રાધીકા રડાવે રણછોડને (નીચે લખેલુ છે) - New Krishna kirtan - એક વાર જરૂરથી સાંભળજો

  Рет қаралды 49,154

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Күн бұрын

====== રાધીકા રડાવે રણછોડને ======
સોનાની દ્વારકાને હિંડોળે ઝુલતા
દ્વારિકાધીશતો જાગે મધરાતે
રહ રહ રૂંવે નંદલાલ રાધિકા રડાવે રે રણછોડને
સોનાની દ્વારિકાનો થયો વાલો રાજિયો
સોના અંબાળીયે હાથી રે ઝુલતા
નિરાશ બેઠા છે નંદલાલા
રાધિકા રડાવે રે રણછોડને
નોકર ચાકરને અષ્ટ પટરાણીઓ
તો એ વાલાની આંખ ઉભરાણીયું
રૂંવે છે દ્વારિકાનોનાથ
રાધિકા રડાવે રે રણછોડને
ગોકુળની ગાવડીને ગોકુલના ઝાડવા
યાદ આવે વાલાને ગોકુળની ગોપીયું
ચિત્ત ચડ્યું છે ચકડોળે
રાધિકા રડાવે રે રણછોડને
ગોકુળમાં રાધાજીને સોંપી વાલે મોરલી
દ્વારિકામાં નથી વાગી એની વાંસળી
વાંસળી સંભાળી રૂંવે વાલો
રાધિકા રડાવે રે રણછોડને
ગોકુળમાં જઈને કોઈ દેજો સંદેશો
રાધા વિનાનો એનો શ્યામ છે અધૂરો
આંખમાં આસુડાની ધારું
રાધિકા રડાવે રે રણછોડને
સોનાની દ્વારકાને હિંડોળે ઝુલતા
દ્વારિકાધીશતો જાગે મધરાતે
રહ રહ રૂંવે નંદલાલ રાધિકા રડાવે રે રણછોડને
Album: રાધીકા રડાવે રણછોડને
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar
#radhakrishna #radheshyam #radhaji #radhekrishnabhajan #dwarikanonath #dwarikadhis #kirtanbhajan #kirtanbhakti #krishnalove #radhalovekrishna #folk #prachin_bhajan #mahilamandal #સત્સંગ #satsang_world #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratikirtan #કીર્તન #newsong #viralsong #krishnakirtan #gujaratisong

Пікірлер: 27
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 5 ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય ભોલેનાથ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@KiranbaDabhi-bz3fm
@KiranbaDabhi-bz3fm 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🤗🙏
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 11 күн бұрын
❤jayshreekrisana
@RasilabenThummar
@RasilabenThummar 9 күн бұрын
જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏❤️સતસંગમાં માં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે❤️
@user-ln9kv1hs7o
@user-ln9kv1hs7o 9 ай бұрын
Jay ho Radhakrishna 🙏🙏 Khub saras kirtan gayu 👌
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏થૅન્ક્સ
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ રસીલા બહેન ખૂબ સરસ ભજન ગાયુ રાધિકાના રણછોડ ને👌👌👌👍🙏✨❤️🌹
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏🙏થૅન્ક્સ 🥰🥰🥰🥰
@user-rr4xz2ux3q
@user-rr4xz2ux3q 9 ай бұрын
Wahhh
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
થૅન્ક્સ 🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏
@user-bk5lm1gt8x
@user-bk5lm1gt8x 9 ай бұрын
Bhavna thumba4🎉🎉whhh whhh
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
🙏🙏🙏🙏❤❤🤗🤗🥰🙏🙏🙏
@hiraodedara813
@hiraodedara813 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય રાણી રાધિકા
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🤗🤗🙏🙏🙏🙏થૅન્ક્સ
@sanjusamsung4520
@sanjusamsung4520 9 ай бұрын
જય શ્રી રાધાકૃષ્ણ 🙏🙏
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
🙏🙏🙏🙏જય રાધે ક્રિષ્ના 🙏🙏🙏🙏
@kinjalthumar1156
@kinjalthumar1156 9 ай бұрын
જય દ્વારિકાધીશ❤🙏🙏
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
🙏🙏🙏🙏🤗🤗🙏🙏🙏🙏
@krishnabendevani5354
@krishnabendevani5354 9 ай бұрын
Jay dvarikadhish❤❤
@rjvegad1769
@rjvegad1769 9 ай бұрын
ભજન સરસ રીતે લખીને મોકલો
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏ha🙏🙏🙏
@user-yh7sd7gy5x
@user-yh7sd7gy5x 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ લખી ને મુકો
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
Ha🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏
@vbhaktigujarati
@vbhaktigujarati 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@rasilathumbar1741
@rasilathumbar1741 9 ай бұрын
🌹🌹જય શ્રી ક્રિષ્ના 👏👏👏👏👏
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 49 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 16 МЛН
સપના આવ્યા સાત(નીચે લખેલું છે ) | Gujarati Krishna Kirtan 2023 | Sharad Poonam ni Raat
9:39
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 49 МЛН