રાગ દેશ, આમાં ગવાતા ભજનો, ગઝલ, તેના સ્વરો સુ છે તે જાણો.. લાઈવ માં ભજનો કેમ ગવાય છે તે જોવો...

  Рет қаралды 5,454

Gulabram music classes

Gulabram music classes

Күн бұрын

રાગ દેશ, આમાં ગવાતા ભજનો, ગઝલ, તેના સ્વરો સુ છે તે જાણો.. લાઈવ માં ભજનો કેમ ગવાય છે તે જોવો...
online class start
wt. 9428266882
shreyas solanki

Пікірлер: 40
@moridevraj
@moridevraj Жыл бұрын
વાહ વાહ ખૂબ સરસ..રાગ સાથે સમજાવવા બદલ ખુબ ખુબ આભાર
@vimalpawar4010
@vimalpawar4010 Жыл бұрын
વાહ ભાઈ ખૂબ સરસ thans.
@rameshchandrajoshi5115
@rameshchandrajoshi5115 Жыл бұрын
વાહ ભાઈ રાગ દેશ બહુજ સરસ
@chandrakantjoshi6635
@chandrakantjoshi6635 Ай бұрын
Jay Ho Bhagvan Jay Ho santwani ni JAMAVAT
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 Жыл бұрын
જય હો... જય હો... સંતવાણી રીતે જોવ તું... આપની શીખવાડવાની શૈલી... સરાહનીય... સલામ છે આપને...
@rajniparmar9267
@rajniparmar9267 11 ай бұрын
જય હો દાદા
@aanadjadav1228
@aanadjadav1228 Жыл бұрын
ખુબજ સુંદર. શ્રયેશ ભાઈ🎉
@RAhir-wf7ut
@RAhir-wf7ut Жыл бұрын
Jay ho
@rajendrakumarsolanki2119
@rajendrakumarsolanki2119 Жыл бұрын
જય હો સોલંકી ભાઈ, જય હો સંતવાણી🙏🙏
@Dharashing-rawat
@Dharashing-rawat Жыл бұрын
Jay guruji aap ki koti koti vandna
@tarunkumarsolanki9069
@tarunkumarsolanki9069 Жыл бұрын
Vah saheb vah
@bhuvavipul3073
@bhuvavipul3073 Жыл бұрын
જય હો
@thakarbhil
@thakarbhil Жыл бұрын
જય માતાજી🙏🙏🙏🙏🙏
@ગુરૂગમ.ભજન
@ગુરૂગમ.ભજન Ай бұрын
જોરદાર
@hardikchandravadiya3885
@hardikchandravadiya3885 Жыл бұрын
Barabar chhe shreyash bhai
@vijanavijana187
@vijanavijana187 Жыл бұрын
Jay siyaram saheb 🙏👌👌👌
@shivangibhavanandji1419
@shivangibhavanandji1419 Жыл бұрын
SITA RAM GURUJI 🙏 BAHU SUNDAR 🙏
@devjibhailaljibhaijamriyaj91
@devjibhailaljibhaijamriyaj91 15 күн бұрын
ખૂબ સરસ મજાની જાણકારી આપી થેંક્યું સર ❤
@scrapbooking2956
@scrapbooking2956 Жыл бұрын
જય ગુરુ મહારાજ 🙏🙏🙏
@naynaprajapati3927
@naynaprajapati3927 Жыл бұрын
Notesan kaho
@naynaprajapati3927
@naynaprajapati3927 Жыл бұрын
Sita ram
@gulabrammusicclasses3052
@gulabrammusicclasses3052 Жыл бұрын
Senu noteshan
@natvarbhaiprajapati7781
@natvarbhaiprajapati7781 Жыл бұрын
Avaj lay very nice
@shivangibhavanandji1419
@shivangibhavanandji1419 Жыл бұрын
NICE BHAJAN 🙏
@gulabrammusicclasses3052
@gulabrammusicclasses3052 Жыл бұрын
આભાર...🙏🏻
@gohilrajpropertyofficial513
@gohilrajpropertyofficial513 Жыл бұрын
wahhhhhh
@shivmusicalgroupofficail
@shivmusicalgroupofficail Жыл бұрын
❤ very super tips very super performance
@gulabrammusicclasses3052
@gulabrammusicclasses3052 Жыл бұрын
Thanks 🙏🏻
@dvsgondaliya4574
@dvsgondaliya4574 Жыл бұрын
ખૂબજ સરસ સમજાવાનો પ્રયાસ પણ હાર્મોનિયમ વાગતું બતાવો જેથી કરતી શીખતાં હોય એને સમજાય આતો પ્રોગ્રામ સાંભળતા હોય એવું લાગે...
@gulabrammusicclasses3052
@gulabrammusicclasses3052 Жыл бұрын
જી... હવે દેખાય એમ બનાવીશ ભાઈ.. પણ આ વિડિયો સમજવા માટે નોજ બનાવેલ છે, રાગ મા આટલા ભજનો આવે એ માટે નો છે..
@parmarrameshparmarramesh6288
@parmarrameshparmarramesh6288 Жыл бұрын
😢😅😅😅. good
@trivediparesh1317
@trivediparesh1317 2 ай бұрын
ગુરુજી ચાર સફેદ થી બધા રાગ શીખવા હોય તો કેમ શીખવા જણાવો ને
@BaraiyaBhagwanbhai
@BaraiyaBhagwanbhai 8 ай бұрын
Sunla vatakdi
@BaraiyaBhagwanbhai
@BaraiyaBhagwanbhai Ай бұрын
દરબારી રાગ
@anilkotadiya1313
@anilkotadiya1313 4 ай бұрын
Harmoniyam kyu saru chhe jo ledu hoy to
@janidipak6834
@janidipak6834 2 ай бұрын
Online class ni fee su che ??? Time ??
@gulabrammusicclasses3052
@gulabrammusicclasses3052 2 ай бұрын
"ગુલાબરામ મ્યુઝિક ક્લાસીસ" ઓનલાઇન શીખવા માટે પર્સનલી વીડિયો કોલ માં શીખવવામાં આવશે અને વિકમાં બે દિવસ કોલ કરવાનો હોય છે વ્યક્તિગત સંપૂર્ણ ધ્યાન આપીને પ્રશ્નલી શીખવવામાં આવશે, જેનો શોખ છે તમને એમાં જ આગળ વધવાનું લેસન આપવામાં આવશે, અઠવાડિયાના બે દિવસ તમારે નક્કી કરવાના, અને એક સમય જે સમયે તમને વીડિયો કોલ કરવામાં આવશે, અને વિડિયો કોલ માં તમને એકને જ પ્રશ્નલી શીખવાડવામાં આવશે, તેનિ ફી હજર રૂપ્યા રાખેલ છે,
@dharmik_gajjar_official2755
@dharmik_gajjar_official2755 Жыл бұрын
Vh gurujii kya bat jay ho 🙏😊
@dharmik_gajjar_official2755
@dharmik_gajjar_official2755 Жыл бұрын
Ha gurujii 🎉❤ Tabla ma kay bhul thay hoy to so sorry 🙏🥰😊
@gulabrammusicclasses3052
@gulabrammusicclasses3052 Жыл бұрын
બરાબર છે..
SaraswatiMata nu Samran
9:02
Sangeet Sadhna Class (સંગીત સાધના કલાસ)
Рет қаралды 189
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 47 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Gam Na Chore Gavata Bhajano | Gujarati Bhajan | Bhajan | Desi Bhajan | Ashok Sound
53:55
Ashok Sound Official Channel
Рет қаралды 2,2 МЛН
Bhajan । Naga Arsi Parmar । Doordarshan Kendra Rajkot ।
8:03
Doordarshan Kendra Rajkot
Рет қаралды 12 М.
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 47 МЛН