PSI Recruitment Scam : જાણો Master Mind Mayur Tadvi કોન છે અને Karai Academy માં કેવી રીતે પહોંચ્યો?

  Рет қаралды 348,932

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

#codewillnotcome #PSI #Karai #psirecruitmentscam #mayurtadvi #birsamunda
પોલીસ ભરતીને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા છે.....
માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાના આક્ષેપ યુવરાજસિંહે કર્યો છે. તેમને કહ્યું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે ?
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Пікірлер: 534
@rahulshah7755
@rahulshah7755 Жыл бұрын
વાહ યુવરાજસિંહ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો 👍
@NDSayari
@NDSayari Жыл бұрын
9 જણા ક્યાં ગયા
@vishalmakwana7552
@vishalmakwana7552 Жыл бұрын
લાખ લાખ વંદન અમારા સાવજ ને.... (યુવરાજસિંહને💐💐)
@અજયસિંહરાણા
@અજયસિંહરાણા Жыл бұрын
જય હો...કા.કે..આભાઈ બધાને ઉલ્લુ બનાવવા માં માહિર નીકળ્યા..તેની સજા નહી પણ ઈનામ આપવું જોઈએ.અને આ કામ માં બેદરકારી વાળા તમામ અધિકારીઓ ને એ સજા કરો કે જાહેર માં આ ભાઈ નેસલામ કરે.
@jbrphilosophy
@jbrphilosophy Жыл бұрын
Murkh adhikari
@MrMehul9
@MrMehul9 Жыл бұрын
બધી પૈસા ની રમત છે ભાઈ
@keyursir2425
@keyursir2425 Жыл бұрын
R8
@ramrambhun
@ramrambhun Жыл бұрын
મારો. મો. ૯૭૨૪૮૪૪૫૧૪. હું. તમને. એક. અગત્ય. ની. આવી. માહિત. આપવા. માંગુ. છું. મારો. સંપર્ક. કરો. જય માતાજી
@sunilzala1910
@sunilzala1910 Жыл бұрын
સરકારના જ લોકો નો ઉપયોગ કર્યો છે...એ બતાવે છે કે સરકરી તંત્ર કેટલું ભ્રષ્ટ છે
@music_lovers101
@music_lovers101 Жыл бұрын
ભાઈ અમે ગરીબ છેલ્લા 25 વર્ષથી મહેનત કરીએ છીયે અને અમારા માં - બાપ પણ કાળી-મજુરી કરી ને થાકી ગયા છે. મહેરબાની કરીને આવા અધિકારીઓ ને ફાંસી ની સજા આપો. નહિતર કંઈ નહિ થાય અમારાં જેવા ગરીબ માણસોનો વિકાસ.🥺🥺🥺🙏🙏 જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
@sonuvankar0819
@sonuvankar0819 Жыл бұрын
હમણાં થયેલી શિક્ષકો ની ભરતી ની પણ તપાસ કરો ...ગણા એવા લોકો હશે કે જે પૈસા ભરીને લાગ્યા હશે... મને એવું લાગે છે ...
@mukeshparmar8327
@mukeshparmar8327 Жыл бұрын
ખુબ સરસ કામ કરી રહ્યા છો યુવરાજસિંહ 🙏🙏
@RAHULRATHWA00
@RAHULRATHWA00 Жыл бұрын
8 પાસ ગૃહમંત્રી હોય તો આવું જ થવાનું...😂😂
@aabidalipatel6350
@aabidalipatel6350 Жыл бұрын
Ha bro
@pragnayadav
@pragnayadav Жыл бұрын
Right
@bhavinturakhiya3970
@bhavinturakhiya3970 Жыл бұрын
IPS kya gaya???
@Ajayvanzara1395
@Ajayvanzara1395 Жыл бұрын
Right👍🙏
@odarjun8843
@odarjun8843 Жыл бұрын
😂😂😂😂😂
@કનુશીરવાડીયા
@કનુશીરવાડીયા Жыл бұрын
ખૂબ ખૂબ જ અભીનંદન મારા કનુ શીરવાડીયા તમે જે તપાસ કરી એ બદલે ખૂબ સરસ સારૂ કરી રહ્યા છો સરકાર અંઘાકાનુન છે
@ashishgardarvlog5346
@ashishgardarvlog5346 Жыл бұрын
આતો psi નું આયવું સામે તો બીજી ભરતી માં હો કેટલાનો લાંચ લિધો હોય .કેટલા પરીક્ષા વગર લાગેલા હોય.તપાસ થવી જોઈએ.
@AM-mj9ze
@AM-mj9ze Жыл бұрын
ભલામણ પત્રો થી આ અગાઉ કેટલાય PSI બન્યા છે !!!
@pratikzala2711
@pratikzala2711 Жыл бұрын
Detail ma samjavo su kehva mango cho
@dhavalsonavali6516
@dhavalsonavali6516 Жыл бұрын
જય હો અભણ મંત્રી જી કી.. જય હો બીજેપી જી કી.. જય હો મોદી જી કી..
@kamaljadhav472
@kamaljadhav472 Жыл бұрын
Great bhai
@Machehar13
@Machehar13 Жыл бұрын
kai pan hoy modi saheb ne vache lavi devana jane congress na raj ma to kadi setting j nata thata😂
@dhavalsonavali6516
@dhavalsonavali6516 Жыл бұрын
@@Machehar13 જુવો આ ભાઈ આવી ગયા મોદી જી નાં ચમચા 😜😜😜
@Machehar13
@Machehar13 Жыл бұрын
@@dhavalsonavali6516 jane chmacha vala અભણ , etli to khbr hse ne tane ke modi jode aavo time na hoy ke kon psi na setting kre che ne kon nai ea bdhu niche na department ma thatu hoy modi evu dhyan rakhva jse to desh kon pappu chalvse😂 dekhay che bhai tamari jalan modi saheb thi 🤣🤣congress na aayu enu frustation che ke pchhi kejriwal na aavyo enu🤣🤣🤣
@Machehar13
@Machehar13 Жыл бұрын
em keh bjp na raj ma aa bdhu bar pde che baki congress sarkar ma to aa bdhu bar pan na pdtu ne andar khane pati jatu 🤣🤣🤣
@harryraval3536
@harryraval3536 Жыл бұрын
આ ભાઈ ને જાસૂસ માં જોબ આપવા જેવું છે આટલી હદે કૌભાંડ કરી શકવું એ પણ એક કળા છે... 😂
@Krupalchavda1310
@Krupalchavda1310 Жыл бұрын
Yuvrajsinh best work 👍👍
@jagdishasari9091
@jagdishasari9091 Жыл бұрын
Khub sarsa saheb parntu tame 10 ni vat karo cho to baki na 9 jana kya che
@NDSayari
@NDSayari Жыл бұрын
9 જણાને યુવરાજ સિંહ એ ક્યાં સંતાડ્યા છે
@jaydeeprajput2633
@jaydeeprajput2633 Жыл бұрын
​@@NDSayari gujrat sarkar ni jawabdari chhe aa baki na ne gotvani ke aukat nathi bjp ni bhai
@ananddesai1830
@ananddesai1830 Жыл бұрын
Good work Mota bhai...bhagvan tmne ava kam krvata re..sara kam
@bhavyeshghodadra5100
@bhavyeshghodadra5100 Жыл бұрын
Wah yuvaraj bhai ,,,badha student tarafthi lakh lakh vandan,,,,hju badha ne bahar kadhvana che ,,we support u
@VD_Timla
@VD_Timla Жыл бұрын
આવા 10 લોકો છે તો એક ને કેમ ટાર્ગેટ બિજા 9 લોકો છે એમ નુ નામ કેમ બહાર નથી આવ્યા હજુ
@sanjivgadat2124
@sanjivgadat2124 Жыл бұрын
વાહ sir વાહ..લાખ લાખ વંદન છે તમને ..🙏
@nimjibhaivasava277
@nimjibhaivasava277 Жыл бұрын
એવી જગ્યા ડામ દો કે જિન્દગી ભર પથારીમાં પડી રહે.. કોઈ પણ હોય. વાહ યુવરાજ સિંહ જી તમને અભિનંદન..સેલ્યૂટ..ips ias પણ ચૂપ.
@musafir7680
@musafir7680 Жыл бұрын
આતો નાની માછલી છે. સાહેબ આવા તો કેટલા હસે. 40 લાખ લેવા વાળા ક્યાં છે.કોઈ એક વ્યક્તિ તો હસે નહી તો બીજા ને કેમ કોઈ પકડતું નથી. વચ્ચે વાળા ક્યાં ગયા. કોણ કોણ છે એવું બધુ કયારે બહાર આવશે.
@ketandesai525
@ketandesai525 Жыл бұрын
खूब खूब सराहनीय काम गूजरात ना भावी पेढी वीशे जागरूक ता परीक्षा भावी पेढी भविष्य बर्बाद करनारा ओ ने मूकवानू नथी
@vikasboricha5254
@vikasboricha5254 Жыл бұрын
Ab ki baar setting wali Sarkar 🤣🤣 Double setting sarkar 🤣
@darshanpatel-kn9uu
@darshanpatel-kn9uu Жыл бұрын
Vaah.... Savaj vaah.... Dhanya 6e tari janeta ne 🦁
@karansinhdodiya3599
@karansinhdodiya3599 Жыл бұрын
Yuvaraj Sinh જેવા નિડર સત્ય અને ન્યાયની અપેક્ષા કરતાં લોકસેવક લોકતંત્ર ની પ્રતિભા અને જીવાદોરી છે.. જય હિન્દ.. વંદે માતરમ્..,
@NDSayari
@NDSayari Жыл бұрын
9 જણા ને યુવરાજ સિંહ એ ક્યાં સંતાડ્યા છે
@jaydeeprajput2633
@jaydeeprajput2633 Жыл бұрын
​@@NDSayari a modi ne poochho ane khabar hoy
@sarudra6507
@sarudra6507 Жыл бұрын
St category વાળા ને મેરીટ બહુ ઓછું હોય છે થોડી મહેનત કરી હોત તો પણ કોઈ પણ પરીક્ષા પાસ કરી દેત... આવું ખોટું કામ કરવાની જરૂર નથી...
@ac_sky_gmt3051
@ac_sky_gmt3051 Жыл бұрын
Bhai St vada mahenat karej che . .but amuk bageli baap ni olado paysha ni jore chari jay che
@jackp2961
@jackp2961 Жыл бұрын
BDHA NE EK BIJANU O6UJ LAGE MNE GEN SIWAY BDHANU O6U LAGE... PN MAIN WAT E CHE AAWA SETING KRWA WALA STUDENT NO DOSH NAI JOB MATE KOI GME TE KRE PN UPR BESELA AAWU KRWADE E SYSTEM MA MOTO SWAL CHE ... SU KEWU ??
@sarudra6507
@sarudra6507 Жыл бұрын
@@ac_sky_gmt3051 ભાઈ પણ ઈમાનદારી થી આ મયુર મહેનત કરી હોય તો લાગી જાત... St વાળા મહેનત કરે જ છે કોઈ ના નથી પડતું ..
@sarudra6507
@sarudra6507 Жыл бұрын
@@jackp2961 psi General 322 EWS 318 Obc 318 SC 325 ST 260 ASI result General 292 EWS 289 Obc 285 SC 289 ST 252
@manishparmar4749
@manishparmar4749 Жыл бұрын
​@@sarudra6507 vat sachi che...pan bhai ne 40 lakh udava tha 😂😂
@pankeshthakor2950
@pankeshthakor2950 Жыл бұрын
King of યુવરાજસિંહની જય હો
@p.smakwna906
@p.smakwna906 Жыл бұрын
ધન્યવાદ આપને જે રીતે તમે સમાજની સેવા કરી રહ્યા છો તે ધન્યવાદ ને પાત્ર છો
@khantdaksha4407
@khantdaksha4407 Жыл бұрын
khmma mara veera ...satya mate agad padya cho...ma bhavani sada sahayate..
@himalay3010
@himalay3010 Жыл бұрын
ST CAST MATHI CHHE ETLE BARE AAVIYU BAKI BADHI JAGYA E TYJ CHHE KHABAR J CHHE SIR 🙏🙏
@devendrasadhu5534
@devendrasadhu5534 Жыл бұрын
જે આની સાથે શંકડાયેલા છે, તે બધા ને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ @ અને સરકારને કઈ પરીક્ષા લેવાનું બંધ કરો અને આ રીતે લાગવગ અને પૈસા લઇ સરકારી નોકરી આપવાનુ ચાલુ રાખો @
@kuldeepsinhvaghela7550
@kuldeepsinhvaghela7550 Жыл бұрын
10 નઈ વધારે હસે આવા તો કેટલાય છે જેમના સેટિંગ થયા છે psi માં
@innocentDevil07
@innocentDevil07 Жыл бұрын
અભણ મંત્રી નું શાશન 🤪🤪🤪🤪
@manish9601336600
@manish9601336600 Жыл бұрын
Salute sir....god Bless u..
@villagelifewithmeet7139
@villagelifewithmeet7139 Жыл бұрын
ગુજરાત સરકારે જે પેપર ફોડો માટે નવા કાયદા બનાવ્યા તે લાગુ કરો આ ભાઈ અને તેમાં જોડાયેલ તમામ લોકો પર.
@hiteshbariya7603
@hiteshbariya7603 Жыл бұрын
મયુર તડવી ને આજીવન કોઈપણ પરીક્ષા ન આપી શકે એવો પ્રતિબંધ મૂકવો જોઈએ
@Vlogervijay02
@Vlogervijay02 Жыл бұрын
10 vars ni jel pan hovi joyye
@chiranjayshekhaliya1122
@chiranjayshekhaliya1122 Жыл бұрын
E pariksha dese toy pass nahi atle to aavu khombhand karyu
@journey9318
@journey9318 Жыл бұрын
E no dosh nathi. System m j evi che.
@suhankhanvlog1651
@suhankhanvlog1651 Жыл бұрын
Saja eene nhi , je khotu krva vada ips officer che eemne thvi joiye ❤
@bhuroadivasi3288
@bhuroadivasi3288 Жыл бұрын
@@suhankhanvlog1651amuk ips adhikariyo ne લીધે જ આવું થઈ શકે બાકી સામાન્ય માણસની હિંમત નથી
@parassolanki8156
@parassolanki8156 Жыл бұрын
એક બાજુ 40 લાખ મા PSI નુ સેટીંગ થાય છે અને બીજી બાજુ એજ PSI ભરતી બોર્ડના અધ્યક્ષ ને બઢતી આપી ને રાજ્યનો DGP બનાવવામા આવે છે
@rakeshmalivad4225
@rakeshmalivad4225 Жыл бұрын
વધારે કમાણી કરવા માટે
@anildamor4892
@anildamor4892 Жыл бұрын
Dahod maa pan avu ja that's hase
@current_with_gk
@current_with_gk Жыл бұрын
1382 લોકો ને ગણ્યા ના હતા 1383 લોકો થયા કેમ
@lmihirmemakiya3224
@lmihirmemakiya3224 Жыл бұрын
આમા હસમુખ પટેલ મોટી મોટી વાતો કરતા હોય છે કે ગેરરીતિ નય થાય , મોટી મોટી વાતો કરે પણ છેલ્લે જતા આવા લોકો પણ આમા સંડોવાયેલા હોય જ છે . જય હિન્દ
@jashurathwa9285
@jashurathwa9285 Жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો યુવરાજ સિંહ
@sarjanblog1547
@sarjanblog1547 Жыл бұрын
યુવરાજસિંહ સર તમારો આભાર માનો એટલો ઓછો છે
@rakeahdedun4412
@rakeahdedun4412 Жыл бұрын
આ ભાઈ સાચા આદિવાસી છે કે નઈ તે પણ તપાસ કરવું જોઈએ
@indianarmyboy6914
@indianarmyboy6914 Жыл бұрын
Aa sacho aadivasi che k nai te tapas Karo
@ashokninama6555
@ashokninama6555 Жыл бұрын
Jay ho ..... યુવરાજસિંહ સાહેબ You are best. યુવા નેતા
@ramubhaipadvi8188
@ramubhaipadvi8188 Жыл бұрын
Chief ofiicer of Karai training centre is strongly responsible for this case only
@manilalraval6836
@manilalraval6836 Жыл бұрын
🇨🇮🙏બાપા સીતારામ તમારા જેવા સજન ઈમાનદાર નાગરિકોને સાથ આપે એવી મારી બાપા સીતારામને પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KPRaval-jp6sk
@KPRaval-jp6sk Жыл бұрын
યુવરાજ સિંહ જય હો❤️🚩🚩🚩🚩🚩
@afzalchauhan1079
@afzalchauhan1079 Жыл бұрын
હજુ આવા કેટલા બધા લોકો સેટિંગ કરી નોકરી પણ કરે છે.
@kamalpatelpatel9578
@kamalpatelpatel9578 Жыл бұрын
Good work . Yurajsingh.
@DineshDriver07
@DineshDriver07 Жыл бұрын
Vahh.yuvraj shih Bapu Tamara jeva sacha manso bov have Nathi rahiya
@NDSayari
@NDSayari Жыл бұрын
9 જણા ને યુવરાજ સિંહ એ ક્યાં સંતાડ્યા છે
@Adivasiboy2000
@Adivasiboy2000 Жыл бұрын
એકનું જ નામ બીજાના નામ બહાર નહીં આવે.
@bhagirathsinh8900
@bhagirathsinh8900 Жыл бұрын
Havaj aklo pan akdo hoo .....wahhh Yuvrajsinh proud of you sir ji
@JitendraPatel-pl6uu
@JitendraPatel-pl6uu Жыл бұрын
બુદ્ધિ વાળી ઓની બુદ્ધિ થી દેશ અને જનહીત માં વપરાતી નથી એનાથી વધુ દેશના અહિત અને જનવિરોધી માં અંગત સ્વાર્થ માટે વધુ ખર્ચતા હોય છે અને દેશવાસીઓને અચ્છે દિન ના સપના ની ગાજર 🥕🥕🥕🥕 ની પીપુડી આપી દેવામાં આવે છે
@Shilpakotad1
@Shilpakotad1 Жыл бұрын
જય હો....યુવરાજસિંહ સાહેબ
@statuskingmaheshzala3312
@statuskingmaheshzala3312 Жыл бұрын
સાચી વાત છે યુવરાજસિંહ જાડેજા
@kishan6869
@kishan6869 Жыл бұрын
Khub saras kam kariyu che 🙏
@gitabaparmar1831
@gitabaparmar1831 Жыл бұрын
Good work bapu... Jay ho
@irantadvi9663
@irantadvi9663 Жыл бұрын
Mne avu lge se ke amne sachu Result mltu nathi ...atle amari mhenat pani ma jai se....
@harshmpatel8623
@harshmpatel8623 Жыл бұрын
Nice work yuvrajsinh bapu
@alpeshdesai4463
@alpeshdesai4463 Жыл бұрын
Good work Yuvraj sirr
@kaushik4187
@kaushik4187 Жыл бұрын
Very good sir tamru Kam Khub Saru se
@saiyadismail8238
@saiyadismail8238 Жыл бұрын
Argument is very perfect...
@vagheladivyaba8049
@vagheladivyaba8049 Жыл бұрын
Good Work👍👍YuvrajSinh✌️✌️
@anilsinhm.solanki6982
@anilsinhm.solanki6982 Жыл бұрын
આના માટે અધિકારીઓ જ જવાબદાર છે. એ તપાસ કરો મયુર સબંધ રાજકારણ સાથે છે.
@vikasboricha5254
@vikasboricha5254 Жыл бұрын
IPS officer sathe setting vagar na Thai sake..
@vijay354
@vijay354 Жыл бұрын
Hve Kaik imandar student n jgya malse 🇮🇳
@kinjalkathrotiya8717
@kinjalkathrotiya8717 Жыл бұрын
ફકત psi કે Lrd જ નહીં, તમામ છેલ્લા 2,3 વષૅમાં લેવાયેલ પરીક્ષાના ડોકયુમેન્ટ ક્રોસ વેરિફિકેશન કરો...
@hiteshgarsaniya3210
@hiteshgarsaniya3210 Жыл бұрын
Good work yuvarajsinh
@rahulganatra9188
@rahulganatra9188 Жыл бұрын
યુવરાજ સિંહ સલામ તમને...
@pradipbhaivirash6183
@pradipbhaivirash6183 Жыл бұрын
સુરતમાં આરોગ્ય ખાતાનુ ભરતીમાં જે સીલેક્ટ હતા કોલલેટર આવી ગયા હતા સર્ટીફીકેટ તપાસ થય ગઇ પછી જે ત્રણ વ્યકતીના નામ કમી થય ગયા અને બીજા જે કંયાય હતાજ નહી એવા ત્રણ જણના નામ આવી ગયા તો પછી જેના નામ નીકલી ગયા તેણે વીરોધ કર્યો અને આરટીઆઇ માહીતી માંગી તે આજદીન સુધી આપવામાં નથી આવી બોલો શેને ગોલમાલ
@vikramrajgor1197
@vikramrajgor1197 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન
@jigarbhatt7165
@jigarbhatt7165 Жыл бұрын
Vah yuvraj sinh proud of....
@arifshekh-if4vu
@arifshekh-if4vu Жыл бұрын
Good work yuvrajsinh
@kirtanpatel4459
@kirtanpatel4459 Жыл бұрын
Yuvraj sir very good....awaa nee aajivan ked
@rifakatmansuri8947
@rifakatmansuri8947 Жыл бұрын
આપરો દેશ અભણ લોકો ચલાવે છે પછી શુ થાય 😂😂😂
@patelhbk7580
@patelhbk7580 Жыл бұрын
Kya bat hai...bhai gajab real life ma webseries banvi joe bhai pr....farji psi kai rite bani javay
@pateldeep496
@pateldeep496 Жыл бұрын
💯💯💯
@rajputyuvraj8514
@rajputyuvraj8514 Жыл бұрын
Chhotaudepur na bodeli taluka ma pan college exam ma aakhu paper exam na divase aakha paper ni copi made che dukan ma. Open li chori thay che. Tya pan karyvahi thay tevi vinti. Please. 🙏🙏🙏
@alpeshthakor6026
@alpeshthakor6026 Жыл бұрын
VAH AMNE JAGRUT KRYA TAME AGL RHEJO AME TAMARI SATHE CHIYE ANA MATE ANDOLAN KARVU PADE keep sarkar new barkhast karvi PDE to AME tamarind swathe chiye
@rakeshmalivad4225
@rakeshmalivad4225 Жыл бұрын
ટૂંક સમય માં ભુલી જશે કોઈ એક્શન ના લેવાઇ
@Jigsgamit123
@Jigsgamit123 Жыл бұрын
Salute you sir...........
@Abpatel-qq9oe
@Abpatel-qq9oe Жыл бұрын
Topa ne jel bhego kro ne Ena parent's ne pan jel begha karo..etle bija viachre aam setting krta phela..
@vipaatank11
@vipaatank11 Жыл бұрын
અધિકારીઓ નેતાઓ જ ભ્રષ્ટાચાર કરે છે તો આ શું કરે... પૈસા ના ભુખા છે સરકારી અધિકારીઓ અને નેતાઓ
@cricket3311
@cricket3311 Жыл бұрын
કેમ સરકાર તારી જીજા લાગે છે ??
@chhaganchaudhari2149
@chhaganchaudhari2149 Жыл бұрын
Sir mara conductorma percentage ma computerna practical markasni gantari karvani n hoy te khabar n thati ane practical na marks add thay gaya hata ana mate nokari mathi reject karya se. To atli moti post psi khoti rete banavavama jepan adhikario suport karyo hoy te badhane suspend karavo
@mayurmakawana2710
@mayurmakawana2710 Жыл бұрын
તમે તો police નું કામ કર્યું છે પણ આ police સુ કરે છે
@jadavvaju6484
@jadavvaju6484 Жыл бұрын
Yuvrajsinh dhanyavad
@khushbuthakkar6103
@khushbuthakkar6103 Жыл бұрын
Avu agau ketluy thayu hoy kone khabar..savapan may vichar na ave avo to
@gkz2z
@gkz2z Жыл бұрын
Instagram no hot to aa nokri karto hot 🤣
@ViraL_Gamit
@ViraL_Gamit Жыл бұрын
🤣🤣
@mahendrsinhjadav1
@mahendrsinhjadav1 Жыл бұрын
Chor aek sabut to chodij jay
@adgsurat9274
@adgsurat9274 Жыл бұрын
Home minister e pote aa taman adhikari ne home guard bananvi deva joye.
@dhavalvasava21
@dhavalvasava21 Жыл бұрын
What about other 9 people???? Why you are not talking about other.....
@namanbhatt7303
@namanbhatt7303 Жыл бұрын
👌 work yuvraj singh 👍
@bhagwatichaudhary4789
@bhagwatichaudhary4789 Жыл бұрын
Vah savj vah yuvaraj sir
@yuvrajsinhvaghela952
@yuvrajsinhvaghela952 Жыл бұрын
Very good Yuvrajsinh bapu
@sp_creation_official0079
@sp_creation_official0079 Жыл бұрын
Vah yuvrajsinh Bapu 👍
@dharmendrakoli7013
@dharmendrakoli7013 Жыл бұрын
Sir good job pan sir je 2018 ma police bharti ma je onliy for 90% Bharti ma particular ek j vistar ni bharti thai che e tamne kabar hoi to eni tapas karavo
@desaiviraj1907
@desaiviraj1907 Жыл бұрын
Thank you sir
@sohilmalek6926
@sohilmalek6926 Жыл бұрын
ખુબ સરસ યુવરાજસિંહ
@NDSayari
@NDSayari Жыл бұрын
9 જણા ને યુવરાજ સિંહ એ ક્યાં સંતાડ્યા છે
@ketandesai525
@ketandesai525 Жыл бұрын
પોલીસ, પરીક્ષા, પેપર લીક, પિક્ચર શારૂ બની શકે એમ છે
@patelpv502
@patelpv502 Жыл бұрын
Harsh sangvi karta to patavala ni job vala jode vadhre COLIFITION hoy se
@avadheshyadav8019
@avadheshyadav8019 Жыл бұрын
તું પહેલા Qualification નો સ્પેલિંગ શીખી લે પછી કોઈની ઉપર ટીકા કરજે 😂😂😂😂
@barotkishan3064
@barotkishan3064 Жыл бұрын
Bhukha khadhi nakhya tme to bapu ame no pugi aa loko ne tme pochi jav cho tme ....mataji ni dya che bhai tamara jeva imandar mitra amari sathe ubha raho cho....khare khar khub j saras
@pyarelalajatoliya2141
@pyarelalajatoliya2141 Жыл бұрын
Sir aama kon koni nimanuk kare che enu bataoo sir👌
@parmarkrusnasinhparmarkrus1931
@parmarkrusnasinhparmarkrus1931 Жыл бұрын
વાહ યુવરાજસિંહ વાહ
@Sarthi977
@Sarthi977 Жыл бұрын
આમાં બીચારા સરકારી નોકરી ની તૈયારી કરતા વિદ્યાર્થી ભાંગી પડે,,,,છે,,😥
@kalpeshparmar2177
@kalpeshparmar2177 Жыл бұрын
Good work sir
@sanjayk8126
@sanjayk8126 Жыл бұрын
2017 lrd bharti nu check karo
@solankinikunj7630
@solankinikunj7630 Жыл бұрын
Full settings
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 Жыл бұрын
Nathi karvu . Pakoda vechva mado. Hindu khatra ma chhe 😂. Aa Gujrat me banavyu chhe
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН