"Aasim" have ae Vat gai Ne rang pan gayo.. Dariya-kinare thato hato ae sang pan gayo.. Aa koni ched-chhad gayi ne Vyang pan gayo.. Melaap ni aevi RIT gayi Ne Thang pan gayo... ...Lyo Aena Lagna ni mali Kankontri mane..👍💔
@kishanamin6108 жыл бұрын
- from Khambhat
@savaliyabhautik21587 жыл бұрын
N
@iiaccustomfilmsii89376 жыл бұрын
Kishan Amin નમસ્કાર ! મનહર ઉધાસ સાહેબે ગાયેલી ગઝલો ના કવીઅો જેવી જ અનેક મહાન પ્રતિભાઅો ને અમે અેક સારા માં સારું Platform પુરું પાડવા નો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. video જોઇને આપના પ્રતિભાવો આપો તેની રાહ જોઇશુ.
No one can beat these songs.... Kankotri n Shant Zarukhe.....
@indravadanparikh1034 Жыл бұрын
આભાર. ખુબ જ સુંદર
@farhanusmani5726 жыл бұрын
Great gazal & sing by greatest Singer 😍
@divyesh19834u16 жыл бұрын
thank you very much for this post...tamaro khub khub aabhar..
@nitinchaudhary21427 жыл бұрын
Thans for a nice gajal thanks a lot......
@nilnocturnal12 жыл бұрын
Kharekhar dil ma utri gayi Wah aasim saheb
@jayhind25118 жыл бұрын
heart toching.......gazal......ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
@iiaccustomfilmsii89376 жыл бұрын
kiran prasad નમસ્કાર ! મનહર ઉધાસ સાહેબે ગાયેલી ગઝલો ના કવીઅો જેવી જ અનેક મહાન પ્રતિભાઅો ને અમે અેક સારા માં સારું Platform પુરું પાડવા નો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. video જોઇને આપના પ્રતિભાવો આપો તેની રાહ જોઇશુ.
@malakapadia4157 жыл бұрын
Most favorite of all.wow Manharbhai
@nehalbarot30147 жыл бұрын
manhar udhas ji is the best. .. gujarati gazal Osama
@ranjitrathwa65367 жыл бұрын
I like befam gazal .
@pranavpatel86043 жыл бұрын
Unbelievable creation
@dhararabari97375 жыл бұрын
Speech less.....very best...
@happynewyeardevera63725 жыл бұрын
Really god give u best gift Ur voice really touching heart mind will be fresh
@kantilalparmar8 жыл бұрын
શ્રી મનહર ઉધાસ ગુજરાતી ગઝલ ગાયક, મારા એક માનીતા ગાયક છે એમની ઘણી ગઝલો વસાવી છે. હવે તો યુટ્યુબના સહારે ચોખ્ખું સાંભળવા મળે છે. એમને શુભ આષિશ...
@iiaccustomfilmsii89376 жыл бұрын
Kantilal Parmar નમસ્કાર ! મનહર ઉધાસ સાહેબે ગાયેલી ગઝલો ના કવીઅો જેવી જ અનેક મહાન પ્રતિભાઅો ને અમે અેક સારા માં સારું Platform પુરું પાડવા નો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. video જોઇને આપના પ્રતિભાવો આપો તેની રાહ જોઇશુ.
@hareshpatel24096 жыл бұрын
right sir
@rajeshruparel51025 жыл бұрын
Wow Awesome 🙏🙏
@hirjipunjabhairathod22024 жыл бұрын
Mara pan manpasand kalakar che
@HarshilShahatGoogleplus8 жыл бұрын
For the ones who want the Lyrics... :-) મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને. ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે. કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ. રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ. જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી. ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે. જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે. દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે. ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો… તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો… હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો… મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો… હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું, એ પારકી બની જશે હું એનો એજ છું. ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.. 🎉 One of the Masterpiece in Gujarati Ghazal ❤️ Like if you 👍🏼 Agree with me 💯%
@mansiagravat50768 жыл бұрын
millions of thanks for sharing lyrics...
@HarshilShahatGoogleplus8 жыл бұрын
Welcome :-)
@sknamin7 жыл бұрын
Shashikant
@patelnayan96137 жыл бұрын
Harshil Shah one of the best lyrics I ever had
@mehulmehta79607 жыл бұрын
Million of thanks harshilbhai aaa sanskruti new jivadava mate let's unite all who loves gujrati sahitya
@alkapatel93098 жыл бұрын
vah vah bhai vah what a great ghazal
@piyushjilka15432 жыл бұрын
Legend of gujrati gazal
@poojajain85848 жыл бұрын
gazals are really fab!!!
@jaysukhbharvad45827 жыл бұрын
awesome
@jaysukhbharvad45827 жыл бұрын
awesome
@aayushibhatt62899 жыл бұрын
speechless............... full of emotions......
@bstadviser7 жыл бұрын
good
@alpeshvariya44016 жыл бұрын
Very nice
@irfandiwan28556 жыл бұрын
Hi
@chotu007gaming85 жыл бұрын
Nice
@bharatsinhrajput20835 жыл бұрын
Yes..
@generationguy16 жыл бұрын
There are no words to express on this song and video. Just too good.
@darpan18805 жыл бұрын
Speechless......so nice wording....
@smarty84handsome16 жыл бұрын
su vaat che manhar bhai.....thank u so much for posting this song man truely appreciated it totally reflects my past i did recieve kankotri from my love & i was in tears...thanx a lot man i still remember each & every word of tht kankotri chirangivi ....... weds chirangivi....... thanx a lot man
@bhagyashreeshah96392 жыл бұрын
Tamari comment sambhdi khub j mann dukhi thai gyu🙏🏻 13 varas pehla tame aa comment kari chhe pan ehsaas aaje pan evo ne evo j hase 🙏🏻
@heenashah14917 жыл бұрын
heart touching song......... very beautiful
@desaifulabhairamajbhai30765 жыл бұрын
Wah saheb wah
@geetasolanki97902 жыл бұрын
Khub j sars
@vishnu107512 жыл бұрын
બહુ ગમે છે તમારી ગજલ આ ગજલ માં બધું આવી જાય છે
@GujaratBrahmSamaj7 жыл бұрын
khub saras gazal ne rag pan....
@krishpatel67665 жыл бұрын
Awesome..... Mind blowing
@ji76872 жыл бұрын
મનહર ઉધાસ મારા પ્રિય ગઝલ ગાયક કલાકાર છે
@dineshchandrashah2940 Жыл бұрын
Manoher. Udhas
@ombrahma16 жыл бұрын
profound. These reminds of some kankotris I did recieve, and many I did not given the fact that I was in love every three months. Some of them were expressed and explicit, but the most were silent and implicit. The silent and implicit are still my friends, but never send me kankotri.
@hareshpatel24096 жыл бұрын
dear sir . i am u r lovers. salute u r voice sir
@nilotpalTinu8 жыл бұрын
proud to be Gujarati..excellent
@arjunpanchal49125 жыл бұрын
બહુ જ સરસ શબ્દો લખયા છે.
@nehalbarot30147 жыл бұрын
mind blowing gazal ....I love this gazal. ...
@pravin14926 жыл бұрын
કંકોતરીથી એટલુ પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્યાર તો વ્યવેહાર થાય છે
@neharajput60055 жыл бұрын
Best gazal
@Aestheticgirl001-m1l4 жыл бұрын
Is line ka kya matlab hai
@ilamehta83053 жыл бұрын
.
@shitalrajani48527 жыл бұрын
superb Gazal superb voice 💛💜💚💜💛
@patelmontu99276 жыл бұрын
😭😭😭😭😭 nice gazal yaad aavi gayou
@322patel13 жыл бұрын
bhai bhai bapu su gayu 6 tame to aankh ma ansu lavi didha re bapu
@jayanugarwar65196 жыл бұрын
AMAZING GAZAL..............
@hemaxivce45408 жыл бұрын
I love gazzal and manhar udhas's gazzal is my favorite I loved so much gazzal l m crazy for gazzal
@javanikakothari3187 жыл бұрын
Geri fine gazal
@krunalpathak60376 жыл бұрын
Hemaxi VCE
@jigneshupadhyay15266 жыл бұрын
One of the best gujrati gazal
@bipinbhaithakar92149 жыл бұрын
I like this Gazal & manhar udhas.
@shikhapatel85915 жыл бұрын
Vah vah gazab
@narpatsingh41138 жыл бұрын
excellent bahu saras
@shardapatel82905 жыл бұрын
Awesome!
@parvatisolanki42316 жыл бұрын
Heart touching voice of Manharji
@urmilajimakwana44176 жыл бұрын
supper words.................... of this gazal...
@shahrushabh73779 жыл бұрын
nice.....its really nice Song.... its For break up lover....
@parmaryashvant3737 жыл бұрын
Manhar Udhasji ne so so salam
@kishorvora5351 Жыл бұрын
Wah wah
@ashwinsoni492811 жыл бұрын
superb nice sir jiiiii
@irfanchhipasriram58295 жыл бұрын
gajab ni kankotri
@purvishah6623 жыл бұрын
Very nice 👌👍
@PragneshVadgama14 жыл бұрын
waah manhar bhai waah
@HarshadParmar-hx5pb Жыл бұрын
Man khus ho gaya
@pratibhadattani11699 жыл бұрын
My dad passed away 10 years ago there is not 1 day l have not remembered him dad in a million.
@ManzilMehta-qi2cz7 жыл бұрын
Pratibha Dattani a real valid comment right here people.
@jaydeepthakur45558 жыл бұрын
wah..........super voice .......
@happynewyeardevera63724 жыл бұрын
Wah super up
@kalpanashah38764 жыл бұрын
Nice good night sweet dream
@mayicomeinsir196 жыл бұрын
Bhulayeli girl friend ni yad aavi gai...
@alpeshrathod1285 жыл бұрын
Master piece. ...
@payalparmar80728 жыл бұрын
supper Gujal gret supper very gret gujal
@shaileshvariya32258 жыл бұрын
dil thi tamane salam vah vah
@mihircp2215 жыл бұрын
sehnai is a heart winning instrument especially in this geet.
@HarshilShahatGoogleplus4 жыл бұрын
Agree
@maheshvaghela49865 жыл бұрын
manhar udas best
@pandyavaibhav7069 жыл бұрын
lyo ena lagnani mali kankotri mane......................
@akil4912 жыл бұрын
ae parki bani jase, hu aeno aej chu !!!
@review34194 жыл бұрын
Best ever
@ankurmungara29439 жыл бұрын
i like all gazal by manhar udash
@kalpanajoshi76065 жыл бұрын
Svar samrat manhar udhas thanks to U tube
@shikhadesai50859 жыл бұрын
awesome gazal touches the soul
@ketankhatri80485 жыл бұрын
Nice
@chetanjoshi20109 жыл бұрын
superb gazal....
@iiaccustomfilmsii89376 жыл бұрын
Chetan Joshi નમસ્કાર ! મનહર ઉધાસ સાહેબે ગાયેલી ગઝલો ના કવીઅો જેવી જ અનેક મહાન પ્રતિભાઅો ને અમે અેક સારા માં સારું Platform પુરું પાડવા નો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. video જોઇને આપના પ્રતિભાવો આપો તેની રાહ જોઇશુ.