Thank you so much sir સરલ ભાષામાં સમજાય એવા વિડિઓ મુકો છો very very thank you
@ajayprajapat.97372 күн бұрын
ગુડ સર સરસ વિડીયો આભાર આવા નાના મોટા વિડીયો દ્વારા સમજાવા બદલ❤❤🙏🙏
@hareshkharva66643 ай бұрын
તમારા video થી ઘણા કામ મે જાતે કર્યા છે ❤😊
@kailashbenrojagara190225 күн бұрын
આભાર સાહેબ આવી સરસ માહિતી આપવા બદલ....
@gamitpriti46923 ай бұрын
Mahiti badal khub khub aabhar sir
@parshottamhadiyal6 күн бұрын
Information are very useful... And video is very nice
@PuranGondaliya19825 күн бұрын
બસ આવી રીતે કોમેન્ટ કરતાં રહેજો - Thanks
@PRATIMA-o5i3 ай бұрын
તમે ખુબ સરસ માહિતી આપો છો sir
@zalaketulsinh90942 ай бұрын
ખુબ જ સારી માહિતી આપી સર ખુબ ખુબ આભાર
@rathodkalpesh62503 ай бұрын
Good information..... very useful vidio thanks a lot sir 👏🏻🙏🏻🙏🏻
@kalpeshramajibhai51882 ай бұрын
સર આપ નો વિડીયો અમને બહુ જ મદદગાર બન્યો
@ankitsinh24148 күн бұрын
Khub khub dhanyavaad❤❤ Jay siya ram
@SOHAMSTUDIOSEDARDAOFFICIAL6 күн бұрын
ખૂબ ખૂબ સરસ માહિતી આપી છે
@PuranGondaliya19825 күн бұрын
બસ આવી રીતે કોમેન્ટ કરતાં રહેજો - Thanks
@hardikparmar28043 ай бұрын
Very Good Information...Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻❤️😊
@SabrejSumara3 ай бұрын
પુરણ સર ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર🙏
@hareshprajapati827817 күн бұрын
ખુબ ખુબ આભાર સાહેબ
@JivanjiThakor-og3kkАй бұрын
સર મારે નામ ફેર ફાર કરવું છે એનો વિડિયો મૂકી ખૂબ સારા વિડિયો બનાવો છો તમે ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને ❤❤
@PuranGondaliya1982Ай бұрын
જરૂર -થોડા દિવસમાં આવી જાશે
@narendramasrani94363 ай бұрын
Mr. Puranbhai : Thank you for this informative video. It will go a long way in helping those desirous of changing their mobile number in Aadhaar Card. It was comprehensive and very effective. I really enjoy watching your videos as they not only help gain knowledge but also the simple yet impactful coverage of the topic makes it very easy for everyone to understand
@rajendraraval4822Ай бұрын
Good information thanks 😊 👍 🙏
@parmarudesinh13872 ай бұрын
સરસ વિડિઓ બનાવો છો સર 🙏👍❤️❤️
@gadhaviram10642 ай бұрын
ખુબ સરસ જય સિયારામ❤
@indariyaganpat875412 күн бұрын
Very good sir ❤
@vinubhaishakabhai12583 ай бұрын
સરસ સમજૂતી!!! ગુરુજી
@patniajay-80423 ай бұрын
સર ઓનલાઇન નામ બદલવું હોય તો તેનો પણ એક વીડિયો બનાવો સર.
@RenukaRabari-k3e2 ай бұрын
@@patniajay-8042 good
@sweet_ketu3 ай бұрын
Thank you sir 😊
@HetalSolanki-tf1wz4 күн бұрын
સમજાવાની રીત સરસ છે
@CraftWithMe-z3x2 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર આવી માહિતી આપવા બદલ
@jaswantpatel-kw6pp2 ай бұрын
DHANYAWAD SIR 🙏 JAI JAI GAU MATA JI KI ❤❤❤❤❤
@રમેશનોલી22 күн бұрын
સર આ તમારો વિડ્યો સરસ છે
@chemistrybyGanpatsir3 ай бұрын
🎉🎉 thanks for your kind information sir 🎉🎉😊😊
@pareshmakwana77242 ай бұрын
Thank you so much sir
@parmarmahipaalsinh18937 күн бұрын
નામ change કરવા માટે વિડિયો બનાવો ❤
@lakhtariyakuldip96153 ай бұрын
Good information sir
@અખતજાપડી.ધામ.ભટામલ2 ай бұрын
ખુબ ખુબ આભાર સર તમારો
@blochumar3874Ай бұрын
Thank you
@HTREFLAXGAMING649 күн бұрын
Jay mataji
@SureshManat-qd1sy3 ай бұрын
Thenk you sir tamaro video khub saro hato ane ava bija nava videa banavjo sir
@ganvitajit66352 ай бұрын
0:50
@bhaveshthakurdream11office512 ай бұрын
Sir name change video banavo. Amre tya vadhre taklifo pade so plz name change video banao ne
@ankitharsoravlogs3 ай бұрын
Thank you 🙏🏻
@pravinkumarparmar73412 ай бұрын
Very good information 🎉
@ajeditratanpura409710 күн бұрын
Jay shree ram ❤❤🎉🎉
@vijay_k_stdio3 ай бұрын
Adhar card number Hoya vagar upset thase 😅😅
@DineshPatel-j2b3 ай бұрын
Very nice jankari
@Dawrkes3 ай бұрын
પણ પુરણ ભાઈ આ તો જે સરકારી csc કેન્દ્ર વાળાને જે આઈડી આપી હોય તેજ કરી શકતાં હોય છે.... મામલતદાર ઓફીસ કે એસબીઆઈ બેંકમાં થતું હોય છે ...
@vaghsingthakur38813 ай бұрын
Good information
@pateliyanarendra77473 ай бұрын
Superb ❤
@ShaileshRaval-nu4yj3 ай бұрын
Very nice vidio
@moinkatariya14992 ай бұрын
ne post office mathi koi ghare aavtu nathik barabar me aa form 7 vakhat fill karyu chhe
@Prakash-t3t2 ай бұрын
Sir me Ghani var try kri che koi nthi aavtu
@rameshjakhesara2 ай бұрын
Thank you sir
@shaileshrayka73053 ай бұрын
👍🏻👌🔥
@Mehulmrathod-g2e2 ай бұрын
thanks bhai
@RavjiRathod-c5g3 ай бұрын
Super sir vat na thay
@harishvaghela63072 ай бұрын
સર લગ્ન પછી સ્ત્રી નો આધાર કાર્ડ અપડેટ કેમ કરવો તેનો વીડિયો બનાવો સર 🙏
@MaheshVaghela-qk9ex2 ай бұрын
Thank ❤
@hetalpatel54573 ай бұрын
Very good👍
@rgkv772 ай бұрын
એક જ વ્યક્તિ ની request mokli bakina બીજા ઘરના સભ્યોની વિગત update કરાવી શકાય કે બધાય ની અલગ અલગ request moklvi pade ??
@mukeshthakor60622 ай бұрын
nice sir
@sirajpathan68779 күн бұрын
મારે ekyc માં ક્રેશ એર્રોર આવે છે
@MAHUDHALAEGRAM2 ай бұрын
Saheb ipbb vara aapro contact kewi ritna karse?
@gujaratmsc28063 ай бұрын
Superb
@leelaghutiya50862 ай бұрын
👌👌
@0ocean2 ай бұрын
🙏
@PuranGondaliya19822 ай бұрын
Thanks ,બસ આવી જ રીતે રિપ્લાય આપતા રહેજો,
@0ocean2 ай бұрын
@@PuranGondaliya1982 તમારા વિડિયો ખુબજ ઉપયોગી થાય છે. ધન્યવાદ🙏🙏
@isvargi3 ай бұрын
સરસ
@shivurathwa95973 ай бұрын
Ketala divas addd thy jase sir?
@timalistatus63622 ай бұрын
Sir pf ne lagta pan video banavo ne
@Parvat-13 ай бұрын
Thanks sor
@rathvavishal-o3y3 ай бұрын
Sir Indian post bank ma account open na karavyu hoi to pan aa seva Puri padvama aavse????
@parmarraghubhai8922 ай бұрын
Good 👍
@DabhiJitendar-g8c3 ай бұрын
Great
@KanaksinghChauhan-o7y2 ай бұрын
સર આધાર કાર્ડ માં નામ અને સરનામું વગેરે બદલી શકાય???? મોબાઈલ થી વિડીઓ બનાવી માહિતી આપશો!!!!🙏
@earthisgod99493 ай бұрын
Jai bhim ☝️ very nice 👍
@JagdishBhil-yb1js3 ай бұрын
Hii❤❤❤
@pmeghnathi3 ай бұрын
Wonderful
@JoshiJoshisjs2 ай бұрын
Adhr crd ma mobile num link hoy to j ration card ma link thshe?
@rajurathva0073 ай бұрын
Sir e Ghare ave ne finger lese k Post office par javu padse
@_Manish_Bhai_yt3 ай бұрын
Super
@shlokbharvad74773 ай бұрын
Thanks
@gavitsunita70052 ай бұрын
Sir ama j adrees add kariye aj adrees Aadhaar card ma pn ave o
@HetviPatel-q8l2 ай бұрын
Sir NAdhaar issue batave che
@youtubeloveboys2 ай бұрын
Sir hajusu the Mara home tapali yavayo nathe
@LagdhirsinhGohil243 ай бұрын
Link karavya pachhi ketla time ma thai jase number update
@harishvaghela63072 ай бұрын
સર મારા પપ્પા નું નામ આધાર કાર્ડ મા ચેન્જ કરવાનું છે કેમ થશે
@CraftWithMe-z3x2 ай бұрын
સર અમને ૫ દિવસ થયા રિકવેસ્ટ મુકી હજુ સુધી પોસ્ટ માંથી કોઈ ફોન આવ્યો નથી
@PuranGondaliya19822 ай бұрын
નજીકની પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને પૂછી જુઓ આ બાબત
@engineeringmathematicsbypr79263 ай бұрын
RATION CARD MA AADHARCARD KEVI RITE ONLINE LINK KARI SAKAY???
વિડિયો તો સારો લાગ્યો પણ એણે આધાર નંબર તો માંગ્યો જ નથી .તો ક્યા આધાર કાર્ડ માં બદલશે. નામ ના આધારે
@nathabhairabari1283 ай бұрын
Good
@Kalpu_vlog72 ай бұрын
પણ sir Post વાળો નય આવે તો sir su કરવા નું sir
@vandanachauhan68423 ай бұрын
Aadhar card ma je address hoy, tya ni post office ye j thase?? K Gujarat ma koi pn post office ye thayi sakse??
@BhoiDipika-p1q3 ай бұрын
Finl aavse sir??
@babubhaiparmar77782 ай бұрын
RATION CARD MA ADHAR LINK KAI RITE KARVU ?
@ThakorAnkesh-d6z2 ай бұрын
Ketala divasho ma thase
@MehulVaghela-n5w2 ай бұрын
પોસ્ટ મેન ઘરે આવશે??? અપડેટ કરવા?
@okminiproject78163 ай бұрын
સાવ નવુ આધાર કાર્ડ કાઢવાનો વિડિઓ બનાવો
@moinkatariya14992 ай бұрын
mara bhai aamne aapna pase thi aapnu aadhaar number pan nathi magyu to pacchu aapne kem number link kari aapse tame to time waste karo chhu nakru 🤔🤔🤔🤔🤔🤔