નેવસિગભાઈ ની વાત સાચી છે સાથે સહકાર આપવો જોઈએ. જય આદિવાસી.
@sureshbhil51082 күн бұрын
નેવસિંગ કાકા જોરદાર 👌👌👌👌🏹🏹🏹🏹જોહાર🏹જય આદિવાસી
@NileshRathva-d7b3 күн бұрын
જય જય નેવસિંગ બાબા જય હો તમારું ફેશન જય આદિવાસી જય જોહાર ભારત માતા કી જય
@RathvaNitesh-bo4pl2 күн бұрын
જય જોહાર
@RathavaRanchodbhai-j9s2 күн бұрын
👌🏻 જય જોહાર જય આદિવાસી
@ADIVASIROCKYBOYOFFICIAL3 күн бұрын
खूब खुब आभार
@MukeshRathava-s5e2 күн бұрын
સાચી વાત 6 કાકા
@ripulrathva50072 күн бұрын
જે લોકો રામ રામ બોલાત પેલા એ લોકો આજે જય જોહાર જય આદિવાસી બોલે છે એટલે મને ગર્વે છે કે મારો સમાજ જાગી ગયો છે હવે ......જોહાર જાગૃત જય ભીલ પ્રદેશ
@Nandurathva-k5f2 күн бұрын
Ha saheb❤❤
@ashvinrathva56333 күн бұрын
જોરદાર દાદા
@jayeshbhairathva4721Сағат бұрын
jay.adivasi
@RathwaPareshbhai-f8r3 күн бұрын
વાહ .બાબા
@VilasRathwa-h7hКүн бұрын
Super
@rajeshrastogi86723 күн бұрын
Jordar
@AnilBamaniya-sz9gj3 күн бұрын
સાહેબ જય સંવિધાન તો બોલો તમને જે બોલવાનો અધિકાર છે સંવિધાન આપે 🙏
@HasmukhRathva-h7d2 күн бұрын
Nevsing dado bhanelo nathi abhan che
@nareshsinhchavda92862 күн бұрын
બધી જગ્યાએ સંવિધાન ના હોય ભાઈ.રાજકારણ બંધ કરો. જય જોહર, જય ભવાની
@Ro_hitman_club3 күн бұрын
❤❤❤❤❤
@atulrathwa563 күн бұрын
🎉
@Yogesh.Sangit3 күн бұрын
સાહેબ જમીંન ટૂંકી થયે ગયી તો મજૂરી ની જીએ તો કય જીએ કોયને લુટવા જીએ સાહેબ અમારી મહેનત ના રૂપિયા થી સોક મોજ કરીએ કોયના જોડે માગવા ની જતા રામ રામ અમે જેમ કરીએ તેમ કરવદો રામ રામ
@Aadivasikavantlive3 күн бұрын
કેવા નો મતલબ એમ સે કે જમીન ટુકી થય ગય એ ખબર છે સાહેબ પણ આપણા ઘર આગળ થી પાણી ની લાઈન જતી હોય ને આપણને પાણી નઈ મળે એ દુખ ની વાત સે જો આપણને પાણી મળતુ હોય તો આપણે ખેતર નાનુ હોય કે મોટુ હોય પીયોત થાય ને તો આપણી મજુરી તો ઉબી થાય કે ના થાય
@RathavaRanchodbhai-j9s2 күн бұрын
😂😂😂😂😂
@mygamesplaylawrence22672 күн бұрын
વાલિયો લૂંટારો જ્ઞાનની વાત કરી રહ્યો છે 😂😂😂 હમણે મોટી મોટી વાત..... મોળેઠા.. ચોરી કરવા 😂😂😂