પુનજન્મની કહાની Daxa Thakor પાસેથી તેની આખી કહાની શું છે? | Banaskantha | Khambha | Palanpur |

  Рет қаралды 62,553

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Ай бұрын

#palanpur #palanpurviralgirl #daxa #khambha #nirbhaynewsgopi #gujarat #banaskantha
જાણો વાઈરલ ગર્લ Daxa Thakor પાસેથી તેની આખી કહાની શું છે? | Banaskantha | Khambha | Palanpur |
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Пікірлер: 58
@RudabhaiRabari-qy6ic
@RudabhaiRabari-qy6ic Ай бұрын
આવી‌ સુંદર બેબી‌ ને‌ અંજાર લ‌ઈ‌ જાઓ તેને‌ ધણુ‌ યાદ‌ આવસે‌ ભગવાન ની‌ ક્રુપા કેવાય
@dineshpatel84
@dineshpatel84 Ай бұрын
दक्षा ने लई जावो अंजार जेथी एने पुराणी याद आवी जाय,
@rahulgondaliyabapu284
@rahulgondaliyabapu284 Ай бұрын
અંજાર માં જઈ ને આ વાત પર રિસર્ચ કરવું જોઈએ જેથી તેના પૂર્વ જન્મ ના માં બાપ ને પણ થોડું આશ્વાસન મળે અને આવા ઘણા લોકો આ દુનિયા માં હસે જેનો પૂર્વ જન્મ થયો હોઈ સાબિત થશે
@mrutyunjaysinhpadhiyar5474
@mrutyunjaysinhpadhiyar5474 Ай бұрын
થોડું વધારે રિસર્ચ કરો અને અંજારમાં એવી વ્યક્તિને શોધો જે 2001 માં કેક બનાવતી હતી અને જેની દીકરીનું નામ કિંજલ હતું..
@yuvrajsinhmakwana
@yuvrajsinhmakwana Ай бұрын
100
@hdt_vlogs.
@hdt_vlogs. Ай бұрын
Hachu
@Aaryangosaihindu
@Aaryangosaihindu Ай бұрын
ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲
@sanwariyamobilepoint8288
@sanwariyamobilepoint8288 Ай бұрын
न्यूज़ वाले इसकी हकीकत नही दिखाएंगे बल्कि जो छोटी बच्ची बोल रही है बस वो ही बात बार बार बताएंगे पर इसकी हकीकत पड़ताल नही करेंगे
@niraliparmar1233
@niraliparmar1233 Ай бұрын
Pinjal name Kinjal ny
@manjulabenprajapati8589
@manjulabenprajapati8589 Ай бұрын
અંજાર લઈ જાઓ કદાચ પૂર્વ જન્મ નુ કઈક વધારે યાદ આવે .
@sangitapatel345
@sangitapatel345 Ай бұрын
Sachi che
@velajiThakor-om2jh
@velajiThakor-om2jh Ай бұрын
વાત સાચી હછે
@daveashok9661
@daveashok9661 Ай бұрын
અંજાર લઈ જાઓ વધુ માહિતી મલશે
@user-mg9zq4og7l
@user-mg9zq4og7l Ай бұрын
ખોટી વાત છે યાર ❤જય ગુરૂદેવ મહારાજ ની
@Bha426
@Bha426 Ай бұрын
🎉🎉
@mukeshbhattnarottam2182
@mukeshbhattnarottam2182 Ай бұрын
આ સંશોધન કરવા માટે નો કીસો છે ને અંજાર જઈ ને તપાસ કરવી જોયે
@user-wc3xe2ci3s
@user-wc3xe2ci3s Ай бұрын
તમે રીસર્ચ કરી ને જણાવજો
@Vanmalibaroliya
@Vanmalibaroliya Ай бұрын
Ha te taiy me anjarma kekni dukano hati hu bhukama ame roduparu gaiyata hu gandhidham hato aje pan te divash ni vat se anjarma reli ma badko hata 40 jetala badko dabaiye gaiy hat anjarma
@modnjimfajl1555
@modnjimfajl1555 Ай бұрын
વાત 💯 સાચી સે પુર્વ જન્મ સે અંજાર માં જાવ 2001 આહીર જાતની વ્યક્તિ ને શોધો
@RajeshPatel-po1jd
@RajeshPatel-po1jd Ай бұрын
Gentleman in kutch aahir community people can't speak gujrati they speak only kutchchi. They can't understand hindi 😢
@akashpatan6797
@akashpatan6797 Ай бұрын
કચ્છમાં ભૂકંપ 2001 માં થયો અને અત્યારે હાલ દક્ષા 4.5 થી 5 વર્ષની છે. એટલે કે 2019 માં તે ખસા ગામમાં જન્મી. 2001 માં ભૂકંપ અને 2019 માં દક્ષા નો જન્મ. એટલે કે 18 19 વર્ષ પછી પુનર્જન્મ થયો. મેં તો સાંભળ્યું છે કે વ્યક્તિ નું મૃત્યુ થાય છે કે તરત જ તેને નવો અવતાર મળી જાય છે. એ હિસાબે દક્ષિણ નો જન્મ 2001 માં જ થવો જોઈએ. પણ આ 18 થી 19 વર્ષનું વચ્ચે અંતર કેમ? શું 2001 માં મૃત્યુ પામેલી એક કિંજલ એ વચ્ચે કોઈ જન્મ લીધો છે ત્યારબાદ દક્ષા તરીકે જન્મ લીધો. અથવા તો એવું પણ હોઈ શકે કે આ છોકરી મૃત્યુ પામે એ 2001 ના ભૂકંપમાં નહીં પરંતુ ત્યારબાદ ઘણા ભૂકંપ આવ્યા તેમાં પણ આનું મૃત્યુ થયું હોઈ શકે છે.
@BakvasShorts
@BakvasShorts Ай бұрын
Pan anjar ma hindi aave
@jigarthakor7277
@jigarthakor7277 Ай бұрын
મનુષ્ય અવતાર માટે 84 લાખ યોનિ માં જીવ ભટકે પસી મનુષ્ય અવતાર મળે એ માટે સમય તો નીકળવા નો એ ખોટું સે કે જેવું મનુષ્ય નું મોત થાય એવો બીજો અવતાર ના મળે ...🙏
@bhikharabri-bz5lp
@bhikharabri-bz5lp Ай бұрын
ભાઈ.ઈકૅશૅ.પપા.કૅકબનાવતા.હતા.પણ.ઈટાઍમૅ.કૅકહતીનૅ.કૉક.ભલથાઍશૅ
@user-kq5pz3qd3k
@user-kq5pz3qd3k Ай бұрын
અંજાર મા બાળમંદિર અને કેક ની દુકાનોમા પુછપરછ કરો
@mathurbaria
@mathurbaria Ай бұрын
અંજારમાં સાથે લઈને જવું જોઈએ
@shardakhodiyar1651
@shardakhodiyar1651 Ай бұрын
Hu anjar ni chhau atle hu loko sushi hu pahochadis
@mahisagar7827
@mahisagar7827 Ай бұрын
Nirbhay news puri tapas kari agar na news apva joie
@VijayPatel-lp6ry
@VijayPatel-lp6ry Ай бұрын
ભાઈ આ બેબીને અંજાર ની વીઝીટ કરાવવા વિનંતી છે. તે ને ત્યાં ની ગલીઓમાં ફેરવો વધુ માહિતી તમને મળશે. તે ને ધણું ધણું યાદ આવશે.
@kavitaprajapati4751
@kavitaprajapati4751 Ай бұрын
હુ અંજાર કરછ થી છુ આઈ એક sindhi ni bekri hati teo hindi bolta
@yojnaanemahiti
@yojnaanemahiti Ай бұрын
Newz help me
@bhambhavabambhva6376
@bhambhavabambhva6376 Ай бұрын
Thodu vadhare resarcerce karo najarma
@ganpatbhaidarji2888
@ganpatbhaidarji2888 Ай бұрын
ભાઈ આ દીકરી ને અંજાર લઈ જાવ
@bhalchandrapathak4554
@bhalchandrapathak4554 Ай бұрын
48 Kalak ago Biju kai vatharanu lavne
@Iookuhzgtfrdseh5249
@Iookuhzgtfrdseh5249 Ай бұрын
Dikri tatha ena ma bap sav garib nirdosh che tame Kai rite kahi Sako ke aa juth che??? Topaooooo
@thakormithabhai206
@thakormithabhai206 Ай бұрын
Kutch mein to kacchi Bhasha
@northgujratstudio276
@northgujratstudio276 Ай бұрын
હજુ અંજાર મોં વિડીયો ગયો નથી.. એકેય વિડીયો પર અંજાર ના ભાઈ બેન ની કોમેન્ટ નથી 👍🙄
@kutchizayka1119
@kutchizayka1119 Ай бұрын
Hu anjar ni chu anjar ma koi ahir hindi nathi boltu ne tya kutchi ghujrati bhasa bolay che
@Aaryangosaihindu
@Aaryangosaihindu Ай бұрын
ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲
@ASHOKAALUOFFICIAL
@ASHOKAALUOFFICIAL Ай бұрын
હા બાલ મંદિર મા રજા હોય પણ આ દિકરી તે દિવસે ઘરે હતી એવૂ કહે છે
@Aaryangosaihindu
@Aaryangosaihindu Ай бұрын
@@ASHOKAALUOFFICIAL હા મે tv 9 પર આનું interview જોયું એમાં એ કહે છે કે તે બાલમંદિર થી આવતી હતી અને રસ્તામાં તેના પર ધાબુ પડ્યું.
@rameshgoswami851
@rameshgoswami851 Ай бұрын
કદાચ કાર્યક્રમ હોય ને ગઈ હોય.
@chunilaljodhani3373
@chunilaljodhani3373 Ай бұрын
26 જાન્યુ હોય તે દિવસે ધ્વજ વંદન પ્રોગ્રામ નિશાળ માં હોય છે. અને તેમાં પણ ઘણા બાળકો પ્રભાત ફેરી વખતે દટાયા હતા
@user-jp6cm9qz7s
@user-jp6cm9qz7s Ай бұрын
દક્ષા ને ખરેખર અંજાર લઇ જાઓ.અંજાર કેક બનાવતી ફેકટરી શોધો પુછપરછ કરો.બાલમંદિરમાં પ્રિંજલબેન ના2001ના પ્રવેશ ને બધાજ બાલમંદિરોમાં માહિતી માંગો.હાજરી પત્રકો તપાસ તો ખબર પડશે સાચુ છે કે ખોટું.
@hirabhai1952
@hirabhai1952 Ай бұрын
Khaba nai pan hoi sake
@Hgygffhgfhfgddhjtf
@Hgygffhgfhfgddhjtf Ай бұрын
ये सब बकवास है अंजार में हिंदी नही कच्छी भाष बोलते है सब😂😂
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,2 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 38 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН