ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે | હિંડોળા કીર્તન લખેલું છે | ગુજરાતી ભજન

  Рет қаралды 2,622

p jalaram studio

p jalaram studio

Күн бұрын

ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે | હિંડોળા કીર્તન લખેલું છે | ગુજરાતી ભજન #bhajan | Hindola
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે
મારા હિંડોળે ફૂલના છે ઝુમ્મર
સાથે બાંધ્યા છે ફુલડા ના તોરણ
ગુલાબ જુઓ પ્રભુ કેવા ટનાટન છે
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે
હિંડોળો બાંધ્યો મેં આંબાની ડાળે
આંબાની ડાળે ને કદમ કેરી ડાળે
યમુના ના ઘાટ જુઓ પ્રભુ કેવા ટનાટન છે
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે
મખમલ ની ગાદી ને મખમલ ના તકિયા
રેશમ ને હીરની બાંધી છે દોરી
ઝુલાની તો ભાત જુઓ પ્રભુ કેવી ટનાટન છે
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે
હિંડોળે ઝૂલે છે જશોદા નો લાલો
જશોદાનો લાલો અને દેવકીનો જાયો
નંદનો કિશોર જુઓ કેવો ટનાટન છે
ઝુલો કાના જુલો હિંડોળો ટનાટન છે
ગૌરી ગાય ના તાજા તાજા દૂધ છે
ગોપીઓએ તૈયાર કર્યા માખણ મિસરી
માખણ ખાવા આવો કાના માખણ ટનાટન છે
ઝુલો કાના જુલો હિંડોળો ટનાટન છે
ગોકુળ ગામ ની ગોરી ગોરી ગોપીઓ
ઝુલાવે તમને વ્રજની નારીઓ
ગોરી ગોરી ગોપી જુઓ કેવી ટનાટન છે
ઝૂલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે
બરસાના ગામથી રાધા ગોરી આવ્યા
નંદલાલ સાથે જુલવા ને લાગ્યા
રાધા મારી સામે જુઓ પ્રભુ કેવા ટનાટન છે
ઝુલો કાના જુલો હિંડોળો ટનાટન છે
સર્વે ગોપીઓ તમને પ્રેમથી ઝુલાવે
સર્વે ભક્તો વાલા પ્રેમથી ઝુલાવે
સર્વે ગોપીઓ જુવો કાના કેવી ટનાટન છે
જુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે
હિંડોળો
હિંડોળા ના કીર્તન
હિંડોળાના ભજન
હિંડોળાના કીર્તન
હિંડોળા કીર્તન
શ્રીનાથજી હિંડોળા
હિંડોળા
શ્રીનાથજીના હિંડોળા
હિંડોળાના કિર્તન
હિંડોળાના કિર્તન ગુજરાતીમાં
હિંડોળા નું કીર્તન
હિંડોળા કીર્તન
હિંડોળા નું નવું જ કીર્તન
હિંડોળા પ્રારંભ
હિંડોળા ના પદ
હિંડોળો
હિંડોળા ઉત્સવ સ્વામિનારાયણ હિંડોળા
હિંડોળા
હીંડોળે ઝૂલે,ઝૂલે ઝૂલે હિંડોળે
હિંડોળા ભજન
હિંડોળા દર્શન
એકાદશી એ ફૂલ નો હિંડોળો
હિંડોળા નું ગીત
મોતી ના હિંડોળા
હિંડોળા મહાત્મય
ઠાકોરજી ના હિંડોળા
હિંડોળાના કીર્તન
ઝૂલે ઝૂલે હિંડોળે રાધા કૃષ્ણ જી
#hindoladarshan
#krishnabhajan
#hindola
#હિંડોળાનાકીર્તન
#હિંડોળાભજન
#હિંડોળાદર્શન
#hindolakirtan
#hindolautsav
#hindolakirtan
#kirtan
#ગુજરાતીભજન
#pjalaramstudio
#gujaratibhajan
#સુરેખાબેન_પંચાલ_ના_ભજન

Пікірлер: 2
@smitashah1572
@smitashah1572 Ай бұрын
Nice Bhajan jalaram mandal
@pjalaramstudio
@pjalaramstudio 16 күн бұрын
Thank you Smitaben 👍🙏🌺 જય શ્રી કૃષ્ણ
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 14 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 6 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,1 МЛН
Prabhatiya Vol - 3 | Gujarati Prachin Prabhatiya | પ્રભાતિયા |
53:23
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 14 МЛН