No video

પુસ્તક પરિચય Pustak Parichay Raino Parvat રાઈનો પર્વત | Ramanbhai Nilkanth રમણભાઈ નીલકંઠ Minal Dave

  Рет қаралды 13,037

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Күн бұрын

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તારીખ 8 ઑક્ટોબર,2022,શનિવારના રોજ સાંજે 05-30 કલાકે ,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે 'પુસ્તક પરિચય' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સર્જક રમણભાઈ નીલકંઠ કૃત પુસ્તક ‘રાઈનો પર્વત’ વિશે મીનલ દવેએ આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­ion2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak ...
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...

Пікірлер: 38
@dharamsingvasava2393
@dharamsingvasava2393 Ай бұрын
મીનલ દવેનું વ્યાખ્યાન સાંભળી આનંદ થયો
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Ай бұрын
આભાર 🙏
@dharamsingvasava2393
@dharamsingvasava2393 Ай бұрын
ખૂબ સરસ વ્યાખ્યાન
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Ай бұрын
આભાર 🙏
@ankitamaradiya6100
@ankitamaradiya6100 Жыл бұрын
મીનળ દવે ને સાંભળવા ખૂબ ગમે છે ...ફરીવાર પણ કોઈ નવા વિષય સાથે મીનળ દવે સાંભળવા મળે તેવી આશા છે ....ખૂબ મજા આવી ❤❤❤
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
ચોક્કસ...આભાર 🙏
@zankhanaraulji3467
@zankhanaraulji3467 Жыл бұрын
Very very nice presentation ❤ thanks.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
@parmarjignesh1725
@parmarjignesh1725 Жыл бұрын
ખૂબ જ સરસ, માહિતીપ્રદ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@realityishere.
@realityishere. Жыл бұрын
ખૂબ સરસ સમજાવટ કળા...
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@dipaksakariya8777
@dipaksakariya8777 Жыл бұрын
Thanks....for this good presentation.....
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
@bhattlata9540
@bhattlata9540 Жыл бұрын
Khub j Sars samjuti
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@sejalvasavasejalvasava2592
@sejalvasavasejalvasava2592 5 ай бұрын
Zalka na pati nu name janavo rayna parvat nu natk ma
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 5 ай бұрын
કદાચ પર્વતરાય
@hetalmeghani560
@hetalmeghani560 Жыл бұрын
ખૂબ સરસ 🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
Aabhar 🙏
@bookmyfriend
@bookmyfriend Жыл бұрын
અદ્ભુત વર્ણન 🎉 મિનલ બેન
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@shivansh1856
@shivansh1856 Жыл бұрын
અદ્ભુત ! ખુબ જ સરસ વિગતવાર માહિતી આપવા માટે આભાર...🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
@kartikpatoliya8568
@kartikpatoliya8568 11 ай бұрын
અત્યંત પ્રશંસનીય કાર્ય માટે આપ સૌનો ખુબ ખુબ આભાર
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 11 ай бұрын
🙏
@parmarjignesh1725
@parmarjignesh1725 Жыл бұрын
અદભુત
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@ankur1283
@ankur1283 Жыл бұрын
Excellent summarization of the great play. Thank you Minalben.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર 🙏
@kahani.bharat
@kahani.bharat Жыл бұрын
👏🏼👏🏼
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
@panchalhiral6445
@panchalhiral6445 11 ай бұрын
@rcmehta6
@rcmehta6 4 ай бұрын
આપની રજુઆત લાજવાબ છે જાણે નાટક જોતા હોય તેમ લાગ્યું
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર 🙏
@purviraval4350
@purviraval4350 Жыл бұрын
Mare m.a.part one ma bhanelu che my most foverite
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
સરસ...આભાર 🙏
@rauljijaydipsinh1657
@rauljijaydipsinh1657 Жыл бұрын
Pdf moklo ne
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 19 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2 МЛН
શયદા | Shayda | હરજી લવજી દામાણી | Harji Lavji Damani | રઈશ મનીઆર | Raeesh Maniar
1:25:15