તમે અમારા માટે જે મહેનત કરો છો...તેનું ઋણ ચૂકવી શકીએ એમ નથી..દિલ થી આભાર ❤️
@maljidesai1022 жыл бұрын
Sachu bhai
@darshitvisani77432 жыл бұрын
જોરદાર.... બોવ મોજ આવી ગયી.... થોડુંક confusion હતું... બધું solved થઇ ગ્યું.... thanks sirjiii... 🙏
@hetalkoradiya26142 жыл бұрын
Mneto sir tmara sivay bija koinu maths favtuj nthi neee... Tme smjav aj smj ave che Bv j saras rite explain kro cho sir👍👌
@nirmachaudhari54845 ай бұрын
Thank you so much sir, first time puzzle solved કરવામાં બહુ જ મઝા આવી અને easy પણ લાગ્યું.
@d.k.vaghela48732 жыл бұрын
તમારું શીખવાડેલું અમારે બહુ કામ આવશે સર ધન્યવાદ👍👌
@avanibagohilzala640210 ай бұрын
🎉ty so much maths ne aatlu easy babavva sir 😊
@mahesh85912 жыл бұрын
સર, આવી ને આવી પઝલ અને ડેટા અનાલિસિસ લાવજો. કદાચ વ્યુ ઓછા આવશે પણ પરીક્ષાર્થી જેને તમારો વિડિયો જોયો હસે અને પેપર આપીને બહાર નીકળશે ત્યારે તમને યાદ તો જરૂર કરશે
@narottamparmar48910 ай бұрын
આજ કાલ પૈસા ની ભાગમ દોડમાં માં પણ તમે ફ્રી માં આ બધું ભણાવો છો સર ખરેખર તમારા જેટલા વખાણ કરું એટલા ઓછા સે ભગવાન તમને આનો બદલો જરૂર આપશે સર
@rkeducation77102 жыл бұрын
સર આ કનુ અને મનુ ને ક્યારેક મળવું પડશે... કનુ, મનુ અને માનનીય, વંદનીય એવા શ્રી રણજીત સર ની આ ત્રિપુટી એ ઘણા બધા સ્ટુડન્ટ ની માટે રિઝનિંગ અને ગણિત સાવ સહેલું બનાવી દીધું છે સર તમને અને તમારી મહેનત ને કોટી કોટી વંદન 🙏🙏🙏
@parmarbharatkumar142 жыл бұрын
Awesome teaching skill sir ji i had saw your old video's of maths it's fabulous
@manojsangadiya28452 жыл бұрын
Thumbnail જોરદાર છે sir ji 😂😁
@bedboy88042 жыл бұрын
Sir તમારી ભણાવવા નિ રીત બૉવજ સારી સે એન્ડ thank you
@victory75922 жыл бұрын
ખુબજ સરસ ભણાવી રહ્યા છો આપ સાહેબ શ્રી
@gohilajaysinh1702 жыл бұрын
સરળ રીતે સમજણ કેળવી . આપનો ખૂબ ખૂબ આભારી રહીશ .
@d.k.vaghela48732 жыл бұрын
ખૂબ જ સરસ સમજાવ્યું છે સર👍👌👌👌👌👌
@GodanandOp2 жыл бұрын
તમે અમારા માટે જે મહેનત કરો છો...તેનું ઋણ ચૂકવી શકીએ એમ નથી..દિલ થી આભાર ❤️ 19 Hexa Maths
@bharatchaudhari11642 жыл бұрын
કયારે વાગે ૯ અને કયારે ચાલુ થાય PUZZLE.. ગલગલીયા થાય સે ...કયારે આવો અને કયારે સિખીએ
@mayankdabhi4252 жыл бұрын
So Nice of u sir ... God bless u...
@dilipthakor412 жыл бұрын
Khub j saras 🙏khub khub abhar sir🙏🙏🙏👏👏
@avanigauswami2 жыл бұрын
એક દમ ....જોરદાર લેક્ચર 🔥🔥🔥🔥👌🏻
@pintuthakorthakor66135 ай бұрын
વેરી ગુડ સર
@mukundleuva37452 жыл бұрын
Teaching way is perfect 🔥
@onesafar71475 ай бұрын
સરસ સમજાવ્યું સર. ❤ મને પજલ સોલ્વ કરતા આવડે છે પણ પાજલ Draw કરતા નથી આવડતું બરોબર. કલર ઉપર લખવા કે નીચે. લોકો કંઈ રીતે લખવા આડા કે ઊભા વગેરે. પ્લીઝ એક વિડિયો બનાઓ ને. પજલ ને દોરવી કંઈ રીતે 😊❤
@HitendrasinhRajput-gk5jg15 күн бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો ❤🎉👌🏻
@digitalrups2252 жыл бұрын
Jordar sir ji have aava aava saval aavse to ek pn mark nahi jai e final... Thank you guruji.. 👍👍👍
@karansinhrajput51692 жыл бұрын
Very very thank you sir IBPS ma khub j madad kare chhe aa videos
@vijaykumar.rathva46122 жыл бұрын
આપના લખાણ અને વખાણ કરીએ તેટલાં ઓછાં પડે છે સર..
@knsonara2 жыл бұрын
Jordar sir... Thank you so much sir...aava saval aavse to ek pan marks nai jay
@olakiyarasik77802 жыл бұрын
Sir badhu j samajay jay che excellent sir
@sagathiyaajaykumar25282 жыл бұрын
Thank you so much sir tame je kai pan reasoning karavyu hatu ema thi p s i ma sara marks aavya mare .....che.....thank you so much sir
@kalpeshpurohit7432 жыл бұрын
tamaru run bhagvan chukvse..amarsa prtey atli nisvarth mahenat🙏
@wowfans8481 Жыл бұрын
ગરીબ સ્ટુડન્ટ્સ નાં કૃષ્ણ બની ને આયા સર...રાધે રાધે❤
@booksreviewingujrati2 жыл бұрын
Jabardast sir..👍👍👍👍👍👍100% purfect
@kaushalsolanki59032 жыл бұрын
Five times thank u sir for five marks puzzle 🙏🏻
@mahesh.shiyal.88912 жыл бұрын
main intezar kar raha hun sir👍
@mayankdabhi4252 жыл бұрын
Paisa bhrine pn no shikhva mle evu tme free ma kravo cho... Khub khub abhar .. R.R.sir Utube ma mne je 2 chhanel gme che Ema 1st rank hexa maths...😇😇
@vijayrathod17652 жыл бұрын
🙏ખૂબ ખૂબ આભાર સર 🙏
@Rahulparmar0772 жыл бұрын
Have aa pinjan pan dur thay jase.. 👍🏻🙏🏻
@dharmeshmakwana19362 жыл бұрын
Bhagvan tamne bovj happy rakhe
@vishalavadiya18482 жыл бұрын
ખૂબ સરસ વીડિયો બનાવ્યો છે સર
@GANGSTA4972 ай бұрын
ખુબ ખુબ આભાર સર ❤❤❤
@kalpeshpurohit7432 жыл бұрын
tame amara mate ak guruji saman so je nisvarthi std karavo so..tq..tq..
@nevergiveup38312 жыл бұрын
Congrats sir 150k mate....1.5M ... loading.....
@hexamaths2 жыл бұрын
Thnx...
@pinkyparmar70362 жыл бұрын
Thank you sir 😇🙏🏼 😊
@rcstatusking24582 жыл бұрын
Thanks sir Dil thi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prashant__17982 жыл бұрын
THANK YOU SO MUCH SIR ❣️
@anandtandel34372 жыл бұрын
Sir khub khub abhar🙏🙏🙏
@kk-uj2it2 жыл бұрын
Vahh sirjii gajaabbb hoo
@dharmeshlimbad21342 жыл бұрын
Ur great👍👏😊 sir👌 and ❤💕💖di thi thank❤🌹🙏 you sir👌 God bless you 🙏sir
@pareshrathod22252 жыл бұрын
Very very excellent 👌 video sir Thank you sir
@Gpscgoal2 жыл бұрын
Thank You so much sir.... ❤️❤️❤️
@d_aravind_072 жыл бұрын
Moj padi gay have badhu tension dur thay gayu Thank you so much sir
@jitukeyboard45122 жыл бұрын
Jabardast Bhanavoso sir
@nileshgorakha4577 ай бұрын
દિલ થી આભાર ❤
@કણબીસાહેબ2 жыл бұрын
આપનો હ્ર્દય પૂર્વક આભાર
@bharvaddashrath2592 жыл бұрын
Wahhh sir jordar baki ho 👌👌🙏🙏
@AshishSharma-uj3lo2 жыл бұрын
Thnku so much sir🙏
@vasavasonal47182 жыл бұрын
Sir Tme kya na cho e khbar nthi mne Maru pehla Thi j math khub kachu htu Hu sikhti nohti etle mne Aagharu lagtu htu.pn jiyaar thi tmaara math Ane Resining na videos You tube pr joya che Tyaari thi Hu aaje Mne Ganit Ane Resining Ganta Aavde che mne joy ne mara bhai Ane ben pn Tmara video joy ne Sikhe che..Tmaaro Abhar jetlo Occho maane etlo Occcho che sir sachu kav
@parmarpinal13282 жыл бұрын
Thank you so much sir 🙏 bauj sars bhanavo 6o
@shyam_ki_diwani Жыл бұрын
Kdach pela mlya hot to hun aje psi hot sir thank you so much sir😊❤
@ravalroshani280 Жыл бұрын
Thank you 😇
@nanduthakor272 жыл бұрын
ખૂબ સરસ રીતે ભણાવો છો આભાર.
@baraiyajagdish90842 жыл бұрын
સર કોન્સ્ટેબલ ના ગણિત માટે એક સ્પેશિયલ વિડીયો બનાવો ને 👏
@dabhirahul7558 Жыл бұрын
Khu khub aabhar sir
@prakshsolanki53172 жыл бұрын
જૉરદાર સર 👍🏻👍🏻👍🏻👍🏻
@ashokrathod-qi5jz2 жыл бұрын
Jordar sir
@bhaliyaramshi87482 жыл бұрын
સર. આભાર તમારો
@examgoals1062 жыл бұрын
Thanks sir
@vajadeepak7572 жыл бұрын
Thanks for you sir 🙏🙏🙏
@SanjayParmar-te3yj2 жыл бұрын
Thank you so so much sir ....
@bharatsolanki84532 жыл бұрын
Kuku aabhar sir
@lashkarmakvana79252 жыл бұрын
Nice 1 sir superb.....
@bhoirajsachin87442 жыл бұрын
JAI HIND.................... MASTAR 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dharmeshlimbad21342 жыл бұрын
Thank❤🌹🙏 you so ❤much sir👌
@maliarvind43722 жыл бұрын
Super duper 👌👌👌👌👌👌💯💯💯
@dhamukatara71042 жыл бұрын
Sir police માટે 🚨 ગણિત video 1 બનાવો સર
@krunal41572 жыл бұрын
ખૂબ સરસ સરસ સાહેબ
@alpeshgohil6690 Жыл бұрын
Verry fantastic and interesting
@mayankdabhi4252 жыл бұрын
Small board, small solution😍😍😍
@rileshvasava232 жыл бұрын
Love you sirji
@kapilchauhan95342 жыл бұрын
Inch foot semi meter leter km ton quintal mile etc explain karto ek video sir pls🙏
@viralgamit27042 жыл бұрын
Sir બિનસચિવાલય માટે રીવીઝન કરાવો
@mayankdabhi4252 жыл бұрын
Psi paper ma ayi ti 3 sir pase sikhyo Sauthi easy tmari method....
@sarudra65072 жыл бұрын
Very nice 👍 appreciated greetings
@sunildataniya123011 ай бұрын
Superb vidio
@gautamvala35602 жыл бұрын
Hi Sir , GPSC ના Syllabus ma માહિતી નું અર્થઘટન બોવ પૂછે દરેક એક્ઝામ માં તો તે ટોપિક નાં વીડિયો બનાવજો ને Thank You sir
@kirtikumarkapasi Жыл бұрын
ખૂબ સુંદર❤
@ankitsinh22502 жыл бұрын
Best sir
@dharmeshlimbad21342 жыл бұрын
Thank❤🌹🙏 you so❤ much sir👌
@vijayrathva9506 Жыл бұрын
Good 👍 Sir Ji
@kaushikprajapati6082 Жыл бұрын
Thank you dil thi 😘
@nilesh405610 ай бұрын
સર Forest ના ઍક પ્રશ્ર્ન મા ક્વૅરી છે તમારૉ કૉન્ટૅક આપૉ please સર
@mafiagamingteam97632 жыл бұрын
Thank
@missionpsi20252 жыл бұрын
Sir tame last ma kishu k ek episode haji mukis Kyare sir Constable pela muki dejo ne sir Kem k kadach puchai jai to bandho na aave and Aa episode ma badhu clear thai j jay che pan Bane to ek haji video banav jo ne 🙏🙏🙏🙏