ખૂબ સરસ ભજન ગાયું બેનો ભાઈઓ.આ બેન પાસે થી ભજન લઈ ને લખી ને મૂકો. ભજન તો વહેંચવાના હોય ઘણા લોકો ના મોંઢે ગવાય તો સારું.સાતમ ની કડી પછી શું ગાયું ,સમજ ના પડી.તો લખીને મૂકવા વિનંતી. જય શ્રી કૃષ્ણ
@apnatirgapyara10 сағат бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે તો ભજન ગાયા પસી બહેનો ને ઘરે જાવાની ઉતાવળ હોય છે તો કોઈ રીતે લેખિત માં આપી સકું સમજવાની કોશિત કરો.જય ભોળાનાથ.
@ghanshaymmakavana13 сағат бұрын
જય બજરંગ દાસ બાપા સીતારામ
@apnatirgapyara13 сағат бұрын
જય બજરંગ દાસ બાપા ખુબ ખુબ ધન્યવાદ જય ભોળાનાથ..
@DishaVora-v8y12 сағат бұрын
🎉 બહુ સરસ ભજન તમે બધા સરસ ભજન ગાઓ છો પણ છે ને ભજન લખીને મૂકો ડિસ્ક્રિપ્શન માં તો અમને પણ ગાવાની મજા આવે
@apnatirgapyara12 сағат бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..