રેશનકાર્ડ અલગ કરવા નીચેનામાંથી એક ડોક્યુમેન્ટ ફરજિયાત જોઈશે 1. ઘરની આકારણી અથવા 2. લાઈટબિલ અથવા 3. ભાડા કરાર બીજા ડોક્યુમેન્ટ વિડિયો મુજબ જોઈશે...
@yuviparmar9820 Жыл бұрын
બે ભાઈ એકજ ઘર માં ઉપર નીચે રહેતા હોય તો અલગ કરવા શુ કરવું
@champakpatel5216 Жыл бұрын
Be dikra vibhajit thay to be form bharva ke kem ?
@Vikramdadukiya Жыл бұрын
બાપના નામે રેશનકાર્ડ રહેવા દેવુ હોય અને બે દિકરાઓએ અલગ રેશનકાર્ડ કરાવવુ હોય તો બંને એ અલગ અલગ ફોર્મ ભરવુ પડશે
@champakpatel5216 Жыл бұрын
@@Vikramdadukiya thank you sir.
@tusharrathod2268 Жыл бұрын
@@Vikramdadukiya એક જ છોકરો હોય અને લગ્ન પછી અલગ અલગ રેશનકાર્ડ કરવુ હોય તો થાય?
@rathodmukesh15682 жыл бұрын
Juna bpl cad mati navo bpl algthi nikari sake
@cddigital.2 жыл бұрын
1 sokaro hoy aene retion kad alag kari sakay
@vipulthakor66247 ай бұрын
Daskroi mate kya javanu
@nileshmansuriya819211 ай бұрын
Resan card number alag alag hoy to kevi rite sudhavo
@bvgusai5625 ай бұрын
એક જ મકાન માં માતા પિતા નીચે નાં મકાન માં રહે છે.પુત્ર નો પરિવાર ઉપર નાં ભાગે મકાન માં રહે છે.તો આ બન્ને માટે રાશન કાર્ડ વિભાજન થી મેળવી શકાય કે કેમ..જાણકારી આપજો..
@yeshkhara55302 жыл бұрын
Sir..300 rupya varu step pepar mage che.ye jaruri che
@Vikramdadukiya2 жыл бұрын
જરૂરી હોય તો જોડી દેવુ
@sudeepvaishnav6772 жыл бұрын
nationalise bank ni passbook address proof mate chale?
@Vikramdadukiya2 жыл бұрын
હા ચાલે...
@sudeepvaishnav6772 жыл бұрын
@@Vikramdadukiya thank you bro
@vipulchauhan63062 жыл бұрын
કેટલા દિવસ માં નવું આવી જાય અલગ કરાવ્યું હોય તો
@Vikramdadukiya2 жыл бұрын
વધુમાં વધુ 15 દિવસ....
@bijalthakor6350 Жыл бұрын
@@Vikramdadukiya ખોટું ખોટી વાત
@vasavajagdish41652 жыл бұрын
Mare reshan card mathi name sudharo karaviya vagar name kami thai gayu sshe to su karvu
@champakpatel5216 Жыл бұрын
Ma bap ne anaj melvva ketli aavak joiye sir, bap pensioner chhe, 67 year chhe to anaj malva Patra chhe ?