Nice information Sir. Science/Maths graduate mate bane વિષય ની તૈયારી એક મહિના મા અઘરી પડે. શું Science અને Maths graduate mate બીજા વિષય ની જેમ એક જ વિષય રાખવો એવું exam લેવા વાળા ને કેમ સુજ્યું નહીં હોય
@patelpreksha8026 Жыл бұрын
Very nice તમારા બધા જ વિડીયો ખૂબ સરસ અને સરળ રીતે સમજાય જાય તેવા હોય છે. મને તમારા વિડીયો જવા અને સારી રીતે સમજાય જાય છે. વિડીયો બનાવવા માટે તમારો ખુબ ખુબ આભાર
@noobgamaer129 Жыл бұрын
સાહેબ, તમે બહુજ સરસ સમજાવો છો 🙏
@PuranGondaliya1982 Жыл бұрын
તમારી કોમેન્ટ વાંચીને મને પણ આનંદ થયો- મહેનત વસુલ
@Nareshvasava-uo6db Жыл бұрын
B Ed sem 3 ma hoy to tat 1&2 ni exam api sakase??
@ayubjikani5401 Жыл бұрын
ખૂબ જ સરસ અને સરળ સમજૂતી. ધન્યવાદ ગોંડલિયા સાહેબ. 🙏❤
@jadavkishorm.4804 Жыл бұрын
ખૂબ જ સરસ અને સચોટ માહિતી આપી સર..... Thanks Sir
@ranjandolar4138 Жыл бұрын
V.nice explained all things...Thank you so much..🙏
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ આવી જ રીતે દરેક વીડિયોમાં કોમેન્ટ કરીને જણાવતા રહેજો,
@dineshramabhai5332 Жыл бұрын
શારીરિક શિક્ષણ વિભાગ માં માધ્યમિક શાળા માટે એક્ઝામ માં std 9 And 10 sha.shi. Book માંથી જ પ્રશ્નો પૂછાય શકે તે જણાવજો
Thank you so much sir 😊 very well perfect information 🔥🙌🙌🙌....good work sir... Tnx 🙌😊👍
@warning10. Жыл бұрын
Sir ઘણા લોકો એમ કહે સે કે b.ed ના છેલ્લા વર્ષ માં આવ્યા હોય તે પણ ફોર્મ ભરી શકે
@jignasa Жыл бұрын
Sir tmara video khub mahiti sbhar hoy chhe. Mains exam na prashnpatra 2 ma English content n method na keva questions aavi sake a samjavva vinanti. 🙏
@makawanavijay7656 Жыл бұрын
thank you sir આભાર 🙏🙏 ખુબ જ સારા માં સારી સમજ આપી ....ખરેખર સર આપના લેક્ચર ખુબ જ સારા માં સારા હોય છે 👌👍
@AshapuraStores Жыл бұрын
ખુબ જ ઉપયોગી અને to the point.. 👍🙏
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ આવી જ રીતે દરેક વીડિયોમાં કોમેન્ટ કરીને જણાવતા રહેજો,
@bankimsukani5773 Жыл бұрын
ગુજરાતી વ્યાકરણ માં એટલાં જ ટોપિક છે. ? પ્રિલીમસ પરિક્ષા માં ...વિભાગ ૧ માં કૌંસ માં આપ્યા આ જ છે ?
@PuranGondaliya1982 Жыл бұрын
haa
@hetalpanchal70917 ай бұрын
Hello Sir ......🙏🏻gujarati mains mte ky book vachvi?
@RaviKumar-oh9bs Жыл бұрын
ખુબ જ સરસ માહિતી આપના વિડિયો માં થી મળે છે 🙏🙏
@RaviKumar-oh9bs Жыл бұрын
આ બંને પરિક્ષા ના ફોર્મ અત્યારે જ ભરી શકાશે?, બંને પરિક્ષા માટે હિન્દી વિષય છે તો ભાષા એક જ સિલેક્ટ કરવાની?
@kashmirashishangiya6070 Жыл бұрын
Sir Tat2hs ni exam ma 11n 12ni પ્રથમ ભાષા ને દ્વિતિય ભાષા એમ બને બુક વાચવા ની રહેશે કે માત્ર પ્રથમ ભાષા
@PuranGondaliya1982 Жыл бұрын
ગુજરાતી વિષય હોય એને ફક્ત પ્રથમ ભાષા અને હિન્દી મુખ્ય વિષય હોય એને ફક્ત દ્વિતીય ભાષા
@nehaparmar2188 Жыл бұрын
Super duper hittt sir Tme sachot mahiti aapo cho
@manishhthakarrr1358 Жыл бұрын
Khubaj Saro video banvyo che sir khub khub abhar. Main Gujarati ma pre. Vibhag 2 ma method ma Kai book ane kyathi melavavi please kahejo sir
@khushburamnani7626 Жыл бұрын
Sir તમે ખુબ સરસ રીતે માહિતી આપી પણ મને કોઈ બુક suggest કરો જેનાથી હું તૈયારી કરી શકું.
@ashvinalaladiya409 Жыл бұрын
Sir ek que bv confuse kre ch k gujrati sub vada ne first & second lenguage bey read krvni k only first lenguage j read krvni
@diptijagsar3110 Жыл бұрын
Very good information sir.....👌👌
@laxmanbhailbpatel6724 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી 🙏🙏🙏
@sharmapriti7322 Жыл бұрын
Thank you sir full information maate. Syllabus ni pdf share karo sir..
@kachaalpa8288 Жыл бұрын
Sir main subject hindi hoy to માત્ર std.9 & 10 નું (પ્રથમ ભાષા)content karvanu ne ? કે સાથે ગુજરાતી વિષય નું 9 & 10 નું કન્ટેકન કરવાનું ? જવાબ આપવા નમ્ર વિનંતી.
@CAR_DRIVE_LOVER Жыл бұрын
Master nu last sem chlu hoy to tat (hs) apy?
@jagrutibenpatel4670 Жыл бұрын
સર સામાજિક વિજ્ઞાન ના પદ્ધતિ ના પ્રશ્નો નો વિડિયો આપવા વિનંતી
@RohitRathva-qc1zn5 ай бұрын
Sir, men subject sanskiri hoy to men's exam ma pepar gujarati bhasa nu hase?
@PuranGondaliya19825 ай бұрын
વીડિયો પૂરો જોઈ લો
@acharyarameshbhaiacharyana4705 Жыл бұрын
સર નિબંધ માનવ ઘડતર માં શિક્ષણ નું મહત્વ માં માતા પિતા અને ગુરુ વિશે લખ્યું છે તો ચાલશે
@PuranGondaliya1982 Жыл бұрын
ચાલશે
@parmarjignasha1997 Жыл бұрын
Gujrati main visay hoy to gujrati prathm bahsa ni j book vanchvani k prathm nd dritiyabhasa gujrati 2 ne?
@PuranGondaliya1982 Жыл бұрын
પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા આ બાબત વીડિયોમાં આ બાબત મે વાત કરી જ છે,
@kausharmomin8261 Жыл бұрын
Good video sir.thankyu sir
@mayuriyoga2948 Жыл бұрын
Thank you sir information mate..... mein sanskrit subject valnu pepar 2 style kevi rahse?
@priti1392 Жыл бұрын
Thank you very much nice video
@3DMappingShowGabbarHill Жыл бұрын
Jay ambe saheb Khub saras mahiti api che ape sir mare Computer Tat apvani che Tat mate sari book kai
@gujratistatus310 Жыл бұрын
OBC valane Gredued ma 44.57% hoy to form Bhari shake? B ed 88% couplet che.
@khyatipetkar2043 Жыл бұрын
Sir first language & second language ma su fark hoy....???
@amirkhan-vz5rg Жыл бұрын
Tq sr nice video khub sars samaj pdi
@PuranGondaliya1982 Жыл бұрын
તમને ગમ્યું એટ્લે મારી મહેનત વસુલ,બસ
@jalpasolanki1321 Жыл бұрын
Thankyou sir,મારે ઇંગ્લિશ વિષય છે તો મારે 9to10 ની ધોરણ ની first language and second language બન્ને નું પાઠ્ય પુસ્તક વાંચવાનું કે only second language?
@gohelpriyanka9691 Жыл бұрын
Sir aa new syllabus ne adhare video banavo jethi amari taiyari ma help thai shake.. evi namr vinanti che🙏
@PuranGondaliya1982 Жыл бұрын
જરૂર - જોતાં રહેજો -સિલેબસ મુજબ વીડિયો આવતા રહેશે
@a.pjoshi8183 Жыл бұрын
પાઠ્યપસ્તકો ગુજરાતી અને હિન્દી માધ્યમ ના કે ખાલી ગુજરાતી માધ્યમ ના ભાષા માટે?
@PuranGondaliya1982 Жыл бұрын
વીડિયોમાં આ બાબત મે વાત કરી જ છે,કદાચ તમે આખો વીડિયો નહિ જોયો હોય
@Arzucreativity Жыл бұрын
Sir commerce vala tat (S) AAPI SKE?
@prakrutipurohit6843 Жыл бұрын
Tq sir 🙏
@patelmontu5084 Жыл бұрын
આભાર સર તમારો
@d88409 Жыл бұрын
બહુ સરસ રીતે માહિતી આપવા બદલ આભાર.....
@meenarajgor1917 Жыл бұрын
Ek dam saras😊
@easylearningenglish5301 Жыл бұрын
ખૂબ સુંદર રજુઆત સાહેબ શ્રી
@48switichavda47 Жыл бұрын
મહત્વપૂર્ણ માહિતી. આભાર ,સર સંસ્કૃત મુખ્ય વિષય હોય તો , મેઈન એક્ઝામ માં કઈ રીતે પ્રશ્નપત્ર હોઈ શકે ?
@PuranGondaliya1982 Жыл бұрын
હિન્દી,સંસ્કૃત ,ઇંગ્લિશ,સામાજિક વિજ્ઞાન,કોમર્સ કે અન્ય કોઈ પણ વિષય હોય પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય અને ગુજરાતી મીડિયમની TAT પરીક્ષા આપવાના હોય તો સિલેબસ વિડિયોમાં દર્શાવ્યા મુજબ જ રહેશે
@nodoliyamahammadali5879 Жыл бұрын
Sir hu M. COM, B. ED chu to hu tat secondary ni exam aapi saku? Please janavjo sir
@rituvaza3853 Жыл бұрын
Sir aama merit pela ganatu emjj rese . K khali exam nu meritj ganase.
@PuranGondaliya1982 Жыл бұрын
ભરતીની જાહેરાત આવશે ત્યારે મેરિટની નવી સૂચના આવી જશે
@shrimalidimpal2724 Жыл бұрын
Thank you for information
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે દરેક વીડિયોમાં કોમેન્ટ કરીને જણાવતા રહેજો,
@laxmiparmar9198 Жыл бұрын
Tat exam ma main aek j subject nu puchy k banne subject nu puchy? Mare b.ed ma mai gujrati & bijo Hindi jode hayo Please answer sir
@PuranGondaliya1982 Жыл бұрын
બી.એડ.માં મેથડમાં બીજો વિષય હોય એ આમાં ન પૂછાય- ગ્રેજ્યુએશનમાં તમારો જે મુખ્ય વિષય હોય એ ગણાય.
@vaishalimrathod1388 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર 🙏🏻🙏🏻
@pingalsurkiran9315 Жыл бұрын
ઉંમર ,માધ્યમિક માં મારે પરીક્ષા આપવી છે, પણ મારે 33 વર્ષ છે તો હું આપી શકું
@PuranGondaliya1982 Жыл бұрын
વીડિયોમાં આ બાબત મે વાત કરી જ છે,
@darshnasagothiya9502 Жыл бұрын
Apana video khubaj upayogi hoy chhe
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે દરેક વીડિયોમાં કોમેન્ટ કરીને જણાવતા રહેજો,
@rdero5061 Жыл бұрын
Sir , talati no syllabus ane padhhti no video banao
@keyurthakkar1143 Жыл бұрын
TAT(HS) form bharva hoy to kai website ?
@bijaltanna2684 Жыл бұрын
Ladies mate age mate koi chhutchhat k nai...maro 87 ma born che to exam api Sakai k nai..? Please guide me 🙏
@PuranGondaliya1982 Жыл бұрын
અલગ છૂટનો ઉલ્લેખ નથી
@virendradodiya37 Жыл бұрын
સાહેબ,એ જાણવું છે કે,ગુજરાતી માધ્યમ માટેની exam માં સેકેન્ડ લેન્ગવેજના પુસ્તકો વાંચવા કે નહીં..?
@PuranGondaliya1982 Жыл бұрын
પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા આ બાબત વીડિયોમાં આ બાબત મે વાત કરી જ છે,
@darshitajebaliya3855 Жыл бұрын
Hello sir 9th & 10th ni banne semester ni book mathi krvanu ne ?
@PuranGondaliya1982 Жыл бұрын
બંને સેમેસ્ટરની અલગ બુક નથી આવતી
@bharatkumarparmar3522 Жыл бұрын
Very good sir 👏
@AarzooTumbadiya-hi5qk Жыл бұрын
Sir interview k demo lecture hase ?
@kiritmeda6229 Жыл бұрын
ગુજરાતી માધ્યમમાં ગુજરાતી( પ્ર. ભાષા) ના એટલા જ પુસ્તકો વાંચવાના છે ને!?
@PuranGondaliya1982 Жыл бұрын
અત્યારે તો એવું સમજીએ છીએ કે ફક્ત પ્રથમ એક જ ભાષા કરવાની - બંને ભાષાનો ઉલ્લેખ નથી એટ્લે
@manishabariya2838 Жыл бұрын
Thankyou sir
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@nilampatel4429 Жыл бұрын
M.ed pass hoy ne m.a nathi to hs nu form bhari sakay?
@chandrikakhadiya1160 Жыл бұрын
સર અમારે મેઈન પરીક્ષા મા ધોરણ 9 અને 10 ની પ્રથમ ભાષા ની અને દ્વિતિય ભાષા ની બન્ને બુક વાચવી પડસે
@chaudhariarchana2169 Жыл бұрын
Very nice information sir
@patelmuzaffar6505 Жыл бұрын
Wonderful explanation sir
@vinodvaghela7.0 Жыл бұрын
Thank you for tat 1
@babyishu2603 Жыл бұрын
Sir pyshochology ma b.a and b.ed s.s ma kariyu hoy to tat - 1 api saku m .a na kariyu hoy to
@PuranGondaliya1982 Жыл бұрын
માધ્યમિકમાં આવતા વિષયના ઉમેદવારો આપી શકે , તમારો વિષય માધ્યમિકમાં ન આવે
@letsstart.8595 Жыл бұрын
Nice information Sir... age limit ma max 34 chhe..female mte k sebc mte koi alg chhe k nai ?
@PuranGondaliya1982 Жыл бұрын
ઉલ્લેખ નથી અલગ
@virenbhojani4351 Жыл бұрын
Hello , Maru graduation commer ma che & mare apply maths & Science ma karvu che to hu Kari shaku ?
@PuranGondaliya1982 Жыл бұрын
વીડિયોમાં આ બાબત મે વાત કરી જ છે,કદાચ તમે આખો વીડિયો નહિ જોયો હોય
@K_k2526 Жыл бұрын
Main Subject English hoy je Gujarati medium ma hoy to ene Lekhit ma Gujarati medium select karvu ke ?
@PuranGondaliya1982 Жыл бұрын
હા,
@nikitachauhan223 Жыл бұрын
You r doing really good work sir thank you so much
@komaldave5706 Жыл бұрын
Thank you sir 🙏
@PuranGondaliya1982 Жыл бұрын
You Are Welcome.
@sureshmakwana5680 Жыл бұрын
ખુબજ સરસ sir
@mayurpatel3948 Жыл бұрын
Superbbbb....
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે દરેક વીડિયોમાં કોમેન્ટ કરીને જણાવતા રહેજો,
@mayurirathod1034 Жыл бұрын
Very useful information. Thank you so much sir.
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે દરેક વીડિયોમાં કોમેન્ટ કરીને જણાવતા રહેજો,
@worldamazingsports2120 Жыл бұрын
સર English subject hoy..... તો પ્રિલીમ વિભાગ : 2 માં પધ્ધતિશાસ્ત્રના 20 પ્રશ્નો.... English માં હશે કે ગુજરાતીમાં....???
@makwanajalpa6436 Жыл бұрын
khubaj saras mahiti aapi che sir🙏
@patelsejal6096 Жыл бұрын
સર....મેઈન વિષયની તૈયારી... બંને ભાષાના વિષયની (પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા) મા કરવાની છે...(હિન્દી મિડીયમ, ગુજરાતી મિડીયમ).....(મારો વિષય હિન્દી છે)
@samirasidat2771 Жыл бұрын
Commerce vara kayi book vachvani
@PuranGondaliya1982 Жыл бұрын
હિન્દી,સંસ્કૃત ,ઇંગ્લિશ,સામાજિક વિજ્ઞાન,કોમર્સ કે અન્ય કોઈ પણ વિષય હોય પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય અને ગુજરાતી મીડિયમની TAT પરીક્ષા આપવાના હોય તો સિલેબસ વિડિયોમાં દર્શાવ્યા મુજબ જ રહેશે
@bilwaljitendrakumar3484 Жыл бұрын
ખૂબ સરસ👍 સરજી!
@moghjikumar Жыл бұрын
ખૂબ સરસ information 👍👍
@PuranGondaliya1982 Жыл бұрын
બસ આવી જ રીતે દરેક વીડિયોમાં કોમેન્ટ કરીને જણાવતા રહેજો,
@ketanpatel205 Жыл бұрын
પહેલા tat એક્ઝામ પાસ કરેલી હોય તો તેવો ડાયરેક્ટ વિભાગ 2 આપી શકાય કે?
@vaishaligamit3483 Жыл бұрын
Main subject english hoy એમને pan ગુજરાતી ભાષા નું paper આપવું padse
@PuranGondaliya1982 Жыл бұрын
હિન્દી,સંસ્કૃત ,ઇંગ્લિશ,સામાજિક વિજ્ઞાન,કોમર્સ કે અન્ય કોઈ પણ વિષય હોય પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય અને ગુજરાતી મીડિયમની TAT પરીક્ષા આપવાના હોય તો સિલેબસ વિડિયોમાં દર્શાવ્યા મુજબ જ રહેશે
@MITESHPATEL-qj5uu Жыл бұрын
Saras, abhar sir
@hareshsirhdu2645 Жыл бұрын
Tq
@trushnasolanki3090 Жыл бұрын
Sir maro main subject hindi chhe ane madhyam gujrati chhe to mukhya pariksha gujrati ma hase?
@PuranGondaliya1982 Жыл бұрын
પેપર 1 ગુજરાતી ભાષાનું - પેપર 2 હિન્દીનું
@trushnasolanki3090 Жыл бұрын
Thank you so much sir
@maleksohil7662 Жыл бұрын
Bov j sari information
@prachipatil2600 Жыл бұрын
Sir tat2 ni notifications kyre avse
@vivekpatel8266 Жыл бұрын
Chanal subscribe kari didhi chhe tamara video ni have rah jovay chhe saheb moklata rahejo
@PuranGondaliya1982 Жыл бұрын
જરૂર - જોતાં રહેજો -અગાઉના બનાવેલ ઘણા વીડિયો છે જે -એ જોઈ લેજો
@bijaltanna2684 Жыл бұрын
Maru qualification B A b.ed che to TAT (s) ma form bhari saku ..?
@PuranGondaliya1982 Жыл бұрын
હા, બરાબર
@mannmistry5900 Жыл бұрын
સર બહૂજ સરસ માહિતી છે
@najifatausif1788 Жыл бұрын
Very inspiring video
@jadavkishorm.4804 Жыл бұрын
સર... મનોવિજ્ઞાન અને પદ્ધતિ શાસ્ત્રની ઓર્થેનટિક પુસ્તકો જોતા હોય તો ક્યાં અને કેવી રીતે મળશે એની કઈ માહિતી હોય તો જણાવવા વિનંતી...😊😊😊😊😊😊