પુલોચને લાક્ષાગૃહ તૈયાર કર્યો. પાંડવોને જીવતા સળગાવવા તૈયારી. આની ભાગ આપશે પુલોચનને. મહાભારત(કડવુ૬૮)

  Рет қаралды 2,242

Mahant Shri Shankarpuriji

Mahant Shri Shankarpuriji

Күн бұрын

પુલોચને લાક્ષાગૃહ તૈયાર કર્યો. પાંડવોને જીવતા સળગાવવા તૈયારી. આની ભાગ આપશે પુલોચનને. મહાભારત(કડવુ૬૮
-------------------------------------------------------------------------
(.. ટેલીગ્રામ🖇️લિંક..)
...@t.me/Mahantshr...
મિત્રો, જય શ્રી કૃષ્ણ
આ પ્રાચીન મહાભારત કથા માં, આદિપર્વ અંતર્ગત કડવું ૬૮ મા, મહર્ષિવેદવ્યાસજીએ લખ્યું છે તેમ, વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે. હે જન્મેજય રાજન સાંભળો...
દુર્યોધન કહે છે પુલોચન મામા મારે પાંચ શત્રુ છે, મારા કાકા ના પુત્રો છે, તે મારા ઉપર ખૂબ દાજ રાખે છે, મારું અડધું રાજ લઈ લીધું છે, તેનો તમે નાશ કરો, તો હું તમને રાજ્યમાં એક આની ભાગ આપુ. પુલોચન ખુશ થાય છે, અને કહે છે કે 1000 સેવકો મને આપો, હું તમારું કામ કરી આપુ. વાત કરતા કરતા વિદૂરજી આવી ચડે છે, વાત લેવા માટે વિદુરજી પાંડવો વિરુદ્ધ વાત કરે છે, ત્યારે પુલોચન સાથે વિદુરજી 1000 સેવક લઈ, અને હસ્તિનાપુરથી જંગલમાં જ્યાં લાખનું ભુવન બનાવવાનું હતું, ત્યાં આવ્યા છે, સેવકો માટી ભેગી કરે છે, પુરોચન રાત્રે આવી અને મંત્રથી મહેલ બનાવી દે છે, માટી ખૂટે ત્યારે પૂલોચન પાછો નદી કિનારે જાય છે , વિદુરજી મહેલ બનતો હોય છે ત્યારે સેવકોને મનની વાત કહે છે. મહેલની તળિયે થી એક સુરંગ ખોદાવે છે, અને તેનું મુખ નદીના સામેના કિનારે પીપળાની નીચે ખોલાવે છે, રોજ ભવન બનવાનું કામ ચાલે છે, સાત માળનો મહેલ સોના જેવો બનીને તૈયાર થઈ જાય છે. વિદુરજી પણ આચરજ પામી જાય છે, પૂલોચન જે મહેલ બનાવ્યો છે, એને રંગરોગાન કર્યા છે , મંત્રથી એવી રીતે કામ કરે છે, રાત્રે ખાઈ પીને બધા સૂઈ રહે છે, મહેલ બની પૂર્ણ થઈ ગયા પછી પુલોચન વિદુરજીને કહે છે કે હવે પાંડવોને મોકલો, વિદુરજી ત્યાંથી હસ્તિનાપુર ભણી આવે છે, સેવકોને મોકલી અને પોતે એક ભીલભક્તને, એક વીંટી અને પાંચ જોડી ખાદીના કપડા આપે છે, અને ત્યાં બેસાડવાનું કહી અને વિદુરજી ત્યાથી સભામા આવે છે.ભીલ ભક્ત ને સુરંગ વિશે બધુ સમજાવી દે છે, તે ભીલ ભક્ત ત્રાપો બાંધી ત્યાંજ રહે છે.
તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી કૉમેન્ટ જરૂર થી કરશો.
વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે, આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.
/ @mahantshrishankarpuriji
Your queries:-
મહાભારત કથા
મહાભારત કથા આદિપર્વ ( કડવું ૬૮ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ ૬૮
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ
hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
सम्पूर्ण महाभारत
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
/ @mahantshrishankarpuriji
#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat

Пікірлер: 3
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 35 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 21 МЛН
Shree Bhaktambar sutra
48:18
Jainism
Рет қаралды 2,5 МЛН
મહાભારત કથામૃત બોટાદ - ભાગ - 12
1:02:23
Botad Mahila Mandir
Рет қаралды 1 МЛН
મહાભારત કથામૃત બોટાદ - ભાગ - 35
1:02:18