામ તમને અને તમારા દેવ ને પણ🙏🚩
@Hasu_solanki_302 Жыл бұрын
❤Ram Ram ❤ meldi bahuchar ma ❤
@sanjaymachhi6679 Жыл бұрын
કુળ ની માતા ની કૃપા સુધી પહોંચવા માટે નો સરળ માર્ગ એટલે માઁ ખુંખાર મેલડી માઁ નું પ્રવચન 🙏🏻
@Kaleshwari_maa_official Жыл бұрын
1000% સત્ય સાચી વાત છે સંજય ભાઈ ખુબ ખુબ રામ રામ તમારી ભક્તિ ને અને ચેહર માઁ ને રામ રામ🚩🚩🚩🚩🚩
@sanjaymachhi6679 Жыл бұрын
રામ રામ માઁ 🙏🏻
@jaymeladi2021 Жыл бұрын
જય ખૂંખાર મેલડી માં નમન સે તમારા તેજ ને માં ❤️🙏🏻 રામ રામ માડી 🙏🏻❤️😇