વાહ સંજયભાઈ ! સંસ્કૃતમાં સૌથી પહેલી કોમેન્ટ છે તમારી - મને તમારા જેટલું સંસ્કૃત નથી આવડતું ભાઈ -भवतः सन्देशं पठित्वा मम आनन्दः अभवत्। नैकधन्यवादाः
@sanjaythakor8628 Жыл бұрын
આભાર સાહેબ શ્રી 🙏🙏
@sanjaythakor8628 Жыл бұрын
તમારા દરેક વિડીયો ખુબ- ઉપયોગી હોય છે...❗❗❗
@jobsingujarati Жыл бұрын
ખૂબ જ મહત્વ નો અને ઉપયોગી વિડિઓ. સર આપના દવારા જે મેહનત થી અને એકદમ સરળ સમજ દ્વારા આ વિડિઓ બનાવવામાં આવ્યો છે જેના કારણે ગુજરાત ના હજારો ઉમેદવારો ને સફળતા મળશે. આપનો હૃદય ના ઉંડાણ પૂર્વક આભાર. ગુજરાતી માટે પણ આવો એક વિડિઓ આવતી કાલે અપલોડ કરો તેવી વિનંતી
@Missparedi Жыл бұрын
Thank you so much sir khubj saras video chhe 🙏
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@prabhakhatwase9618 Жыл бұрын
Vvvvvv nice sir🎉🎉 Thank you so much sir🎉🎉
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@hitalpatel1060 Жыл бұрын
Thank you so much sir 👍 very helpful video chhe sir khub saras thank you sir 👍🙏👍
@bhavnarathod1687 Жыл бұрын
Thank you very much sir for always help us
@VishalBrahmaniya-dk5br Жыл бұрын
ખુબ સરળ રીતે સમજાવ્યું અને યાદ રહી ગયું. ખુબ ખુબ આભર સર તમારું વિડિયો જોઈ ને ખુબ આણંદ થયો .
@PuranGondaliya1982 Жыл бұрын
વિશાલભાઈ ,તમારી કોમેન્ટ વાંચીને મને પણ આનંદ થયો- મહેનત વસુલ
@kokilanadoda1841 Жыл бұрын
Sir Tamara vdo tat ma khub help ful thaya hata mare 200/137aavya khub khub aabhar sir
@PuranGondaliya1982 Жыл бұрын
તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો- મહેનત વસુલ
@RAJESHRATHOD-fg1pt Жыл бұрын
જે વ્યક્તિ પોતાના પાસે જેટલું જ્ઞાન બીજા ને અર્પણ કરવામાં માણે છે તેજ સાચો શિક્ષક છે. Jay hind sir
@PuranGondaliya1982 Жыл бұрын
100 % સાચું રાઠોડ સર
@chhaganlalsolanki2697 Жыл бұрын
ખૂબ સરસ.... આવી ને આવી માહિતી અમારા સુધી પહોંચાડતા રહો સર
@PuranGondaliya1982 Жыл бұрын
હા,સોલંકી સાહેબ ,તમે પણ આવી રીતે સપોર્ટ કરતાં રહેજો - જણાવતા રહેજો, કોઈ સૂચન હોય તો કહેજો,મને ગમશે - કારણ કે કોઈ પરફેક્ટ નથી -
@saileshghaghretiya7539 Жыл бұрын
વાહ સાહેબ , એકદમ સરળ બનાવી દીધું....આપનો ખૂબ ખૂબ આભારી છું 🙏
@PuranGondaliya1982 Жыл бұрын
• બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@harryreporter7400 Жыл бұрын
Great information sir ji Thank you so much
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@rekharajput5644 Жыл бұрын
sir exam se pehle sanskrit ki tension apne dur kar di thank you so much for this amazing session
@aaryanpraveen2517 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ અમારી વિનંતી ને માન આપી થોડા જ સમય માં આપે સંસ્કૃત વિષય નો વિડિઓ મુક્યો
@ramtapariya3133 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રી... God bless you 🌹
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@ramtapariya3133 Жыл бұрын
@@PuranGondaliya1982 સાહેબ જી જીવન માં બસ એક વાર મુલાકાત જરૂર કરવી છે આપની સાથે... 🎉😀
@PuranGondaliya1982 Жыл бұрын
અરે એમાં શું રામભાઇ ! બોલો , તમે ક્યાં રહો છો , તમે તો ખાલી મળવાની જ વાત કરી ,હું તો તમારી સાથે જમવાનું વિચારું છું ,એનું શું ???😀
@ramtapariya3133 Жыл бұрын
@@PuranGondaliya1982 પ્રત્યુત્તર બદલ આભાર સાહેબ, ચોક્કસ મળીએ ને સાથે જમીએ. હું કચ્છના મુંદરા તાલુકાનો વતની છું. બાકી હું પોરબંદર બાજુ આવીશ એટલે ચોક્કસ મળીશ.😀
@zalamukesh99542 Жыл бұрын
thank you🙏🙏🙏🙏 sir
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@bharatkumarparmar3522 Жыл бұрын
Very good sir 👏 👌
@hiralpatel8223 Жыл бұрын
Aabhar sir!!🙏
@kajaldodiya360 Жыл бұрын
Thanks you sir 🙏🏻
@solankinirmansinh2556 Жыл бұрын
Very nice video sir.Thank you
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@mayursolanki2887 Жыл бұрын
Thank you sir 👏
@parasmakadia2546 Жыл бұрын
વિડિયો ખૂબ જ સરસ લાગ્યો..સાહેબ... શક્ય હોય તો અંગ્રેજી ગ્રામર પણ મુકોને... 🙏
@savitrikhandhar3399 Жыл бұрын
Khub j saras sir
@BOCNS_GAMING Жыл бұрын
Very nice... thank you
@rathodviram1267 Жыл бұрын
Super 🎉🎉🎉🎉sir
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@bhavikaviral928 Жыл бұрын
Abhar sir🙏🙏
@mrneel8279 Жыл бұрын
Helpful video👌🙏
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@monicapandya9837 Жыл бұрын
Thank you sir......👍
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@hemidavehemidave4252 Жыл бұрын
Bov j mst thankyou
@mayuriyoga2948 Жыл бұрын
Thank you sir Nice video 🤘
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@vaishalibenpatel9026 Жыл бұрын
Khub j saras
@comfortseva Жыл бұрын
Excellent Video Series for TET/TAT Exam.. Thank you so much Sir ❣️
@mirajram3857 Жыл бұрын
Thank you so much sirr!!!
@PuranGondaliya1982 Жыл бұрын
• બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@mansurishaheda2562 Жыл бұрын
Thank you so muchhh sir
@jagadishmavadiya3669 Жыл бұрын
Last boll a six thank you so much sir ji
@PuranGondaliya1982 Жыл бұрын
• બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@nainachaudhari2631 Жыл бұрын
Thank you so much sir 😊
@krishanislife3120 Жыл бұрын
Khub khub aabhar sir sanskrut ma 12 gun paka
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ -આવી રીતે કોમેન્ટ કરતાં રહેજો - સપોર્ટ કરતાં રહેજો - કોઈ સૂચન હોય તો કહેજો,મને ગમશે
@nareshbhuriya5791 Жыл бұрын
Jordar sir 🙏
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@ravatvipul845 Жыл бұрын
Super se uppar
@PuranGondaliya1982 Жыл бұрын
Thank You
@devikasolanki9460 Жыл бұрын
Thank u so much sir
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@vishnubhaikumbhar7239 Жыл бұрын
સાહેબ ખૂબ સરસ વીડિયો બનાવ્યો છે..
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@vajajainabbanumohmad4312 Жыл бұрын
Bao saras sir
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@tinuvaishnav4982 Жыл бұрын
Nice video sir thank so much 4,5 marks nu to aamathi hase j
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@rakeshkasundra3260 Жыл бұрын
Thanks.sir Nice
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@drawingwithkrishna99 Жыл бұрын
સર આભાર
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@AnuAnu-og5bm Жыл бұрын
Tx so much
@vandanatrivedi8998 Жыл бұрын
Hello sir Thank you so much sir
@PuranGondaliya1982 Жыл бұрын
• બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@smitaparmarsmitaparmar6957 Жыл бұрын
Sir tamara vidiyo jivani bahu jmaja aave che
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@sabana393 Жыл бұрын
👍👍👍👍
@merdaxa8885 Жыл бұрын
Very nice video sir Thank you so much sir
@goswamikiran6531 Жыл бұрын
very nice sir
@smitachaudhari6956 Жыл бұрын
Good👍
@rathodsurekha9773 Жыл бұрын
Very useful video
@PuranGondaliya1982 Жыл бұрын
Thank You
@GamitHeena Жыл бұрын
Sir your video is more useful.
@HareshBHARVAD-fb2gy Жыл бұрын
એક નંબર સાહેબ 👍
@harshhai6070 Жыл бұрын
Namaskar sir 🙏1st like nd comment,English mate pn kalna divas ma aapjo sir plzz ,aapno AEK video amne Sara Eva marks apavi sake che,thank u so much sir 🙏
@PuranGondaliya1982 Жыл бұрын
Sorry Harsh ભાઈ ,હાલમાં પરિક્ષાના પેપર જોવાની કામગીરી હોય કાલે video નહીં મૂકી શકું
@zalakuupadhyay1280 Жыл бұрын
Byutifull sir
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@daxabazala3277 Жыл бұрын
Thank you sir amri atli help karo so tame
@PuranGondaliya1982 Жыл бұрын
મારા લીધે કોઈને એક માર્કસનો પણ ફાયદો થતો હોય તો મારે એ કરવું જોઈએ, ભગવાનની કૃપાથી થોડું ઘણું આવડે છે એ શેર કરીએ બસ - આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@dipaligadhvi2102 Жыл бұрын
Very nice
@artivegad0910 Жыл бұрын
Thanks
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@pateltajna1835 Жыл бұрын
Nice information
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@komalkubavat4025 Жыл бұрын
Thank u
@PuranGondaliya1982 Жыл бұрын
Most Welcome
@sanjayvisaveliya6704 Жыл бұрын
Super sir
@PuranGondaliya1982 Жыл бұрын
• બસ આવી જ રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો, જે વીડિયો ગમે એમાં લાઈક આપજો-બસ આટલું કાફી
@balasjayesh8783 Жыл бұрын
Very very nice wark sir
@jasvantsinhzala9166 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@Sarojsojiya3257 Жыл бұрын
👌👌
@jensifinloanprivatelimited7362 Жыл бұрын
thank you sir
@manishgosai6252 Жыл бұрын
Very nice 👌
@satishsindhav3466 Жыл бұрын
આભાર શાહેબ
@mahibasolanki6478 Жыл бұрын
Nice lecture sir
@jignapampaniya3114 Жыл бұрын
Tnx sir
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@Devanshithakkar225 Жыл бұрын
Tet 2 Gujarati and Tet 2 Gujarati vishayvastu par video please..
@PuranGondaliya1982 Жыл бұрын
આ પરીક્ષામાં તો સમય ન મળ્યો - Sorry
@Devanshithakkar225 Жыл бұрын
@@PuranGondaliya1982 Its ok sir.
@lakshmipatel5948 Жыл бұрын
👌
@jayaparmar4811 Жыл бұрын
Gyan ma vadharo karyo sir tame 💫Aa vidio khubaj samjay tevo saro banavyo chhe
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@gohilajaysinh170 Жыл бұрын
Good
@jyotsanasankaliya2194 Жыл бұрын
Thanks sir
@AnuAnu-og5bm Жыл бұрын
Tx sir
@dasharathjoshi2612 Жыл бұрын
Sir tat 1 ne lagta most important questions paddhti sar na video moklsho sir good teaching and good video sir Li dasharath bhai b Joshi ba ma bed with sanskarit
@mitaltrivedi3124 Жыл бұрын
🙏🙏
@vandanatrivedi8998 Жыл бұрын
ગુજરાતી માં પણ બનાવજો સર એક વિડિયો
@PuranGondaliya1982 Жыл бұрын
• Sorry -સમય ઓછો છે - Next time
@smitaparmarsmitaparmar6957 Жыл бұрын
Amne badhi j khabar padi jay che
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@harshad.psolanki1703 Жыл бұрын
Nice
@zalamukesh99542 Жыл бұрын
5 mark pakka
@PuranGondaliya1982 Жыл бұрын
Thank You
@ushabariya160 Жыл бұрын
Sir English no pan banavi do....
@PuranGondaliya1982 Жыл бұрын
Sorry -સમય ઓછો છે - Next time
@Jay_M_Dave Жыл бұрын
ગુજરાતી અને અંગ્રેજીનાં વિડિયો છે?
@PuranGondaliya1982 Жыл бұрын
ના, આ પરીક્ષામાં તો સમય ન મળ્યો - Sorry
@yoginimakwana1196 Жыл бұрын
Sir થેન્ક યુ સો મચ🙏 આમાંથી અમારા 10 માર્ચ તો પાકા જ છે . હવે સર તમારું એક માર્ગદર્શન જોઈતું હતું કે મે મારી દીકરી નું RTE માં ગુજરાતી મીડિયમ માં તો ફોર્મ ભર્યું છે પણ મારે તેને કેન્દ્રીય વિદ્યાલય માં પણ ફોર્મ ભરવું હતું પણ મને એમ હતું કે એમાં પરીક્ષા લીધા પછી પ્રવેશ આપવામાં આવશે અને મારી દીકરી બાલવાડીમાં ભણેલી હોવાથી તે કદાચ પરીક્ષામાં પાસ નહીં થઇ શકે એવા ડરના કારણે ફોર્મ ભર્યું નહીં તો શું હવે ફરી વખત એને ફ્રી એડમિશન માટે બીજો રાઉન્ડ હોય શકે ??? એક જ દીકરી છે અને તેનો single girl child નું સર્ટી પણ કઢાવેલું છે.....🙏🙏🙏🙏🙏🙏🙏
@PuranGondaliya1982 Жыл бұрын
હા, બીજો રાઉન્ડ કદાચ આવી શકે -
@yoginimakwana1196 Жыл бұрын
@@PuranGondaliya1982 🙏🙏🙏🙏🙏
@harshad.psolanki1703 Жыл бұрын
Imp મનોવૈજ્ઞાનિક. લાવજો સર
@kamleshparekh1648 Жыл бұрын
જો તમને પાણિની સૂત્ર સમીક્ષા ખબર હોય તો પ્લીઝ તેનો વિડીયો બનાવી શકાય તેમ હોય તો મોકલો ને નમસ્તે