આ મંદિર તાપી પુરાણ મહાત્મય અધ્યાય 62 માં આ મંદિર નો ઉલ્લેખ દર્શાવેલો છે પોષ મહિનાની સુદ એકાદશીના દિવસે ખૂબ મોટો મહિમા છે જે કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તે અહીં આવીને માનતા લઈ છે એને સંતાનની પ્રાપ્તિ થાય છે આ દિવસે જે દર્શન કરે છે તેને મોક્ષ ની ગતિ પણ પ્રાપ્ત થાય છે