Рет қаралды 1,721
#pushtimargiya_vachnamrut #pushtisatsang
#pushtimarg
#Vachnamrut #પુષ્ટિમાર્ગીય_મનોરથ
🎯દરેક વૈષ્ણવોને નમ્ર વિનંતી છે કે જો આપને પુષ્ટિમાર્ગીય ધોળ-પદ અને ઢાઢીલીલાંનાં વિડિયોઝ પસંદ આવે તો અન્ય વૈષ્ણવ મિત્રોને પણ શેર કરજો જેથી નવા સત્સંગનાં વિડિયોઝ તેમને સુધી પહોંચી શકે
🙏જય શ્રીકૃષ્ણ 🙏
આપનું સ્વાગત છે અમારી યૂટ્યૂબ ચેનલ પર, જ્યાં આપણે પૂષ્ટિમાર્ગ અને શ્રીનાથજીના પવિત્ર ઉપદેશો અને વાર્તાઓની વિશેષ જાણકારી મેળવીશું. અમારા ચેનલ પર આપને દરરોજ વચનામૃત, પુષ્ટિમાર્ગીય કિર્તન, ધોળ-પદ, ઢાઢી-લીલા શ્રીનાથજીના દર્શન, કથાઓ અને પૂષ્ટિમાર્ગના સુંદર ભક્તિગીતોનો અનુભવ મળશે.
અમે દરરોજ વીડિયો મૂકીએ છીએ.
દરરોજ વચનામૃત સાંભળવા અમારી ચેનલને Subscribe કરો અને આપના મિત્રો અને કુટુંબજનો સાથે Share કરો, જેથી વધુ ને વધુ લોકો પૂષ્ટિમાર્ગ અને શ્રીનાથજીના મહિમાથી પરિચિત થઈ શકે.🙏🏻