पुलिस के दलाल को ₹50 शनिवारी हप्ता लेते मौके पर पकड़ा तो भागने लगा..રેડ પડતા પોલીસના દલાલો ભાગ્યા

  Рет қаралды 2,249,888

Adv Mehul Boghara

Adv Mehul Boghara

10 ай бұрын

पुलिस के दलाल को ₹50 शनिवारी हप्ता लेते मौके पर पकड़ा तो भागने लगा..
प्रत्येक शनिवार को देवध नाका पुना सूरत पुलिस और उनके दलालों द्वारा शनिवारी के रूपमे अवैध वसूली की जाती है, आज 16/09/2023 शनिवार को शाम 06:00 बजे पुलिस और दलाल अवैध वसूली कर रहे थे। उसे रंगे हाथों पकड़ा, रेड पड़ते ही सभी पुलिस दलाल वहा से भागने लगे।
भविष्य में अवैध वसूली ना करे; एक नागरिक के रूप में बेईमानों को चेतावनी देता हूं और जो भविष्य में कोई अवैध वसूली की तो में एक भी बेईमान को छोड़ूंगा नहीं उसका भरोसा देता हूं.
પોલીસનો દલાલ ₹50 રૂપિયા શનિવારી(હપ્તો) લેતા રંગે હાથે પકડાતા; ભાગ્યો..
દેવધ નાકા પુણાગામ સુરત ખાતે પોલીસ અને તેમના દલાલો દ્વારા દર શનિવારે શનિવારી રૂપે હપ્તા વસુલી થતી હોય જે અંતર્ગત અમને અવારનવાર ફરિયાદ મળતા આજરોજ તારીખ 16/09/2023 સાંજે 6:00 વાગ્યે સ્થળ પર જઈ અને તપાસ કરતા પોલીસ અને તેના દલાલો શનિવારે રૂપે હપ્તા વસૂલી કરતા રંગે હાથે ઝડપાયેલ જે અંતર્ગત શનિવારી હપ્તા વસૂલી બંધ કરાવેલ. રેડ પાડતા જ તમામ પોલીસના દલાલો જગ્યા પર થી ફરાર થઈ ગયેલ. ભવિષ્યમાં ક્યારેય પણ શનિવારી કે હપ્તા વસૂલ કરવામાં ના આવે તે બાબ તે બાબતે એક જાગૃત નાગરિક તરીકે ચેતવણી આપવામાં આવેલ છે અને જો ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની હપ્તાવસૂલી કરવામાં આવશે તો એક પણ ને હું છોડીશ નહીં એની ખાતરી આપું.
જનતાના ટેક્સના પૈસાનો પગાર લઈ અને જનતા પાસેથી જ ગેરકાયદેસર હપ્તા વસુલી કરવી એ કદાપી યોગ્ય નથી અને એ હું થવા નહીં દઉં..
एडवोकेट मेहुल बोगरा के साथ टेलीग्राम ग्रुप में शामिल होने के लिए यहां क्लिक करें:
t.me/advmehulbograa
फेसबुक: / officialadvmehulboghara
ट्विटर (ट्विटर): / advmehulbogra
इंस्टाग्राम: / adv_mehul_boghara
यूट्यूब: / advmehulbogra
ऑफिस का पता: maps.app.goo.gl/UzfZL4RoJM7tt...
#advmehulboghara #equality #ruleoflaw #fightforright
#gujarat
#surat
#suratpolice
#police
#GujaratPolice
#law

Пікірлер: 2 000
@vaibhavacharya7507
@vaibhavacharya7507 10 ай бұрын
તમે આગળ વધો મેહુલ ભાઈ અમે તમારી સાથે છે. જય ભારત ❤
@kalpeshrajput2221
@kalpeshrajput2221 10 ай бұрын
સાચી વાત છે મેહુલભાઈ તમારી
@sanjaymakwana5675
@sanjaymakwana5675 10 ай бұрын
Migrate ni sàme hazar karoo. Atle badha sidha thase
@Shopping_villa
@Shopping_villa 10 ай бұрын
Bhai 2024 ma aapdi jode takat che aek battan j dabavanu che
@anandgj26
@anandgj26 10 ай бұрын
जय हिन्द जय भारत
@historyofhindustan4630
@historyofhindustan4630 10 ай бұрын
​@@Shopping_villa Tu taru Ghare Rakh
@dalpatbhaipatel4236
@dalpatbhaipatel4236 10 ай бұрын
मेहुल भाई आप की हिम्मत को सलाम आप इसी तरह लगे रहना आप समाज सेवा का काम कर रहो प्रशंसनीय काबिलेतारीफ है
@AmitKumar-qz2us
@AmitKumar-qz2us 9 ай бұрын
संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉🎉🎉
@hiteshkamolking7367
@hiteshkamolking7367 10 ай бұрын
એક મેહુલભાઈ ની જરૂર અમદાવાદ માં છે.....❤❤❤
@ajaythakor9165
@ajaythakor9165 10 ай бұрын
હા અમદાવાદ માં જરૂર સે
@MukeshKumarKumar-xy3gf
@MukeshKumarKumar-xy3gf 5 ай бұрын
Love you sir great work bilkul Right Dil se selut aapko jay hind 🇮🇳 jay bharat 🇮🇳
@prit.radadiya22
@prit.radadiya22 10 ай бұрын
Respect Button For Mehul Bhai 👇
@prakashbhaiprakashbhai7510
@prakashbhaiprakashbhai7510 10 ай бұрын
મેહુલભાઈ બહુ સારું કામ કરો છો તમારા જેવા માણસ એક અમદાવાદમાં પણ જરૂર છે અમદાવાદમાં બહુ હપ્તા ખોરી ચાલુ રહેશે❤
@PUREprayagi
@PUREprayagi 7 ай бұрын
Even police constable was not in proper uniform . Look at his shoes .. 😂 Great job mehul sir . 🎉❤
@PraveenSinghAvenger
@PraveenSinghAvenger 10 ай бұрын
Sir, I'm from Delhi and I salute you for your work that you do for local people and to bring these corrupt officials in line. Still searching for a person like you in Delhi
@AmitKumar-qz2us
@AmitKumar-qz2us 9 ай бұрын
संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉।।
@AmrutlalPatel-np5xx
@AmrutlalPatel-np5xx 8 ай бұрын
0:12 0:12
@AmrutlalPatel-np5xx
@AmrutlalPatel-np5xx 8 ай бұрын
Hi hu CV❤❤❤
@sunilphotographer6067
@sunilphotographer6067 7 ай бұрын
​@@AmrutlalPatel-np5xx❤❤❤❤❤
@Mukeshpatelrjt
@Mukeshpatelrjt 10 ай бұрын
મેહુલ ભાઈ આ લોકો સુધરવાના નથી.. જ્યાં સુધી પબ્લિક જાગૃત નહિ ત્યાં સુધી ....🙏 તમારી હિંમત ને સલામ 🙏જય હિન્દ 🙏
@BeautifulMoments159
@BeautifulMoments159 Күн бұрын
Apade badha loko emaj kahiye chhiye ke public nathi jaagti, ane badhi public emaj kahe chhe.. Vaat a chhe ke em keva vadi public pase koi authority nathi jagvani ke jethi kri ne public eni sathe chale... To jarur chhe mehul bhai jeva loko ni harek gaam saher jilla raajyo ma... Jya a anyay same lade ane public jene jaagvu chhe evi public ne jagade...
@truth6508
@truth6508 10 ай бұрын
અજય તોમર ખુદ હપ્તા ખોર છે સાલો, જ્યાં સુધી અજય છે ત્યાં સુધી સુરત માં આજ રહેશે.
@sarvaiyagirirajsinh8686
@sarvaiyagirirajsinh8686 10 ай бұрын
enko esehi pakdo sabko
@AmitKumar-qz2us
@AmitKumar-qz2us 9 ай бұрын
संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉।।
@vanrajsolanki9486
@vanrajsolanki9486 10 ай бұрын
વેરી ગુડ મેહુલભાઈ તમે જે કામ કરો છો બહુજ સરસ કરો છો માતાજી તમને વધુ સારી કામ કરવાની શકિત આપે જય માતાજી
@bhuneshwersah
@bhuneshwersah 9 ай бұрын
आप के जैसे पढ़े लिखे समझदार पुलिस बाले को सुधार सकते हैं
@krishvaid5719
@krishvaid5719 10 ай бұрын
Great work mehul boghara❤
@utsav7798.
@utsav7798. 10 ай бұрын
તમે આગળ વધો મેહુલ ભાઈ અમે તમારી સાથે છે.
@ajaydudhat8822
@ajaydudhat8822 10 ай бұрын
sachi vat che bhai. ekla java ma bow risk che amuk lukkhao hamlo kare pacha
@chandadongre8885
@chandadongre8885 Ай бұрын
मेहुल भाई आप को लाख लाख शुक्रिया आप जो हिम्मत वाला काम कर रहे हैं। ऐसे ही हर शहर में होता रहें तो देशभर में भ्रष्टाचार बंद हो सकता है एक फिल्म है गब्बर इज़ बेक। आप लोगों को साधुवाद जय भारत वंदेमातरम जय संविधान।हम आपके साथ है।
@shaktidigital8736
@shaktidigital8736 10 ай бұрын
ધન્યવાદ મેહુલ સાહેબ ને આવાને આવા કામ કરતા રહો અને પોલીસને
@arvindjadhav6911
@arvindjadhav6911 10 ай бұрын
Jay Savidhan mehul bhai
@DarbarLilaji
@DarbarLilaji 10 ай бұрын
हर्ष सध्वि तक हफ्ता वसूली के पैसे जाते हैं तब हर्ष सध्वि के बच्चे रोटी खाते है 😂
@thakorvelabhai1443
@thakorvelabhai1443 10 ай бұрын
વાહ મેહુલભાઈ વાહ તમારી હીંમત ને સો સો સલામ
@Dipak_Muspara
@Dipak_Muspara 9 ай бұрын
Sir aap bahoot acha kam kar raheho Ham apke saat he ❤❤❤❤
@sagarsolanki7384
@sagarsolanki7384 10 ай бұрын
મેહુલભાઈ આગળ વધો અમે તમારી સાથેછે તમે બોલાવો એટલે અમે આવી જયસુ ભારત માતા કી જય
@sureshghughal8030
@sureshghughal8030 10 ай бұрын
સરસ મેહુલ ભાઈ ધન્યવાદ જય સંવિધાન જીનંદાવાદ જીનંદાવાદ
@mewatifunnyhero
@mewatifunnyhero 9 ай бұрын
Good work bhaiya ji
@MohdSaleem-qg4id
@MohdSaleem-qg4id 7 ай бұрын
Very nice sir Aap ne bahut accha kaam kiya he yeh police waale gareeb ko bahut pareshan karte hain aise police waalo ko suspended karna chaieye
@SHEKHARRajput-ph4nq
@SHEKHARRajput-ph4nq 10 ай бұрын
देश में सभी को कानून का पालन करना चाहिए चाहे वो कोई भी हो जय संविधान जय हिंद....मेहुल सर जैसा सभी को देश के लिए काम करना चाहिए .
@amitsolanki
@amitsolanki 10 ай бұрын
I'm from Pune. Aapke videos yaha pe bhi dekhe jate hai. Proud Of You 🇮🇳 Satyamev Jayte 🇮🇳
@user-lx2ig4yv3f
@user-lx2ig4yv3f 10 ай бұрын
આ ભવ મા , આ જીવન મા ભારત દેશ મા થી આવા લુખ્ખા પોલીસ વાળા તથા ભ્રષ્ટાચાર મુક્ત જોવા માંગુ છુ મેહુલ ભાઈ આગળ વધો આખુ ભારત વર્ષ તમારી સાથે ઉભુ હશે એક દિવસ ❤ આ દેશ નુ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ તમારી સાથે છે ❤🎉
@user-kq6mz6yv4b
@user-kq6mz6yv4b 10 ай бұрын
જોરદાર મેહુલ ભાઈ એકવાર પંચમહાલ શહેરા માં પણ આવો શહેરામાં પણ આઉજ ચાલે છે
@am1981
@am1981 10 ай бұрын
TELL HARSH SANGHAVI TO RESIGN AS THEY CAN'T STOP CORRUPTION THESE ALL POLICE ARE BHAKSHAK NOT RAKSHAK, SHAME ON INDIAN POLICE AND BJP
@Mehul_Ahir
@Mehul_Ahir 10 ай бұрын
Sir , people like you are really the GEM of INDIA 🫡🫡 i always remeber you and your family in my prayers . GOD BLESS YOU ❤
@Haresh_Barot_1134
@Haresh_Barot_1134 6 ай бұрын
ખૂબ સરસ ....જય હો આયા આયા કોન આયા ..ભ્રસ્ટાચારીઓ કા બાપ આયા .. ઘૂસખોરો કા બાપ આયા આયા .. ...... જય ભારત જય સંવિધાન 🙏
@rahulparmar4718
@rahulparmar4718 10 ай бұрын
મેહુલ ભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો પણ અમારા અમદાવાદ માં પણ આવો એક વાત આવું તો બહુ જગિયા એ ચાલે છે તમારા જેવું અમારા અમદાવાદ માં કામ જ નથી કરતું કોઈ...
@Jaatbrand-ci3uk
@Jaatbrand-ci3uk 10 ай бұрын
Keep it up Bhai ..... incredible job .... not job it's duty for every Indian
@pareshchaudhary5769
@pareshchaudhary5769 10 ай бұрын
મેહૂલ ભાઈ તમારા જીગરા ને સલામ છે તમે અમારા મસીહા જ છો મારો મૂરલીધર તમને સદાય આવી જ રીતે મદદ કરે 🙏🙏🙏
@KeshawSahu-mb1qo
@KeshawSahu-mb1qo 7 ай бұрын
Bahot khoob mehul bhai
@jayhosantvanistudioahmedab7405
@jayhosantvanistudioahmedab7405 10 ай бұрын
સાહેબ અમદાવાદમાં આવો અહીં પણ આવું ચાલે છે
@surajnair7728
@surajnair7728 10 ай бұрын
Mehul Sir huge respect for you, when we have such live evidence than why to fight with such low class constables, why don't we file a case against them directly in the court and police complaint authorities. And i have one query can we file a PIL against such issues????
@mkg1825
@mkg1825 10 ай бұрын
Warning देकर छोड़ना ही उचित है... 50, 100 रुपए का fraud पकड़कर क्या करोगे, जो हजारो, लाखों, करोड़ों का करते अपने बंगले कोठे बनाते उसका क्या... ये तो बहुत छोटे लोग है...इनके पेट पर लात मार कर कौनसा बड़ा काम हो जाएगा
@Fraud-call-alertscam
@Fraud-call-alertscam 10 ай бұрын
Hai 🤣😂🤣😂
@manojkumarpatil7887
@manojkumarpatil7887 8 ай бұрын
Salute Mehul bhai❤
@wasimabdulkhalidshaikh8819
@wasimabdulkhalidshaikh8819 Ай бұрын
Isse faresty duniya ke har kone me hona chaiye dil se salam hai mehul bhai❤❤❤
@vipulzinzala77
@vipulzinzala77 10 ай бұрын
Good work mehul bhai 👌👌👌👌
@arshmakrani7257
@arshmakrani7257 10 ай бұрын
Apko hamare tax maine se pagar milta hai Was best line😊
@eknazargujarat
@eknazargujarat 10 ай бұрын
આવા હપ્તાખોર પોલીસ વારા ઓ ને ખુલ્લા પાડવા બહુજ જરૂરી છે.. સલામ છે વકીલ સા.ને
@kusumbapuwar7984
@kusumbapuwar7984 10 ай бұрын
જય માતાજી
@Bcdhandhalya4510
@Bcdhandhalya4510 10 ай бұрын
આ હરામખોરોને કાયદાનું ભાન કરાવો મેહુલભાઈ....
@AmitKumar-qz2us
@AmitKumar-qz2us 9 ай бұрын
संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉।।
@irfanshaikh-hs5ju
@irfanshaikh-hs5ju 10 ай бұрын
Bhot sukoon milta bhai mehul bhai ki video dekh ke 😊
@DashrathshinhSolanki
@DashrathshinhSolanki 10 ай бұрын
Vah Mehul Bhai acha sabk sikhaya
@rajeshgiri4521
@rajeshgiri4521 7 ай бұрын
धन्यवाद धन्यवाद धन्यवाद बहुत बढीया काम कर रहे हो भाई
@pandeybrothersgameplay5999
@pandeybrothersgameplay5999 10 ай бұрын
सर आप तो गरीबों के मसीहा हो इन सब की दुआ आप के साथ है परमात्मा आप को ऐसी शक्ति दे कि आप इन दरिंदो से आप लड़ सके आप को धन्यवाद वकील साहब
@AmitKumar-qz2us
@AmitKumar-qz2us 9 ай бұрын
संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉।।
@user-yf9ih4ps7j
@user-yf9ih4ps7j 4 ай бұрын
👍👍👍👍👍
@saleemcartechnology2366
@saleemcartechnology2366 2 ай бұрын
Bhai Aap to Hero hai
@YogeshSuryawanshi-sk1bq
@YogeshSuryawanshi-sk1bq 8 ай бұрын
कायद्याच्या अनुषंगाने अशा पोलिसांना निलंबित केले पाहिजे जय महाराष्ट्र राज्य
@rajgohel45
@rajgohel45 10 ай бұрын
મેહુલ ભાઈ હિન્દી કરતા ગુજરાતી મા વધુ પ્રભાવ પડે તમારો......👍
@manishpadiya895
@manishpadiya895 10 ай бұрын
Sachi vat
@dharmendrachauhan9191
@dharmendrachauhan9191 10 ай бұрын
સાચી વાત છે
@dilipsinhparmar8430
@dilipsinhparmar8430 10 ай бұрын
મેહુલ ભાઈ તમારી હિંમત અને કામને ખૂબ ખૂબ અભિનંદન ચૂંટાઈ આવેલા નેતા ક્યાં ગયા એમની રહેમ નજર હેઠળ ચાલે છે પારદર્શક વહીવટ વાળા ક્યાં ગયા મેહુલભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છી
@hiteshkharadi5061
@hiteshkharadi5061 10 ай бұрын
ऐसे पुलिस वालो की वजह से पूरे देश के पुलिस बदनाम है
@AmitKumar-qz2us
@AmitKumar-qz2us 9 ай бұрын
संविधान संसद लोकतंत्र देश भक्ति यह सब आम आदमी को मूर्ख बनाने के लिए है हम पैसा देते हैं और हमें अच्छी सुविधा चाहिए युवा पीढ़ी इसीलिए भारत सरकार भ्रष्ट सरकार रिश्वतखोर सरकार को पसंद नहीं करती है भारत सरकार का यही है नारा भ्रष्टाचार हम सबको प्यारा भारत सरकार को टैक्स के साथ रिश्वत भी अवश्य दे अंग्रेजों की गुलामी के कानून में से चलने वाला देश रिश्वत लेना भ्रष्टाचार करना सरकारी कार्यालय में सामान्य दिनचर्या है ।।🎉🎉🎉🎉।।
@jeet027
@jeet027 7 ай бұрын
90%Police aisai hi hai.
@prasantasen8660
@prasantasen8660 4 ай бұрын
​@@jeet02799%
@pascoaldsouza3987
@pascoaldsouza3987 10 ай бұрын
Salute to you Sirji, keep going with your good work. People's blessing is with you.May God bless you n protect you.😊👍✨
@kalpitathakkar5219
@kalpitathakkar5219 10 ай бұрын
વાહ! બધી જ પબ્લિક જાગૃત થાય તો આવા હપ્તા ખોર સુધરે મેહુલ ભાઈ સાહેબ જોરદાર 👌 કાર્ય છે આપ નું
@JSSPRVLOG
@JSSPRVLOG 10 ай бұрын
Great work mehulbhai🙏🙏🙏🙏
@SsSyyad-hb5sy
@SsSyyad-hb5sy Ай бұрын
Mehul bhai Salam aapko gundon se panga Lene ki himmat aap main hai
@shrawandubey6326
@shrawandubey6326 Ай бұрын
गुजरात में यह चलता है । एक बार हमें चलती गाडी रुकवाकर परेशान किया गया । अहमदाबाद के जस्ट पहले की घटना है । चालान बनाने का बोला तो उनके पास चलान बुक ही नहीं थी । वोले गाडी जप्त होगी । दो हजार लेकर ही गाडी निकलने दी । 🌹🙏
@vikramprajapati5934
@vikramprajapati5934 10 ай бұрын
વાહ સાવજ વાહ વાહ મેહુલ ભાઈ વાહ
@patelansh8593
@patelansh8593 10 ай бұрын
Good job sir
@Reenadigital
@Reenadigital 10 ай бұрын
વાહ ભાઈ વાહ પોલીસ વાળા ને એમ થાય કે રોડ અમારો છે😂
@0mprakashsingh925
@0mprakashsingh925 6 ай бұрын
जय हिंद जय भारत वंदेमातरम
@rahulboghara
@rahulboghara 10 ай бұрын
Ha Bhai ❤❤❤❤❤❤❤❤❤
@nehalthakor3525
@nehalthakor3525 10 ай бұрын
ખૂબ સરસ ભાઈ તમે જનતા ને જાગૃત કરવા નું કામ કરો છો તમે ખૂબ આગળ વધો આવી પ્રાથના 🙏🙏🙏
@Shayari_Writter14
@Shayari_Writter14 4 ай бұрын
Aapke Jaise Bhaiyon Ki Bahut Jarurat Hai Hamare Hindustan Ko. I Salute Your efforts Bhai. Vakeel Ekta Jindabad🙏🏻
@gwsahil5331
@gwsahil5331 10 ай бұрын
Awesome
@PakaGujarati
@PakaGujarati 10 ай бұрын
તમે આગળ વધો મેહુલ ભાઈ અમે તમારી સાથે છે ✅ જય ભારત ❤
@ramtarammistry6091
@ramtarammistry6091 2 ай бұрын
❤ जय श्री राम ❤ मेहुल जी आपके कार्यों को मेरा सहयोग है।
@nimavatrajan3849
@nimavatrajan3849 7 ай бұрын
Wah mehulbhai Hum tumhare sath he
@amitvasani875
@amitvasani875 10 ай бұрын
બરાબર શે મેહુલ ભાઇ
@jinthebest.
@jinthebest. 10 ай бұрын
Perfect dialogue "Mile Sur Mera Tumhara To Sur Bane Hamara"
@raysingbhairathod9838
@raysingbhairathod9838 9 ай бұрын
સાહેબ તમારા જેવા નેતા ની જરૂર છે
@ayurvedgnanmahiti2313
@ayurvedgnanmahiti2313 6 ай бұрын
Hum.tumhare sath he mehul bhai
@BaldevjiThakor-ss5fs
@BaldevjiThakor-ss5fs 10 ай бұрын
भारत माता की जय वकील भैया प्रणाम सलाम जय हिंद जय भारत आप जैसे और भैया जागरूक हो जाए तो मजबूरन की मजबूरी दूर हो जाएगी हर जगह रोड पर यह लोग बहुत परेशान करते हैं सब लोग ऐसे नहीं है बहुत लोग नेक दिल भी है भारत माता की जय सीताराम सीताराम जय जय
@bharatbhutiya2477
@bharatbhutiya2477 4 ай бұрын
નવો વિડિયો મુકો
@rahmathpasha8424
@rahmathpasha8424 4 ай бұрын
Hum. Tumhare. Sath. Hai. Bhai👌👍🏻✍️🤝❤❤❤❤❤❤❤❤❤❤❤
@rahulboghara
@rahulboghara 10 ай бұрын
Good 👍💯💯💯💯💯💯💯❤💯❤💯❤💯❤💯❤
@sagarsolanki7384
@sagarsolanki7384 10 ай бұрын
સર આ બધે ઉપરથી ચાલે છે આ દેશને સારા મંત્રી ની જરૂર છે આવું તો આલોકો વર્ષોથી કરે છે
@kanupanchal1859
@kanupanchal1859 10 ай бұрын
Good work sir Hum saath he
@rathodmanu3925
@rathodmanu3925 10 ай бұрын
Good work Mehul sir 👍
@contortionist779
@contortionist779 4 ай бұрын
Vaah mehulbhai
@mehulvasava865
@mehulvasava865 10 ай бұрын
Good job ❤ ❤ ❤ મેહુલ ભાઈ તમારા લીધે અમારા જેવા ગરીબો ને લૂંટવાનું બંધ થયું સે love you so much
@dancerhero2470
@dancerhero2470 10 ай бұрын
EAST AUR WEST ADVOCATE MEHUL BHAI BOGHRA SAHEB IS THE BEST👏👏👏👏👏❤❤❤
@tufelallahwala9046
@tufelallahwala9046 10 ай бұрын
Good 👍
@sunilsolanki5144
@sunilsolanki5144 6 ай бұрын
મેહુલભાઈ તમને ખરેખર સલુટ છે ભાઈ આ લોકો સામે પુરેપુરી કાર્યવાહી કરો હું તમારી સાથે છું જય હિંદ જય ભારત
@VadherKaran.S
@VadherKaran.S 10 ай бұрын
🔥🦁💙 jay bhim jay Samvidhan
@hetarthpatel2888
@hetarthpatel2888 10 ай бұрын
Jai Hind
@bhaveshShiyal-ow9kc
@bhaveshShiyal-ow9kc 10 ай бұрын
મેહુલ ભાઈ ખુબ ખુબ અભિનંદન તમારા માતા પિતાને સૌ સૌ સલામ છે જય હિદ જય ભારત
@user-kn1cs2em4f
@user-kn1cs2em4f 4 ай бұрын
ये पुलिस वाले अवैध वसूली करते हैं। और मीडिया के आने पर भागने लगे। इन भ्रष्ट पुलिस पर सख्त कार्यवाही करके जेल भेजना चाहिये।
@junedshah2982
@junedshah2982 10 ай бұрын
Allwes Recpect Maheul Sir Love you Bro ❤️
@RangilubhavenaGJ4
@RangilubhavenaGJ4 10 ай бұрын
તમારી જેવાં જાગૃત નાગરીક ની જ જરૂર છે ભાઈ I proud of you Mehulbhai ❤
@SanjaySharma-bi8dg
@SanjaySharma-bi8dg 10 ай бұрын
Every district me mehul Bhai jaise insan hone chahiye. Aapki himmat ko salute
@user-pe4wd2wj2r
@user-pe4wd2wj2r 18 күн бұрын
Sar aapane bahut Achcha Kiya Hai Sar bahut Achcha Kiya
@SalmanAnsari-on3ui
@SalmanAnsari-on3ui 10 ай бұрын
Good work sir ji
@ikbalshershiya5886
@ikbalshershiya5886 10 ай бұрын
वकील साहब आप जैसे जागृत नागरिक हो गए। हर कोई तो हमारा देश जरूर तरक्की करेगा। आप जो काम कर रहे बहुत बढ़िया है आपको दिल से धन्यवाद।
@mayacreations9519
@mayacreations9519 5 ай бұрын
Mehul Bhaiyya , you are 🦁 in Human form.. Life me aap jaise jaanbaz log bahot kam dekhe hai. Bhagwan aapko hamesha khush rakhe..❤
@bhaveshkumarparmar7842
@bhaveshkumarparmar7842 10 ай бұрын
તમે આગળ વધો મેહુલ ભાઈ અમે તમારી સાથે છે.😇😇
@ShaikhMajidmiya-xo5cx
@ShaikhMajidmiya-xo5cx 10 ай бұрын
મેહુલભાઈ ધન્ય છે તમને...તમારી જીગર .બહાદુરી .સ્પીચ. .સજાગતા. નેમારા નમસ્કાર.જય ગરવી ગુજરાત
@ghazamfarabbas948
@ghazamfarabbas948 4 күн бұрын
Very good nice job sir 👍 ek sache hindustani dil salute agar pure hindustan aap jese sachai ke kaam kare to desh sudhar jaiyega
@chiragkatariya2937
@chiragkatariya2937 10 ай бұрын
Respected Mehul sir Good Job .Jay Hind 🇮🇳
@AmarSingh-ep3ut
@AmarSingh-ep3ut 8 күн бұрын
भाई साहब आप एक दिन हरियाणा सिरसा आईए भाई साहब सिरसा के अंदर पुलिस ऐसे ही करते ❤❤❤❤
@SatishYadav55.99
@SatishYadav55.99 10 ай бұрын
Bhaiya aap logo ko sahi adhikar bata rahe ho 🙏🙏
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 511 М.
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 47 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 46 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 511 М.