પ્રવિણભાઇ 2011 માં એક ગાય લાવ્યા સામાન્ય તબેલા માંથી અત્યારે વર્ષ નું 12 લાખ થી વધારે દૂધ ભરાવે છે.

  Рет қаралды 19,000

Ekta Dairy Farming

Ekta Dairy Farming

Күн бұрын

Пікірлер: 40
@VipulThakor-sx1if
@VipulThakor-sx1if 2 ай бұрын
મારૂ ગામ કોટડા દિયોદર છે હુ અમદાવાદ મા રહું છું 6 વીગા જમીન છે શુ હુ પણ પશુપાલન ચાલુ કરવાની ઈચ્છા છે કરાઈ કે ના કરાય માહિતી આપો 🙏🙏
@ckcreation5750
@ckcreation5750 Ай бұрын
ખુદ થી કામ કરવાની તાકાત હોય તો કરાય. અને કામ દેખાય એટલુ સેહલું નથી
@VipulThakor-sx1if
@VipulThakor-sx1if Ай бұрын
@ckcreation5750 ખૂબ આભાર માનુ તમારો
@Rakeshreact24
@Rakeshreact24 8 ай бұрын
Bhai khub saras❤❤❤
@hakajichavda9537
@hakajichavda9537 8 ай бұрын
સારી અને સસ્તી ગાયો વાડા માથી લેવાય કે ઘરાઉ. લાખણી, દિયોદર આસપાસ થી
@minimahindra66
@minimahindra66 8 ай бұрын
Chek Karine levay pachhad thi Kai sambhadta nathi Vada mathi laiae to
@BabuDesai-k6y
@BabuDesai-k6y 8 ай бұрын
ઘરાઉ લેવાય ભાઈ
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 6 ай бұрын
ખુબ સરસ માહીતી આપોસો સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા
@ManishPatel-it4pn
@ManishPatel-it4pn 8 ай бұрын
જોરદાર તબેલો હા ભાઈ ❤❤❤
@shivrambhaichaudhary4807
@shivrambhaichaudhary4807 8 ай бұрын
😊 રાજા ને ગમે રાણી બીજા બધા ભારે પાણી
@sukhdevchaudhary9236
@sukhdevchaudhary9236 8 ай бұрын
સાહેબ દરેક વિડિયો સાથે એક વૃક્ષ ઉછેરાય એવું કંઇક કરો તો થોડી હજુ મજા આવે મારી પોતાની ઈચ્છા છે કે એવું કરો તો વૃક્ષારોપણ નો પણ એક સારો મેસેજ લોકો સુધી પહોંચાડી શકાય... શક્ય હોય તો ધ્યાન આપજો
@amazingvideo3811
@amazingvideo3811 4 ай бұрын
પ્રકાશ ભાઈ વિરમગામ માં કંઈ ગાય લેવાય તબેલો સરૂ કરવો હોય તો જણાવવા વિનંતી.... ભાઈ
@MakwanaJignesh-r4s
@MakwanaJignesh-r4s 8 ай бұрын
Jay mataji sir 🙏
@meghrajdesai1309
@meghrajdesai1309 8 ай бұрын
Wah bhai ❤ ખૂબજ. સરસ વીડિયો બનાવો સો સરળ ભાષા માં વીડિયો બનાવો છો એટલે પશુપાલક નો સમાજવામાં સરળ તા રહે સે❤
@sagarjoshi1958
@sagarjoshi1958 8 ай бұрын
ભાઈ તમે બધાને પુસો કે વધારો કેટલો આવ્યો અને 1મહિના પગાર માંથી કેટલું બચે છે તે બધી પુરી માહિતી આપો તમારા વીડિઓ સારા હોય છે❤
@mayurdesai8787
@mayurdesai8787 8 ай бұрын
Saras bhai
@pateldevanbhai2595
@pateldevanbhai2595 8 ай бұрын
સરસ પ્રકાશ ભાઈ
@raju_r_rathava8893
@raju_r_rathava8893 8 ай бұрын
HF Cow sell video banavo prakashbhai
@hiteshrabari7332
@hiteshrabari7332 8 ай бұрын
Good 👍
@shivamchaudhari9404
@shivamchaudhari9404 8 ай бұрын
Taruva ni mulakat lejo
@HathibhaiPatel
@HathibhaiPatel 8 ай бұрын
આસાચીવાતકરેલછે
@ChandrasinhRajput-c1f
@ChandrasinhRajput-c1f 8 ай бұрын
Nice video
@Banas_shmrudh_pasupalak
@Banas_shmrudh_pasupalak 8 ай бұрын
Jay momai
@sureshrabari4228
@sureshrabari4228 8 ай бұрын
Super
@jalamsinhvaghela240
@jalamsinhvaghela240 8 ай бұрын
Parkash Bhai. ABS. Na Doj. Banas Kantha na. Kankrej ma Kona jode malse
@ektadevelopment
@ektadevelopment 8 ай бұрын
જય મોમાઈ
@Solankiyogesh01
@Solankiyogesh01 8 ай бұрын
Bhai mare AEK vachedi joye che to madse..???
@KalpeshKalpeshmodi
@KalpeshKalpeshmodi 8 ай бұрын
Sars
@joshiparth3786
@joshiparth3786 8 ай бұрын
Pravin bhai no number aapo
@somalamagarava549
@somalamagarava549 8 ай бұрын
જી આપો
@MahendrabhaiPatel-zi5gi
@MahendrabhaiPatel-zi5gi 8 ай бұрын
ભાઈ અમારા તબેલા ની વિઝિટ લો વિજાપુર ની બાજુમાં છે
@narendrasinhchavda4711
@narendrasinhchavda4711 5 ай бұрын
Bhai mare 7hf ghay se 889000 rs 1yers nu thuyu pagar vadhro 172000 no aayo Total 1061000 thyo
@amazingvideo3811
@amazingvideo3811 4 ай бұрын
ભાઈ 7 hf ગાય રાખવા નો ખર્ચો કેટલો થયો 1 વર્ષ નો એ પણ જણાવો....
@kapildesai6830
@kapildesai6830 4 ай бұрын
Sari gaayo vechan m hoi to kyo
@LaljiRaval-qv6np
@LaljiRaval-qv6np 6 ай бұрын
પ્રકાશ ભાઈ તમારો નંબર આપો મારે માહીતી લેવી છે
@ektadairyfarming
@ektadairyfarming 6 ай бұрын
9898129707
@mafabhaichaudhary7580
@mafabhaichaudhary7580 8 ай бұрын
પ્રકાશ ભાઈ તમારો નંબર આપો સાહેબ
@ektadairyfarming
@ektadairyfarming 8 ай бұрын
9898129707
@mafabhaichaudhary7580
@mafabhaichaudhary7580 8 ай бұрын
ઓકે સાહેબ
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.